કેવી રીતે દારૂ છોડાવેછે | | સુરાપુરાધામ ભોળાદ🚩| surapura dada bholad | Danbha bapu bholad

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 688

  • @PiyushRana-i2n
    @PiyushRana-i2n Рік тому +17

    ખુબ સરસ મેસેજ છે દાદા ભગવાન માં મોગલ હાજરાહજૂર છે ખુબ સરસ દરેક માટે સંદેશ છે સુધરવુ ના સુધરવુ તમારા હાથમાં છે ભગવાન રસ્તો બતાવ્યો રામ રામ જય ચામુંડા માં

  • @ભરતભાઈબોરસાણીયા

    જય સુરાપુરા દાદા🙏🙏🌺🌺🌼🌼

  • @JeshingBhaiVadhel-lm1qm
    @JeshingBhaiVadhel-lm1qm Рік тому +80

    અમારે દાદા પાસે એક જ પ્રાર્થના છે અમારે રૂપિયા પૈસા નથી જોતા અમારો વિશ્વાસ નો ટુટે એવા આશીર્વાદ રાખજો

  • @ilaraja6986
    @ilaraja6986 11 місяців тому +8

    જય ભોળાદ વાળા સુરાપુરા દાદા મારા દીકરાને દારૂનું વ્યસન છૂટી જાય દાદા ના દાદા ના ભોળા દર્શન કરવા આવીશ

  • @rajeshjadav3916
    @rajeshjadav3916 Рік тому +44

    એકદમ સાચુ છે ખાલી દર્શન કરો તોય દારુ પીવાનુ મન નથી થતુ...જય સુરાપુરાદાદા

  • @user-Hitesh.T.C
    @user-Hitesh.T.C 10 місяців тому +7

    1000.ડકા સાચી વાત છે ..જય હો દાદા❤

  • @Tejajithakor-q7b
    @Tejajithakor-q7b 9 місяців тому +9

    કાલરી ગામ તા.બેચરાજી જી.મહેસાણા સુરાપુરા દાદા ની દયા દર્શન કર્યા પસી મારે દારૂ સૂતી ગયો જય સુરાપુરા દાદા❤🙏🙏🙏🙏

    • @RasubhaSolanki
      @RasubhaSolanki 8 місяців тому

      Su nam bhai ?

    • @lalitthakor3416
      @lalitthakor3416 8 місяців тому +1

      કેવી રીતે નંબર નોધવવા કેવી રીતે ઓનલાઇન અરજી કરવી પડે છે

    • @qwerttyuiopasdfghjkl404
      @qwerttyuiopasdfghjkl404 5 місяців тому

      દારૂ સૂતી ગયો?

  • @sonalrajput1603
    @sonalrajput1603 8 місяців тому +11

    મારા પતિ ખૂબ દારૂ પી વે છે ટો દાદા બંધ કરી દે એવું પ્રાથના કરું છું

  • @VashubhaiJadeja
    @VashubhaiJadeja Рік тому +101

    મારા પતી ખુબજદારુપેવેછે હૂરાતદીવસ દાદાબાપૂને વિનંતી કરુછૂમારી લાજરાખો મારા બાપ

    • @VashubhaiJadeja
      @VashubhaiJadeja Рік тому +11

      ખમ્મા મારા બાપ તમને ભોળાદ વાળા

    • @visatpatel2108
      @visatpatel2108 Рік тому

      દાદા પાસે લઈ જાઓ ભોળાદ દાદા ના પ્રતાપ થી 100% દારુ છુટી જશે. Jay Surapuradada Jay Danbhabapu

    • @akashsutariyassciencemedia8794
      @akashsutariyassciencemedia8794 Рік тому +6

      દાદા ને પૂછ પરછ માટે કયા દિવસે જવાય??? કોઈ ને ખબર હોઈ તો જણાવો

    • @patelshivam3052
      @patelshivam3052 Рік тому +11

      ​@@akashsutariyassciencemedia8794 દાદા ને દારૂ નું પૂછવું હોય તો સોમવારે સાંજે અને મંગળ વારે સવારે જઈ સકો છો અને બીજું કાઈ પૂછવાનું હોય તો તેના માટે બુકિંગ કરાવવું પડે... દર્શન કરવા ગમે ત્યારે જઇ સકો છો... જય દાદા ❤❤❤

    • @jashubhaiparmar7835
      @jashubhaiparmar7835 Рік тому +2

      Dadabapu khub j saras seva nu Kam kare chhe

  • @dilipgohil2998
    @dilipgohil2998 Рік тому +19

    ત્યાં ગયો જ નથી અને છૂટી ગયો... બાપા સીતારામ... કેમ એ રૂબરૂ કહીશ દાન બાપુને. બાપા સીતારામ

  • @DimpleSarapdadiya
    @DimpleSarapdadiya 4 дні тому

    જય સુરાપુરા દાદા જય મોગલ મા

  • @takhatsinhchavda460
    @takhatsinhchavda460 8 місяців тому +4

    જય સુરા પૂરા દાદા જય માં સામુંડા માં જય ભોળા નાથ

  • @devashibhaiahirdevashibhai2860

    જય હો વીર સુરાપુરા દાદા બાપ જય મણિધર મોગલ મા 🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🌺🌺🌺🌞🌞🌞🌞🌺🌺🌺🌷🌷🌹🌹❤❤❤❤❤❤❤❤

  • @brahitparmar6953
    @brahitparmar6953 8 місяців тому +4

    મારા પપ્પા ખુબજદારુપેવેછે જય સુરાપુરા દાદા મેરકરો બાપુ🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @fulabhaichauhan2180
    @fulabhaichauhan2180 6 місяців тому +2

    જય સુરાપુરા દાદા દાન ભા બાપુ ની જય હો .મુ. રૈયોલી. તાલુકો. બાલાસિનોર. જીલ્લો. મહીસાગર

  • @Vaishnav_darshan_
    @Vaishnav_darshan_ Рік тому +15

    જય હો ગુરુજી શ્રી દાનભા બાપુ 🥰♥️🙏🏻👑

  • @munnabhaimundhava2188
    @munnabhaimundhava2188 Рік тому +11

    જય હો..વીરપુરૂષ સુરાપુરા દાદા ભોળાદધામ

  • @asmitabenbariya191
    @asmitabenbariya191 10 місяців тому +2

    જય સુરાપુરા દાદા.મારા મહેશ ને દારૂ છોડાવજો.દાદા.દાદા મારા માલિક સહાય કરજો દાદા

  • @bhoisachinkumar367
    @bhoisachinkumar367 8 місяців тому +3

    જય હો દાદા
    મારા પિતા નો દારૂ છુટી જાય તેવી પ્રાથના કરું છું હુ મારા પિતા સાથે દર્શન કરવા આવી છું

  • @ankitamahida4605
    @ankitamahida4605 Рік тому +3

    જય રાજાજી દાદા જય તેજાજી દાદા

  • @JeshingBhaiVadhel-lm1qm
    @JeshingBhaiVadhel-lm1qm Рік тому +5

    બહુ સરસ દાદાબાપુ કામ કરી રહ્યા છે

  • @ajaythakorajay4205
    @ajaythakorajay4205 Рік тому +3

    હું બહુ હેરાન છું મારો ઘરવાળો બહુ દારૂ પીવે છે મને બહુ મારે છે કામ કરતા નથી ઘરમાંથી કાળી મૂકે છે હે દાદા હું આખું જગત ફોરી આનો કોઈ ઈલાજ નથી થતો હે દાદા આ દીકરી સામું જોજો મારી અરજી સ્વીકારજો હે દાદા

  • @kartikparmar2790
    @kartikparmar2790 Рік тому +2

    મારા પપ્પા એ દાદા ની દયા થીદારૂ બંધ કરી દીધો

  • @NehaMehta-sz3uw
    @NehaMehta-sz3uw 4 місяці тому

    જય સુરાપુરા દાદા જય દાનભા બાપુ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Vaishnav_darshan_
    @Vaishnav_darshan_ Рік тому +13

    જય સુરાપુરા દાદા ધામ ભોળાદ ભાલ ⛳♥️🥰🙏🏻

  • @Vaishnav_darshan_
    @Vaishnav_darshan_ Рік тому +12

    જય રાજાજી દાદા જય તેજાજી દાદા 👑♥️🥰🙏🏻

  • @SunitaRathod-cy8or
    @SunitaRathod-cy8or 7 місяців тому +1

    જય સુરાદાદા મારો ભાઈ બોવ દારુ પી વેછે દાદા અમારું સારું કર જો મારી મમ્મી બોવ દુઃખી છે દાદા 😭

  • @chaudharymilan6698
    @chaudharymilan6698 3 місяці тому +1

    🙏જય શ્રી સુરાપુરા ધામ ભોળદ ભાલ દાન ભા બાપુ 🙏

  • @sanjayshekh4418
    @sanjayshekh4418 Рік тому +6

    દાદા મારા પરિવાર નું ધ્યાન રહાખજો મનની ઈસાઓ પૂરી કરજો

  • @KajalMakwana-y9g
    @KajalMakwana-y9g 10 місяців тому +3

    મારા પાપ બોવજપીવૈછે જયસુરાપીરાદાદા

  • @janaksinhkisan26
    @janaksinhkisan26 Рік тому +24

    નીલમ બેન મારા ઘરે થી મે દાદા ની 2અગરબત્તી કરી ને દાદાએ મારી અરજી sabhadi હોય એમ મારે દારૂ નું વ્યશન chuti ગયું જય દાદા bholad વારા દાદા

    • @mvphammer1762
      @mvphammer1762 Рік тому +3

      Hiii agarbatti kya kevi rite karavani kone plzzz

    • @janaksinhkisan26
      @janaksinhkisan26 Рік тому

      પાણિયારે અગરબત્તી કરવાની સવારે નાહી ધોઈ ને

    • @ThakorIshvar-o5j
      @ThakorIshvar-o5j 6 місяців тому

      બે અગરબત્તી લઈને દાદા નું 5 વખત નામ લઈ બહરના દરવાજે કે બહાર રોપી દેવાની જય સુરાપુરા દાદા

  • @ThakorBharat-ty8sl
    @ThakorBharat-ty8sl 5 місяців тому +1

    જય હો દાદા મારી આસા પુરી કરજો🙏🙏🙏

  • @sanjaydedaniya8519
    @sanjaydedaniya8519 Рік тому +28

    જય સુરાપુરા દાદા 🙏
    જય મેલડી માં 🙏
    જય મોગલ માં 🙏

  • @rameshparmar-ug9ts
    @rameshparmar-ug9ts 5 місяців тому +1

    જય સુરાપુરા ધામ ભોળાદ વાળા દાદા વાત સાચી છે મારા કાકા મામાએ દારૂ પીવાનું છોડી દીધું

  • @chhayasuhagiya7242
    @chhayasuhagiya7242 5 місяців тому +1

    મારા ભાય ખુબ દારુ પીવે સે મહેર કરો દાદા

  • @AnilThakor-ku8op
    @AnilThakor-ku8op 11 місяців тому +1

    મારા પપ્પા પિવસે દારૂ એમને બન કરવો દાદા

  • @MukeshParmar-ly6ts
    @MukeshParmar-ly6ts 5 місяців тому +1

    જય સુરાપુરા દાદા ભોળાદ વાળા દાનભા બાપુજી

  • @sureshbhai2019
    @sureshbhai2019 4 місяці тому

    જય સુરાપુરા દાદા

  • @kanaksinhchauhan7847
    @kanaksinhchauhan7847 Рік тому +6

    જય હો દાદા.. દયા કરજો બાપ...🙏🙏🙏🚩🚩🚩💐💐

  • @DhruvrajsinhZala-v2g
    @DhruvrajsinhZala-v2g Рік тому +4

    જય સુરાપુરા દાદા મને દારૂ chuti gayo Che bholad ના દાદા ના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છુ જય માં મોગલ

    • @DhruvrajsinhZala-v2g
      @DhruvrajsinhZala-v2g Рік тому

      Dan BHA બાપુ ના દર્શન કરવા છે પણ દર્શન કરવા માટે bau મહેનત કરીને થાકી ગયો છું હવે તો પ્રાર્થના કરું છુ કે દાદા દર્શન આપો જય સુરાપુરા દાદા જય માં મોગલ

  • @TadvigayatribenTadvigaya-yw2kg
    @TadvigayatribenTadvigaya-yw2kg 3 місяці тому

    જય સુરાપુરા દા દા જય હો મોગલ મા

  • @નેહામહેતા
    @નેહામહેતા 6 місяців тому

    જય સુરાપુરા દાદા જય દાનભા બાપુ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @g.r.magavaniya
    @g.r.magavaniya Рік тому +13

    જય ભોળાદ ના સુરાપુરા દાદા
    🚩🚩શ્રી સુરાપુરા ધામ ભોળાદ (ભાલ)🚩🚩

  • @MukeshPatel-ww9zn
    @MukeshPatel-ww9zn 3 місяці тому

    જય ભોલાદ

  • @JaimogalmaJaimogalma-jh4ij
    @JaimogalmaJaimogalma-jh4ij 10 місяців тому +2

    જય માં મોગલ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @parsotamjivanbhai5111
    @parsotamjivanbhai5111 7 місяців тому

    જય સુરાપુરા દાદા રાજાજી તેજાજી જય હો

  • @SureshbhaiNavadiya
    @SureshbhaiNavadiya 5 місяців тому +1

    જય સુરાપુરાદાદા

  • @meruvrajj6603
    @meruvrajj6603 20 днів тому

    Jay surapura dada

  • @BharatThakor-rc8zr
    @BharatThakor-rc8zr Рік тому +5

    જય શ્રી સુરાપુરા દાદા ભોળદ 🙏🏻🙏🏻🙏🏻

  • @Jayeshmakwana-o2j
    @Jayeshmakwana-o2j 8 місяців тому +2

    Jai sura puradada jai mogal

  • @JogranaSaheb
    @JogranaSaheb Рік тому +9

    Jay ho Dada
    Mare 30 vars thi daru pito hto bholad gaya Pachi Bija divs thi j Fer padi gyo ane mare darn chutti gyo Che
    Jay ho surapura dada🙏
    Surendranagar na Limbdi taluka nu Maru
    parali gaam

  • @ramesthat3451
    @ramesthat3451 Рік тому +20

    જય મોગલ માં 🙏 જય મોગલ માં 🙏 જય મોગલ માં 🙏

  • @RomiyoRahul-q6g
    @RomiyoRahul-q6g 8 місяців тому +1

    મારા સસરા દારૂ બઉજ પુવેછે છોડતા નહી દાદા

  • @siddharthsinhrathod5298
    @siddharthsinhrathod5298 2 місяці тому

    Jay aurapura dada jay maa mogal jay mataji

  • @bharatgadhadara2064
    @bharatgadhadara2064 Рік тому +2

    મારા ભત્રીજા ને દારુ મૂકાઇ જાય એટલે હૂ દાદા ના દર્શન કરાવી જયશ

  • @PushpabenBumtariya
    @PushpabenBumtariya 10 місяців тому +2

    શ્રી જય સુરાપુરા દાદા

  • @ChiragPandya-iw1oj
    @ChiragPandya-iw1oj Рік тому

    Akdam sachi vat 6 .hu divas ni 2 botal daru pito hato.dada na sannidhya ma gayo ne aj divas thi mare daru chuti gayo ne atyare hu bau sari jindgi jivu chu. Bas dada par visvas rakho to badhuj asambhav sambhav thay jase. Hu Himatnagar jode dhundhar gamno chu. jay ho bhodad na bhadvir 🚩🏳🚩🏳🚩

  • @ganpatbhaichuahan6124
    @ganpatbhaichuahan6124 Рік тому +3

    હા બેન હુ મારા સાળા ને લઇ ગયો દાદા ના ધામ ભોળાદ ભાલ તારીખ ૨૨/૮/૨૦૨૩ ના રોજ મગલવાર ના દિ તે દિવસે થી દારૂ છોડી દીધો ચોવીસ કલાક પીવા વારો માણસ સે દારૂ બંધ કરી દીધો ગામ નવાપુરા તા સાણંદ જી અમદાવાદ મો ૯૯૨૪૯૨૯૩૨૦ જય હો એવા સુર વીર સુરાપુરા દાદા ની જય ભોળાદ ભાલ 🙏

  • @BhratPagi
    @BhratPagi 7 місяців тому +1

    Maro bhai bahuj daru pive che jay dada ki jay ho

  • @yogirajsinhjadeja8298
    @yogirajsinhjadeja8298 Рік тому +1

    જય સુરાપુરા દાદા જયમોગલ😂🙏🙏🌷🌷🚩🚩👏👏

  • @sandipbarbhaya2393
    @sandipbarbhaya2393 Рік тому +2

    🏀JAY HO SURAPURA DADA KI 🏀JAY HO VIR TEJAJI DADA NI JAY HO VIR RAJAJI DADA NI 🏀JAJ MAA MOGAL MA 🏀

  • @સોલંકીમફતભાઈભગવાનભાઇ

    જય હો. દાદા

  • @dineshrajput5080
    @dineshrajput5080 Рік тому +1

    દાદા મારા ઘરવાળા રોજ ડારુ પીવે કય‌ ધંધો પણ નથી હું ચાર વર્ષ થી આમ હેરાન થાવ હવે તમે કંઈક રસ્તો બતાવો દાદા

  • @lalitabaria-s4c
    @lalitabaria-s4c 5 місяців тому

    Jay surapuradada Mari laj rakhjo aevi Mari prathana

  • @slparmar9232
    @slparmar9232 Рік тому +1

    Jay ho dada sachu se bholad daru mukay jay se

  • @मांगीलालसोनी-ज5ल

    દાદા બાપુ મારા બાપ મને દારૂ છોઙાવો

  • @kirtidevsinhzala1068
    @kirtidevsinhzala1068 Рік тому +1

    જય હો સુરાપુરા દાદા મારી સાથે રહેજો દાદા

  • @Mogal-n3f
    @Mogal-n3f 11 місяців тому +3

    માનતા સામેથી કરવી તોય દારૂ બન કરીદે જવાબ આપજો સેની માનતા કરવી

  • @ThakorNiruben-s1i
    @ThakorNiruben-s1i 6 місяців тому

    જયસુરાપુરાદાદા❤❤❤❤❤

  • @JaimogalmaJaimogalma-jh4ij
    @JaimogalmaJaimogalma-jh4ij 10 місяців тому +1

    જય સુરાપુરા દાદા 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @udayrajput6090
    @udayrajput6090 Рік тому +2

    જય શ્રી સુરાપુરા દાદા ની

  • @SanjayBaraiya-ks7vo
    @SanjayBaraiya-ks7vo Рік тому

    જય સુરાપુરા દાદા ભોળાદ મારે બનકરાવોસે દાદા

  • @kamleshtank4020
    @kamleshtank4020 7 місяців тому

    જય સુરાપુરા દાદા, જય માં મોગલ

  • @batukbhailoliyana70
    @batukbhailoliyana70 Рік тому +2

    જય શ્રી સુરાપુરા દાદા

  • @jaysukhmakvana4227
    @jaysukhmakvana4227 Рік тому

    જય સુરાપુરા દાદા 🙏🙏🙏 જય માં મોગલ 🙏🙏🙏

  • @mehuldarbar-f9j
    @mehuldarbar-f9j 7 місяців тому

    Jay Surapura Dada ❤️ Jay Mogal Maa

  • @JeshingBhaiVadhel-lm1qm
    @JeshingBhaiVadhel-lm1qm Рік тому +10

    બહુ સરસ નીલમબેન અમને દાદાના આવા વિડીયો બતાવતા રહેજો જય હો સુરાપુરા દાદા

    • @Vala_KanjiRaj__7575
      @Vala_KanjiRaj__7575 Рік тому

      બહુ સરસ નીલમબેન અમને દાદાના આવા વિડીયો બતાવતા રહેજો 🚩જયશ્રી સુરાપુરા દાદા ભોળાદ ( ભાલ )⛳ 🚩જય મતાજી 🙏 🙌

    • @akashsutariyassciencemedia8794
      @akashsutariyassciencemedia8794 Рік тому

      દાદા ને પૂછ પરછ માટે કયા દિવસે જવાય??? કોઈ ને ખબર હોઈ તો જણાવો

  • @vajesinhbapu5909
    @vajesinhbapu5909 Рік тому +1

    જય સુરપુરા દાદા. જય મોગલ માં

  • @jadejayashraj3050
    @jadejayashraj3050 Рік тому

    હૈ દાદાજી મારી ઘરવાળી ને સારી સત બુધી આપો તેવી પ્રાથના કરું છું

  • @TadvigayatribenTadvigaya-yw2kg
    @TadvigayatribenTadvigaya-yw2kg 3 місяці тому

    Jay surapura dada ❤

  • @maheshbharwad18
    @maheshbharwad18 Рік тому +6

    🙏જય માં મોગલ જય દાદા જય ભોડાદ જય મહાદેવ જય હોદાદા🙏

  • @SHORT_4535
    @SHORT_4535 Рік тому +2

    Jay sura pura dada ❤️🙏
    Jay shree RAM ❤️🙏🚩
    Jay bhageswar Balaji ❤️🙏
    Jay chamunda Maa ❤️🙏

  • @KamleshValmiki-fw4gk
    @KamleshValmiki-fw4gk 9 місяців тому

    જય દાદા દયા રાખજે અમારી ઉપર

  • @VaghelaLilaben
    @VaghelaLilaben 11 місяців тому +1

    અમારે સંતાન પ્રાપ્તિ માટે જરૂરી છે

    • @VaghelaLilaben
      @VaghelaLilaben 11 місяців тому +1

      સૂ અમારે બુકિંગ કરાવવાનું

  • @kamleshthakor6010
    @kamleshthakor6010 Рік тому +2

    માં મોગલ 🙏 જય હો સુરાપુરા દાદા 🙏

  • @DJPRESHRADHANPUR
    @DJPRESHRADHANPUR 8 місяців тому

    જય🙏🙏🙏 3😥😥 સુરાપુરા ❤ મારો ભાઈ દારૂ નથી મોબ
    ડો

  • @devganiyamukeshbahi
    @devganiyamukeshbahi Рік тому +1

    જય ભોળાદ વાળા દાદા ની જય હો

  • @mansukhpokar7528
    @mansukhpokar7528 3 місяці тому

    Sachu che mara aek Sabandi no Vorsho juno Daru bandh thai gayel chhe Jay ho dada

  • @rohitthakor4241
    @rohitthakor4241 5 місяців тому

    Jay ho surapura dada

  • @sardarbhai1039
    @sardarbhai1039 7 місяців тому

    જયસૃરાપૃરાદાદા

  • @rohitsolanki4456
    @rohitsolanki4456 Рік тому +1

    જય મોગલ માં

  • @DineshBhaiGvariya-qx3xs
    @DineshBhaiGvariya-qx3xs 7 місяців тому

    Jay surapura dada ni jay ma mogal🙏🙏🙏🚩

  • @bhavikrathod3302
    @bhavikrathod3302 6 місяців тому

    Jay Surapura Dada 🙏🙏🙏🙏🚩🚩🚩🚩

  • @JenilDhaval
    @JenilDhaval Рік тому +1

    Jay surapura dada jay maa mogal❤

  • @vikramsinhzala7880
    @vikramsinhzala7880 Рік тому +1

    Jay ho surapura dada ni..

  • @DelightfulCows-rj4ro
    @DelightfulCows-rj4ro 2 місяці тому

    Jai ho dada❤🙏🙏🙏

  • @JitendraKumar-x7j3g
    @JitendraKumar-x7j3g 8 місяців тому +1

    Siri surapura dham Dada

  • @harisiddhpara2513
    @harisiddhpara2513 11 місяців тому

    જય. સુરાપુરા બાપા

  • @ashokdchauhan7624
    @ashokdchauhan7624 5 місяців тому

    Jay Surapura dada ji

  • @ashokdryfruit6694
    @ashokdryfruit6694 9 місяців тому

    Jay sura pura dada Jay mogal maa.....