આપણને કામ આવે એવા તમામ પ્રશ્ન અર્જુને કૃષ્ણ ને પૂછ્યા છે જવાબ માં કૃષ્ણ ભગવાને કર્મવાદ ગાયો છે કર્મ જ તમારું ભાગ્ય છે કર્મ જ તમારું દુર્ભાગ્ય છે આપણા સુખ દુઃખ કારણ હોય છે કર્મ પ્રધાન જગત છે આપણ ને સુખી કે દુઃખી તલભાર કોઈ કરી ન શકે ક્યાંય જાવા ની જરૂર નથી કૃષ્ણ ભગવાને કહ્યું એ કોઈ સામાન્ય માણસ ક્યારેય નહી કહે અને
આપડે પહેલા આપડા રૂદિયા માં જે રામ બેઠો છે એને ભગવાન માતાજી ને સ્મરણ કરી ને સાચી ડીસા માં જવું જોઈ એ ભગવાન ક્યારેય કોઈ નું ખરાબ નથી કરતો બીજા નો મહેલ જોઈ apadi જૂપડી નું દુઃખ થાય એજ મોટું દુઃખ છે
મારી ઉંમર 42 છે મેં ક્યારેય ભુઉ એને જ્યોતિષ માં કૈરેએ ગયા નથી દુઃખ બહુંજ પડી ગયું છે પણ ઈમાનદારી રાખી એને હિંમત રાખી મહેનત કરી છે અને ખુબ આગળ વધી રહ્યુ છે ખૂબ ખૂબ આભાર
ભાઈ હકીકત હું તમને જણાવું કે હું કંપની માં કામ કરતો હતો મને નોકરી ખૂબ ગમી મારું મન તિયા લાગી ગયું મે ત્રણ મહિના કામ કર્યું પસી કંપની માં સુપરવૈજર બદલાઈ ગયો અમે ત્રણ સોકરા કામે જતા હતા નવા શુપરવૈજરે કામનાથી કરતા એવી કમ્પલનો મોટા સાહેબ ને કરી કરી ને બઘા જૂના સોક્રવો ને એક એક કરી ને કધાવી નાખ્યા પસી મે કુળદેવી ને ગમુ તે ખરું પસી હું 10 દિવસ ઘરે બેઠો બીજી જગ્યા એ નોકરી શોધવા ગયો કામ મલીયું પણ ખરું પણ તિયાં બાવું લોડીંગ વારું કામ હતું મે 3 કે4 દિવસ કામ કર્યું પસી ના ગયો પસી મે કુળદેવી ને યાદ કરી કહિયું કે હે માં હું તમારા ઉપર વિશ્વાસ રખું શું માં કંઇક એવો રસ્તો બતાવ કે મને કાયમ માટે કામ મળી રહે પસી તો મિત્રો મને એવો ધંધો મળિયો કે મારું જે જે સપનું હતું તે બધું પૂરું થાય સે ...અને હવે તમને કવશું કે તમારી કુલ દેવી ઉપર ભરોસો રક્સો ને સાહેબ તો તમારા બધાઈ દુઃખ દૂર કરશે બસ વિશ્વાસ રખસોને તો તમારે કોઈ ભૂવા વો જોડે જવાની જરૂર નહિ પડે....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 જય માતાજી...
અમારા ગામમાં 22 વર્ષે પારણું બંધાણો અડધો ગામ નો ટેમ્પો ભરીને ગયા હતા બધાએ દારૂ મૂકી દીધો વરસ દિવસ થઈ ગયો તો કોઈ હજી મોઢામાં દારૂ નથી નાખ્યો એક રૂપિયાના લીધો નથી કોઈ પણ વસ્તુનો મને તો આવા ખોટા ધતિંગ ઉડાડશો ભાઈ ભગવાન નો ડર રાખ ભગવાન
જે સત્ય હશે એ બહાર આવશે સો 100 % દાનભા સાસા હશે તો એનુ સાલશે નહિતર ઘોધા તાલુકા નુ ભેસુડી ગામ ત્યા હનુમાનજી ના નામ ઉપર માણસો ને લુટયા અંતે બધુ બંધ થય ગયુ એમ સાસા હશે તો ચાલશે નહિતર પાંચ વર્ષ મા બંધ
દેવની નિદા બહુ સારીનહી દાનભા બાપુ કોઈને આમંત્રણ આપવા આવતા નથી કે તમે જોવરાવવા આવો બધાય પોતાની આસ્થાથી જાયશે ને સરધધા હોય એના કામ થાયજ છે માટે આવુ બહુ સારુ નહી એટલે જય સુરાપુરાદાદા સર્વેની મનોકામના પૂર્ણ કરજો
ભાઈ. દાનભા બાપુ. એક દેવ પુરુષ છે. ખાલી તમે વીડિયો જોવો તોય દુઃખ દૂર થય જાય છે હું તો એક વાર ગયો છુ એમની કૃપા હોય તો જ જવાય સાચી શ્રદ્ધા હોય તો દર્શન થય જાય
jenu man kachu pade a aatma hatya kare.baki aapdu man trong hoy to game te hoy aapdne kai pan k aapda par che k aapde man par laiye k na laiye.koina keva thi su kam aatma hatya karvi pade.anakarta family jode k frnd jode time aapo to kaik help thay.bija su help kare.aapde pote j khoti jagya e na jau joiye.🙏🙏🙏
સાચી વાત છે આમંત્રણ નથી આપતા પણ એ જગ્યા નો પ્રચાર પ્રસાર એટલો બધો છે કોઈપણ ભોળા હૃદયના માણસો વિશ્વાસમાં આવી જાય માહોલ પરિસ્થિતિ આવી પેદા કરી છે લોકો ખેંચાઈ જાય
મને તો એટલી ખબરપડે કે મહેનત કરો એટલે બધું સરખું થય જાય છે અને વયદે બેસો તો હેરાનજ થાય બાવડામા બળ રખાય ૨૪ કલાક માં ૧૯ કલાક કામ કરો પછી જુઓ કે દુઃખ તમારા થી કેટલું છેટુ પડી જાય છે બાકી બીજા ના ભરોસે બેઠા રેસો તો આમજ થાસે. .. (શ્રધ્ધાં રખાય પણ અધંશ્રધ્ધા નો રખાય )
ભાઈ શ્રદ્ધા અને વિશ્વાસ હોવું જરૂરી છે અને કોઈપણ દિવસ એટલા માણસો ખાલી ત્યાં જોવા અને ફરવા જોવા નથી જતા સત્ય હોઈ એટલે માણસો જતા હોઈ છે તમે એમ કો કાલે મારે આમ થઈ જવું જોઈએ એમ ના થાઈ એ ખોટું છે & અને વાત રહી તમારા કામ નું અને ત્યાં વિશ્વાસ હોઈ છે શ્રદ્ધા હોઈ તો જવું જોઈએ. જો ભાગ્યા માં હોઈ તો કઈ નહી જાઈ અને ભાગ્યા માં નહી હોઈ તો આવેલું પણ જતું રહેશે ભગવાન કણ કણ માં બિરાજ માન છે ❤🙏
બદનામ કરવા ની વાત છે બાપુ ક્યાં કોઈ ને ઘરે થી બોલવા આવે છે તમારે વિશ્વાસ છે તો તમે જાવ છો દેવ પર વિશ્વાસ રાખવો પડે તમને કોને કીધું હતુ ત્યાં જાવ પૈસા તો લેતા j નથી અંધવિશ્વાસ અને kariyo હતો બીજા સુ કરે અંધવિશ્વાસ કઈ મરવા નું નથી લીધું. બદનામ કરવા નું બંધ કરો ત્યાં લાખો લોકો આવે છે કોઈ ને કઈ નો થયું ને તમારા ભાઈ ને j થયું ગજબ કેવાય
Have loda sachu e bapu pase gyo hoy to f.i.r thai ne direct kai rite case thay ene bharoso hato bharosho to huy kari lav kale 2 karod malva joiye ane na male to loda e mara karm chhe ema bhagwan ne na keva javay chodya
આપણે મનુષ્ય સીએ કોઈ ભુવો ધુણે ત્યા આપણે સાચું માનીલેવી સીઈ આને મુર્ખાય કેવાઈ કોઈ મનુષ્ય અંધશ્રદ્ધા સાચી લાગે તો સમજવાનું સાવ બોઘો છે જાગ્રુત વ્યક્તી અંધશ્રદ્ધા કોઈ દી ન પડે આતો સુરદાસ એટલે બાડા હોય એની અંધશ્રદ્ધા છે
अपने कर्म का दुख कोई मिटा नहीं सकता कर्म का दुख परमात्मा आपका दुख दूर करसकता है किसी देवी देवता में किसी देवी देवता में शक्ति नहीं है आप रास्ता आप रास्ता भूल गए हैं जो अपने कर्म में दुख लिखा है वह तो भोगना हीपड़ेगा जन्म और मृत्यु परमात्मा के हाथ में
સાચી વાત છે ભાઈ નાના માણસ ને એટલે કે અમને નોતા ભેગા થયા વીડિયો માં કેસે કે ચોવીસ કલાક રહું છુ પણ નહી હોતા અને સુરા પૂરા ધામ ભોળાદ ધામ નું નામ નિશાન દેજો ગમેત્યા એટલે તમારા માટે સેવા વેવતા કરી દેશે પણ અમને પોલીસે પકડિયા તા ત્યાંરે અમે નામ દીધું હતું કે અમે...ભોડાદ નું નામ નિશાન આખી દીધી હતી પણ તોય અમને પોલીસે એક વાત નોતી માની અને અમારા ખીસા ખાલી કરી લીધા હતા 😢😢😢😢😢😢 જય માં કુળદેવી
કર્મ કરો એવા ફળ મળે જ કુદરત નો નિયમ છે વાલા અને માણસો નિમિત્ત છે કૃષ્ણ પરમાત્મા પોતે જન્મ લઈ ને ગયા અહીંયા શ્રી રામ જન્મ લઈ ને ગયા કર્મ નું ફળ ગંગા પુત્ર ભીષ્મ પિતામહ ને પણ મળ્યું હતું તમને શું લાગે ગંગા તમારા પાપ ધોઈ નાખશે??????
Aapda ghre 2 divs memn re ne to thaki javi che bapa katari giya to tiya ratdivs joya vagr hajaro pablik jame che nat jat nthe puchata nthe garib aamir 🙏🌹
આપણને કામ આવે એવા તમામ પ્રશ્ન અર્જુને કૃષ્ણ ને પૂછ્યા છે જવાબ માં કૃષ્ણ ભગવાને કર્મવાદ ગાયો છે કર્મ જ તમારું ભાગ્ય છે કર્મ જ તમારું દુર્ભાગ્ય છે આપણા સુખ દુઃખ કારણ હોય છે કર્મ પ્રધાન જગત છે આપણ ને સુખી કે દુઃખી તલભાર કોઈ કરી ન શકે ક્યાંય જાવા ની જરૂર નથી કૃષ્ણ ભગવાને કહ્યું એ કોઈ સામાન્ય માણસ ક્યારેય નહી કહે અને
કર્મ હી ધર્મ હૈ ઔર ધર્મ હી કર્મ હૈ આટલો સમજીને ચાલો એટલે જીવનમાં કશે અને ક્યાંય દુઃખ ના પડે
ભાઈ ગમે એવુ દુઃખ આવે ને તો ભગવદ્ ગીતા નો સહારો લેવો તમને રસ્તો 100% મળશે...
🤣🤣🤣🤣🤣🤣
રાઇટ
રાઇટ
સાચું જોવરાવવના ચક્કર માં નો પડાય ને આપણી કુળદેવી ને બધુ સોંપી દેવાય આપણી માં જ આપણને બચાવે ને રક્ષા કરે
😂
આપડે પહેલા આપડા રૂદિયા માં જે રામ બેઠો છે એને ભગવાન માતાજી ને સ્મરણ કરી ને સાચી ડીસા માં જવું જોઈ એ ભગવાન ક્યારેય કોઈ નું ખરાબ નથી કરતો બીજા નો મહેલ જોઈ apadi જૂપડી નું દુઃખ થાય એજ મોટું દુઃખ છે
🎉😂😢😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢😢😢 19:13
જો ભાઈ તમારું કામ નો થતું હોઈ એમાં તમારા કર્મ ની વાત છે કોઈ ભગવાન કે માતાજી ને દોષ નો આપો 🙏
100%
બધુય કર્મ ને આધીન થાય તો આવી અંસ્થા માં સુ કામ પડવું જોય
@@gopalsolmiya4641 તમને કોણ કે છે કે અંધશ્રદ્ધા માં પડો 😂
કર્મ ને આધીન હોય તો ક્યાંય જવાની જરૂર નથી
Bilkul sachu
શ્રીમદ્ ભગવદ ગીતા નુ જ્ઞાન હોય તો આવુ ન થાય
મારી ઉંમર 42 છે મેં ક્યારેય ભુઉ એને જ્યોતિષ માં કૈરેએ ગયા નથી દુઃખ બહુંજ પડી ગયું છે પણ ઈમાનદારી રાખી એને હિંમત રાખી મહેનત કરી છે અને ખુબ આગળ વધી રહ્યુ છે ખૂબ ખૂબ આભાર
तमे साचा माणस छो
❤
Very good
Very nice ❤
🎉ગાડરીયો પ્રવાહછે આબધો
પેલા મોજ શોખ્ માં ધ્યાન રખાઈ લેણું થઈ જાય પશી આવુંજ થાય પેલા ધ્યાન રાખવું પડે
Right
બીજું બધું તો ઠીક છે પણ ભાઈ તો આની જેવો હોવો જોવે ❤
જે સત્ય હસે એ સામે આવ છે વિશ્વાસ રાખ જો
જેમનો આત્મા દેવ થયો તેમના ચરણો માં વંદન તેમના દિવ્ય આત્મા ને મોક્ષ મળે તેજ પ્રભુ ને પ્રાર્થના
કામ કરો કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. ભગવાન સાથ આપશે
Right
awatni jaherat karo khubh khubh vidayo wayaral karo
राजाजी तेजाजी दादा नी जय हो ।।
ભાઈ હકીકત હું તમને જણાવું કે હું કંપની માં કામ કરતો હતો મને નોકરી ખૂબ ગમી મારું મન તિયા લાગી ગયું મે ત્રણ મહિના કામ કર્યું પસી કંપની માં સુપરવૈજર બદલાઈ ગયો અમે ત્રણ સોકરા કામે જતા હતા નવા શુપરવૈજરે કામનાથી કરતા એવી કમ્પલનો મોટા સાહેબ ને કરી કરી ને બઘા જૂના સોક્રવો ને એક એક કરી ને કધાવી નાખ્યા પસી મે કુળદેવી ને ગમુ તે ખરું પસી હું 10 દિવસ ઘરે બેઠો બીજી જગ્યા એ નોકરી શોધવા ગયો કામ મલીયું પણ ખરું પણ તિયાં બાવું લોડીંગ વારું કામ હતું મે 3 કે4 દિવસ કામ કર્યું પસી ના ગયો પસી મે કુળદેવી ને યાદ કરી કહિયું કે હે માં હું તમારા ઉપર વિશ્વાસ રખું શું માં કંઇક એવો રસ્તો બતાવ કે મને કાયમ માટે કામ મળી રહે પસી તો મિત્રો મને એવો ધંધો મળિયો કે મારું જે જે સપનું હતું તે બધું પૂરું થાય સે ...અને હવે તમને કવશું કે તમારી કુલ દેવી ઉપર ભરોસો રક્સો ને સાહેબ તો તમારા બધાઈ દુઃખ દૂર કરશે બસ વિશ્વાસ રખસોને તો તમારે કોઈ ભૂવા વો જોડે જવાની જરૂર નહિ પડે....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 જય માતાજી...
Mogal ma javo bhaguda hajra hajur chhe
સાચી વાત છે
Bhai jaat mahenat jinda baad
વાત સાચી છે
@@JaypalsinghJadejaQQ q1 we qlook qqqqq QQ q
જે સત્ય હસે તે સામે આવશે 💯💯
💯
સાચી વાત છે
સાચી વાત છે
જય દાનભાબાપુ🙏🙏
અમારા ગામમાં 22 વર્ષે પારણું બંધાણો અડધો ગામ નો ટેમ્પો ભરીને ગયા હતા બધાએ દારૂ મૂકી દીધો વરસ દિવસ થઈ ગયો તો કોઈ હજી મોઢામાં દારૂ નથી નાખ્યો એક રૂપિયાના લીધો નથી કોઈ પણ વસ્તુનો મને તો આવા ખોટા ધતિંગ ઉડાડશો ભાઈ ભગવાન નો ડર રાખ ભગવાન
Bhai taru Paap Motu Motu hatu To Mari Gayo....
Mara gaam thi 5 km che ok
@@dvd5840 baapu ne public chappale chappale marse
🙏
... જય સુરાપુર....
🙏 ભોળાદ ધામ ના દાદાને જાજા રામ રામ રામ 🙏
જે સત્ય હશે એ બહાર આવશે સો 100 % દાનભા સાસા હશે તો એનુ સાલશે નહિતર ઘોધા તાલુકા નુ ભેસુડી ગામ ત્યા હનુમાનજી ના નામ ઉપર માણસો ને લુટયા અંતે બધુ બંધ થય ગયુ એમ સાસા હશે તો ચાલશે નહિતર પાંચ વર્ષ મા બંધ
દેવની નિદા બહુ સારીનહી દાનભા બાપુ કોઈને આમંત્રણ આપવા આવતા નથી કે તમે જોવરાવવા આવો બધાય પોતાની આસ્થાથી જાયશે ને સરધધા હોય એના કામ થાયજ છે માટે આવુ બહુ સારુ નહી
એટલે જય સુરાપુરાદાદા સર્વેની મનોકામના પૂર્ણ કરજો
Koina tya javathi k batavathi kai thatu nathi bhai..jat mehnat JINDABAD..
Sriy sura pura dham Bolhad Bhal🙏🙏🙏🙏🙏🙏🙏
જય રાજાજી તેજાજી
જય દાનભા બાપુ❤❤
આપ ના કરમ થી આપનુ જીવન હોય છે ભાઈ બાકી કુદરત છે
આપડું મણ સાચું હોય અને નીતિ સાચી હોય તો ભગવાન આપણી આસપાસ જ રહે છે. જય વાળીનાથ મહાદેવ, જય શામળિયા, જય ગૌ માઁ, જય ચામુંડા માઁ ❤
Jay Ho veer rajaji Jay Ho veer tejaji🙏🏻🌹🚩
Tu garib chho atle aava dhting kare chhe khoti nav thav ma
@@chetnajasoliya7637 to tu amir ho to appi dene ane pissa atle garib ni re a
Tik@@chetnajasoliya7637
જય સુરા પુરા ધામ ભોળાદ (ભાલ )
જય મેલડી માં જય સીધોઈ માં
ઓન ધ શ્રદ્ધા છે તો દાનભા.તમને બોલાવે છે
સ્ટીકરના પૈસા કોઈ પાસેથી લેતા નથી...
સત્ય આટલું પણ સસ્તું નથી ... કે તમારા માનવાથી તે સત્ય થઈ જાય......☝️
જય દાનભા બાપુ
દાનભા બાપુ એ પેલા જ કીધુ હતુ તમારા કરમ ઉપર આધારિત તમારુ જીવન ચાલે છે...
ભાઈ. દાનભા બાપુ. એક દેવ પુરુષ છે. ખાલી તમે વીડિયો જોવો તોય દુઃખ દૂર થય જાય છે હું તો એક વાર ગયો છુ એમની કૃપા હોય તો જ જવાય સાચી શ્રદ્ધા હોય તો દર્શન થય જાય
સાચી વાત ભાઈ
એ રેવા દે ચમચા કોઈ નું દિ વાળી નાખશો. આ સાથ દેનારા ને બંધ કરાવી દયો
દેવ પુરુષો ઘણાય જેલમાં પડ્યા છે કોઈ ભગવાન યા માતા થોડા આવતું નથી
વીડીયો જોવાથી દુઃખ દુર થતું હોય તો દુનિયા માં કોઈ દુઃખી હોયજ નય કારણ કે આંખી દુનિયા ભોળાદ નાં વીડીયા જોવે છે
સાહેબ વિડિયો જોવા થી દુઃખ દૂર થઈ જતાં હોત તો લોકો જ્યાં હોય ત્યાં ફાંફા નો મારે....
Bhai kuldevi ne muki ne beje sukam jav so
Jai mataji
Sachu bhai apna kul ni devi pela
Barobar che
Akdam right bhai aapda hura pura muki ne bijane ne su leva jav so
આપણે લાલચ થી જ ત્યાં જઈએ છીએ,આપધાત કરવાની જરૂર કેમ પડી, એ તપાસ કરી લો
jenu man kachu pade a aatma hatya kare.baki aapdu man trong hoy to game te hoy aapdne kai pan k aapda par che k aapde man par laiye k na laiye.koina keva thi su kam aatma hatya karvi pade.anakarta family jode k frnd jode time aapo to kaik help thay.bija su help kare.aapde pote j khoti jagya e na jau joiye.🙏🙏🙏
ત્યાં કોઈ ને આમંત્રણ આપી ને નથી બોલાવતા બધા જાતેજ ત્યાં જાય છે
ધતિંગ કરી છેતરવા એ ગુનો બને છે
સાચી વાત છે આમંત્રણ નથી આપતા પણ એ જગ્યા નો પ્રચાર પ્રસાર એટલો બધો છે કોઈપણ ભોળા હૃદયના માણસો વિશ્વાસમાં આવી જાય માહોલ પરિસ્થિતિ આવી પેદા કરી છે લોકો ખેંચાઈ જાય
હા સાચું, પણ ત્યાં જવા માટે પૈસા ભાડું કોન આપશે
પૈસા નો હોઈ તો ઘરે રેવાય ભાઈ@@hemantrojasara7667
Tamare lokone saru karvu hoy to kak bhog devo pade
મને તો એટલી ખબરપડે કે મહેનત કરો એટલે બધું સરખું થય જાય છે અને વયદે બેસો તો હેરાનજ થાય બાવડામા બળ રખાય ૨૪ કલાક માં ૧૯ કલાક કામ કરો પછી જુઓ કે દુઃખ તમારા થી કેટલું છેટુ પડી જાય છે બાકી બીજા ના ભરોસે બેઠા રેસો તો આમજ થાસે. .. (શ્રધ્ધાં રખાય પણ અધંશ્રધ્ધા નો રખાય )
સરસ વાત છે સાહેબ
❤❤❤❤❤
આટલુ બધાને સમજાવતા રેજો
ભાઈ તમારી સાચી વાત છે
અરે આવજે કોક દિવસ કપડીવાવ માં tiger sadhi ❤️ સતનિ ગાદી એ છે અને બોળાજ નો દાદો સાચો છે 🙏🏻
ભાઈ શ્રદ્ધા અને વિશ્વાસ હોવું જરૂરી છે અને કોઈપણ દિવસ એટલા માણસો ખાલી ત્યાં જોવા અને ફરવા જોવા નથી જતા સત્ય હોઈ એટલે માણસો જતા હોઈ છે તમે એમ કો કાલે મારે આમ થઈ જવું જોઈએ એમ ના થાઈ એ ખોટું છે & અને વાત રહી તમારા કામ નું અને ત્યાં વિશ્વાસ હોઈ છે શ્રદ્ધા હોઈ તો જવું જોઈએ. જો ભાગ્યા માં હોઈ તો કઈ નહી જાઈ અને ભાગ્યા માં નહી હોઈ તો આવેલું પણ જતું રહેશે ભગવાન કણ કણ માં બિરાજ માન છે ❤🙏
ભીડ જોઈને જે જાય છે એજ મોટી અંધશ્રદ્ધા છે
તમને પરાણે કોઈ નથી બોલાવતું ને તમને તો તમે સુ લેવા જાવ છો વિશ્વાસ નો હોય તો હું લેવા જાવ છો?
બાકી ૐ શાંતિ
જય પરમાત્મા
સૌ સૌ ની ઈચ્છાએ જાય છે કોઈ ને કોઈ બોલાવતું નથી
સાચી વાત છે ત્યાં બાપુ મે પગે લાગવી તો બાપુ સામે પણ નથી જોતા આશીર્વાદ ની વાત તો એક બાજુ રઈ
તમારા ઘરમાં તમારી કુળદેવી માતાજીને લાગો ઘરમાં બેઠા છે જય ભટકવા જવાની જરૂર નથી
બદનામ કરવા ની વાત છે બાપુ ક્યાં કોઈ ને ઘરે થી બોલવા આવે છે તમારે વિશ્વાસ છે તો તમે જાવ છો દેવ પર વિશ્વાસ રાખવો પડે તમને કોને કીધું હતુ ત્યાં જાવ પૈસા તો લેતા j નથી અંધવિશ્વાસ અને kariyo હતો બીજા સુ કરે અંધવિશ્વાસ કઈ મરવા નું નથી લીધું. બદનામ કરવા નું બંધ કરો ત્યાં લાખો લોકો આવે છે કોઈ ને કઈ નો થયું ને તમારા ભાઈ ને j થયું ગજબ કેવાય
ભાઈ ઓનલાઇન બુકિંગ કરાવ્યું,વારો ૨૦ વર્ષ પછી છે,બોલો તમારે શું કહેવાનું છે
ભાઈ પોતાના કુળદેવી પર વિશ્વાસ રાખો આપડે કાઈ કોઈ નો વિરોધ નથી કરતા
Koi pase javanu jarur nthi tme tmara kuldevi ne mano to baki bdhu khotu chhe
😂tamara કર્મ etla kharab che કે tamare 20 vars ભોગવવું padse 😂@@hemantrojasara7667
દાનભા બાપુ પણ એમ જ કહે છે, કે તમારા કુળદેવ, કુળદેવી ઉપર વિશ્વાસ રાખો, તમારે મારી પાસે આવાની જરૂર નહિ પડે.@@dharajiyaprakash-hf4zn
To trevd hoy to nya thi game te vastu ly lyo
FIR કરાવી ને આખાય પાખંડ-કૌભાંડ નો પર્દાફાસ કરવો જોઈએ. તે જ સદગત્ ને સાચી શ્રદ્ધાંજલિ હશે.
Have loda sachu e bapu pase gyo hoy to f.i.r thai ne direct kai rite case thay ene bharoso hato bharosho to huy kari lav kale 2 karod malva joiye ane na male to loda e mara karm chhe ema bhagwan ne na keva javay chodya
Jay bheem 💙 અંધશ્રદ્ધા થી દુર રહો ભાઈ
😂
😂😂😂😂😂😂😂
જય શ્રી.શુરાપુરાદાદા
🙏🏻જય શ્રીસુરાપુરાદાદા🙏🏻
થોડાં પ્રાઇવેટ હોસ્પિટલ અને દાવો અને મેડીકલ સ્ટોર ઉપર પણ વિડિયો બનાવો એમાં પણ ઘણું બધુ થઈ રહિયું છે.
❤❤❤
right
અરેકોયભુલનથીસુરાપુરાની
સ્ટીકર ના પૈસા તો લેતા જ નથી ભાઈ આ વાત તો ખોટી છે ❤
E vat ma hu sahmat chu bhai koi ne જબરજસ્તી થી નથી કહેતા કે તમે લગાવો એમ
હા સાચી વાત છે સ્ટીકર ના પૈસા લેતા નથી @@Raja_Meldi_Digital_2024
💯👏👏👏👏💯💯💯💯👌👌👌👌
જયસુરાપુરાદાદા
દરેકની આસ્થાનો વિષય છે ❤❤
Tamari sada ochi he bahai ❤
કોઈ નાનું કે મોટું દેવ ખોટું ના કરે સાહેબ
સત્ય નો વિજય થાઈ ❤ દૂધ નું દૂધ પાણી પાણી ભાઇ
ત્યાં કોઈને આમંત્રણ નાય આપતા ભાઈ પરાણે કોઈ નહી બોલાવતું
Doctor amantran aape hospital m aaavo em
સ્ટીકર/વિડીયો બંધ કરો પછી જુઓ
Pesa lutvana kam che
@@ugamshichandpa7654 sav sachi vat chhe se bhai 🙏👍
સાહબ તામરી કઈક ભૂલ થયી છે દાન ભા બાપુ માં સ્ત છે
દુઃખ શું હતું?
આપણે મનુષ્ય સીએ કોઈ ભુવો ધુણે ત્યા આપણે સાચું માનીલેવી સીઈ આને મુર્ખાય કેવાઈ કોઈ મનુષ્ય અંધશ્રદ્ધા સાચી લાગે તો સમજવાનું સાવ બોઘો છે જાગ્રુત વ્યક્તી અંધશ્રદ્ધા કોઈ દી ન પડે આતો સુરદાસ એટલે બાડા હોય એની અંધશ્રદ્ધા છે
Jay Surapuradham Bholad Bhal 🙏
જય ભવાની 🦁
Tmari vat sav sachi che bhai ❤
Aa. ભાઈ ની વાત. સો ટકા. ચાચી. વાત. છે.
આની. તપાસ. થવી. જોયે. સાચું. સુ છે. Jstha. કંપની. ને. તપાસ. કરે
આ સ્ટીકર એ જ પોતાના ધંધાની જાહેરાત માટે નું બેસ્ટ સાધન છે.
૧૦૦ ટકા સાચી વાત છે
To taari paase kyare maangiya
To khoti vaat nai kar vaani
अपने कर्म का दुख कोई मिटा नहीं सकता कर्म का दुख परमात्मा आपका दुख दूर करसकता है किसी देवी देवता में किसी देवी देवता में शक्ति नहीं है आप रास्ता आप रास्ता भूल गए हैं जो अपने कर्म में दुख लिखा है वह तो भोगना हीपड़ेगा जन्म और मृत्यु परमात्मा के हाथ में
દાન પેટી મુ કી છે ને ભાઈ તે ની પ્રસાદી જમવા મલેસે ફ્રીમાં
Wah Bhai wah karma vagar નકામું
તમે બે પણ મળી જાઓ શાંતિ થઈ
આશારામ/ઢબુડી મા પબ્લિક ગાડી થઈ હતી શું પરીણામ આવ્યું વિચારો જેલમાં છે રાહ જોવો
કોન કિયે છે તિયા જાવ છાનામાના ધંધો કરતા રિયો
જય સુરપુરાદાદા 🙏
અંધશ્રદ્ધા થી દુર રહો
બધા અંશ્રદ્ધા વાળો ગાડરિયો પ્રવાહ છે
Amara sathe bhi aavu tayu che pan bija bhuva through
સાચી વાત છે ભાઈ નાના માણસ ને એટલે કે અમને નોતા ભેગા થયા વીડિયો માં કેસે કે ચોવીસ કલાક રહું છુ પણ નહી હોતા અને સુરા પૂરા ધામ ભોળાદ ધામ નું નામ નિશાન દેજો ગમેત્યા એટલે તમારા માટે સેવા વેવતા કરી દેશે પણ અમને પોલીસે પકડિયા તા ત્યાંરે અમે નામ દીધું હતું કે અમે...ભોડાદ નું નામ નિશાન આખી દીધી હતી પણ તોય અમને પોલીસે એક વાત નોતી માની અને અમારા ખીસા ખાલી કરી લીધા હતા 😢😢😢😢😢😢 જય માં કુળદેવી
મુરખ હોય તે આત્મહત્યા કરે
जय श्री सुरा पुरा दादा नी जय हो ❤
હું સુરતમાં રહું છું
To
ના હોય
આ ભાઇ સાચા છે
Khoti vat
ઓમ શાંતિ ઓમ
આવા આશારામ બાપુ ગુજરાત માં બહુ છે
આ ભાઈ ૧૯-૨૦ તારીખે ગ્યાતા તો તેદી તો બુધ વાર ને ગુરુ વાર હતો અને તે દિવસે બાપુ જોતા નથી
નવરીના છો !આડેધડ ક્યાં વાત્યું કરો છો!!
સબૂત આપો!!
તમારા જેવા યુટયુબરો રસ્તા માં રખડે છે!!
Tamara jeva tya dhakka khay che 😂😂😂
તન મન અને ધન થી ..... જો માનો તો બધું સારું થાય...કોઈ નું ખોટું ના થાય.....
જયમાતાજી
અંધશ્રદ્ધા માંથી બહાર આવો 🙏👍
કર્મ કરો એવા ફળ મળે જ કુદરત નો નિયમ છે વાલા અને માણસો નિમિત્ત છે કૃષ્ણ પરમાત્મા પોતે જન્મ લઈ ને ગયા અહીંયા શ્રી રામ જન્મ લઈ ને ગયા કર્મ નું ફળ ગંગા પુત્ર ભીષ્મ પિતામહ ને પણ મળ્યું હતું તમને શું લાગે ગંગા તમારા પાપ ધોઈ નાખશે??????
નામ છે તેનો નાશ છે જ આજ સત્ય છે
સાચી વાત ભાઈ ❤❤
Apada karm pan sara hova joye bhai
મહેનત કરો અને દુઆ અને દવા હોવી જોઈએ,અમે મજૂરી કરીએ છીએ કોઈ તકલીફ નથી આવતી.
Wa mansuk bhai
ખોટી રીતે કોય ને બદનામ no કરો દાનબાપુ ને ત્યાં કોય નું ખોટું નથી પડ્યું
e baapu ni faadse public dont worry
હજી?
પર્દાફાશ થશે ત્યારે રુબરુ મળશું
@@mydelhi697 excatly bro
@@mydelhi697 🤣🤣 fategi bhai phir delhi ki chor bazar me nazar aaega ye dhongi
Jay ho veer rajaji Jay Ho veer tejaji...♥️♥️♥️
Hoop 🦁
અંધ શ્રદ્ધા માં હલવાયેલા ના એવાજ હાલ થાય અને થવાજ જોઈએ..😅😅😅
Barabar
સારા કર્મ કરો સાચી નિતી થીન ચાલો કોઈ ભુવા પાસે જોવરાવા નય જાવુ પડે ભાઈઓ
Aapda ghre 2 divs memn re ne to thaki javi che bapa katari giya to tiya ratdivs joya vagr hajaro pablik jame che nat jat nthe puchata nthe garib aamir 🙏🌹