દાદા તમારા દર્શન કરવા આવવું છે તો મને એવી પ્રેરણા કરો કે તમારા દશન કરીએ અને દાદા તમારૂ નામ લેવાથી જો અમારો ધંધો ચાલુ થઈ જાય તો દાદા કેમ તમને અમે ભૂલીયે દાદા
જય સુરાપુરા દાદા ની જય હો ધન્ય ધન્ય છે દાદા દાનભા બાપુ ના પ્રવચન ને આખા જગતના યુવા ધન પેઢીને કે બાપુ એ જે બીડું ઝડપ્યું છે કે નશા બંધી ને દારુ છોડાવવા માટે આવું યુવા પેઢી માટે જે પરિશ્રમ કરીને જે તમારા માટે જે સંધર્ષ કરીને કષ્ટ વેઠીને પોતાના પરિવાર ની કંઈ પણ પરવા કર્યા વગર નિસ્વાર્થ ભાવે જે સેવા કરી રહ્યા છે તો એમના શબ્દો સાંભળી ને જીવન માં ઉતારજો ઉજળુ જીવન જીવી જાણજો વ્યસન માંથી મુક્ત બનજો જય સુરાપુરા દાદા જય દાનભા બાપુ ને ધન્ય ધન્ય છે ❤❤❤❤❤
Jay bholad vara surapura dada amari vare Avo dada tamari dikare dukh durkaro bapa tamari dikare na vare Avo dada tame mara bapache tame mara rajaji dada tejaji dada Mari monokamna Puri karo dada bholad vara
કોટી કોટી નમન ભુવાબાપુ
બહુ સરસ સમાજને વ્યસન મુક્તિ નું અભિયાન
જય જય સુરાપુરા બાપા
Rmash
🎉
Good. Dada. Bharti sanskutee se j merabharat mahan dada.
Jay ho. Surapura dada. No jay ho vyasan muktee ni jay ho.
Jay ho surapura dada bholad khama khama🙏🙏🙏
જાગ્યા ત્યાથી સવાર જય હો દાનભા બાપુ. જય સુરાપુરા દાદા
જય સુરાપુરા દાદા મનોકામના પૂરી કરજો દાદા
Bholad na raja dhiraj Jay shree rajaji Jay shree tejaji shree danbha bhuvaji tamane koti koti pranam 🙏🙏🙏
જય હો વીર રાજાજી દાદા બાપુ જય હો વીર તેજાજી દાદા બાપુ જય મણિધર મોગલ મા કોટી કોટી વંદન દાદા બાપુ ના ચરણોમાં
હે દાદા મારા પતિને દારૂ છો ડા વ જો.બાપુ.મને તમારી પર પૂરેપૂરી શ્રદ્ધા છે બાપુ.કે તમે મારા પતિને દારૂ છોડા વશો જ મારી જે પ્રાથના છે તે સંભાળજો બાપુ.હું બાપુ સુરાપુરા દર્શન કરવા આવીશ.બાપુ.મારા પતિને છોડાવો જ બાપુ.હું મનથી દૂર રહીને માનતા માનું છું બાપુ.દારૂ બંધ કરવો બાપુ
જય ભોલાદ્ધદ વારા દાદા. મારી દીકરી નું દુઃખ એલર્જી નું દૂર કરજો
જય સુરાપુરા દાદા ભોળાદ વાળા દાદા જય મોગલ માં મારી ઈચ્છાઓ પૂરી કરે એવી પ્રાથના કરૂં
જય રાજાજી તેજાજી. દાદા 🙏🙏🙏🙏🙏🚩🚩દયા કરજો દુખીયો ના દુખ દુર કરજો દાદા.
Jay ho mara dada 🙏 Jay surapura dada ❤
Jay ho bholad na bhadvir rajaji tejaji jay ho danbha bapu amari mano kamna puri karjo dada🙏🏻
Surapura dada nei jay ho
dhany se bhal na dada vani ni.jay ho dada
જય વીર રાજાજી દાદા ને વીર તેજાજી દાદા. જય હો સુરાપુરા દાદા🎉🎉
જય જય જય જય જય જય જય શ્રી સુરાપુરા દાદા બાપુ ભોળાદ ભાલ ધામ
પ્રણામ દાદા તમને....બસ અમે તો આનાથી વિશેષ કાંઇ ન કહી શકીએ આપને...દાદા તમે ખરેખર મહાન છો ...તમારા ખભે....તમારી જીભે ધર્મ છે
🚩🙏 જય સુરાપુરા દાદા ધામ ભોળાદ ભાલ 🚩🙏
Jay ho surapura dada
જય મારા સુરાપુરા દાદા 🙏🙏🙏🙏🙏🌹🌹🌹♥️♥️♥️♥️
Jay Ho Surapura Dada ❤❤❤❤
Mara dada hajro hajur che jay ho dada ni khama ghani dada 🙏🙏🙏🙏🙏
Jay રાજાજી જય તેજાજી જય મોગલ માં અમારાથી થયેલી ભૂલ માફ કરજો હે મારાં દુઃખો ના હારનારા મારાં પાપો નાશ કરજો મારી અરજ સાંભળજો મારાં સારા દિવસો તમે લાવજો 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
દાદા તમારા દર્શન કરવા આવવું છે તો મને એવી પ્રેરણા કરો કે તમારા દશન કરીએ
અને દાદા તમારૂ નામ લેવાથી જો અમારો ધંધો ચાલુ થઈ જાય તો દાદા કેમ તમને અમે ભૂલીયે દાદા
Saras. Bolo. So bhapu.
જય હો રાજાજી તેજાજી જય હો દાનભા બાપુ ની
જય સુરાપુરા દાદા ની જય હો ધન્ય ધન્ય છે દાદા દાનભા બાપુ ના પ્રવચન ને આખા જગતના યુવા ધન પેઢીને કે બાપુ એ જે બીડું ઝડપ્યું છે કે નશા બંધી ને દારુ છોડાવવા માટે આવું યુવા પેઢી માટે જે પરિશ્રમ કરીને જે તમારા માટે જે સંધર્ષ કરીને કષ્ટ વેઠીને પોતાના પરિવાર ની કંઈ પણ પરવા કર્યા વગર નિસ્વાર્થ ભાવે જે સેવા કરી રહ્યા છે તો એમના શબ્દો સાંભળી ને જીવન માં ઉતારજો ઉજળુ જીવન જીવી જાણજો વ્યસન માંથી મુક્ત બનજો જય સુરાપુરા દાદા જય દાનભા બાપુ ને ધન્ય ધન્ય છે ❤❤❤❤❤
😊😊😊
Dada Sacha raste chaliye Teva aashirvad aapjo
હે દાદા મેં માનતા માની છે તે પૂરી કરજો એવી દિલથી પ્રાર્થના કરુંછું 🎉🎉🎉🎉
❤❤
Jay Ho Dada 🙏🙏
Bholanath tamai sath j se
🙏 jay Raja ji Teja ji bholad vala dada🙏 Maru duk dur karjo dada🙏
Rajaji Tejaji Jay shree surapura dada ji
Mari dhalvadi meldi Mana ram ram dada
જય સુરાપુરા ધામ ની જય
Jay ho Dada
દાદા મને દારૂ નુ વ્યસન હતુ જે દસ દિવસ અગાઉ તમારી કૃપા થી છોડી દીધુ છે તમે રૂડા આશીર્વાદ આપજો જય સુરાપુરા દાદા
જય હો સુરાપુરા દાદા મારા ગરીબ નુ માવતર 🌹
જય રાજાજી તેજાજી સુરાપુરા દાદા 🙏🙏🙏
જયહોસુરાપુરાદાદા
Hu tiya aavti rav seva karva to dada Mari same Jove 😭🙏
Jay Ho Dada Bapu 🙏
જય ભોળાદ ના ભડવીર
દાનભા ખાલી ભણવાથી જરૂરી નથી ભણતર ની સાથે સાથે સંસ્કાર ખાસ જરૂરી છે જય માતાજી જય શુરાપુરા
🙏જય શ્રી રામ 🙏🥰
જય ભોળાદ વાળા સુરાપુરા દાદા
જય શ્રી સુરાપુરા દાદા
જય હો દાનભા બાપુ🙏
Dada Maru koy nthe hu niradhar chu 🙏😭😭😭
જય ભોળાદ દાદા બધાંની રક્ષા કરજો જય ગોગા મહારાજ ની જય
Dada sav nu saru karjo
Har har Mahadev 🙏🙏🙏
JAy ho surapura Dada 🙏🚩
જય હો સુરાપુરા દાદા ભોળાદ વાળા દાદા વીર રાજાજી દાદા વીર તેજાજી દાદા જય હો દાનભા બાપુ હા ગુરૂજી હા
જય માતાજી 🚩🙏 જય સુરાપુરા દાદા 🚩🙏 જય ઠાકર 🚩🙏 જય મેલડી માં 🚩🙏 જય મોમાઈ માં 🚩🙏 જય રામદેવપીર 🚩🙏 જય દ્વારકાધીશ 🚩🙏 જય ભોળાદ ધામ 🚩🙏 ભાલ હર હર મહાદેવ 🚩🙏 જય ભોળા નાથ 🚩🙏 જય ભોળાદ ધામ 🚩🙏 ભાલ
જય માતાજી 🚩🙏 જય સુરાપુરા દાદા 🚩🙏 જય ભોળાદ ધામ 🚩🙏 ભાલ
જય માતાજી 🚩🙏 જય સુરાપુરા દાદા 🚩🙏 જય ભોળાદ ધામ 🚩🙏 ભાલ
હા દાદા ઈજાઓ હાલત થાય છે દાદા વારે આવો
🙏શ્રી સુરાપુરા ધામ ભોળદ ભાલ દાનભા બાપુ🙏
Jay rajaji jay tejajidada
જય રાજાજી જય તેજાબી દાદા જય દાનભા બાપુ મારી ચામડી નો મટારજો જય દાદા
Jay surapura dada Maru dhukha matadjo
જય હો દાદા સ્વામીનારાયણ સંપ્રદાય જેકામ કરે શે એ દાદા એ કામ ઉપાડયુ છે વ્યસન મુક્તિ નું કોટીકોટી વંદન.દાદા..
🙏🙏🙏🙏🙏Jay dada 🙏🙏🙏
ભણતર જરૂરી છે પરંતુ સંસ્કાર ખાસ જરૂરી છે જય માતાજી જય શુરાપુરા જયશ્રી રામ જયશ્રી રામ
જય સૂરા પૂરા ધામ ❤
જય ઠાકર 🙏🏻🙏🏼🙏🏼
He dada 🙇🙏
🚩 Jay surapura dada 🚩
જય રાજા જીતેજાજી ભોળાદ વાળા ભાલ દાનુભાબાપુજયહો 🙏🙏🙏🌷🌷🌷🚩🚩
सुरापुरा दादा ❤❤❤❤❤
Ha dada ha mara bhai ane papa ne band. Karavo. Jay surapara dada bhal. Bholad.. ❤❤❤
Jay dada
Jay. Surapura. Bapa jay ho
Jay ho dada..... Vah Dan bha Bapu... Tamari VAT Nsa mukti Kendr Khub sares.
જય જય સુરાપુરા દાદા જય ભોળાનાથ જય હો ભોળા ધની
🚩🚩જય સુરાપુરા દાદા 🚩🚩
Vah bapu❤
Rajaji Tejaji Jay ho
Ha dada maro bhay atanej nso kriyo hse he dada eni vare jajo he dada
Super
જય દાદા 🙏મહારાજ🙏 મને તમારી પર વિશવાશ છે કે એક દિવસ દારુ બન કરાવશો 🙏🙏🙏🙏🙏જય રાજાજી દાદા🙏 જય તેજાજી દાદા🙏 કૃપા કરજો 🙏
શું
જય હો સુરા પુરા દાદા ભોળાદ ભાલ ધામ જય હો
જય સુરાપુરદાદા મારી છોકરી ને સારા દિવસો બતાવજો
Jai bholad bhal namaste dada
દાનુભાબાપુજયહો
જય સુરાપુરા દાદા...❤
જય સૃરાપૃરા દાદા રાજાજી તેજાજી દાનબાપૃ મૉગલમા જયભૉલૅ માં તાજી તમારૉ આસરૉ માહાકાલી ખોડિયાર માતાજી ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️
Jay ❤Dada ❤
Jay ho
Mari jidgi vevr vikher thay gay che dikri Nani che 7 years ni te dilma ched che 😭🙏
Jay ho dada🙏❤
સુરાપુરા
વીર તેજાજી દાદા
વીર રાજાજી દાદા
Jay bholad vara surapura dada amari vare Avo dada tamari dikare dukh durkaro bapa tamari dikare na vare Avo dada tame mara bapache tame mara rajaji dada tejaji dada Mari monokamna Puri karo dada bholad vara
જય સુરાપુરા દાદા મારે દારૂનું વેસન સુટી ગયું જય સુરાપુરા દાદા કોટી કોટી વંદન તમને 🙏🙏🙏🙏🙏
Jai ho dada
🙏🙏🙏🙏
હે દાદા મારિ માગેલી મંનત પુરિકરજે હૂઆવીશ દર્શન કરવા જહો દાદા ની
વ્યસન નય હોય તો કુલદેવી તમારી સાથે જ હોય વાલા જય ખોડીયાર માં કુલદેવી માં મારા ઘરમા વ્યસન હતું
જય હો સુરાપુરા દાદા