Desh Re Joya Dada Pardesh Joya-દેશ રે જોયા દાદા પરદેશ-Arvind Barot-Sadhana Sargam-Gujarati TitleSong

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 1,2 тис.

  • @UltraGujarati
    @UltraGujarati  7 років тому +223

    *Watch Gujarati Movies Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
    *Watch Gujarati Songs Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
    *Subscribe to Ultra Gujarati to get new Gujarati Movies and Songs*

  • @harirambhainayi6192
    @harirambhainayi6192 2 роки тому +18

    ગુજરાતી સિનેમા નું ખુબ જ સુંદર પિક્ચર 👌👌👌👌👌
    આ સમયમાં આવા બીજા પિક્ચર જરુરી છે

  • @GaneshbhaiVasava-hs5ms
    @GaneshbhaiVasava-hs5ms 10 місяців тому +12

    મને 2024 મા યાદ આવિયું

  • @rajeshrabhadia84
    @rajeshrabhadia84 4 роки тому +36

    હુ જ્યારે જ્યારે આં ગીત સાંભળું છું ત્યારે હુ ખૂબ રડું છું કારણ કે ભગવાને મને દીકરો દિધો છે , દિકરી નહિ

    • @dineshvalodra8748
      @dineshvalodra8748 4 роки тому +3

      Mari dikri nathee pan aa geet sambhdu chu to bov radu chu bhagvan aavta janme mane dikri aapjo

    • @naseembhimani3209
      @naseembhimani3209 4 роки тому +1

      Hi

  • @hiteshkoshiya1545
    @hiteshkoshiya1545 Рік тому +15

    પણ હું એટલું કહું કે આ ગીત સાંભળી ને આંખમાં આંસુ તો જરૂર આવે દિલ માંથી રોવાય જવાય

  • @sanjaydantani20
    @sanjaydantani20 2 роки тому +14

    અત્યારે આવા ગીત જ બનતા નથી.
    પહેલા ના સમય મા શબ્દપ્રયોગ ખૂબ ખૂબ વિચાર વિમર્શ કરી ને લખાતુ જે હવે જોવા મળતુ નથી.
    અત્યારે ગીત મા પશ્ચિમી સંસ્કૃતિ ના વધુ દર્શન થાય છે....જે આપણી ભારતીય સંસ્કૃતિ ને ભુલાવી દે છે ..જે ખરેખર ખોટુ થઈ રહ્યુ છે.
    જય સનાતન ધર્મ

  • @harshadpatel6694
    @harshadpatel6694 2 роки тому +25

    આવી ગુજરાતી મૂવી કોઈ દિવસ નહિ જોઈ હોય એવી મૂવી છે બહુજ મસ્ત છે મને મારા દાદા ની યાદ આવી ગઈ.... આ નવી દુનિયા માં આવી મૂવી મળવી બહુજ મુશ્કેલ છે 🙏 🙏🙏

  • @MyCreatedGujarati
    @MyCreatedGujarati Рік тому +13

    2024 માં 😢. આંખે આશું આવી જાય આવા સોંગ સાંભળી

  • @ranjitthakor7766
    @ranjitthakor7766 Рік тому +5

    મારી જીંદગી ની પહેલી મુવી થેયટર મે જુવી હોય તો દેશ રે જોયા દાદા પરદેશ સુપર હિટ ફિલ્મ 👌🤗પસાત સિનેમા મહેસાણા

  • @Zala_bapu13
    @Zala_bapu13 7 місяців тому +4

    હુ નાનો હતો ત્યારે આ ફિલ્મ જોવા ગયો તો મારા મમ્મી સાથે આ ગીત સાભળી ને મારા મમ્મી બહુ રડવા લાગ્યા તા

  • @baraiyababubhai4603
    @baraiyababubhai4603 2 роки тому +7

    ભગવાન બધા પરિવારમાં આવોજ પ્રેમ રહે આ સોંગ ના વખાણ કરવી એટલા ઓસા પડે

  • @rajeravatsinhmakwana5155
    @rajeravatsinhmakwana5155 2 роки тому +18

    જુના ગીત સાંભળીને મને ખુબજ આનંદ થાય છે Nice song 👌👌

  • @sanketpatel8235
    @sanketpatel8235 Рік тому +8

    Aa song sabhdi ne mane mari maa,ben,dikari,ane wife ni khub j yaad aave...j nathi aaj aa duniyama etle koi vaar jyaare daru piv tyare sabhadu ane juna family phota joya karu...😢

  • @balsingbalsingbhai3751
    @balsingbalsingbhai3751 Рік тому +15

    😭🙏🏻😭 જેનાં ઘર દીકરી હોયને સાહેબ તેને જ સમજાય આ લોકગીત...🙏🏻😭🙏🏻

  • @ankitsinhrajaputchauhan6173
    @ankitsinhrajaputchauhan6173 4 роки тому +9

    આવું ગીત આજ ના જમાનામાં કયારે કોઈ મોવિમાં ના મ મલે દીકરી ની મુલ્ય શું છે

  • @devayatkhatana
    @devayatkhatana 4 роки тому +123

    ભાવનાસભર ગીત છે , આવું ગીત હવે જડવું બહુ મુશ્કેલ છે.
    શબ્દ સાથે ભાવના પણ એટલી જ જોરદાર છે🙏🏻❤️🙏🏻❤️

  • @MukeshThakor-ll2ho
    @MukeshThakor-ll2ho 3 роки тому +7

    લી...મુકેશ સોલંકી....સુપર હિટ ફિલ્મ....સોંગ વિડિયો....👍👍👍

  • @zalanarendrasinhlaxmansinh7745
    @zalanarendrasinhlaxmansinh7745 2 роки тому +60

    હે રામ સીતા હે જગદંબા કોઇ પણ દીકરી ને દુઃખ ન આપતા અખંડ સૌભાગ્યવતી સાચવે સીતા પાર્વતી

  • @zalanarendrasinhlaxmansinh7745
    @zalanarendrasinhlaxmansinh7745 2 роки тому +5

    કોઈ પણ દીકરીને દુઃખ ના આવતૂ અખંડ સૌભાગ્ય વતી

  • @jasvantsinhkhant6641
    @jasvantsinhkhant6641 2 роки тому +7

    આ મુવી જોઈને ....મારું કુટુંબ હજુ પણ આવી કોઈ ઘટના ઘટે ત્યારે ....રડી પડે છે😭😭

  • @Simplelivewithmaahi
    @Simplelivewithmaahi Рік тому +4

    Nanpan ni yad.... Yar i was just a 6-7-8 year mey be exectly i don't remember... Hamare ghar tv nai tha sirf bade papa ke ghar tha waha dvd bhi thi cd lagake sab dopher ko aisi gujrati movie daily dekhte.. nd it was actually golden memories for me. After 11year left Village ... Ab tak nai jaa paye .

  • @mohandesai6058
    @mohandesai6058 10 місяців тому +5

    May best song 2024

  • @solankirajendrasinhsolanki418
    @solankirajendrasinhsolanki418 6 місяців тому +1

    Sachi vat che aa song joine khubj radvu aavi Jay che Ane aavu Haji bani rahyu. Che koi ni Ben dikriyu ne na radavso

  • @_animegaming_
    @_animegaming_ Рік тому +35

    કોને કોને આ ગીત ૨૦૨૩ માં એકદમ યાદ આયું...🎉

  • @rashmiagrawal1601
    @rashmiagrawal1601 5 місяців тому +1

    2024 ma pan jovu chu super song and super hit movie

  • @DineshChauhan-zi9pr
    @DineshChauhan-zi9pr 7 місяців тому +5

    Miss you mummy 😢

  • @parsotampandya3862
    @parsotampandya3862 2 роки тому +12

    આ મુવી માં ભાગ લેનાર તમામ કલાકાર મિત્રો ને મારા નતમસ્તક પ્રણામ

  • @jogabhaibharvad2178
    @jogabhaibharvad2178 4 роки тому +45

    આ જોઈ ને મને મારુ ગામડુ બહુજ યાદ આવે છે

  • @chiragpalodiya
    @chiragpalodiya 11 місяців тому +2

    A divaso have kyare pacha na ave bhai . Ha Mari gadi gujarat haa . 😢😢

  • @JOHN_WICK20
    @JOHN_WICK20 3 роки тому +14

    Movie nthi joyu to b aa song akhu joine aakh bhray gy 😭

  • @sonagarashankar1648
    @sonagarashankar1648 4 роки тому +23

    આવા ગુજરાતી ફિલ્મ દુનિયામાં હવે કોઈ નહિ બનાવી શકે

  • @yoyomahendra8865
    @yoyomahendra8865 2 роки тому +8

    આવી મૂવીઝ બીજીવાર નાં બને

  • @Himanshu__0432
    @Himanshu__0432 3 роки тому +12

    Mari mammy nu best favorite song....❤️

  • @guruvillagegamdiyo
    @guruvillagegamdiyo 2 роки тому +4

    2022 ma kon kon aa geet sabha di rahi ya sai

  • @hirarlunirabari9525
    @hirarlunirabari9525 4 роки тому +92

    દીકરી ને બાપ નો સમય પર એના સાસરે ચાલી જાય પણ યાદ એની આખી જિંદગી આવે સાહેબ એટલે થાય એટલો સુખી રાખજો દીકરી ને વાલા

  • @Dkbandhiya
    @Dkbandhiya 2 роки тому +7

    One of my favourite song 😍😍😍😍

  • @makwanarajnikant1136
    @makwanarajnikant1136 2 роки тому +2

    સ્વ. ગોવિંદ ભાઈ પટેલ આ ફિલ્મ નિર્માતા ને સો - સો સલામ.

  • @Y.R.T.Worrior2010
    @Y.R.T.Worrior2010 2 роки тому +4

    આ ગીત શાંભળી રડવું આવી ગયું 😭😢😭😢

  • @Vijay-g1k
    @Vijay-g1k 5 місяців тому +2

    Mai aa movie mara maa bada na gare joyu tu ...aa song maaa bovaj emotion che😢

  • @જયરાજામેલડીવાળા

    આ ગીત સાંભળીને મારી આંખ ભરાઈ ગઈ ખૂબ સરસ

    • @parassarapdadiya6464
      @parassarapdadiya6464 2 роки тому +1

      સાચી વાત 😭😭

    • @DEV49394
      @DEV49394 2 роки тому

      ​@@parassarapdadiya6464 qqqq1q QA qq qq❤❤ qq qq QA❤❤❤❤❤❤❤❤❤❤❤àq qq qqq qq qq qq qq qqq qq qqqq qq qqq qqqqqqq11qq qq qq qqqqq qqq qqq qq qqqq qqq qqqq qq qq qqqqq qqq qq qqqq qqqqq QA qqqq qqqqq QA qqqqq qqqq1 qqqq11 qqqqqqqq1q ji qq qqqqq qqq QA qqq qq qqqq qqqqq QA qqqqq QA qqqqqqqq1 qq qq qqqqqqqq1q ji q qqq qqq QA qqqq qqqqqqq qq qqq QA qqqq QA q qqq qqq QA q qqq QA 1à QA qqqqqqqq1q qqq qq qqqq qqqqqq qqqqq. QA q qqqq qqqqq qqqqqaqqq1qqy qqq

  • @sagarsharma5263
    @sagarsharma5263 5 років тому +9

    Maro jiv 6 aa movie na j Sanskro 6 mara ma And family ma😭🙏💕

    • @UltraGujarati
      @UltraGujarati  5 років тому

      *Watch Gujarati Songs Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @mayurparmar009
    @mayurparmar009 10 місяців тому +9

    કોને કોને‌ ૨૦૨૪ મા આ ગીત યાદ આવી

  • @hirenrathod598
    @hirenrathod598 3 роки тому +7

    Super

  • @parulgigad8300
    @parulgigad8300 2 роки тому +2

    Bau j saras geet che ..ane ama ma bapu ni yad ane bhai bahen ne dada dadi ni yad pan bauj ave che .sasriye jayne ...k hu gharma dhingli thay ne ramti ne akha angna ma khub dum machavti ne aje e akhu ghar mara vina sunu lage ..jem aa video song ma darshavyu ..e j rite .....
    Bau yad avine mara ankh ma ansu da ni dhar khut to nathi...
    I really miss you my home and my family 😢😢😢😢😢😢😢😢😢😭😭

  • @jainexipatel2243
    @jainexipatel2243 4 роки тому +32

    દાદુ
    તમારી યાદ આવે છે 😭 😭 😭 😭 😭

    • @rajuprajapati4673
      @rajuprajapati4673 Рік тому

      લાખ લાખ વંદન તને દીકરી કે તને તારા દાદુ યાદ આવે છે

  • @s.krathwavlogs3044
    @s.krathwavlogs3044 Рік тому +2

    Aa time ma maa baap par movie banavu joye kem k maa baap ketalu apeda mate kare che Pan dikara na lagan thay atle maa baap ne bhuli jay che maa baap duniyana mota bhagvan che

  • @karanthakor4198
    @karanthakor4198 4 роки тому +11

    Heart touching song ❤️

  • @khodarajput5245
    @khodarajput5245 3 роки тому +7

    આવું ગીત અને આવું ભાવના ભર્યું ગીત અને આવું મ્યુઝિક હવે ખાલી પ્રોગ્રામ માં જોવા મળે સે

  • @BharatbhaiBajaniya
    @BharatbhaiBajaniya 3 роки тому +10

    આ ગીત 2021ના કોણ કોણ જોવે છે

  • @mukeshthakor4933
    @mukeshthakor4933 3 роки тому +1

    Li Mukesh solanki........ Gujarat........hit......👍👍👍👍👍👍👍

  • @pritrathod7902
    @pritrathod7902 4 роки тому +14

    આ ગીત જેમને પણ દીકરી હશે એ પિતા ને રડાવી દે છે.

  • @JaydipPopat-pv8sv
    @JaydipPopat-pv8sv Рік тому +2

    Bahu mast👌👌👌

  • @MukeshThakor-ll2ho
    @MukeshThakor-ll2ho 3 роки тому +4

    મારું ફેવરટ ગીત છે...ભાઈ😭😭

  • @badri_geming_295
    @badri_geming_295 Рік тому +3

    કોઇને 😢પણ દૂખના😢😢😢

  • @jikadararasik4006
    @jikadararasik4006 Рік тому +3

    આ ગીત સાંભળી ને મારું રૂબેસે

  • @jyotisolanki3054
    @jyotisolanki3054 Рік тому +1

    Hu Sasre Gya Pachi Khabar Padi ke Sasryu Su kevay 😟Hu To Kav ke Babhi Dikri Khus Re👍

  • @MukeshThakor-ll2ho
    @MukeshThakor-ll2ho 3 роки тому +8

    ભાઈ..આવા ગીત કોઈ ના બનાવે...સુપર છે👍

  • @kingstar8673
    @kingstar8673 2 роки тому +4

    સુપર સોંગ 2022માં આપણે સાભળીએ છીએ

  • @jyotipatel2455
    @jyotipatel2455 6 років тому +8

    So nice song gurati... Spesal 🙅

    • @UltraGujarati
      @UltraGujarati  6 років тому

      *Watch Gujarati Songs Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

    • @ashvinluhar6611
      @ashvinluhar6611 3 роки тому

      Saras

  • @meetkhuman6327
    @meetkhuman6327 5 років тому +3

    Hu pardesh chu... Mne khbar che ma thi alag reva nu dukh.

    • @UltraGujarati
      @UltraGujarati  5 років тому

      *Watch Gujarati Songs Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @chudasmapayal6156
    @chudasmapayal6156 2 роки тому +2

    Aa git sabhaline mane rama dadani yad aavi gay ane mari aakh bhari aavi

  • @ashasolanki7423
    @ashasolanki7423 3 роки тому +6

    Miss you Mom papa 😭

  • @AlpeshPrajapati-z3f
    @AlpeshPrajapati-z3f 7 місяців тому +2

    Atyar dikari ne sasri ma dukh pade to koi piyar nu same nai avtu....chhodi de ena hal par

  • @lakhankarangiya6472
    @lakhankarangiya6472 9 років тому +9

    सुपर सॉग

  • @bharatkadia4188
    @bharatkadia4188 Рік тому +2

    ખુબજ સરસ સોંગ અત્યારની પેઢીને પોતાની દીકરીને સીખી કરવા ફોરેન મોકલે છે તેના માટે એક સબક છે

  • @MukeshThakor-ll2ho
    @MukeshThakor-ll2ho 3 роки тому +7

    ગીત ના એક એક શબ્દ સરસ છે....👍👍👍👍👍

  • @SolankiHarish-sv3kw
    @SolankiHarish-sv3kw 5 місяців тому +2

    Ok yaar 👍

  • @bhikhujokhiya7467
    @bhikhujokhiya7467 2 роки тому +5

    😭😭😭😭😭😭મમી પપા તમારી દીકરી નજુ

  • @_flute_dharam_barot_
    @_flute_dharam_barot_ Рік тому +1

    Super samaji barot
    Violin🎻🎻🎻🎻🎻🙏🙏🙏🙏🙏

  • @khushbujadav9697
    @khushbujadav9697 2 роки тому +11

    I remember my grandfather very much after watching this song ... Miss u Dadu. God bless you wherever you are!❤️

    • @santosdevipujak-tb6mq
      @santosdevipujak-tb6mq Рік тому

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😢qqspppppppp❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤pppp0p😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤

  • @maruticctvcomputer2980
    @maruticctvcomputer2980 Рік тому +2

    આ ગીત હવે 2023 માં કોણ સંભાળે છે ??

  • @priyapadhiyar3053
    @priyapadhiyar3053 Рік тому +3

    Aava movie banavo pacha bhai

  • @jayeshparmar4746
    @jayeshparmar4746 Рік тому +2

    I remember all time this song

  • @kinjalthumar555
    @kinjalthumar555 5 років тому +7

    Bchpanથીમનેઆ ગીતખુબજ ગમે છેખૂબજ

  • @kajallakhani8498
    @kajallakhani8498 7 місяців тому +2

    Haji sambhalu ne raday jaay

  • @bhaveshrathodofficel4405
    @bhaveshrathodofficel4405 3 роки тому +4

    આવુ સોંગ તો નો થાય હવે પણ આવુ મયુજિક પણ નો થાય

  • @arjanbhaibharwad5446
    @arjanbhaibharwad5446 7 років тому +9

    Desh re joya Dada Pardesh Joya Song is Very heartly feeling Song very nice song

  • @yashgajjar861
    @yashgajjar861 3 роки тому +14

    Old is gold🙏🏼😭😭

  • @indianvloggerkalpana872
    @indianvloggerkalpana872 4 роки тому +2

    Khub saras geet chhe.mane khub game chhe 🙏😭

  • @ilovemyindia517
    @ilovemyindia517 7 років тому +10

    awesome song

  • @rafikshekh2020
    @rafikshekh2020 2 роки тому +3

    બોલજો મસ્ત ગીત છે 😭😭

  • @syogeshsolankisolanki6268
    @syogeshsolankisolanki6268 7 років тому +8

    I love you jaanu

  • @rameshbhaiparmar5148
    @rameshbhaiparmar5148 7 років тому +8

    heart touching song

  • @jankipatel5485
    @jankipatel5485 7 років тому +13

    good song che

  • @નિરૂબેનસાગઠિયાનિરૂબેનસાગઠિયા

    😭👌👌🌹🌹

    • @aadilajaadil7071
      @aadilajaadil7071 4 роки тому +1

      💐
      जिंदगी की बैंक में जब प्यार का
      बैलेंस कम हो जाता है तब
      हंसी खुशी के चेक
      बाउंस होने लगते है
      💝
      इसलिए हमेशा अपनों के साथ
      नज़दीकियां बनाए रखिए और
      अपनो को प्यार बांटते रहे
      💝
      अगर कोई
      आपकों याद नही कर पाता
      तो आप कर लीजिये,
      रिश्तें निभाते वक्त
      मुकाबला नहीं किया जाता
      🌞 Good Morning🌞
      Happy

    • @aadilajaadil7071
      @aadilajaadil7071 4 роки тому

      So nice to meet you

    • @aadilajaadil7071
      @aadilajaadil7071 4 роки тому

      Happy raho

  • @adiporiya3588
    @adiporiya3588 3 роки тому +2

    Verigood song s v poriya rajkot

  • @navganrathod
    @navganrathod 2 роки тому +3

    I hear this song in December 2022

  • @sahdevjariwala892
    @sahdevjariwala892 3 роки тому +1

    Majbut gujarti song chhe aa....
    Avaj ane music ma sakhhat takat chhe

  • @bhavnadantani3555
    @bhavnadantani3555 5 років тому +11

    I miss you dada 😭😭😭

    • @UltraGujarati
      @UltraGujarati  5 років тому

      *Watch Gujarati Songs Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-STrhY345gD-SoNliqGcb8.html
      *Watch Gujarati Movies Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX_2Khp7vWnJZJJTpOoBDJ1p.html
      *Watch Gujarati Scenes Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX903N1PbKJHKJEF5dT5W2Ul.html
      *Watch Gujarati Jokes Click Here* - ua-cam.com/play/PLkozyRJNLAX-SzEmr2VeybaPn4yOajcam.html
      *Subscribe to Ultra Gujarati to get new Gujarati Songs & Movies & Jokes*

  • @krinapatel699
    @krinapatel699 7 років тому +77

    I love this song song is very very very very superb

  • @MAHER_PORBANDER
    @MAHER_PORBANDER 2 роки тому +3

    Mari life sem movie jevij thay mne thyu Pradesh mari life sudhri gay but mari life brbad kari nakhi ketlak movie ne reality sem hoy che hu geet sabhdti ne radti mari life joy ne .

  • @bharatichristian6374
    @bharatichristian6374 8 років тому +13

    This is a vary sad song😢😢😢😢😭😭😭

    • @rrrddd5258
      @rrrddd5258 5 років тому

      BHARATI CHRISTIAN 🇧🇳

    • @rizavan391
      @rizavan391 4 роки тому

      એઓ જા ઍઐઋઐ

  • @vinodkumardamor4678
    @vinodkumardamor4678 6 років тому +5

    very nice song, Really heart touch song ,

  • @mukundleuva3745
    @mukundleuva3745 2 роки тому +3

    Adbhut!
    Lyrics....👌
    Never get old this song....

  • @sachinkumarpanchal3467
    @sachinkumarpanchal3467 2 роки тому +9

    Such movie comes only once in generation
    Such a wonderful movie
    Thanks to Govind bhai who made this type of movie

  • @amitkumarvaghela5432
    @amitkumarvaghela5432 8 років тому +18

    jordar

    • @babupatel3588
      @babupatel3588 7 років тому

      Realy it was great time in gujarati film industry

  • @vrushavaghela4219
    @vrushavaghela4219 Рік тому +2

    First time I saw this movie I was in 10th my god was better than any bollywood film and for me its not even worth to compare this gem to any bollywood movie😌❤

  • @nikhilsolanki7445
    @nikhilsolanki7445 3 роки тому +3

    Nice song 👍👍👌👌👌

  • @baraiyababubhai4603
    @baraiyababubhai4603 2 роки тому +4

    શબ્દો શબ્દો મા દર્દ સે

  • @govindaal3045
    @govindaal3045 8 років тому +13

    Supar song