#Dahya

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 281

  • @bhavnasatsang
    @bhavnasatsang 7 місяців тому +13

    વાહ સરસ ગાયું તમારા સ્વરમાં માં સરસ્વતી બિરાજમાન છે ખુબ આગળ વધો ખુબ પ્રગતિ કરો

  • @LakhamanKhuntad
    @LakhamanKhuntad 7 місяців тому +62

    ખરેખર આ સોંગ સાભળી ને આંખ મા આસુ😢 આવિ જાઇ હો..

  • @nimeshbabulal7389
    @nimeshbabulal7389 11 місяців тому +11

    Aava gujrati movie and song aagd hve kayre jova nahi made old is gold

  • @shaileshkachariya8022
    @shaileshkachariya8022 Рік тому +44

    ગૌરાગં વ્યાસ ...પિતા અવિનાશ વ્યાસ ના વારસા ને સાચવ્યો છે ગીત ના શબ્દો કરૂણ છે ને સંગીત એની શોભા છે ...સંગીત તમારા રૂદન ને વાચા આપે છે અને શબ્દો સમજાવે છે

  • @GOLDENGTA1
    @GOLDENGTA1 8 місяців тому +12

    ખૂબ સરસ ગીત બનાયું છે આવા ગીત હવે કોઈ ના બનાવે mis you old song

  • @Spkalaniyavlog8688
    @Spkalaniyavlog8688 8 місяців тому +30

    આ ગીત સાંભળીને જો આંખ માં આંસુ આવે તો સમજવું કે તમારી દીકરી અને બહેન પ્રત્યે ખુબ અપાર પ્રેમ છે..❤

  • @khodabhaibariya1686
    @khodabhaibariya1686 Рік тому +20

    Aa geet mari bahen aa duniya ma nathi rahi eni yad apave che miss you komal😭😭😭😭😭 my sister ❤

  • @vipuldudhakiyavipul2609
    @vipuldudhakiyavipul2609 Рік тому +68

    ખરેખર બહેન ની યાદ આવે છે જ્યારે જ્યારે આ ગીત સાંભળું છું 😢

  • @luckrathod7704
    @luckrathod7704 2 місяці тому +13

    ખરેખર આ ગીત સાંભળીને રડવું આવી જાય છે...આવા ગીત ગુજરાતી ફિલ્મ સિનેમાની શોભા હતા....❤

  • @fulrajsolankiofficial7526
    @fulrajsolankiofficial7526 Рік тому +64

    આ ગીત સાંભળું છું ત્યારે...બેન બહું યાદ આવે છે આંખ રડવા લાગી જાય છે

  • @singerranvirpatel7860
    @singerranvirpatel7860 Рік тому +22

    ગુજરાત મા આવી ફીલ્મ કોઈ ના બનાવી શકે
    આવા ગીતો બનવો ભાઈ

  • @Jai_hind_102
    @Jai_hind_102 2 роки тому +123

    જો તમારે બેન હોય તો એને જોલી ખુશીઓ થી ભરી નાખજો... કેમ આ વેદના બેન વગર ના ભાઇ જ સમજી શકે 😭😭😭😭😭

    • @prathambarad5958
      @prathambarad5958 2 роки тому +1

      Nanu

    • @yashnotha8210
      @yashnotha8210 2 роки тому

      @@prathambarad5958 the power supply you o

    • @kamleshmaru2648
      @kamleshmaru2648 Рік тому +3

      એક દમ સાચી વાત છે ભાઈ આ વેદત ના બેન વગર નો ભાઈ જ સમજી સકે..😓😭😭😭😭

    • @rajnayani6162
      @rajnayani6162 Рік тому

      😭😭😭😭

    • @HumayuSekh
      @HumayuSekh Рік тому

      Qji i

  • @Mr.rathod7520
    @Mr.rathod7520 2 місяці тому +5

    આવા જૂના ગીતો અત્યારે ક્યાંય પણ નથી સાંભળવા મળતા આંખો માંથી આંસુ આવી જાય છે 😢😢😢😢😢😢

  • @saiilesh1767
    @saiilesh1767 Рік тому +7

    Mane aa song sambhli ne amaru junu culture yaad aavi jay chhe ane gamdu pet bhari bhari ne yaad aavi jay chhe !!

  • @hkbaraiyavlogs
    @hkbaraiyavlogs Рік тому +113

    ખરેખર દિખરી નો બાપ ખુબ ભાગ્યશાળી હોય છે જે ના ઘરે આવી દિકરી જન્મ થાય છે ને ખ્મા છે એ વિરા ને જે ને આવી સ્સકારી બહેન હોય 😊😊

    • @bhagajithakor-gk8tc
      @bhagajithakor-gk8tc 11 місяців тому +6

      😢😢

    • @a1kishan373
      @a1kishan373 10 місяців тому

      ​@@bhagajithakor-gk8tcગઘઘઘઘઘઘઓઘ માં પણ ઘઘઘઘઘઘઘઘઘઘઘઘ તો ડ તો ડ ડો ત્યાં*૦‌ઠ્યગગગગોોોોોોોોોોોોોોોોૈખખગગખગખગખગગગગગગગઘગઘગઘ

    • @gdhchsgsgdhwfshp
      @gdhchsgsgdhwfshp 9 місяців тому +1

      ​ll

    • @ROHITSANURA302
      @ROHITSANURA302 8 місяців тому

      😮
      4:06 ❤​@@bhagajithakor-gk8tc

    • @DalsukBhai-pw9gx
      @DalsukBhai-pw9gx 5 місяців тому

      Ho​

  • @vimalrathod2985
    @vimalrathod2985 9 місяців тому +7

    Khubj saras movie hatu 😢 nana hata tyare bahuj vaar joyu che ❤

    • @maheshprajapati4128
      @maheshprajapati4128 5 місяців тому

      Hve Navi pedhi n kya aavu game se ...disca Vali public thy gy se

  • @Radhevlogs899
    @Radhevlogs899 Рік тому +38

    Jo sister miss kare se ek like kardo😢😢

  • @bhatiyadigital3654
    @bhatiyadigital3654 Рік тому +33

    ખરેખર કેવા માટે શબ્દો નથી મારિ જોડે😭😭😭😭😭😭😭😭

  • @chauhanbhagvansinh3619
    @chauhanbhagvansinh3619 Рік тому +27

    Very nice 👌 ગીત ખરેખર સુંદર છે એક વાર સાભરયા પછી જે દીકરી ની વિદાય ને લઈ જે બાપ ની ફીલીગ છે એ તો દીકરી વાળા ને જ બાકી તો બીજા ને તો ઠીક 👏👏👏👏

  • @khatodavillageofficial6157
    @khatodavillageofficial6157 8 місяців тому +3

    એક એક શબ્દ દિલ ને સ્પર્શી જાય છે wala
    Old is gold 🪙😊

  • @ajayrajsinhchauhan3413
    @ajayrajsinhchauhan3413 Рік тому +18

    જસવંત ગાંગાણી સર...
    ગુજરાતી મુવી ના બેસ્ટ મુવી મેકર છે

  • @ravalarvind72
    @ravalarvind72 Рік тому +20

    મને પણ મારી
    ઢીંગલી ની વિદાય નજર સામે દેખાય છે ત્યારે જાણે આખુ જીવન નીરસ થઇ જશે એવો આભાસ થાય છે.

  • @SonyGoldchennel
    @SonyGoldchennel Рік тому +26

    આ ગીત સાંભળીને મારી બહેન યાદ આવી ગઈ 😢 અને મારી આંખો રડવા લાગી 😢😭

  • @vishwajeetchunara6
    @vishwajeetchunara6 Рік тому +16

    દિલ ને સ્પર્સે તેવું મસ્ત વિદાય ગીત છે

  • @SHAILESHBARAIYA-wb1hn
    @SHAILESHBARAIYA-wb1hn Рік тому +2

    Mane maru gamadanu culture yaad aave chhe aa song sambhli ne 😢😢🥺🥺☹️☹️

  • @narendra.hrathod9979
    @narendra.hrathod9979 4 місяці тому +2

    હવે આવા ગીત કોઈ નહી ગાઈ સકે ગુજરાતી માં એવો ગીત છે આ હવે ની ગુજરાતી ગીતો સાંભળવાનિ મજા પણ નથી આવતી 😭😭

  • @HarunKhalifa-tg8tx
    @HarunKhalifa-tg8tx 6 місяців тому +4

    Khare khare aasu aavi jaay che😢😢😢

  • @KrishnaholicNehal
    @KrishnaholicNehal 2 роки тому +70

    ખૂબ ખૂબ સુંદર ગીત 😭😭😭
    બહુજ સરસ ગાયું છે સાધના સરગમ જી અને અરવિંદ બારોટ જી રાજલક્ષ્મી જી બહુજ સુંદર લાગે છે અને ગજબ અભિનય 😍😍😍

  • @manishrathodmanishrathod4858
    @manishrathodmanishrathod4858 2 роки тому +22

    Love u my Sister ❤️🙏🏻

  • @ravimithaparaRavimithapara
    @ravimithaparaRavimithapara 3 місяці тому +2

    આ ગીત સાંભળી ને બાપ દીકરી ના પ્રેમ લાગણી
    નો અનુભવ કરાવે સે

  • @gr_official_9045
    @gr_official_9045 Рік тому +49

    રૂંવાડાં ઊભાં થઈ ગયા મારા તો 😢

  • @trishaangoswamiyoutube
    @trishaangoswamiyoutube Рік тому +7

    Mara mrg hmna j che aa song sambhdi ankh bhray jay che

  • @maheshbeldar8314
    @maheshbeldar8314 Рік тому +9

    Gujarati songs is my all time favourite

  • @singerranvirpatel7860
    @singerranvirpatel7860 Рік тому +7

    વિક્રમ ઠાકોર ને કહો આવા ગીતો બનવો ભાઈ

  • @kinjalpatel3601
    @kinjalpatel3601 2 роки тому +18

    Aaaa muvi bov fain che meto palvde badhi preet

  • @rajatrayka3497
    @rajatrayka3497 Рік тому +8

    Bav mast movie che best ma best

  • @jigri6783
    @jigri6783 Рік тому +6

    Ben to ben yaar i Miss you so much didi

  • @chavdadilipchavdadilip8057
    @chavdadilipchavdadilip8057 Рік тому +8

    I miss you my sister love you

  • @savshivellji9902
    @savshivellji9902 Рік тому +9

    જોરદાર વાયોલેન નો યુજ થયો છે.

  • @sagarjithakor2656
    @sagarjithakor2656 Рік тому +24

    My favourite song 😊😊

  • @mevabhaimashrubhaifulvadi5802
    @mevabhaimashrubhaifulvadi5802 2 роки тому +5

    ❤️केम केआ वेदना बहेन नी भाई सामजी सकेंगे❤️

  • @pranavtuvar6308
    @pranavtuvar6308 Рік тому +5

    મને બેહન યાદ આવે છે આ ગીત જોઈને 😂😂😂😢😢

  • @jigri6783
    @jigri6783 Рік тому +10

    I miss you 🥺 mari vali ben

  • @Divya-cb5mm
    @Divya-cb5mm 5 місяців тому +2

    હા ખરેખર આ સોગ આખમા આસુ લાવીદે👌👌👌♥️☺️

  • @gopal_boliya6545
    @gopal_boliya6545 8 місяців тому +1

    Old is gold everything 😢

  • @rekhamanish9771
    @rekhamanish9771 Рік тому +14

    Miss you kaka 😭

  • @MehulGohil-x6z
    @MehulGohil-x6z 23 дні тому

    Vah jasvant bhai vah
    Supar aap na batha song fast nabar hoy che
    Jay mataji

  • @jethvasagar252
    @jethvasagar252 7 місяців тому +1

    🙏🙏🙏

  • @tejalsolanki3671
    @tejalsolanki3671 2 роки тому +17

    Very nice song and movie

  • @kantisachaniya277
    @kantisachaniya277 5 місяців тому +1

    ખરેખર આ સોગ સાંભળી ને આંખ મા આસુ 😢આવિ જાઇ હૉ,,😂😂😂

  • @dipikagadhavi9452
    @dipikagadhavi9452 3 місяці тому

    Mane aajej pan aa geet sabhdu tyare mara papa ni be Ghar ni yaad aave

  • @baraiyababubhai4603
    @baraiyababubhai4603 5 місяців тому

    ખૂબ સરસ સે આ ગીત
    બાપ નો જીવ કેવાય દીકરી
    મને તો દીકરી બોવ વ્હાલી આ ગીત સાંભળી ને હું પણ રડી પડું શું

  • @Raja_Chamunda_Vala6419
    @Raja_Chamunda_Vala6419 Рік тому +8

    Love you my sister ❤️

  • @vatukiyav.r939
    @vatukiyav.r939 Рік тому +3

    😘🥺All way miss you too sister 😘💞

  • @vadhvanaaj8765
    @vadhvanaaj8765 Рік тому +25

    I love this song😇😇

  • @rabariishwar.7526
    @rabariishwar.7526 2 місяці тому +1

    ❤ good ❤

  • @k-4kartik717
    @k-4kartik717 2 роки тому +26

    Old is gold. Miss you my school day s.

    • @santoshsolanki6985
      @santoshsolanki6985 2 роки тому +1

      🙏🙏😔🥺💔😭😢👍💯❤🥰😍same to u my thoughts dost😘😊🥳😎🤠💫🤝👌

    • @darshnashah2832
      @darshnashah2832 2 роки тому +1

      ઇ6

    • @velajirajput3106
      @velajirajput3106 2 роки тому

      @@santoshsolanki6985 છે ને

    • @immanuelNileshofficial
      @immanuelNileshofficial 2 роки тому

      @@santoshsolanki6985 8 up

    • @devibaidevaliya6325
      @devibaidevaliya6325 Рік тому

      Dev Repiies 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 🔥 👌 💯 ♥ ❤ 👍 Dev

  • @chenjithakor5628
    @chenjithakor5628 3 місяці тому

    આજે મને મારી બહેન બહુજ યાદ આવે છે 😢

  • @MehulrajMakwana
    @MehulrajMakwana 11 місяців тому +2

    All time miss you my all sisters 😢😢😢

  • @jivarajmakvana973
    @jivarajmakvana973 Рік тому +5

    Miss you dear sister

  • @ImrantedhaSain
    @ImrantedhaSain Місяць тому

    Aa song sabli ne mara nana yad avi jay se 😭😭😭😭

  • @khodubhachavdarajput5355
    @khodubhachavdarajput5355 5 місяців тому

    જેટલી વાર સાંભળ્યું એટલી વાર આંખ માં નમી આવી જાય છે 😢

  • @vinishathakor5646
    @vinishathakor5646 10 місяців тому

    Kharekhar aa viday song shabhdni ne mara marriage ni yaad aavi jay che 😭😭😭😭😭

  • @jiliyamahesh
    @jiliyamahesh Рік тому +2

    Jordar gayu bhai 👍👍❤

  • @ashokvaniya8662
    @ashokvaniya8662 Рік тому +2

    Aa picture TV ma aapone🙏

  • @ImrantedhaSain
    @ImrantedhaSain Місяць тому

    I miss aa git bhu supar banayu se Mari maa ane nana ni yad ave se

  • @whiteeagel8385
    @whiteeagel8385 5 місяців тому +1

    હવે નાં સમય માં તો આવી ફિલ્મ નાં જ બને હો 😢😢

    • @whiteeagel8385
      @whiteeagel8385 5 місяців тому +1

      શું કેવું તમારું

  • @ajayrajsinhchauhan3413
    @ajayrajsinhchauhan3413 Рік тому +4

    બીજા કોઈ ગુજરાતી મુવી પ્રોજકટ લઈને આવો સર
    Plz

  • @YTRKmovlik
    @YTRKmovlik Рік тому +5

    Very good song Gujarati

  • @NATVARLALCHAUHAN-ro6vm
    @NATVARLALCHAUHAN-ro6vm 4 місяці тому

    ❤Beautiful song ❤

  • @VaishaliMakawna
    @VaishaliMakawna Рік тому +13

    મારે પણ બે દિકરી છે ને જયારે વીચારૂ છુ કે મારી દીકરી ને વિદાય આપી તારે મારી આગણુ સુનું ધય જશે 🥺🥺

  • @janakdangarjanakdangar5300
    @janakdangarjanakdangar5300 5 місяців тому

    I miss u sister😭😭🙏🙏

  • @palaksolanki2725
    @palaksolanki2725 Місяць тому +1

    Kalvudi.apine.jivni.katasu.tay.Batvelu.Divay.ben.parvin.Makvana.Gam.pathn.Hemi.samaj.ben.Avkariyesiae.gamkoDa.kahani.katLaknar.push.lavji.

  • @baraiyababubhai4603
    @baraiyababubhai4603 5 місяців тому +1

    આ ગીત તો માણસ ને ઓગાળી નાખે

  • @esabhaikhureshi2677
    @esabhaikhureshi2677 Рік тому +1

    Khub saras 👌👌👌

  • @dipikamakwana8853
    @dipikamakwana8853 6 місяців тому +1

    🙏 જય માતાજી 🙏

  • @sheruvlog5934
    @sheruvlog5934 2 роки тому +11

    Nice 🙂🙂🙂🙂🙂🙂🙂🙂👍👍👍👍👍👍👍👍👍👍

  • @jeevancharan5664
    @jeevancharan5664 Рік тому +4

    આ મુવી નો બીજો ભાગ કયારે લાવશો પ્લીઝ ગંગાણી સર આનો ભાગ 2 જરુર થી જરુર લાવજો 🙏

  • @RavalAtul-tx3sj
    @RavalAtul-tx3sj 6 місяців тому

    Golden song che

  • @ashathakor8623
    @ashathakor8623 2 роки тому +15

    All time fvt

  • @GurukrupaGondalRoad
    @GurukrupaGondalRoad Місяць тому

    અતિ સુંદર 👍

  • @radheradhe-bb8mk
    @radheradhe-bb8mk 2 роки тому +5

    Badha કલાકાર નો પરિચય આપો ભાઇ ખૂબ સરસ ફિલ્મ છે આ

  • @baraiyababubhai4603
    @baraiyababubhai4603 5 місяців тому +7

    કલાકારો નો કરોડો વંદન

  • @Radhika-v1w
    @Radhika-v1w 9 місяців тому +1

    😭😭😭😭😭😭😭😭😭

  • @asmitabendesai7062
    @asmitabendesai7062 6 місяців тому

    Nice song love you Mom Dad

  • @prashantrathod3757
    @prashantrathod3757 Рік тому +5

    Nice 👍

  • @ImrantedhaSain
    @ImrantedhaSain Місяць тому

    I miss you maa 😭😭

  • @chhogaramdewasi5211
    @chhogaramdewasi5211 Рік тому +2

    Super song

  • @kiranbharvad7400
    @kiranbharvad7400 2 роки тому +7

    👌👌

  • @darshnkamalapara5412
    @darshnkamalapara5412 Рік тому +13

    ખુબ સુંદર ગીત છે 😭😭😭

  • @sandipgupta1351
    @sandipgupta1351 Рік тому

    Arvind bhai no avaj kharekhar hraday ne spars kari jay chhe

  • @DHARMESHKOCHIYANIYA
    @DHARMESHKOCHIYANIYA 2 роки тому +16

    100likes 👍🏻

  • @sharmishthapatel5205
    @sharmishthapatel5205 5 місяців тому +1

    દીકરી એટલે દીકરી જ કહેવાય

  • @AlpeshbhaiSuthar
    @AlpeshbhaiSuthar Місяць тому

    Nice song

  • @jeevancharan5664
    @jeevancharan5664 Рік тому +2

    ખબજ દિલ થી આભાર

  • @ashvinsolanki8256
    @ashvinsolanki8256 9 місяців тому +1

    😢😢😢😢😢😢😢😢❤❤

  • @vikramboricha3846
    @vikramboricha3846 11 місяців тому

    Baki jemne ben dikri na hoy amna mate khle song che

  • @sagarmakwana1560
    @sagarmakwana1560 Рік тому

    Aap git sahbadu chhu. Tiyaare Mane Maari bahen ni yaad aavi jaay chhe 😢😢

  • @ImrantedhaSain
    @ImrantedhaSain Місяць тому

    Super avaj che

  • @rajnayani6162
    @rajnayani6162 Рік тому +5

    Have aavi film nhi bani ske