શંકર કહે પાર્વતીને સંતાકૂકડી રમીએ - નિશિબેન ભટ્ટ

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • રાધે રાધે 🙏
    આજે અમે આપ સમક્ષ નિશિબેન ભટ્ટ દ્વારા સ્વરચિત ભજન લઈને આવ્યા છીએ
    શંકર કહે પાર્વતી ને સંતાકૂકડી રમીયે
    પાર્વતી કહે તમે ક્યાં સંતાયા
    હુ રે સંતાયો મારા સૌરાષ્ટ્ર ધામમાં
    સૌરાષ્ટ્ર ધામમાં સોમનાથજી નો થપ્પો
    શંકર કહે પાર્વતી ને સંતાકૂકડી રમીયે
    પાર્વતી કહે તમે ક્યાં સંતાયા
    હુ રે સંતાયો મારા ઉજ્જૈન ધામમાં
    ઉજ્જૈન ધામમાં મહાકાલેશ્વરનો થપ્પો
    શંકર કહે પાર્વતી ને સંતાકૂકડી રમીયે
    પાર્વતી કહે તમે ક્યાં સંતાયા
    હુ રે સંતાયો મારા શિવપુરી ધામમાં
    શિવપુરી ધામમાં ઓમકારેશ્વર નો થપ્પો
    શંકર કહે પાર્વતી ને સંતાકૂકડી રમીયે
    પાર્વતી કહે તમે ક્યાં સંતાયા
    હુ રે સંતાયો શ્રીશૈલમ ધામમાં
    શ્રીશૈલમ ધામમાં મલ્લિકાર્જુન નો થપ્પો
    શંકર કહે પાર્વતી ને સંતાકૂકડી રમીયે
    પાર્વતી કહે તમે ક્યાં સંતાયા
    હુ રે સંતાયો મારા પરલી ધામમાં
    પરલી ધામમાં વૈજનાથજી નો થપ્પો
    શંકર કહે પાર્વતી ને સંતાકૂકડી રમીયે
    પાર્વતી કહે તમે ક્યાં સંતાયા
    હુ રે સંતાયો મારા હિમાલય ધામમાં
    હિમાલય ધામમાં કેદારનાથનો થપ્પો
    શંકર કહે પાર્વતી ને સંતાકૂકડી રમીયે
    પાર્વતી કહે તમે ક્યાં સંતાયા
    હુ રે સંતાયો મારા દ્વારિકા ધામમાં
    દ્વારિકા ધામમાં નાગેશ્વર નો થપ્પો
    શંકર કહે પાર્વતી ને સંતાકૂકડી રમીયે
    પાર્વતી કહે તમે ક્યાં સંતાયા
    હુ રે સંતાયો મારા નાસિક ધામમાં
    નાસિક ધામમાં ત્ર્યંબકેશ્વર નો થપ્પો
    શંકર કહે પાર્વતી ને સંતાકૂકડી રમીયે
    પાર્વતી કહે તમે ક્યાં સંતાયા
    હુ રે સંતાયો મારા પુને ધામમાં
    પુને ધામમાં ભીમાશંકર નો થપ્પો
    શંકર કહે પાર્વતી ને સંતાકૂકડી રમીયે
    પાર્વતી કહે તમે ક્યાં સંતાયા
    હુ રે સંતાયો મારા રામેશ્વર ધામમાં
    રામેશ્વર ધામમાં રામેશ્વર નો થપ્પો
    શંકર કહે પાર્વતી ને સંતાકૂકડી રમીયે
    પાર્વતી કહે તમે ક્યાં સંતાયા
    હુ રે સંતાયો મારા ઔરંગાબાદ માં
    ઔરંગાબાદ માં ગીરનેશ્વર નો થપ્પો
    શંકર કહે પાર્વતી ને સંતાકૂકડી રમીયે
    પાર્વતી કહે તમે ક્યાં સંતાયા
    હુ રે સંતાયો મારા વિરમગામમાં
    વિરમગામમાં સેરેશ્વર નો થપ્પો
    શંકર કહે પાર્વતી ને સંતાકૂકડી રમીયે
    #bhajan #gujarati #bhakti #gujaratibhaktigeet #gujaratibhajan2024 #bhajans #mahadev #somnath #gujaratigeet #andhrapradesh #triambakeshwar #jyotirling
    જો તમને અમારો આ વીડિયો ગમ્યો હોય તો
    લાઇક કરો 👍
    શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો

КОМЕНТАРІ • 2