ગીતા રબારી જેવું ગાતા ગીતા નાડોદા મળી ગયા, અવાજ સાંભળી બોલી ઉઠશો વાહ | ગાયકોની ગોત | Geeta Rabari

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • ગીતા રબારી જેવું ગાતા બીજા ગીતાબેન મને મળી ગયા, અવાજ સાંભળી બોલી ઉઠશો વાહ | ગાયકોની ગોત|Geeta Rabari
    મનુષ્ય મોજડી | Jigar Thakor l Bholenaath
    Bhajan Tanvi Thakor Bhajan l Bholenath
    Song I Nonstop V
    #geetarabari
    #geetarabarilatestsong
    #geetanadoda
    તન્વી ઠાકોરના ગીતો
    તન્વી ઠાકોરના મનગમતા ભજન
    Tanvi Thakor Bhajan
    Karm no sangathi rana maru
    #TanviThakor
    #JigarThakor
    #geetarabari
    #manushymojadi
    #lallaljogilalramtlaljogi
    #gujaratinews
    #gujaratisong
    #tanvithakorbhajan
    #bholenathbhajan
    મનુષ્ય મોજડી | Jigar Thakor l Bholenaath
    Bhajan Tanvi Thakor Bhajan l Bholenath
    Song I Nonstop V

КОМЕНТАРІ • 454

  • @The07011986
    @The07011986 2 роки тому +7

    ખુબ સરસ અવાજ ગુજરાત નો .. બહેન શરૂઆત માં રસોડામાં જે ગીત ગાતાં હતાં તે મને ખુબ જ સ્પર્શી ગયા ... તેમાં માં વાળું ગીત મજા મજા પડી ગઈ... વાહ દિનેશ સર ખુબ સરસ વિચાર સાથે ની મહેનત દેખાય છે... ભગવાન આપને ખુબ શક્તિ આપે આપના કાર્યમાં.. આપ જેને પણ રજૂ કરો તે પણ આગળ વધે અને સફળ બને... જય ગુરૂદેવ...

  • @jayshreesindhav6282
    @jayshreesindhav6282 2 роки тому +3

    Khub khub saras Geeta ben . Thenks Dinesh bhai kala ni kadar karva badal. Aapana samaj ma Aava ghana kalakaro chhe .

  • @moriashokbhai5361
    @moriashokbhai5361 Рік тому +2

    બહુ સરસ અવાજ છે ગીતાબેન નો દિનેશભાઈ આભાર માનું છું કે આવા ગાયકો ને ગોતવાનું કામ કરે છે ભગવાન તમને એવી શક્તિ આપે ગુજરાત ના દરેક ખૂણામાંથી ગોતીને આવા ગાયકોને આગળ લાવે

  • @ravatkeshavlal6392
    @ravatkeshavlal6392 Рік тому +3

    ખુબ ખુબ અભિનંદન ગીતાબેન
    આપની પ્રગતિ માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.
    કેશુભાઈ રાવત-ઝીલીઆ

  • @aayalgadhavi6064
    @aayalgadhavi6064 2 роки тому +23

    ખુબ સરસ અવાજ છે ગીતા બેન નો
    અને ખુબ સરસ શરૂઆત કરી છે દિનેશ ભાઇ એ
    કે આવા ગાયકો ને ગોતી ને આગળ લાવવા માટે તત્પર છે

  • @vaghuijvaghuij3163
    @vaghuijvaghuij3163 2 роки тому +8

    દિનેશભાઈ મારી એક વિનંતિ છે કે તમે એક વાર અબાજી આરાસુર ડુંગર ઉપર કેટલા ક નાના બાળકો ગીત ગાયને કમાઈછે

  • @chimanmaru1474
    @chimanmaru1474 2 роки тому +11

    ગીતા રબારી સાથે દિવાળીબેન ભીલ ના અવાજ ની છાટ પણ દેખાય છે

  • @MeetVideo-qf9rq
    @MeetVideo-qf9rq 2 роки тому +8

    બહુ મજા આવી ..
    ખુબ સરશ..અભિનંદન

  • @manjulabenkakadia3794
    @manjulabenkakadia3794 2 роки тому +7

    ગીતા બેન તમારો અવાજ દીવાળીબેન ભીલના અવાજને મળતો આવેલો માટે જરુંર આગળ ગીતગાતા રહેજો તેવી પ્રયભુને પાર્થના 👌👌👌

  • @luharmavjibhai.2258
    @luharmavjibhai.2258 2 роки тому +7

    ગીતા બેન નાડોદા ખુબ સરસ અવાજ આપનો અવાજ સાંભળી ખુબ આનંદ થયો આપના અવાજ માં ખુબ કરૂણતા છે અને ઈન્ટરવ્યુ પણ ખુબ સરસ છે જય હો

  • @n.d.sindhav4616
    @n.d.sindhav4616 2 роки тому +8

    ખુબ સરસ ગાયકની ગોત કાર્યક્રમ છે.
    ગીતાબેન ખૂબ ઉત્તમ ગાયક છે.

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official 2 роки тому +7

    ગીતાબેન રબારી કરતાં આ ગીતાબેનનો અવાજ ખુબ સરસ છે.

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 роки тому +5

    ગીતા નાડોદા, પાથમિક શિ ક્ષણને ધન્યવાદ પોરબંદર🙏

  • @jaydwarkadhish2727
    @jaydwarkadhish2727 2 роки тому +11

    Zilia hostel school ma. B bahu saras bhajan lokgit gandhigito gata ta... .

  • @ajitbhaipavara1305
    @ajitbhaipavara1305 2 роки тому +2

    Khub khub abhinandan gitaben ane dineshbhaine
    Naiya zukavi......bhajan khub srs chhe
    દિનેશભાઈ ભગવાન તમને ખૂબ ખૂબ સફળતા અપાવે

  • @s.anayatwada8901
    @s.anayatwada8901 2 роки тому +14

    આ બેન અમારા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે બેન ખુબ આગળ વધો 🎉

  • @ravatkeshavlal6392
    @ravatkeshavlal6392 20 днів тому

    ખુબ ખુબ અભિનંદન ગીતાબેન,
    સુરીલો કંઠ-બહુ સરસ

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Рік тому +1

    બહુજ સરસ અવાજ છે ગીતાબેન સાચી વાત છે બેન તમે વાવડી ગામે નોકરી કરતા હતા બેન વરણોસરી ની બાજુમાં સાંતલપુર તાલુકો ♥️👍🙏🙏

  • @kanbhavadherofficial98
    @kanbhavadherofficial98 2 роки тому +11

    સુપર ઈન્ટરવ્યુ અને રઈ વાત ગીતાબેન ની કે તમારી પ્રગતિ માં અમારી પ્રગતિ સે બેન તમે ખૂબ ખૂબ આગળ વધો એવી માં સ્વરની દેવી સરસ્વતી ને પ્રાર્થના🎤🎤🎤🎤

  • @maganbhaipatel7389
    @maganbhaipatel7389 2 роки тому +14

    દિનેશભાઈ આ બેન નો અવાજ બહુ સારો છે
    ત્રીજો ડાયમંડ શોધવા બદલ અભિનંદન

  • @gopikalani8870
    @gopikalani8870 Рік тому +1

    સરસ બેન તમારો અવાજ છે આગળ વધો એવી પ્રાથના

  • @manjubentalaviya1395
    @manjubentalaviya1395 Рік тому +1

    દિવાળીબેન ભીલ. જેવા ગીતો ગાય છે મે વરસ પેલા જોયો હતો ખુબ સરસ છે

  • @kanusuthar5463
    @kanusuthar5463 Рік тому +1

    મધુરો કંઠ છે. બહેનને હજાર વાર ધન્યવાદ રે ! દિનેશ સિંધવ, તમારું કામ ચાલુ રાખો.એ સરસ અને આનંદદાયક, રસિક અને પુણ્યદાયી ગોત છે. તમને પણ જેટલા કલાકારોને અભિનંદન તેટલા જ સતત અભિનંદન ! પરમાત્મા તમને બેવડું આયુષ્ય આપો, સમય અને સંજોગોની અનુકૂળતા ઊભી કરી આપો ! સરસ અને પ્રેરણાદાયી છે. નમસ્તે સહિત શુભેચ્છાઓ !

  • @virambharvad3789
    @virambharvad3789 2 роки тому +2

    Wah Ben no bau Sara's voice che..ben khub tame pargati Karo aevi Thakar pase.prathna karu 🙏🙏

  • @manilalraval6836
    @manilalraval6836 11 місяців тому +1

    🌹બાપા સીતારામ તમારી મનોકામનાઓ પુણૅ કરે એવી મારી બાપા સીતારામને પ્રાર્થના કરું છું🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Himanipatelmitulpatel
    @Himanipatelmitulpatel Рік тому +1

    Khub j saras bahen 🙏🏻

  • @anilahir6111
    @anilahir6111 2 роки тому +3

    ખુબ ખુબ અભિનંદન ખૂબ ખૂબ સુંદર અવાજ ઉતરોતર પ્રગતિ કરો

  • @nanubhaisindhav6689
    @nanubhaisindhav6689 2 роки тому +1

    ગીતાબેન નાં ગીત ખરેખર હ્રદયસ્પર્શી છે. નાભિથી ગવાતા આ પ્યારા અવાજને મા સરસ્વતીનું વરદાન ગણી શકાય. ખૂબ સુંદર.....ખૂબ પ્રગતિ કરો.... દિનેશભાઈ ને ખાસ વિશેષ અભિનંદન....

    • @geetanadodarajputofficial9080
      @geetanadodarajputofficial9080 2 роки тому +1

      Thanks bhai

    • @nanubhaisindhav6689
      @nanubhaisindhav6689 2 роки тому +1

      @@geetanadodarajputofficial9080 સંગીત એ મારે મન સાધનાનો વિષય છે. એક તો હજારોમાં કોઈક ને જ ઈશ્વરની આ કૃપા પ્રાપ્ત થતી હોય છે એટલે એનું જતન અને સંવર્ધન કરતું રહેવું જોઈએ. સતત રિયાઝથી જ આ શક્ય બને. બીજું પોતાના આત્માને એનાથી જે આનંદ પ્રાપ્ત થાય એ જ મારે મન સૌથી મોટી ઉપલબ્ધિ ગણી શકાય...ખૂબ શુભકમનાઓ....

  • @geetabenvaghela4765
    @geetabenvaghela4765 2 роки тому +5

    ખૂબ સરસ બેના , ખૂબ પ્રગતિ કરો એવી મા ભવાનીને પ્રાર્થના

  • @vijayrathavi6797
    @vijayrathavi6797 2 роки тому +10

    બહુ સરસ અવાજ છે ગીતાબેન
    ખૂબ ખૂબ આગળ વધો એવી માં ભવાની ને પ્રાર્થના 🎉🎉

  • @parmarmanjula3562
    @parmarmanjula3562 2 роки тому +7

    હ્રદય સ્પર્શી ગાય છે ખુબ જ સરસ

  • @jagdishsinhsindhav5971
    @jagdishsinhsindhav5971 2 роки тому +6

    Superb Voice of Vadhiyar

    • @nemchandbauvo791
      @nemchandbauvo791 2 роки тому

      મોટા ભાઈ તમને વદન તમે જે ગીતા બેન નો અવાજ બહુજ ગમ્યો અને અમારી કલાપી કરી ને મુંબઈ મા દુકાન છે તૈ કલાપી ના નામ નુ સારુ ગીત બનાવે તો હૂ સ્ટુડિયો મા રેકોર્ડિંગ કરીએ અને ગીતા બેન બહુજ આગળ આવસે અને એમને સાથ પરીવાર આપે તો આપણુ દેસ નુ નામ અને ગુજરાત નામ આગળ વધારે ખરેખર આ ચેનલ ને અને આ સોધ ખોળ કરીને જે તમે મહેનત કરૉ છો અને આ બધાની દુઆ તમને લાગે છે અને હજી નવી સોધ ખોળ ચાલુ રાખવા વીનતી બહેન નૈ ખાસ વીનતી કલાપી મારી સોપ છે રેડીમેડ ગારમેન્ટ ની બહુજ ચરચીત સોપ છે માણસો થી કરીને બચાઓ ની અને લેડીસ ની લગ્ન ના કપડા ની આઈટમ છે તો કલાપી નુગીત બનાવી ને ગાવા વીનતી ....લી. કલાપી .ફેમીલી સોપ...બોરીવલી. મુંબઈ. (નેમચદ ભાઈ)

  • @ashishmkwanaofficial1454
    @ashishmkwanaofficial1454 2 роки тому +1

    Wow wow wow wow wow wow nice video bhen Aaagar vdho Aeva Mara aashirvaad se 😍😍😍😊😊😊😊😊

  • @payalparmar3252
    @payalparmar3252 2 роки тому +2

    ગીતા બેન જય મુરલીધર તમારો અવાજ બોવ સરસ છે ખુબ પ્રગતી કરો બેન જય મુરલીધર દીનેશ ભાઈ

  • @govindthakor8749
    @govindthakor8749 2 роки тому +21

    બહુ સારો વોઇસ છે 💕💚 બેન નો ❤️🙏

  • @jaygogaratanpura7247
    @jaygogaratanpura7247 2 роки тому +2

    બેન ખુબ સરસ છે અવાજ તમારો
    તમારા માટે હું ગોગા મહારાજને પ્રાર્થના કરીસ કે તમે ખુબ આગળ વધો અને પ્રગતિ કરો

  • @beautifulbansi2310
    @beautifulbansi2310 2 роки тому +1

    Khub saras Ben tame khub aagal vadho

  • @ronaksinhrajput5271
    @ronaksinhrajput5271 2 роки тому +2

    Superb interview Dineshbhai...

  • @rajdeepsingh8394
    @rajdeepsingh8394 2 роки тому

    દિનેશ સિંહ આપને ખુબ ખુબ અભિનંદન...કે આપ એવા ગાયકો ની શોધ કરી છે જે લાજવાબ છે ....અને આપનો આ કન્સપ્ટ ખુબ જ સરસ છે જોવા ની મઝા આવે છે ....

  • @priyankadesai5661
    @priyankadesai5661 2 роки тому +2

    Ha awaaj gamyo j che Dineshbhai. Aa gitaben agal na vadhi sakya karan k hu ane aa ben je samaj thi belong kariye chiye tya ek 6okri nu aavi rite (we can say this particular field music, dance, acting etc) agal vadhvu ek taboo hato or ghana khara anshe che pan kharo. Pan im glad ane bau j khushi thay che k loko aa taboo ne neglect karine support kare che ek vyakti na (spcl. Women) interest k hobby ne. Ben khub agal vadhe ane temni aaspass na loko na dekhata talent ne support kare ane temne sathe lai ne chale.🙏

    • @VisheshwithDinesh
      @VisheshwithDinesh  2 роки тому +1

      Thanks. મારો સપોર્ટ જોઈએ તો મને મોબાઈલ નં. 8320510028 પર સંપર્ક કરી શકો

  • @keshugthakor391
    @keshugthakor391 Рік тому +2

    ગીતા બેન નો અવાજ સારો છે

  • @RadheRadhe-lk4tu
    @RadheRadhe-lk4tu 2 роки тому +1

    Wha bahu saras awaj che
    Mane pn bav j game che singing hu pn gav chu

  • @hansabenvadgama5444
    @hansabenvadgama5444 Рік тому +3

    ગીતા બેન તમારો અવાજ સરસ છે જય માતાજી

  • @Rajabhaigadhavi-zu3wn
    @Rajabhaigadhavi-zu3wn 2 дні тому

    વાહ દિનેશ ભાઇ સારું કામ કરોસો નવા કલાકાર ને ગોતી ને દુનિયાની ઓળખ કરવોસો

  • @mahendrasinhzankat7727
    @mahendrasinhzankat7727 2 роки тому +8

    ગીતા બા જેટલું સરસ ગાય છે એટલાજ સરળ દેખાય આવે છે, માં ભગવતી તમને ખુશ રાખે

  • @shamlajidesai8551
    @shamlajidesai8551 2 роки тому +2

    ખુબ સરસ ગીતાબેન અભિનંદન

  • @phzala672
    @phzala672 Рік тому +2

    ખૂબ ખૂબ અભિનંદન,,ગીતા, બા,,,અમે,પણ, ઝીલિય,સ્કૂલ, માં,,સંભૂજી,સાહેબ,, પાસે,ગુજરાતી,વિષય,,ભણતા,,,, હતા,,,

  • @pratimamaheta7137
    @pratimamaheta7137 2 роки тому +1

    Bahu j saras aavaj chhe

  • @jaanvistudiodhari1992
    @jaanvistudiodhari1992 2 роки тому +2

    ખુબ સરસ

  • @rathodnita3847
    @rathodnita3847 2 роки тому +1

    ખુબ ખુબ સરસ હજી આગળ વધો એવી અમારી શુભકામનાઓ પાઠવી

  • @bhaktistatsgujarati
    @bhaktistatsgujarati Рік тому +1

    ખુબ સરસ જય શ્રી કૃષ્ણ

  • @rajashibhaibhopala4352
    @rajashibhaibhopala4352 2 роки тому +2

    ખુબ સૂર સારો છે

  • @amrutbhainadoda4710
    @amrutbhainadoda4710 2 роки тому +4

    ગીતાબેન ના મમ્મી પણ સરસ લગ્ન ગીત ગાતા હતા.

  • @rajputshailesh9645
    @rajputshailesh9645 2 роки тому +4

    ખુબ સરસ બેન માં ભવાની ખુબ પ્રગતિ કરાવે તેવી પ્રાર્થના 🙏🙏🙏

  • @urmilaben8776
    @urmilaben8776 2 роки тому +1

    સરસ અવાજ છે ગીતાબેન તમારો ...પણ હજી મહાવરા ની જરુર છે... 🙏🏻જરુર આગળ વધશો...સાધના ચાલુ રાખો...

  • @gohilparvinsih786
    @gohilparvinsih786 Рік тому +1

    સુપર

  • @rajeshlakum3968
    @rajeshlakum3968 2 роки тому +1

    ખાલી નાડોદા ના બોલો સિંધવસાહેબ નાડોદા રાજપુત બોલો 🙏

  • @kanjibhaimundhava6567
    @kanjibhaimundhava6567 2 роки тому +1

    Vah bija gita rbbari

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c 10 місяців тому

    ખુબ ખુબ અભિનંદન સાથે ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ પાઠવું છું બેટા આવાસ તારો સાથ સમંદર પાર પહોંચે એવી ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું ખૂબ ખૂબ આગળ વધો બેટા સાથે સાથે મારા દિનેશભાઈ ને પણ જય શ્રી કૃષ્ણ કહેજો મનસુખ કાકા સુરત થી યાદ કરતા હતા કહેજો

  • @gohilparvinsih786
    @gohilparvinsih786 Рік тому +1

    ગીતા. બહેન

  • @satishkher6827
    @satishkher6827 2 роки тому +1

    Anand Nadoda khub saras gaay se Rafu no se

  • @chauhanjaysukh3915
    @chauhanjaysukh3915 2 роки тому +1

    Vah dineshbhai.gitaben maliya

  • @dharmendrasinh20
    @dharmendrasinh20 2 роки тому +1

    ખૂબજ સુંદર👍

  • @rangeshnayka8550
    @rangeshnayka8550 2 роки тому +2

    very nice work Dineshbhai thanks

  • @mukeshpatel5664
    @mukeshpatel5664 2 роки тому +5

    Super se uper Gitaben good singing God Bless you 🙏

  • @manubhaijoshi6384
    @manubhaijoshi6384 2 роки тому +1

    बहेन श्री ने खूब खूब अभिनंदन, खूब आगळ वधो तेवी शुभेच्छा ।

  • @tanatanok9857
    @tanatanok9857 2 роки тому +2

    Mayra ma aave malkata malkta
    Aa git saras chhe

  • @sambhuthakor8162
    @sambhuthakor8162 2 роки тому +5

    જય શ્રી કૃષ્ણ,દિનેશભાઈ

  • @kamlesh_Dholavira
    @kamlesh_Dholavira 2 роки тому +3

    ખૂબ જ સરસ ગીતા બેન...ખુબ ખુબ અભિનંદન.

  • @upscdreamer3923
    @upscdreamer3923 2 роки тому +4

    ખૂબ પ્રગતિ કરો એવી ભગવાન મહાદેવ ને પ્રાર્થના🙏🙏

  • @mangalsinhparmar8391
    @mangalsinhparmar8391 5 днів тому

    Wah....Gitaben nadoda....super singer....❤❤❤🙏🙏🙏👍

  • @સિંગરહેમરાજરબારીમોટીપીપળી

    ધન્ય છે ભાઈ તમને ખાતરી કરો છો સિંગર ની જય વડવાળા

  • @Kailash021
    @Kailash021 2 роки тому +1

    Wah..khub sars

  • @rajputana4677
    @rajputana4677 2 роки тому +1

    દિનેશભાઈ મારામાં ટેલેન્ટ છે મારા માં મને બહુ જ ઇચ્છા છે કલાકાર થવા ની તો ભાઈ મને આગળ લાવવા વિનંતી ભાઈ હું હેતલબા પરમાર નાડોદા રાજપુત ગુજરાત કાઠીયાવાડ તાલુકો ગઢડા સ્વામી ના જીલ્લા બોટાદ

  • @amrutbhainadoda4710
    @amrutbhainadoda4710 2 роки тому +1

    Congratulations

  • @vishalshah3360
    @vishalshah3360 2 роки тому +2

    *કોઈને હરાવવા બહુ*
    *આસાન હોય છે.*
    *સાહેબ*
    *પણ કોઈ માટે હારી*
    *જવું એ બહુ મુશ્કેલ છે…. !!*
    *🙏જય માતાજી🙏*

  • @jrbstudio5624
    @jrbstudio5624 2 роки тому +2

    સુપર વોઈસ

  • @vikramjagri6710
    @vikramjagri6710 2 роки тому +1

    Khub saras

  • @chetan__desai88
    @chetan__desai88 2 роки тому +1

    દિવાળી ભીલ જેવો છે અવાજ

  • @jayabenparmar4279
    @jayabenparmar4279 Рік тому

    🙏 Jay mataji..
    Very nice voice 👍👍👌👌
    Naiya zukavi,odhi navarang chundadi. Old songs is my favourite tooo
    I like to sign.bhajan, garba...and wedding song's too..

  • @Dhyaniprajapati
    @Dhyaniprajapati 2 роки тому +1

    Saras avaj chhe je loko tamne madad kare chhe tene bhulta nahi ne khub khub pragati karo avi meldimane prathna

  • @હસો_અને_હસાવો
    @હસો_અને_હસાવો 2 роки тому +3

    તમારો અવાજ પણ બહુ સુંદર છે તમારી ભાષા બોલવાની બહુ સરસ છે

  • @rajputnabuben8100
    @rajputnabuben8100 2 роки тому +2

    ખૂબ જોરદાર 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @s_j_vaghela_1161
    @s_j_vaghela_1161 Рік тому

    Dinesh Bhai ne Salam chhe ❤

  • @dashrathshingdarbar4412
    @dashrathshingdarbar4412 2 роки тому +1

    Nice avaj se gita matrota

  • @kathiyawadicooking9062
    @kathiyawadicooking9062 2 роки тому +1

    Maro cause pn khubaj saras gay 6 te sankrit gujrati. Badhi bhasha ma gay 6 ak var Ani mulakat jarur tamari jode thay

  • @nirajchoubisanirajchoubisa542
    @nirajchoubisanirajchoubisa542 2 роки тому +30

    🙏 હું છું નિરંજન ભૂદેવ હું પણ એક સિંગર બનવાનો ખુબ જ પ્રયત્ન કરી રહ્યો છું ઘણા વર્ષોથી કોઈપણ પ્રકારની સફળતા મળતી નથી પણ આપની સાથે એકવાર મુલાકાત કરવા માગું છું 🙏🙏🙏🙏🙏 હર મહાદેવ

    • @dharamshipatel3349
      @dharamshipatel3349 2 роки тому

      મહાદેવ હર ભાઈ પ્રયત્ન ચાલુ રાખજો જરુર સફળતા મળી રહે છે.

    • @SahdevSur
      @SahdevSur 2 роки тому

      પ્રયત્ન કરતા રહો. UA-cam મા ચેનલ બનાવો, રીલ્સ બનાવો

    • @gohilparvinsih786
      @gohilparvinsih786 Рік тому

      મારે સીંગ ર બનાવી દયો

    • @gohilparvinsih786
      @gohilparvinsih786 Рік тому

      પ્લીઝ પ્લીઝ

    • @મયંકપટેલમયંકપટેલ
      @મયંકપટેલમયંકપટેલ Рік тому

      ઘીઈઘફીફ

  • @vinitrabari3156
    @vinitrabari3156 2 роки тому +3

    Waah superb aawaj che

  • @rekhaghelani1704
    @rekhaghelani1704 3 місяці тому

    ખુબ ખુબ અભિનંદન 🙏

  • @chaudhariajaybhai6377
    @chaudhariajaybhai6377 2 роки тому +1

    Ajay chaudhari khub avaj saro se

  • @bharatkumarkalandri8698
    @bharatkumarkalandri8698 Рік тому +1

    बहुत ही अच्छी आवाज है आपकी

  • @prvinsinhpuwar2911
    @prvinsinhpuwar2911 Рік тому

    Khub saras awaj 6 Gitaben

  • @satishratadiya2329
    @satishratadiya2329 2 роки тому

    ખુબ સરસ છે આવાજ ગીતા બેન નાડૉદા દિનેશભાઈ ખુબ આભાર મુલાકા લેતા રહો

  • @gitabenparmar9934
    @gitabenparmar9934 Рік тому

    બહુજ સુંદર કામ કરી રહ્યા છો સર પ્રભુ આપને સારી શક્તિ આપે અને હરપલ પ્રભુ આપની રક્ષા આપે આપના આ નેક કામ મા પ્રભુ ના આશીર્વાદ હરપલ તમારા પર બની રહે તે પ્રાર્થના

  • @MakwanaRajesh
    @MakwanaRajesh Рік тому

    બેનનો અવાજ,દિવાળીબેન ભીલની હલકને મળતી હલક છે !
    આપનો પ્રયત્ન ખૂબ જ સરાહનીય છે !

  • @noorjehanchamadia1428
    @noorjehanchamadia1428 3 місяці тому

    સરસ અવાજ છે બહેન નો

  • @PraveenPraveen-ry5fv
    @PraveenPraveen-ry5fv Рік тому

    दिनेश,भाई,,,मारी,,भारी,,सिंगर,छे,, लेकिन,, स्पोर्ट्स नहीं,, मिलता,,, सिंगर,, आरती,, नाड़ियां,,,,, साबरकांठा,,,तलोद,, तालुका,,,गाम,पडुसन,,,आप,, मुलाकात,, जरूरी,लेजो,,,जय, माताजी,,,

  • @jrbstudio5624
    @jrbstudio5624 2 роки тому +2

    સૂપર ગાય છે

  • @bhumikavanol8840
    @bhumikavanol8840 2 роки тому +2

    Khubaj saras avaj se Didi no aavi j rite aagad pragati Karo Avi mataji ne prathna

  • @karanstorm1102
    @karanstorm1102 2 роки тому +2

    ખુબ સરસ અભિનંદન 👌👌👍👍