ઘોર દરિદ્રતા લાવે છે આ 5 વૃક્ષ, તરત ઉખાડીને ફેંકી દો | દુર્લભ કથાના માધ્યમથી સાંભળો શુભ વૃક્ષ વિશે |

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024
  • ઘોર દરિદ્રતા લાવે છે આ 5 વૃક્ષ, તરત ઉખાડીને ફેંકી દો | દુર્લભ કથાના માધ્યમથી સાંભળો શુભ વૃક્ષ વિશે |
    #pauranikkatha #vastutips #swamygyan #moralstories #gujaratistory #dharmik
    મનુષ્યએ કેવા વૃક્ષોનું રોપણ કરવું જોઈએ? કેવા વૃક્ષો ઘરની સામે રોપવા જોઈએ? કેવા વૃક્ષોનું રોપણ કરવાથી દરિદ્રતા દૂર થાય છે? તથા શત્રુ, રોગ, ભય, ભૂત, પિશાચ વગેરે સંકટોથી બચવા માટે કયા વૃક્ષો ઘરની હદમાં રોપવા જોઈએ?
    ઘરની પાસે કેવા પ્રકારના છોડ રોપવા જોઈએ અને કેવા પ્રકારના છોડ ન રોપવા જોઈએ તેના વિશે જણાવતા પહેલા હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું. જેનાથી તમને સમજમાં આવી જશે કે વૃક્ષોનું અને ફૂલ છોડનું ઘરની પાસે રોપણ કરવું કેટલું શુભ હોય છે અને કેવા વૃક્ષ અને છોડ ઘરની પાસે રોપવાથી દુઃખ અને દરિદ્રતા આવે છે. જે મનુષ્ય આ કથાનું શ્રવણ કરશે તેના સેંકડો પાપ નષ્ટ થઈ જશે અને તેની દરિદ્રતાનો નાશ થશે.
    【ડિસ્ક્લેમર :】
    અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે.અને ઈન્ટરનેટ અને ન્યૂઝ પેપર ના માધ્યમ થી લેવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈપણ પ્રકારની માન્યતા,અથવા જાણકારી ને સમર્થન કરતા નથી. અમે તેની પુષ્ટિ પણ કરતા નથી.
    કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી.જરૂરી છે
    અને તમે જે વીડિયો જુઓ છો તે હિંદુ પૌરાણિક કથાઓ, પ્રાચીન હિંદુ ગ્રંથો અને લોકવાર્તાઓથી પ્રેરિત છે. આ વીડિયો હજારો વર્ષ જૂના માનવામાં આવતા ધાર્મિક ગ્રંથો પર આધારિત છે. મહેરબાની કરીને નોંધ કરો કે અમારો હેતુ કોઈ ચોક્કસ વ્યક્તિ, સંપ્રદાય અથવા ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી.
    🔴 નોંધ👇
    અમારા વીડિયો ને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો પરંતુ ડાઉનલોડ કરી ને કે પછી કટિંગ પેસ્ટિંગ કરીને અથવા બેકગ્રાઉન્ડ બદલાવી ને કે કોઈ પણ રીતે અમારી પરમિશન વગર રી અપલોડ કરતા પહેલા અમારી પરમિશન લેવી જરૂરી છે અન્યથા કોપીરાઇટ કાયદા અનુસાર કાર્યવાહી થઈ શકે છે
    અથવા તમારી ચેનલ ઉપર કોપીરાઇટ સ્ટ્રાઈક આવી શકે છે
    Copyright Disclaimer:
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
    Swamy Gyan

КОМЕНТАРІ • 27