🌻શામળીયા મારી વાણીને નિર્મળ રાખજો 🌻( લખેલું છે) દક્ષાબેન નાં સ્વરે

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • ઓ શામળિયા મારી વાણી રસભરી રાખજો
    ગુણલા તારા ગાવું વાલા
    એવી શક્તિ આપજે
    મારી વાણી રસ ભરી રાખજો
    મારી વાણીને નિર્મળ રાખજો
    ઓ શામળિયા મારી વાણીને નિર્મળ રાખજો
    તે મને જગમાં બોલાવ્યો
    તે મને જગમાં જન્મ દીધો
    પાડી પોષી ને મોટો જ કીધો
    તું છે મારો પાલનહારો
    રાહ મને બતાવજે
    મારી વાણીને રસભરી રાખજો
    ઓ શામળિયા મારી વાણી રસ ભરી રાખજો
    ગુણલા તારા ગાવા વાલા એવી શક્તિ આપજે
    મારી વાણી રસ ભરી રાખજો
    તે મને બોલતા શીખવાડયો
    તે મને ચાલતા શીખવાડયો
    તારી કૃપાથી ગુણલા ગાવું એવી શક્તિ આપજે
    મારી વાણી રસ ભરી રાખજો
    ઓ શામળિયા મારી વાણી રસ ભરી રાખજો
    તું છે મારો સર્જન હારો
    તારો ખુબ આભાર માનું છું
    માંગી માંગુ મુજને વાલા એવી શક્તિ આપજે
    મારી વાણી રસ ભરી રાખજો
    રામ કહું કે કૃષ્ણ કહું છું
    રાજા રણછોડ કહી રહી છું
    રાત દિવસ તારું ધ્યાન ધરું હું
    એવી શક્તિ આપજે
    મારી વાણીને રસભરી રાખજે
    ભલે ને હું અમીર બની છું
    ભલે ને હું ગરીબ છું
    હૈયે ને હોઠે તારું નામ સદા તું મુજને બોલાવજે
    મારી વાણી રસ ભરી રાખજો
    ઓ શામળિયા મારી વાણી રસ ભરી રાખજો

КОМЕНТАРІ • 70

  • @ranarenuka5866
    @ranarenuka5866 Рік тому +1

    Waah daxaben

  • @lalitataak4718
    @lalitataak4718 8 місяців тому

    વાહ દક્ષાબેન તેમજ મારી બધી બહેનો એ બહુજ સરસ ભજન ઞાયુ જય શ્રી કૃષ્ણ

  • @kusumbenvekariya534
    @kusumbenvekariya534 Рік тому

    Dakshaben very nice khubaj sundar kirtan badhaj benu ne jay shri kriahna

  • @jyotirathod5388
    @jyotirathod5388 Рік тому +1

    ખૂબ સરસ ભજન
    વૈકુંઠ ભજન મંડળ ના બધા જ ભજન ખૂબ જ સરસ છે હુ તમારા બધા જ ભજન રોજ ચાર, પાંચ વાર સાભડુ છુ
    વૈકુંઠ ભજન મંડળ ની બધી બહેનો ને મારા જય શ્રીકૃષ્ણ 💐🙏

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 Рік тому +1

    Very nice

  • @arvindamistry8666
    @arvindamistry8666 Рік тому +1

    Wah very nice n energy thi bharpur

  • @ushapatel8455
    @ushapatel8455 Рік тому +1

    Very nice🙏🙏🙏

  • @neelapandya6315
    @neelapandya6315 Рік тому +1

    🙏🙏🙏🙏💐💐👌👌

  • @SumitraPatel-vr5mu
    @SumitraPatel-vr5mu Рік тому +1

    Nice.

  • @chandrikachhotai4011
    @chandrikachhotai4011 Рік тому

    koobaj saras bhajan chhe
    wordings saras chhe

  • @VarshaParmar-vx8ob
    @VarshaParmar-vx8ob Рік тому

    ખુબ સરસ.ભજન.ઞાયુ.,.હું.મારા., મંડળ.મા.ઞાઈશ.

  • @manishatrivedi4660
    @manishatrivedi4660 Рік тому

    Jai shree krishna 🙏🙏👍👌👌

  • @harshavyas7071
    @harshavyas7071 24 дні тому

    દક્ષાબેન લખી ને મૂકો તો અમે ગાઇ શકીએ બહૂ સરસ ભજન છે રાધે રાધે

  • @ChandrikaPatel-iz7yt
    @ChandrikaPatel-iz7yt Рік тому

    ખૂબ સરસ કિતન ગાયેલું છે👏👏

  • @jayshreeagravat3460
    @jayshreeagravat3460 4 місяці тому

    Very nice Jay shree krishna Radhe Radhe

  • @Smitasheth008
    @Smitasheth008 Рік тому +1

    Nice

  • @varshamehta3154
    @varshamehta3154 Рік тому +2

    મંડળ સર્વે બહેનો ને જય શ્રી કૃષ્ણ

  • @jayshreeagravat3460
    @jayshreeagravat3460 4 місяці тому

    Daksha ben bhu sarash

  • @alpashah4825
    @alpashah4825 Рік тому

    Nice Bhajan

  • @VarshaParmar-vx8ob
    @VarshaParmar-vx8ob Рік тому

    મંડળ.ના.સવે.બહેનો.ને.અમારા.તરફ.થી, જયશ્રી કૃષ્ણ

  • @chandrikachavda7652
    @chandrikachavda7652 9 місяців тому

    Very very very nice bhaijan cha

  • @Zeniltech123
    @Zeniltech123 11 місяців тому

    સરસ ભજન છે મજા પડી ગઈ

  • @bhanumatidhamecha361
    @bhanumatidhamecha361 Рік тому +2

    ખૂબ સરસ કિર્તન ગાયેલું છે 🙏👍👌 જય શ્રી કૃષ્ણ

  • @manishapatel6884
    @manishapatel6884 Рік тому +1

    Mast Bhajan che lakhine muko
    beno ❤

  • @parinprajapati18
    @parinprajapati18 Рік тому +2

    Very nice ❤❤

  • @yogisolanki3746
    @yogisolanki3746 Рік тому +1

    સરસ ભજન નીચે લખીને મોકલવા વિનંતી

  • @PrashantShewale-xq2pq
    @PrashantShewale-xq2pq Рік тому

    Very nice Beno congratulations 👏 Tamara badha j Bhajan mate,,👍👍👍👍

    • @Manjubenghosh
      @Manjubenghosh  11 місяців тому

      ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🥰🙏🙏🙏😘😘

  • @malkapatel8328
    @malkapatel8328 5 місяців тому

    Vare nice

  • @BhavanaPatel-sn7nv
    @BhavanaPatel-sn7nv Рік тому

    ખુબ સરસ કાયમ મજા આવી🙏🙏👌🌹

  • @daxavyas1287
    @daxavyas1287 Рік тому +1

    વાહ વાહ દક્ષાબેન ખુબજ સરસ ભજન ગાયુ મજા પડી ગઈ.જય શ્રી Krishna સૌને 🙏🙏🙏

  • @dhirajlalvariya9988
    @dhirajlalvariya9988 Рік тому +1

    Saras Bhajan gayu se.daksha Ben.👌👌👌

  • @alkeshpattibandha3618
    @alkeshpattibandha3618 Рік тому +1

    બહુજ સરસ રસ ભર્યું ભજન ગાયું છે. દક્ષાબેન હું અમારા ભજન મંડળમાં જરૂર ગાઈશ.

  • @ramilavyas9971
    @ramilavyas9971 Рік тому +2

    વાણી રૂપી પ્રાથના ખૂબ સુંદર ભજન ગાયું 🙏🌹🙏🌹🙏

  • @joytshnabendarji9489
    @joytshnabendarji9489 Рік тому

    Mast

  • @anilapatel474
    @anilapatel474 Рік тому +1

    વાહ મજા આવી ગઈ આવી જ પ્રાર્થના કરવી જોઈએ વાણી અને પાણી કરીના બગાડી એ

  • @reenabagtharia8613
    @reenabagtharia8613 Рік тому +1

    Khub Sara's gayu bhajan

  • @user-to1zb3je5u
    @user-to1zb3je5u Рік тому +1

    સરસ ખુબ જ સુંદર છે તમારા ભજન ખુબજ સુંદર છે

  • @savitaprajapati6722
    @savitaprajapati6722 Рік тому +1

    ખુબ સુંદર વાત છે બેન

  • @bhavnasoni1347
    @bhavnasoni1347 Рік тому

    Mandadni Beno jayshree krishna

  • @pragnaraval3901
    @pragnaraval3901 Рік тому

    સુંદર ભજન છે.

  • @darjitejal303
    @darjitejal303 Рік тому +1

    જય શ્રી કૃષ્ણ જય રણછોડ 🙏🏼🙏🏼👌👌👌👌👌👌👌

  • @user-to1zb3je5u
    @user-to1zb3je5u 11 місяців тому

    શ્રાદ્ધ ના ભજન ગાય તો સારું અત્યારે પિંતુ દેવ આનંદ થાય છે

  • @aartitrivedi5725
    @aartitrivedi5725 Рік тому

    Ji sir Ram ji sir kstbhnjn Dada ki Jay ho 🙏🙏🙏🙏🙏🌹🌹🌹👌👌👌🎊🎊🎊👌👌👌🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @VasantiBarot-yj1nb
    @VasantiBarot-yj1nb 5 місяців тому

    આ ભજન મારી જોડે છે તમારા અવાજમાં સાભરવુ છે

  • @punitofficialshrikrishnabh3785

    તમારા ભજન જોઈને ખુબ જ આનંદ થાય છે🌷 સુંદર ભજન🌻 જય શ્રી કૃષ્ણ રાધે રાધે🙏🥀🙏

  • @ilashah4960
    @ilashah4960 Рік тому +1

    બહુ સરસ ભજન ગાયું છે જય શ્રી કૃષ્ણ

  • @VarshaParmar-vx8ob
    @VarshaParmar-vx8ob Рік тому

    ખુબ સરસ.ભજન.છે.તમારા.અમે.અમારા.મડણ.મા.તમારા.ભજન.ઞાઈએ.
    છીએ

    • @Manjubenghosh
      @Manjubenghosh  11 місяців тому

      🙏🙏🙏👍👍👍👍👍🥰

  • @patelbhagat475
    @patelbhagat475 Рік тому +1

    Sundar bhajan gayu pan Manju ben Lakhi ne muko to saru ❤❤

  • @meenapatel2123
    @meenapatel2123 Рік тому

    વાહ દક્ષાબેન ખુબ સરસ ભજન છે ❤❤❤❤

  • @jitendrakumarparmar1451
    @jitendrakumarparmar1451 Рік тому +1

    જય
    રામાપીર

    • @VidhyabenPatel-pg5tr
      @VidhyabenPatel-pg5tr Рік тому

      બેન,,,,,,આભજનલખીનેમોકલવાલવિનતિ

  • @miteshpatel9580
    @miteshpatel9580 Рік тому +1

    ❤🎉🎉bhajan lkhine muko ❤🎉

  • @jayminijoshi651
    @jayminijoshi651 Рік тому +1

    Bhajan LK hi na muko

  • @ilashah4960
    @ilashah4960 Рік тому

    દક્ષા બેન તમે બહુ સરસ ભજન ગાવ છો તમારુ પાસે સાંખી હોય તો તમે મારા આ ફોન નંબર પર જરૂર લખીને મોકલજો તમારો ખુબ ખુબ આભાર

  • @TejalPatel-ee9od
    @TejalPatel-ee9od Рік тому +1

    Lakhi ne mukajo

  • @rasilakaka7411
    @rasilakaka7411 Рік тому

    Data ben wah ?

  • @ushadodia8467
    @ushadodia8467 Рік тому +1

    Plese.lakhine.moklone

  • @JaiminaPatel-iw2yl
    @JaiminaPatel-iw2yl Рік тому +1

    લખીને મુકો પ્લીઝ

  • @bhupendrasinhmahida8262
    @bhupendrasinhmahida8262 Рік тому +1

    Very Very Very nice Bhajan chhe Daxaben

  • @maanpatel1534
    @maanpatel1534 Рік тому

    Very nice

  • @manishatrivedi4660
    @manishatrivedi4660 Рік тому +1

    🙏🌹jai shree krishna 🌹🙏👌👌