બીજલભાઈ એ ગામ આહીરો નું ગામ હતું સુલતાન ના સામે શહીદ થયા હતા અને પહેલા આહિરાણી ના માથા ધડ થી અલગ કરી યુદ્ધમાં ચડ્યા હતા અને જે ભૂતાવળ ગામમાં જે સામત લોખિલ આહિર એક રાત રોકાણા હતા બીજી કાળી ચૌદસના એકલા ગયા હતા પછી આ બધી હકીકત થઈ હતી આ યૂટ્યુબ માં તમને વાર્તા પૂરી મળી જશે
આ વાત છે માળીયા નું નાની બરાર ની વાત છે ,આ ગામ ના સામત લોખીલ ની વાત છે , આ ચાવડા સર મોરબી ની પાસે આવેલા બાગથલા પાસે આજે પણ આ ચાવડા સર ની જગ્યા આવેલી છે.
આ આખી વાર્તા પ્રેત નગરી ના પ્રવાસ ના નામે છે અને અમારા મેઘપર ગામના વાલાબાપા આયર ના મોઢે એકવાર સાંભળો અને બવ સારા કવિ છે બીજલ ભાઈ એકવાર મેઘપર ગામે વાલાબાપા ની મુલાકાત કરવા વિનંતી
ભરતભાઈ... હું રાજુભાઇ વ્યાસ આપને દિલ થી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપ સાહેબ ને ખૂબ વિનંતી કરું છું કે આ ચાવડાસર ની જગ્યા માં એક એપિસોડ માટે આવવું છે જો આપ સાહેબ સહયોગ આપો...😊 પ્રણામ 🙏🏻💐

ખુબ ખૂબ આભાર તમારો ભાઇ માહિતી આપવા બદલ
બીજલભાઈ આવા ગામ કચ્છ માં ઘરા છે
જે એક રાત ના આખો ગામ ઉભું હોય ને સવારે કઈ ના હોય
Havan kro to bdha paragat thai gay nu ghi Ane laveg no rate dhup kro rate hajar thai
હા સાચી વાત છે આ વાત મે દેવાયત ખવડના ડાયરા મા સાંભળેલી છે
સરશ વાત બિજલભાઇ ❤
ખૂબ સરસ.રાજભાગઢવીએ.આવાતબહૂસારીકરેલછે
બહુ સરસ સત્ય ઘટના. પરમાત્મા સૌ જીવાત્માને સદગતિ આપે
खुब सरस वेरी नाइस👌👌
વાત સાચી છે પણ સામત લોખીલ એકલો પૈસા લેવા ગ્યોતો ભાઈ
Jay thakar..❤❤
બાપાએ વાત કરી કે સાચી સત્ય છે સામત લોખીલ માળીયા તાલુકાના નાની બરાર ગામના હતા
Atyar sudhi ni badhi j channel ma first no. Bijal bhai vlog che.
Khub saras video banavyo che.
Jay mataji
આપનો સ્પોટ હોવાથી ભાઈ 🙏
આવી સેમ ઘટના લખપત તાલુકા નાં ખીસિયારા ગામ ની પણ છે ઐયા એક રબારી સ્ટોરી છે
જય આદો જય માધવ જય યાદવ જય માધવ જય આદુ જય માધવ જય હો આહીર કુળ જય હો
સીતારામ સીતારામ
Bahu saras varta che,me sambhleli che
જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયવિહળાનાથ જયસીતારામ ગોપાલ
મેધપર નય ભાઈ બગથળા ની બાજુ માં ચાવળા સર ગામ હતું મારા ગામ થી પ કિલો મીટર થાય ભાઈ
Vah bhai khub saras video banavi yo che
ખૂબ સરસ આતા
ખુબ સરશ બિજલભાઈ
Jay Mata ji Chavda Femily❤
આ ચાવડાસર ગામ તો હયાત નથી. પણ તેનો ટીંબો જે કહેવાય, તે અત્યારે મોરબી થી 3 કિમી દૂર આવેલા નાની વાવડી ગામની સીમમાં છે.
Ok bhai mahiti badal abhar 🙏👌
JAI. MATA DI JI. BIJALBHAI...
KOTI KOTI PRANAM. SURVEER. VAGHAD NI. DHARA. NE...
SAT. SAT. NAMAN. ANE. PRANAM. SURVEER. AAHIR. KUL. NE.....JAI. HO...
આપનો આભાર ભાઈ 🙏🩷
इने भाय ना कियो मुस्लिम हिन्दू धर्म ना दुश्मन हता ने आजे पण छे जय हो सनातन
ચાવડા સર માં એ વખતે આખું ગામ ચાવડા સાખ ના આયરો હતા એટલે એનું નામ ચાવડા સર પડ્યું હતું
સરસભાઈ જયદુવારકાધિશ
દાદા નૂ ઇવાજ આેસાો યવીસી
આવી જ વાત પૂઅંરોગઢ (યક્ષ) same આવોજ કિસ્સો બનેલ મેં અગોચર વિશ્વ માંથી વાંચેલ છે
Morbi nu panchachargam say aa
Satya ghatna
જય હો મારા સાવડા પરી વાર જય હો❤❤❤❤❤
Jay, mataji
આવગત.નોકહેવાય.ઈજતમાટે.કામ.આવેલૂ.ગામકહેવાય
🙏🙏
બીજલભાઈ ખૂબ સરસ વાત છે પણ ની બાજુમાં નહીં પંચાસર ની બાજુમાં તમારો નંબર આપો તો એમાં વાર્તા મૂકો મોરબી નાગડાવાસ થી ગોવિંદભાઈ આહીર
નબર માં તકલીપ પડે છે 🙏
Very nice 🌹🌹🌹🙏🙏🌹🌹🌹
આ વાત છે માળીયા નું નાની બરાર ની વાત છે ,આ ગામ ના સામત લોખીલ ની વાત છે , આ ચાવડા સર મોરબી ની પાસે આવેલા બાગથલા પાસે આજે પણ આ ચાવડા સર ની જગ્યા આવેલી છે.
આપનો આભાર 🙏👌
હા બીજલ ભાઈ ખૂબ સરસ
જય હો 🙏
આ આખી વાર્તા પ્રેત નગરી ના પ્રવાસ ના નામે છે અને અમારા મેઘપર ગામના વાલાબાપા આયર ના મોઢે એકવાર સાંભળો અને બવ સારા કવિ છે બીજલ ભાઈ એકવાર મેઘપર ગામે વાલાબાપા ની મુલાકાત કરવા વિનંતી
Jay jay sanatan Dharm
Shabash Hindu bhi ne
Setan badshah same jukya nahi
Great work kaka..❤❤😊👍👍
Jay Shree krishna
🙏
Aam bhai etihash puro sacho nti janta bhai
હા બીજલ ભાઈ ખૂબ સરસ..
જય હો 🙏
સૌરાષ્ટ્ર ની રસધાર મા ઝવેર ચંદ મેઘાણી દ્વારા ઉલ્લેખ કરેલો છે
बीजलभाईतमाराबधायीवीडीयोसारलागेछेदेसीभासामीटीछे
🐴wah. Bijal. Bhai. Wah🐴
જય હો 🙏👌
❤❤❤🎉❤❤❤
भाइभुतयोनी होयछेऐवातसोटकासाची वातछे
અમારા ગામની બાજુમાં છે મોરબી ના પંચાસર ની બાજુ માં ચાવડાસર આવેલું છે
ભરતભાઈ... હું રાજુભાઇ વ્યાસ આપને દિલ થી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપ સાહેબ ને ખૂબ વિનંતી કરું છું કે આ ચાવડાસર ની જગ્યા માં એક એપિસોડ માટે આવવું છે જો આપ સાહેબ સહયોગ આપો...😊 પ્રણામ 🙏🏻💐
સરસ ભાઈ
🦚wah. Ahirat. Wah🦚
जयश्री वीर वीरांगना सदा अमर रहो सत सत नमन
❤❤
ઇજત અને આયાર નોખા નોપડે ભાઈ
Chavda ahir nu gam chhe
હામત લોખીલ
Mhan purus bolo kemat mate su kray e sekhve se
Aam nathi,biji j kaik che ,me devayad khavad na modhe thi sambhale li vat che
Nani barar na khima bakutra ni pan vat muko bijalbhai
👌🙏