Це відео не доступне.
Перепрошуємо.

આવો,ઓશોના મસ્ત પુસ્તકોના ખજાનાની સફરે ... - જય વસાવડા || my OSHO book collection by Jay Vasavada

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2021
  • Reading Tips and glimpse of hundreds of books in Jay Vasavada's personal collection.
    previous video on OSHO as greatest ever public speaker : • શા માટે ઓશો વર્લ્ડ બેસ...
    Jay Vasavada is one of the most popular young authors in Gujarati print media today. His versatile columns as a special correspondent, running in “Gujarat Samachar” daily (number one in regional readership - approx. 7 million) since last 25 years. He has 2,50,000+ followers and friends on facebook, instagram, twitter, youtube etc.
    His more than 4000 articles published in several publications, covered a wide eclectic array of subjects. He has delivered 6000+ speeches across the globe, many of them are on his official youtube channel "planetJV". All 16 books by him are constant in bestsellers list, “Jay Ho”, “JSK”, “Mummy-Pappa”, “Preet Kiye Sukh Hoy” crossed 20,000 copies landmark in Gujarati. Followed by “YuvaHava”, “Superhero Sardar”, “Ye dosti”, “Knowledge Nagariya” etc.
    In 2004, visit to USA under “international visitor’s program” by US state department is his first journey abroad followed by numerous visits as an author to countries like UK, Germany, Israel, Dubai, Thailand, Singapore, Netherlands, France, Canada, Italy, Switzerland, Kenya, Newzealand, Oman, Greece, Holland, Cambodia, Austria etc. besides regular visits to USA.As a management graduation student, he holds a record of winning more than 300 elocution / quiz / essay contests in India. After leaving his job as a college principal in 2002, so far, he has delivered more than 6000 public speeches on various topics across the globe.
    He has also anchored and scripted TV talk shows and radio show. His travelogues are much appreciated by various tourism departments within India and abroad. His blog is number ONE in Gujarati blogs.Studied at home for whole period of primary education, jay vasavada was honored as invited speaker in events like book launch of PM shri Narendrabhai Modi and asmitaparv of pujya Moraribapu. He has personal collection of more than 18,000 books and magazines and 5,000 cd-dvdz. Single and cheerful by nature, jay vasavada has completed 25 years in public writing and going strong.
    email : jayvaz@gmail.com
    / jayvasavada.jv
    / jay.vasavada
    # / jayvasavada
    #gu.wikipedia.or...
    This in only official channel of popular Gujarati author-speaker-traveller Jay Vasavada. All material used on this channel is for fair use in public interest. no copyright infringement intended. Views expressed here has no intention of hurting any kind of public sentiments or feelings.

КОМЕНТАРІ • 263

  • @amritakaur549
    @amritakaur549 2 роки тому +4

    ओशो के पुस्तकों की उन की कलम की भाषा की बहोत बड़ी चाहक हुं,
    जय भैया शुक्रिया!! दिल से

  • @nobodyI369
    @nobodyI369 Рік тому +3

    Osho : The master of masters ❤

  • @mukeahsolanki2901
    @mukeahsolanki2901 3 роки тому +6

    આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓશો એ દુનિયા ના મહાન ફિલોસોફર છે. ભારત નું કોહિનૂર ઓશો never born never die... Great vasavda sir.

  • @CookwithJatin
    @CookwithJatin 3 роки тому +6

    તમારી સહજ વાત એટલી પસંદ આવે કે પ્રેમ માં પડી જવાય,
    ના કોઈ દેખાડો કે ના કોઈ ની પણ શરમ એજ વાત બહુ ગમે છે,
    હું બધા મિત્રો સાથે આ વીડિયો શેર કરીશ અને ભવિષ્ય માં આવા વીડિયો આવે એની વાત કરીશ ,
    અમે ઘણા જ નસીબ વાળા છી, કે તમારી જેવા લેખક મળ્યા ,
    દિલ થી આભાર.❤️

  • @kiranj.192
    @kiranj.192 3 роки тому +9

    Thanks! I haven't seen as wonderful person as Osho in the world. Like your collection of books.

  • @chaudharydasharath4228
    @chaudharydasharath4228 3 роки тому +6

    ઓશો રજનીશ નો આનંદ વ્યક્તિ થી વાંચક અને વાંચક થી વિચારક...
    અદભૂત સંગ્રહ....
    જય આજે જ્ય બોલાવી દીધી વાંચનાલય ના દર્શન કરાવીને...આભાર આપનો

  • @pravinkukadiya4986
    @pravinkukadiya4986 3 роки тому +7

    જય ભાઇ તમે ઓશો ને જેમ છે તેમ જાણ્યા તો તમને ધન્યવાદ

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 3 роки тому +4

    ખુબ સરસ માહિતી જયભાઈ તમારા પુસ્તક સંગ્રહ જબરદસ્ત ખુબ મજા આવી મને પણ વાંચન ખુબ ગમે છે જય જય ગરવી ગુજરાત 🙏

  • @rajendrapatel7173
    @rajendrapatel7173 3 роки тому +4

    ગુરુ કરતા ચેલા સવાયા ઓશો અદ્ભુત હતા એમની સારી અને જાણવા જેવી વાતો જય ભાઈ એ વાંચી આપણને એ વાતો સમજાવી એટલે આપણા માટે જય ભાઈ ઓશો થી વિશેષ ખરા દુનિયામાં સૌથી પુણ્ય જ્ઞાન વહેચવું છે એવું સ્વામી વિવેકાનંદ એ કહેલ જ્ઞાન અમર છે ઓશો વિના પણ જે તમારા રોલ મોડલો રહ્યા છે તેમના પણ જીવન ચરિત્ર આવી રીતે આગળ જણાવતા રહેશો આવી અદભુત વાતો જ્ઞાન સભર વાતો જે માનવના વ્યવહાર જીવનમાં ઘણી જ ઉપયોગી છે તે પીરસીને ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યા છો
    આભાર જય વસાવડાનો
    આપનો ફોલોવર રાજેન્દ્ર પટેલ કતકપુરા ડિસટીક ખેડા

  • @tapanpatel2046
    @tapanpatel2046 3 роки тому +11

    Tamaro one of the best video .. Aa type na sara book recommendation karta rehso future ma .. Thank u so much

  • @amitathaker3130
    @amitathaker3130 3 роки тому +2

    ખુબ જ સુંદર ખજાનો...ઓશો પ્રેમી ને જલસો થઇ ગયો .ખુબ ખુબ આભાર તમારો ખજાનો બતાવવા માટે...

  • @rajkhant
    @rajkhant Рік тому +1

    🙏🏻🙏🏻🙏🏻🌴🌴🌴Sadguru Osho Dhanyawad 🌴🌴🌴🙏🏻🙏🏻🙏🏻

  • @kavijos5846
    @kavijos5846 3 роки тому +10

    Fantastic. A true demonstration of Intellectual honesty and bravery!

  • @kirtikishorbhatt8859
    @kirtikishorbhatt8859 2 роки тому +3

    ઑશો આશ્રમમાં ભગવાનની લાઈબ્રેરી જોઈ ત્યારે સ્તબ્ધ થઇ જવાયું. આપ પણ ખૂબ વાંચો છો એતો આપનું લેખન પરથી સમજાય છે. ખૂબ સરસ.આભાર....આપની જિજ્ઞાસા જ્વલંત રહો.

  • @vaibhavbarot4842
    @vaibhavbarot4842 3 роки тому +3

    I have heard almost motivational speaker and spiritual gurus but I didn't see any one like osho. Osho is great and his thinking is beyond mind

  • @parthbarot7848
    @parthbarot7848 3 роки тому +18

    જય ભાઈ મે તમને fb par comment કરી હતી કે તમે ઓશો વિશે કંઇક કહો અને તમે આ ૨ વીડિયો બનાવ્યા. હદય થી વંદન જય ભાઈ

  • @idiopathic3341
    @idiopathic3341 3 роки тому +5

    Yes , vadhare vaato kaaro pustako uper
    Khas begginers mate ni series lai avo jethi amara jeva ne su vanch vu eni khbar pade

  • @gunvantrupala7617
    @gunvantrupala7617 Рік тому +1

    ઓશો એ ક્યારેય પુસ્તક લખ્યા નથી...
    એમને કરેલ પ્રવચન માંથી પુસ્તકો આવે છે...
    ધન્યવાદ...જયભાઈ...🙏..
    સંભોગ થી સમાધી કી ઓર...
    Superb book....

  • @amitajpanchalvijapurgujara425
    @amitajpanchalvijapurgujara425 3 роки тому +14

    Sir Osho na લખેલા પુસ્તક ઉપર વિષય મુજબ તમારી સ્પીચ સાંભળવી બહુ ગમશે...શરૂ કરો સર...અમે રાહ જોઈશું હવે

    • @atulvasava4181
      @atulvasava4181 3 роки тому +1

      Ha sache

    • @user-bb9om1tj1n
      @user-bb9om1tj1n 3 роки тому +1

      Aena karta osho na pustakoj vachi lo ne bhai

    • @alpeshyogi6133
      @alpeshyogi6133 Рік тому

      Sir aapke address library kaa mere ko chahiye book sir mein osho kaa bahut beda fen hu please sir tellme

  • @nitinbhirbhidiya7285
    @nitinbhirbhidiya7285 3 роки тому +6

    જય વસાવડા ઓશોની પુસ્તક book તમારા અવાજમાં વાંચે સાંભળવાની મજા
    ભાઈ એક પુરી સીરીયલ ચાલુ કરો ઓશોની પુસ્તક ઉપર વાંચે ને

  • @jayantibhaibabariya9602
    @jayantibhaibabariya9602 3 роки тому +2

    વાહ ભાઈ વાહ
    🙏જય ભાઈ તમને નમસ્કાર🙏
    તમારું ઉદાર દિલ ❤️❤️
    ખતર નાક વળાંક લીધો
    કદાચ જૂની પેઢી ને નહિ ગમે
    સો ટકા નવી પેઢી આ અંગે જરૂર વિચારશે
    તમે ઓશો ના બધા જ પુસ્તકોનો અભ્યાસ કર્યો j હશે

  • @nikunjvyas1928
    @nikunjvyas1928 3 роки тому +2

    It's a privilege to be referring your videos and everytime new concepts are learnt, Jaybhai. Thank you for consistently sharing qualitative input .

  • @hasupaintingnatureandflowe1052
    @hasupaintingnatureandflowe1052 3 роки тому +1

    વાહ, જયભાઈ ખુબ જ મોટા મહાસાગર જેવું કલેક્શન છે.મે ક્યાંક વાંચ્યું હતું કે किताबें मुझे इस लिए पसंद है कि वो तूटना, बिखर ना पसंद करेगी, लेकिन अपने लफ्जो से मुकरना नहीं।

  • @harshapatanwadia8844
    @harshapatanwadia8844 3 роки тому +2

    જયભાઇ અમુલ્ય ખજાના તરફ દરશન કરાવવા બદલ આપનૉ ખુબ ખુબ ખુબ ધન્યવાદ મજા પડી આગળ ના વિડીયૉ ની રાહ જૉશુ

  • @YouShareICare
    @YouShareICare 3 роки тому +2

    Jay Bhai....Worth making this video. Else people just think that osho means sex and romance but you have really put a positive initial to brighten his character. Best line you connect present and past that ....Apde jaad jane ugya hoy...😂😂 which connects to Mahabharat

  • @upendrapatel957
    @upendrapatel957 3 роки тому +1

    बहुत सुंदर ओशो का पुस्तकों का कलेक्सन कीया है, "जय पुस्तकालय"📖📚📙

  • @harsh_1559
    @harsh_1559 3 роки тому +2

    hello સર
    આ અોશોજી ના પુસ્તકોની સફર ખેડીને ખુબજ મજા આવી. અત્યંત આનંદની અનુભૂતિ થઈ.હું ઘણા સમયથી આપની લાઈબ્રેરી જોવા માટે ઉત્સુક હતો આપે આ વિડીયો બનાવીને મને ખૂબ જ મજા કરાવી આગળ પણ અાપ આપને ગમતી નવલિકા ઓ અને નવકથાઓ ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી જુલે વર્ન હરકિસન મહેતા અશ્વિની ભટ્ટ ગુણવંત શાહ ના પુસ્તકો આપના કલેકશન ના બતાવો પ્લીઝ સર......
    reply આપજો સર

  • @gauravdhaduk3432
    @gauravdhaduk3432 3 роки тому +1

    અદ્ભૂત ખજાનો છે તમારી પાસે,, ખૂબ ખૂબ ધન્યવાદ

  • @durgeshoza
    @durgeshoza 3 роки тому +1

    જયભાઈ, વાહ. ઓશોના પુસ્તકો. મજાનો ખજાનો. આનંદ આનંદ..

  • @grpatel273
    @grpatel273 3 місяці тому

    Jai bhai. You showed osho books collection .i am very much pleased. You also mention osho in your speech. wonderfull job you are doing for futur generrtion . To speak on osho needs lot of courage and that you have.

  • @VibhakarPandya
    @VibhakarPandya 3 роки тому +3

    જયભાઈ માનવું પડે હો બાકી તમારી લાઈબ્રેરી અને તમારું વાચન ગજબ છે હો બોસ ખરેખર બહુ મજા આવી આ વીડિયોમાં અને ઘણા લોકો તો માત્ર ઓશોના બે ચાર વિડીઓ પ્રવચન સાંભળીને વાતો કરે પણ તમે ઓશો વિશે કેટલું વાચ્યું છે ખરેખર ઓશો પછી ઓશોના વિચારો કોઈ સાચા અર્થમાં સમજાવી શકે તો એ આપ છો જયભાઈ👌👌👍🙏

  • @shivangijani2224
    @shivangijani2224 3 роки тому +2

    Osho is my favorite

  • @shaileshkumarprabhudaspate5308
    @shaileshkumarprabhudaspate5308 3 роки тому +1

    વાહ જયભાઈ
    મજા આવી...
    ઓશો વિશેના આ બીજા વીડીયોમાં....
    આવુ પીરસતા રહેજો..

  • @prashant22777
    @prashant22777 3 роки тому +1

    વાહ ભાઈ જય હો.. મને આ પુસ્તક ખજાનો જોવાનો ખૂબ લ્હાવો મળ્યો તે માટે આભાર અને આ તો ઠાકુર તુમ ને તિજોરી ખોલ કે ઝલક દિખા દી જેવી વાત છે.. ૧૯૯૭/૯૮ માં માધવપુર ઘેડમાં ઓશો રજનીશ આશ્રમ ખાતે ખાસ યુવા શિબિર ની તક મળી અને આ સાથે ઓશો ને વાંચવા લાગ્યો.. અને સંભોગ સે સમાધિ મારું પ્રિય છે અને આ સાથે હું વ્યવસાયિક ક્ષેત્રે કાર્યરત છું જે એચ આઈ વી પ્રોગ્રામ અને યુવા પેઢી નાં જાતીય સંબંધ વ્યવહાર વિશે સલાહકાર ની ભૂમિકા ભજવી રહ્યો છું તેના આ પુસ્તક અને આવા પુસ્તક નું વાંચન ખૂબ મદ દ રૂપ થાય છે .. ખુબ આભાર અને આવું અવનવું જાણવા મળે અને આજના સમયમાં આપ જેવા રસિકો સાથે સમન્વય થાય તે અદભુત અનુભવ છે.. જય હો.👍

  • @HardikBhavsar2807
    @HardikBhavsar2807 3 роки тому +1

    Wah Bhau Saras jaybhai..!! Thanks for all informataion about OSHO Books , you always looking for something different and doing differently.

  • @MiraDesai
    @MiraDesai 3 роки тому +1

    Audible par The Secret of Secrets sambhli rahi chu. Mari pasey India my Love che...printer copy lai lidhi chey. You have an enviable collection and way of keeping books.

  • @manish03vs
    @manish03vs 3 роки тому +2

    વાહ ગજબ નું કલેક્શન જય ભાઈ 👍👍
    કાશ હુ તમારો પડોશી હોત ☺️...

  • @omdevsinhzala3808
    @omdevsinhzala3808 3 місяці тому

    વાહ, જય ઓશો
    આભાર 🙏🌹

  • @nimishbhatt9361
    @nimishbhatt9361 3 роки тому +1

    Love to read osho....happy to know you are also osho lover. Respect you sir

  • @jatinmandaliya3105
    @jatinmandaliya3105 3 роки тому +1

    Thank you..Jay bhai for making such type of video.

  • @Suresh-md4ln
    @Suresh-md4ln 3 роки тому +1

    Thank jey bhai

  • @Arjxn_777
    @Arjxn_777 3 роки тому +3

    Great philosopher

  • @sonalpatel6071
    @sonalpatel6071 3 роки тому +2

    ખૂબ જ સરસ સર
    હવે તો ઓશો ને વાંચવા પડશે.
    આરીતે બીજા બુક રિવ્યુ આપતા રહેજો.

  • @dharmendratrivedi3215
    @dharmendratrivedi3215 3 роки тому +2

    JAY OSHO JAY BHAGWAN

  • @bhaveshmer4790
    @bhaveshmer4790 8 місяців тому

    Wah sir wah❤❤❤

  • @filcotradecentrepvt.ltd.3887
    @filcotradecentrepvt.ltd.3887 2 роки тому

    Thanks jay Hhai.

  • @mayurrock2099
    @mayurrock2099 3 роки тому

    Amazing sir. Every book is a gem. Specially naye samaj ki khoj. That book I didn't find anywhere.

  • @charismatickomal5053
    @charismatickomal5053 3 роки тому +1

    I loved your library 😍🤩

  • @shuklavijay2859
    @shuklavijay2859 3 роки тому +1

    Jaybhai osho no hu pan chahk chu ..ne Tamara vicharo ne abhivykti no pan chahk...chu.khub gamu abhinandan!

  • @abhayndivraniya4932
    @abhayndivraniya4932 3 роки тому +1

    Thank you jay bhai! I was waiting for so long to see the OSHO collection.👍

  • @shaileshjoshi5375
    @shaileshjoshi5375 2 роки тому

    Thank you for sharing.

  • @jenishk9296
    @jenishk9296 3 роки тому +4

    Please make video on your whole personal library it will be great help.

  • @popatpr2960
    @popatpr2960 3 роки тому +1

    Thanks for sharing such great collection, but I am awaited for introduction of ‘Ashtavakra Gita’/ Maha Gita, the ultimate..

  • @sarojsangani9577
    @sarojsangani9577 3 роки тому +11

    તમારી પાસે રહેલા તમામ પુસ્તકો નો ટુર કરાવશો?

  • @Rajen1607
    @Rajen1607 3 роки тому +1

    વાહ સાહેબ...અદભુત કલેકશન

  • @abhisheksabhaya
    @abhisheksabhaya 3 роки тому

    Superb. It has become my most favourite video now. Thanks a millions of TONNES. 🤩🤩

  • @utsavchaudhary4407
    @utsavchaudhary4407 3 роки тому +1

    Superb sir I am so happy jay sir

  • @chetnamakadia7966
    @chetnamakadia7966 3 роки тому +1

    No words 👌🙂
    તમે 4 નો ઉલેખ કયૉઁ ?
    Patanjali ના 5 volume છે.
    તમારી પાસે હશે જ 🙏

  • @khengarbhaiparmar6927
    @khengarbhaiparmar6927 2 роки тому

    Very good video.i too like it.

  • @kiranjilka5719
    @kiranjilka5719 Рік тому

    Osho naman Thanks Jaybhai 🙏🌹🙏

  • @kuntalhalani1175
    @kuntalhalani1175 3 роки тому

    Jyon ki tyon
    Mai mrutyu sikhata hu
    Gahre pani peth
    Mahaveer Krishna Mirabai Gorakhnath
    Ek omkar and shiksha mai kranti all books superb

  • @mahavirgadhavi9615
    @mahavirgadhavi9615 3 роки тому +2

    ha book vishena video banavjo future ma pn

  • @Rakesh-lg7hi
    @Rakesh-lg7hi 3 роки тому +1

    Best book is " SAMBHOG SE SAMADHI TAK" 👌👌👌👌

  • @satishjayantilal5634
    @satishjayantilal5634 3 роки тому

    Excellent jay Bhai.....ખૂબ ખૂબ ખૂબ સરસ...મજા આવી ગઈ

  • @dashrathpadhiyar2801
    @dashrathpadhiyar2801 3 роки тому +1

    જય સ્વામિનારાયણ

  • @rajukhuntimaher8232
    @rajukhuntimaher8232 2 роки тому

    Thenk you. Jay bhai

  • @chandravadanpatel4686
    @chandravadanpatel4686 3 роки тому

    આભાર અદભુત ખજાનો જોઈને આનંદ થયો આવું જ્ઞાન આપતા રહશો

  • @MUKESHKANJARIA45
    @MUKESHKANJARIA45 3 роки тому +1

    Osho vishe bov saru avu collection che jaybhai very nice hu to vichar kari kari ne e vicharu chu ke tame atlu badhu kyare vachta haso pan tamne dhanyvad che bap

  • @dharmik2876
    @dharmik2876 3 роки тому +2

    Sir books vachya baad ani vishe bdhu yaad kai rite rakhi sakai?

  • @shwetathaker2561
    @shwetathaker2561 3 роки тому

    Thank you so much Jaybhai. Was eagerly waiting for this.

  • @dilipmehta3084
    @dilipmehta3084 2 роки тому

    Beautiful information. Excellent collection

  • @trivediviral
    @trivediviral 3 роки тому +1

    Ashtavakra geeta na lecture khub sara lagya hata...

  • @MANAN6661
    @MANAN6661 4 місяці тому

    Jay bhai astavakra gita is also transformational ❤

  • @ruchitatanna7673
    @ruchitatanna7673 3 роки тому

    Truly amazed for you for having such a classy memory JV..really enjoyed and tysm for showing nd sharing your treasure with us.. 👍 keep collecting.. reading writing and sharin God bless 🤗

  • @AuthorJiteshDonga
    @AuthorJiteshDonga 3 роки тому

    adbhut adbhut

  • @pyramidpublication1560
    @pyramidpublication1560 3 роки тому +1

    ઓહ કલેક્શન તો.....ઓહો
    પુસ્તકનો પ્રેમ જયભાઈ

  • @deepakbhandari4849
    @deepakbhandari4849 2 роки тому

    Excellent collection of Osho books.

  • @harishwala5882
    @harishwala5882 5 місяців тому +1

    OSHO:: Never Born
    Never Died

  • @ankitypandya
    @ankitypandya 3 роки тому

    Interesting Person/Topic..Osho
    Jay ho..

  • @balubhaimistry8
    @balubhaimistry8 3 роки тому

    ખુબજ સુંદર

  • @Free-4y
    @Free-4y 2 роки тому

    Wow that's great mota bhai

  • @TheClassicMusicCover
    @TheClassicMusicCover 3 роки тому

    Bahuj upyogi mahiti....ane khuba j sundar collection..🙏🙏🙏

  • @niravdesai4240
    @niravdesai4240 2 роки тому

    Great

  • @sandipbhatt681
    @sandipbhatt681 Рік тому

    ઓશો નમન

  • @labhuoza5501
    @labhuoza5501 Рік тому

    Great, never seem such a huge collection of one author at a place not even in public library!

  • @siddharth9084
    @siddharth9084 3 роки тому +3

    Osho ni library kevi hashe 😯😮

  • @avniajmera09
    @avniajmera09 2 роки тому

    wow jaybhai......life ma chance male to 1 vaar tamari library jovi chhe......we also have small corner in our home....with small library.....very much inspired by u.....thank u bhai

  • @swetapatel3156
    @swetapatel3156 3 роки тому

    I love to read osho. Thank u osho.

  • @anmolmehta1452
    @anmolmehta1452 3 роки тому +2

    amazing collection!! worth of millions . Love Osho

  • @minaxidesai1365
    @minaxidesai1365 3 роки тому

    Simply amazing, Jay. Sirf aananad. Gamta no gulal.

  • @vipulchauhan4020
    @vipulchauhan4020 8 місяців тому

    I'm 23
    Me osho nu bov badhu sambhlyu
    -Sambhog se samadhi tak badha bhag
    -mahavir vani 12 parts I done
    -ashtavkra maha Gita 9 parts
    - jyotish vigyan all parts
    Badhu freej chee sambhlvu gamtu hoi to ❤

  • @ashabenpatel941
    @ashabenpatel941 3 роки тому

    Video and library ખૂબ સરસ
    જય હો જયભાઇ👌👌👍

  • @tarookothari8541
    @tarookothari8541 3 роки тому +2

    Oshoji nu potanu kahevanu hatu k3 pote 100 years vhela janmi gaya chhe.next yugma tena vicharone samajti follow karti public hashe.temnu aa kathan me pote Rajkotni Rashtriyshalama tena 11 divas lagatar Pravachanma sambhdel.

  • @kavanshukla9083
    @kavanshukla9083 3 роки тому

    Just fantastic. A request to show your other collection as well. Thanks.

  • @tushardixittrulydivine2485
    @tushardixittrulydivine2485 3 роки тому

    Great sir.... Amazing collection

  • @jagdishs1234
    @jagdishs1234 3 роки тому

    Su vaat chhe jay bhai mare pan osho ne માણવા છે
    ચોક્કસ આ લાઈબ્રેરી ની મુલાકાત લઇશ

  • @ronakpithva4300
    @ronakpithva4300 3 роки тому +4

    Su tamari library ma books che te badhi j tame vancheli che?

  • @bhaveshaghara04340
    @bhaveshaghara04340 3 роки тому

    Jay ho

  • @govindchaudhary4881
    @govindchaudhary4881 Місяць тому

    Jay Bhai jayre buddhi mata Ane vichar sil vkti Thai Jaya che tyare aa duniya aemne nthi civkarti hevu Mari jode that che

  • @jaydeeppatel3735
    @jaydeeppatel3735 3 роки тому

    Thank you jaybhai...
    For this
    Thank you
    🙏🏼