ઓશો......|| સંજય રાવલ

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 595

  • @abhaynimavat2775
    @abhaynimavat2775 2 роки тому +1

    સંજયભાઈ ઓશો એમપીમાં જનમ્યા છે

  • @Jaygogaastrology
    @Jaygogaastrology 3 роки тому +6

    સંજય જી
    ભગવાન જોડે એક વસ્તુ માંગુ છું
    આ પૃથ્વી ની માનવ જાત માટે
    કે ખરે ખર ઓશો એ આજના યુગ બહુ મોટી જરૂરિયાત છે
    આ 21મી સદી માં જો માનવ જાત ને જો માનવ બનાવી હશે
    અને માનવ જાત આપૃથ્વી અસ્તિત્વ રહે તે માટે ઓશો ની હાલ વર્તમાન માં ખુબજ જરૂર છે
    કેમ કે માનવ જ માનવ નો સ્વાર્થ ખાતર માનવ જાત ને ખતરમાં મૂકી દીધી છે

  • @offlinegame...1234
    @offlinegame...1234 10 місяців тому +2

    ઓશો વિશે મે પહેલી વખત સાંભાળ્યું તમારી પાસે થી મજા આવી સાંભળીને.. thank you so much sir.❤

  • @bhimjidobaria7401
    @bhimjidobaria7401 2 роки тому +4

    માત્ર અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિ જ ઓશોને સમજી શકે છે. પ્રણામ, .. .🌹🙏

  • @rpdeshmukh0
    @rpdeshmukh0 3 роки тому +3

    ખૂબ જ સરસ ....તમે બહું જ ઓછાં શબ્દો મા ઓશો વિશે ઘણુ બધુ કહી દીધું ..એમનાં વિશે તૌ જેટલું કહીયે એટલું ઓછું છે...જો આધ્યાત્મિક બાબતમાં તમે ભુખા હોવ તૌ એમને જરૂર થી સાંભળશો...તમારી ભુખ શાંત થઇ જશે.. Osho is one of the Wonderful person of the world...

  • @bhargavipatel6560
    @bhargavipatel6560 3 роки тому +43

    Absolutely.. blessed people can digest osho philosophy.. ❤️🙏

    • @gujaratiajabgajab
      @gujaratiajabgajab 3 роки тому

      👌👍

    • @Silent-7
      @Silent-7 Рік тому

      Only the 2 Person Touch the Highest lavel of consciousness
      1. J.K
      2.OSHO
      Both are only Greatest Enlighted Person in previous century......

    • @pushprajenterprise4893
      @pushprajenterprise4893 2 місяці тому

      Hi

  • @hareshmehta5374
    @hareshmehta5374 3 роки тому +3

    સંજય રાવળ જય વસાવડા કાજલ ઓઝા સૌરભ શાહ ગુણવંત શાહ ચંદ્રકાંત બક્ષી, ભીખુદાન ગઢવી તેમજ ઘણા બધા પ્રવક્તાઓ ઓશો નાં પુસ્તકો વાંચી અથવા ઓશો ને સાંભળી ને પ્રવચનો આપતા હોય છે.ઓશો નું કહેવું છે કે મને સાંભળવા વાળા બે પ્રકારના હશે.એક વિદ્યાર્થી તરીકે અને બીજા શીષ્યો સ્વરુપે. વિદ્યાર્થી સ્વરુપ વાળા ફક્ત જ્ઞાન લેવાનાં આશય થી સાંભળસે તેઓ મને ક્યારેય મ્હાણી નહીં શકે.ફકત પોતાના મગજ માં એક અહંકાર ઉદભવ કરી શકશે કે હું ઘણું બધું જાણું છું અને સમાજ માં વ્યવસ્થિત રીતે પ્રવક્તા તરીકે સફળતા પ્રાપ્ત કરી શકે પરંતુ મારા અસલી ખજાના થી વંચિત રહેશે.જયારે શિષ્યો પોતાની જાતને સંપૂર્ણ પણે સમર્પણ ભાવ થી પોતપોતાની સમર્પણ ભાવની માત્રા પ્રમાણે મને સમજી ને મ્હાણી પણ શકશે અને આ જીવન સાર્થક કરી શકશે......અને શિષ્યો ધ્યાન દ્વારા જે અલૌકિક આનંદ અનુભવી શકશે જે શબ્દો દ્વારા પ્રકટ કરવો અશક્ય છે.

  • @vasavaramji6958
    @vasavaramji6958 2 роки тому +2

    ઓશોના સતસંગથી મને સત્ય સમજાયુ છે સાહેબ

  • @jandkhelpline
    @jandkhelpline 3 роки тому +2

    ઑશો એટલે નિર્ભય અને નીડરતા નું બીજું નામ. ઓશો એટલે સંપૂર્ણ આધ્યાત્મિક પુરુષ.

  • @hedhi2610
    @hedhi2610 10 місяців тому +1

    કલકતા નહિ કુચવાડા ગામ જે મધ્ય પ્રદેશ માં છે તેમાં તેમનો જન્મ થયો હતો....

  • @vasavarakesh5465
    @vasavarakesh5465 3 роки тому +6

    સૌથી મહત્વની કોઈ હોય તો અને તેમાં સંપૂર્ણ જીવન હોઈ તો શ્રી મદ ભગવત ગીતા છે જેમાં સંપૂર્ણ જ્ઞાન ભરેલું છે જય શ્રી કૃષ્ણ

    • @namratadavda4545
      @namratadavda4545 3 роки тому

      Still read osho, he says without munching words

  • @pankajpatel1944
    @pankajpatel1944 3 роки тому +4

    एकदम सही कहा आपने सरजी में आज से 2साल पहले बिजनस की वज़ह से डीप्रेशन मे ही चाला गया था उस वक्त मेने ऒशो को सुनना चालु की या ओशो के ध्यां न करना चालु किया आज आगर मै ज़िन्दा हू ओर जिवन का आंनद लेे राहा हु तो इसका कारण ओशो के विचार को सुनना और ध्यान के अभ्यास से
    धन्यवाद् ओशो 🙏

  • @Vishalchaudhary941
    @Vishalchaudhary941 3 роки тому +38

    કલકત્તા માં નય મધ્યપ્રદેશ મેં આચાર્ય રજનીશ નો જન્મ થયો હતો તેમનું નામ ચન્દ્રમોહન જૈન હતું

    • @vijayp7509
      @vijayp7509 3 роки тому

      Malum tha tere jaise log jarur correction krenge.

    • @Vishalchaudhary941
      @Vishalchaudhary941 3 роки тому +2

      @@vijayp7509 mere jese matlab ?
      Mene kya bura kaha sach hi to kaha

    • @Vishalchaudhary941
      @Vishalchaudhary941 3 роки тому +1

      Tu kesa he tu kehna kya chahta he bhai ??

    • @CinemanABhi
      @CinemanABhi 3 роки тому +2

      @@vijayp7509 tara jeva pan che bhakt😂

  • @rakeshraval54
    @rakeshraval54 2 роки тому +7

    ભારત માં ઓશો ને ભારતરત્ન ના આપ્યો એ મોટું surprize મારા માટે🙏

    • @gordhanbhaivegad9386
      @gordhanbhaivegad9386 Рік тому +1

      ઓશો માટે ભારત રત્ન નાનો પડે સાહેબ🙏🙏

  • @nileshmpanchal
    @nileshmpanchal 3 роки тому +14

    ઓશો બસ ફક્ત આ શબ્દ માં બધું આવીગયું
    બસ સમજદાર ની સમાજ પર છે કે સુ સમજ્યા.🥰🙏⚘

  • @oshodhammassanatanabdevill8605
    @oshodhammassanatanabdevill8605 3 роки тому +3

    शब्दो नहीं लेकिन तुम मुझे मौन से उपलब्ध कर सकते हो
    ऐसा अगर व्यक्ति इस पृष्थी पर है तो वो सतगुरु ओशो है,
    जय गुरुदेव ओशो प्रेम प्रेम नमन🌹👏
    भारतीय को ओशो अच्छी तरह से जानते थे वे कहते थे के
    भारतीय से ज्यादा और कोई विकृत मानसिकता विकारों से भरे हैं, विदेशी लोग सतगुरु ओशो समझे है लेकिन आज तक बहोत से भारतीय ओशो को नहीं समझ सके हैं,

  • @manojmotivation1257
    @manojmotivation1257 3 роки тому +9

    ભગવાન બુદ્ધ પછી જે સ્થાન છે તે ભગવાન ઓશો 🙏🙏🙏🙏🙏

    • @atccoin4654
      @atccoin4654 3 роки тому +4

      Buddha and Osho banne em kahe chhe k Bhagwan Nathi ne tame banne ne Bhagwan banavi didha,

    • @parmardipak6099
      @parmardipak6099 3 роки тому

      ભગવાન બુદ્ધ ને osho સાથે compare ના કરો

    • @rajnagar5101
      @rajnagar5101 3 роки тому +2

      @@atccoin4654 sachi vaat 6 . Jene apde nathi samajta ene apde bhagwaan banavi daiye chiye.

  • @CookwithJatin
    @CookwithJatin 3 роки тому +51

    હું ઓશો ને ૩ વર્ષ થી સાંભળું છું, તેમના જીવન ચરિત્ર આધારિત પુસ્તક પણ વાંચેલ છે. એમના પ્રવચન થી મને આનંદ મળે છે.

    • @jkaushik1207
      @jkaushik1207 3 роки тому

      તમે ૩ વર્ષથી સાંભળો છો? એની ઓડિયો કે વિડિયો ક્યાથી સાંભળી શકાય?

    • @rajnagar5101
      @rajnagar5101 3 роки тому

      @@jkaushik1207 UA-cam uper search karo tamne mali jse

    • @jigneshmakwna4485
      @jigneshmakwna4485 3 роки тому

      Murkha loko ni sidi che badhu chodine madari nachave aem nacho

    • @chiragrathod6539
      @chiragrathod6539 2 роки тому

      You tube mathi

  • @aaravmehta3447
    @aaravmehta3447 3 роки тому +2

    ઓશો કલકત્તા નઈ મધ્યપ્રદેશ માં જન્મ્યા અને મોટા થયા હતા 👍

    • @akakal2066
      @akakal2066 3 роки тому

      હા ભાઈ ઇ થોડી મિસ્ટિક થઈ ગઈ,હરખ માં,,પણ આપણે એ તરફ dyan નથી આપવાનું,, પણ સંજયભાઈ,,ની ઓશો પ્રત્યે ની ભાવના જોવાની છે,,સંજયભાઈ તરફ થિ સોરી

  • @SR-sn9up
    @SR-sn9up 3 роки тому +10

    " मैंने बहुत सारी बाते कही पर मूर्खो को क्या सुनाई दिया केवल संभोग" ओशो

  • @navindabhi1178
    @navindabhi1178 3 роки тому +20

    *** પ્રેમ સૌને...(( " osho" હાલતૂ-ચાલતૂ એક રહષ્ય છે...જે સમયની સાથે કેટલાય એન્ગલોથી સામે આવે..પણ ન સમજાય એજ ઓશો..શબ્દથી પર છે osho..🌺🌺🙏🙏🌺🌺

  • @narendrapatel3909
    @narendrapatel3909 3 роки тому +2

    મારો ધર્મ જ શ્રેષ્ઠ છે તેવો અંહકાર જેના માં હોય તે વ્યક્તિ માટે ઓશો સમજવા ખૂબ જ અઘરા છે

  • @allinmr.mowaniya9711
    @allinmr.mowaniya9711 3 роки тому +6

    Tb me sochu ..ki aap ki bato me osho ki khusbu hoti he..pr aaj aapne bataya ..bahot achhi bat h.or aapne achhi baat boli.😊👍

  • @dipalparmar6886
    @dipalparmar6886 3 роки тому +2

    Bahu sachi vat chhe tamari sanjay ji. Osho ne sambhlya pachhi Tou kharekhar jivan jivvani olakh male chhe .eve koi topic nathi je emne na vat kari hoy. He was the greatest teacher who brings us out of the all wrong useless conditioning given by society and teach us to really how to connect with ourselves 🙏🏻. guru
    Jeni same mathu apo aap Nami jay e guru 🙏🏻 awareness and meditation he taught me this. Naman osho

  • @shailanu7777
    @shailanu7777 3 роки тому +12

    Osho..is the Greatest philosopher in the world... around 1 lac books he referred...in their life...i heard ...big fan

    • @shaswatdarji8470
      @shaswatdarji8470 3 роки тому +2

      I believe that he read to 1 lac books but what he did for the society

    • @CinemanABhi
      @CinemanABhi 3 роки тому

      @@shaswatdarji8470 te su karyu bhai ?
      Tu kar ne pela pchi bija ni chinta kar je

    • @CinemanABhi
      @CinemanABhi 3 роки тому

      @@shaswatdarji8470 panchat mathi navara thav to ne pan

    • @kalapitrivedi6966
      @kalapitrivedi6966 3 роки тому

      @@shaswatdarji8470 he read many books.. The question is who really gave the society true spiritual teaching and freedom... No other Pujari, or purohit can make you aware so clearly..

  • @CookwithJatin
    @CookwithJatin 3 роки тому +5

    આચાર્ય રજનીશ નો જન્મ મધ્યપ્રદેશ માં થયેલ છે.

  • @hiteshdhruv6978
    @hiteshdhruv6978 3 роки тому +4

    શું વાત છે પ્રભુ
    બહુ જ સરસ રીતે ઓશો માટે સમજાવ્યું છે
    તમે તો હશો ને પુરા પી ગયા છો
    જય હો પ્રભુ

  • @kakusheth7403
    @kakusheth7403 2 роки тому +3

    Osho is era
    Great man of the world
    🙏🏼 Osho we miss u...🙏🏼🙏🏼

  • @miteshvasavada3578
    @miteshvasavada3578 2 роки тому +4

    નમસ્કાર સર
    મે પણ ઓશો ને ખૂબ સાંભળ્યા છે . હુ પણ તેમની તમામ ખૂબીઓ થી પ્રભાવિત છું ... સ્વામિ વિવેકાનંદ જે આજથી લગભગ ૧૫૦ વરસ પહેલાં કહી ગયા એ વાત ને તેમને વિસ્તૃત રીતે રજૂ કરી છે એવું મારું વ્યક્તિગત માનવું છે ... ઓશો વિવેકાનંદ જી ને જ્ઞાની નથી માનતા પરંતુ એમની આ વાત સાથે સહમત થવું મુશ્કેલ છે ...સ્વામી વિવેકાનંદ જ્ઞાની પુરુષ માં આવે કારણ કે એમની પાસે વેદો ઉપરાંત પોતાની વિચાર ધારા હતી માટે જ તે સસ્ત્રો નો એક મર્યાદામાં રહી વિરોધ કરતા ...ટુંકમાં સ્વપ્રકાશિત હતા ...જ્યારે ઓશો પ્રકાંડ વિદ્વાન હતા ..ઓશો ને હુ પણ નમન કરું છું 🙏

  • @laljiraghvani7208
    @laljiraghvani7208 2 роки тому

    Osho sabda sambhdai ne,maoun Thai javay chhe.
    Thanks.

  • @kirtikishorbhatt8859
    @kirtikishorbhatt8859 Рік тому

    સાદર નમસ્કાર.... ઓશોને સમજવા કરતાં ધ્યાન અને પ્રેમ સમજાઈ જાય તો આપોઆપ બધું સ્પષ્ટ થઇ જાય...

  • @chandrakantbhaithakar5952
    @chandrakantbhaithakar5952 3 роки тому +47

    મધ્ય પ્રદેશના કુચવાડા ગામે ઓશો ભગવાન ની જન્મ ભૂમિ છે 🙏🕉️

    • @vijaykumarnayi9796
      @vijaykumarnayi9796 3 роки тому +4

      ઓશો ભગવાન ન હતા ભાઈ તે સિદ્ધ પુરૂષ હતા meditation દ્વારા તેમને ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી .ઓશો જેવી વાતો તમે પણ કરી શકો છો ને તમે પણ થઈ શકો છો પણ તમારે meditation માં બહુ જ વર્ષો નીકળવા પડશે ભૌતિક સંસાર છોડવો પડશે તેવી તૈયારી માં રહેવું હોય તો..!
      ઓશો ને ના સમજવા વાળા લોકો જ તેમને ભગવાન માની લે છે!

    • @leshchavda3888
      @leshchavda3888 3 роки тому +2

      e aa bhaine khabar nthi .. aa to updi aavya chhe motivation ni vatu krva MP MA JANAM chhe e to dhyanma rakh

    • @jigneshmakwna4485
      @jigneshmakwna4485 3 роки тому +1

      Ae murakhavo bhavtik sansar kya chodiyo hato aek aandhalo boleche ne bija badfao sambhaleche

    • @nareshrajjadi5562
      @nareshrajjadi5562 3 роки тому +1

      તને આખી વાત માં આજ યાદ રહ્યું

    • @Vijay-is6zk
      @Vijay-is6zk 2 роки тому +2

      @@vijaykumarnayi9796 Kitna charge he tera

  • @ronaksharma7864
    @ronaksharma7864 3 роки тому +18

    Agree with each and every line. ❤️ always Love to hear Osho

  • @MrAvshah
    @MrAvshah 3 роки тому +7

    I completely agree with each word about Osho!! Great person 🙏🏻

  • @narendrapatel3909
    @narendrapatel3909 3 роки тому +1

    હોંશ શું છે તે ની જેને ખબર હોય તે વ્યક્તિ ઓશો ને સમજી શકે છે

  • @swamianandvijay3711
    @swamianandvijay3711 3 роки тому +37

    ધ્યાન કર્યા વિના સાંભળશો તો જ લોચા થશે 🥀❤️🙏

    • @chintanpattani1296
      @chintanpattani1296 3 роки тому

      Sachi vaat bhai

    • @vijayp7509
      @vijayp7509 3 роки тому

      સારું આગળ જા.

    • @vipulraja6996
      @vipulraja6996 3 роки тому

      ધ્યાન ક્યાં હે સ્વામી આનંદ વિજય

    • @vipulraja6996
      @vipulraja6996 3 роки тому

      @movies clips dhyan suse e kahi na sakay to tene vanchi kai rite sakay ?
      Practical hoi to kai rite krvanu ?

    • @vipulraja6996
      @vipulraja6996 3 роки тому

      @movies clipstmne information mali hoi to share kro ane dhyan to mtlb samjavo

  • @vandanamehta7057
    @vandanamehta7057 3 роки тому

    Sanjay bhai tame osho ne bahu sambhadya chhe એટલેજ તમારી ભગવાન વિશે ની ધારણા ભૂલ ભરેલી છે કદાચ

  • @upscaspirant2080
    @upscaspirant2080 3 роки тому +12

    Beloved osho❤️🇮🇳
    The great philosopher 🙌

  • @pateljigar9414
    @pateljigar9414 3 роки тому +1

    અોશો ને બુદ્ધ ભગવાન કહિ સકાય ; )

  • @4kworld719
    @4kworld719 2 роки тому +2

    his teachings emphasize individual freedom and choice, rather than blind obedience to authority. This makes his philosophy relevant to today's world, where people are increasingly asserting their right to choose their own path in life.

  • @gujaratiajabgajab
    @gujaratiajabgajab 3 роки тому +27

    સાચું 👌🙏

  • @osholovers1827
    @osholovers1827 3 роки тому

    संजयजी ओशो की कही बाते कही उदाहरण आपने भी अपने नाम कि ये है, ओरो की तरह, 🌹🙏🌹

  • @vijayengineer71
    @vijayengineer71 3 роки тому +16

    Osho never born and die , he just visited on earth 🌎🌎🌎🌎. 🙏🙏🙏🙏

  • @coolmatherapy8611
    @coolmatherapy8611 3 роки тому

    Osho osho osho osho live no best manavi maliyo avo veykati maliyo nathi .......

  • @bharatsoni57
    @bharatsoni57 3 роки тому +2

    ओशो एक अदभुत व्यक्तित्व नमन ओशो🙏❤️

  • @bharatjoshi9435
    @bharatjoshi9435 3 роки тому +6

    Thank you sanjay bhai, you have mentioned about osho in your previous talks and I got inspired to read his books.
    Thank you once again.

    • @jitendrawaghela5147
      @jitendrawaghela5147 3 роки тому

      Brother it’s my request ,start meditating to understand him.It’s mandatory.

  • @mukeahsolanki2901
    @mukeahsolanki2901 3 роки тому

    ગ્રેટ સર.....તમારા જેવા બુદ્ધિજીવી લોકો ઓશો વિશે બોલે ત્યારે બહુ જ ખુશી થાય છે...દુનિયા ના મોટા ફિલોસોફર વિશે..ગ્રેટ ઓશો...Love you osho.

    • @mukeshamin.ahmedabad.mukes3447
      @mukeshamin.ahmedabad.mukes3447 3 роки тому +1

      છુટકારો જ નથી દૂનિયા નો કોઈ પણ ફીલોસોફર કંઈ પણ વિષય પર બોલે તો તેમાં મારા ઓશો ની છાંટ હોય જ.

  • @mehulgor3
    @mehulgor3 3 роки тому

    મધ્યપ્રદેશ, કૂચવાડા.

  • @abrarsaiyed8112
    @abrarsaiyed8112 3 роки тому

    Thanks Sanjay sir. 🙏. osho the great. 🙏👍

  • @niravrathwa5099
    @niravrathwa5099 3 роки тому +7

    ''Osho'' the 🥇 gold of india

    • @acharyabhavy3620
      @acharyabhavy3620 2 роки тому +1

      Not only for India...he was GEM of earth 🔥

  • @rajeshkumarchaudhari9872
    @rajeshkumarchaudhari9872 2 роки тому

    .....તમારી રજૂઆત ખૂબ સુંદર સાહેબ..... જન્મ કલકત્તા નહીં સાહેબ પણ મધ્યપ્રદેશ વિસ્તારના હતા.....

  • @manojvankar9364
    @manojvankar9364 3 роки тому

    ઓશો સર્વ માનવ જાત માટે એક વરદાન છે

  • @khengarbhaipatel8587
    @khengarbhaipatel8587 3 роки тому +1

    Chalte rho chalte rho chalte rho tab tak jab ki khud gir na pdo ....osho is life line

  • @niteshpatel467
    @niteshpatel467 Рік тому

    Osho pramatma ki sabse badi abhivyakti he,,,, krishna k bad,,, osho hajjaro sal ki ucchai he,,,, osho adhyatma ka mount Everest he,,,, osho k liye duniya k Sare words chhote pad jaye

  • @ChiraagRajput
    @ChiraagRajput 3 роки тому

    Sanjay bhai mann aanandit thai gayu...... Tame aatli nidarta thi Osho ni vaat kari ena mate AHOBHAV

  • @amritakaur549
    @amritakaur549 2 роки тому

    વાહ! અદભુત! ધન્યવાદ ખૂબ આભાર

  • @jigar_varu
    @jigar_varu 3 роки тому +9

    Osho is definition of freedom..❤

  • @bipinchhayani2975
    @bipinchhayani2975 3 роки тому +12

    I Love Osho ❤️🙏
    Osho never born Osho never died 🙏

  • @sachin3341
    @sachin3341 3 роки тому +13

    સાહેબ કલકત્તા નહી મધ્યપ્રદેશ ના રાયસેન ના કુચાંવાડા ગામ મા થયો હતો સારું લાગ્યું તમે ઓશો ની વાત કરી ને ઓશો ને સાંભળી ને લાઇફ મા પરિવર્તન તો જરૂર થી આવેજ છે ને તમારી ગણી સમસ્યા નું હલ મળી જાય છે મે બહુ બધા લોકો સંભળ્યા પણ ઓશો રજનીશ કાંઈક અલગ જ છે સાહેબ એક વાર મે તમારી જોડે પણ ફોન પર વાત કરી હતી પણ તમારી મુલાકાત રહી ગઈ ઓશો નમન 🙏🙏thank you sir❤️

  • @parthpandya4584
    @parthpandya4584 3 роки тому +35

    આ સંસારમાં 1990થી લઇ ને અનંતકાળ સુધી કઈ પણ ફિલોસોફીની વાત થશે એ ઓશોની એઠી જ હશે.

  • @panchalmilan712
    @panchalmilan712 3 роки тому +1

    Ek dam sachi .....vaaat .....sanjay bhai

  • @3855Pratik
    @3855Pratik 3 роки тому +5

    Osho was extraordinary...
    I also think that most of our famous saints copies Osho's thoughts...

  • @niravshah9411
    @niravshah9411 3 роки тому +3

    Osho is Guru of 21st century...

  • @VikramMehta177
    @VikramMehta177 3 роки тому +3

    ओशो एक पहेली है।
    उसको समझने के लिए भी अपने आपको योग्य बनाना पड़ता है, उसके बाद साधना का आविर्भाव होता है।

  • @mukeshamin.ahmedabad.mukes3447
    @mukeshamin.ahmedabad.mukes3447 3 роки тому

    ઓશો એ પોતે જ કહે છે...હું જે કંઈ કહું છું ને તે સાચી લાગે તો એ તમારી થઈ જાય છે...

  • @jaiminbhoi8235
    @jaiminbhoi8235 3 роки тому

    ઓશો એકદ સાચા ગુરુ છે

  • @littleprincepritesh9134
    @littleprincepritesh9134 Рік тому

    Right ✅ sir osho is great 👍 kuch to chhe osho ma

  • @shivambhatt3693
    @shivambhatt3693 3 роки тому

    સંજય સર આપે બોલેલ બધું મારા જીવનમાં બનતું જોવા મળે છે ઓશો વિશે અને મને ઓશો પુસ્તકો અને સાંભળવા મને ગમે છે અને મને કાંઈક બધા થી અલગ લાગું ત્યારે મને ઓશો ના પુસ્તકો વાંચવા અને સાંભળવા ગમે છે...
    ખૂબ ખૂબ આભાર સંજય સર આ વિડીયો બનાવવા માટે...🙏👍❣️

  • @tr.kaushikchauhan4057
    @tr.kaushikchauhan4057 3 роки тому +8

    Osho is life changer....The greatest philosopher of the world. If you listen him continuously a week, you will follow & love him.

    • @kalapitrivedi6966
      @kalapitrivedi6966 3 роки тому

      You are right, one should read J. Krishnamurti also... With Osho and J. Krishnamurti will make you aware of great many things

    • @acharyabhavy3620
      @acharyabhavy3620 2 роки тому

      @@kalapitrivedi6966 krisna Murthy has always been in opposite of osho...yet osho incldes him in his existence (agar deeply suna hai to hi samajh sakten hain yeh😉)

  • @akakal2066
    @akakal2066 3 роки тому +1

    મારી દ્રષ્ટિએ ઓશો અત્યાર ના યુગ પ્રમાણે દરેક પ્રકાર નું રિચાર્જ છે

  • @dhiveshjoshi1950
    @dhiveshjoshi1950 3 роки тому +2

    Osho is greatness talking. Supreme knowledge.

  • @GauravSharma-sz9vx
    @GauravSharma-sz9vx 3 роки тому

    OSHO IS THE KOHINOOR OF INDIA...

  • @chiragsolanki6203
    @chiragsolanki6203 3 роки тому +2

    ખૂબ સરસ વાત કહી સર ❤️❤️
    'osho' ✨

  • @bharatnakrani75
    @bharatnakrani75 3 роки тому

    ખૂબ સરસ અને સાચું

  • @darshanagaja7282
    @darshanagaja7282 Рік тому

    great speech sir ji

  • @amitajpanchalvijapurgujara425
    @amitajpanchalvijapurgujara425 3 роки тому +6

    Thanks sir for this vedio....
    We never born Never died

  • @jaytrivedi1947
    @jaytrivedi1947 3 роки тому +1

    Can not be said any better way. Just Beautiful. OSHO is awesome.

  • @bvsolanki3039
    @bvsolanki3039 3 роки тому

    ઓશો ખરેખર મહાન ફિલોસોફર હતા,

  • @sangeetagopalbhojani
    @sangeetagopalbhojani 2 роки тому +1

    100% sachu schot..

  • @dr.bhaveshparmar3618
    @dr.bhaveshparmar3618 3 роки тому

    Well said Sir... Jo osho ne koi jaagvaa (enlightenment) mate saambhale che to emne 8000 kalak sambhalvaani jarur nathi rehti...... Koi pan Fakt ek discourse saambhali ne jaagi shakaay.... Pan jo osho ne saansaarik faayada, vyavharik fayda mate ke budhhi na vikas mate koi saambhale to Osho( Bhagvaan shri Acharya Rajnish) je samjava maage che e kyarey samji shakay nahi. ૐ તત્ સત્.🙏

  • @pankajsuthar9687
    @pankajsuthar9687 3 роки тому +1

    Sir mara dil ni vat btai tme you are right sir thank you sir Oshoji great guru

  • @rajartphotography3880
    @rajartphotography3880 3 роки тому +11

    Love you Osho ❤️🌹

  • @chaitanyashah3545
    @chaitanyashah3545 Рік тому

    ઓશો ને સમજો તો મોતી આની ના સમજે તો પાની છે

  • @aadiyogiarjunpurohit4802
    @aadiyogiarjunpurohit4802 3 роки тому +5

    Sir ur absolutely right , He was most outstanding person...

  • @darshanpahilwani1998
    @darshanpahilwani1998 3 роки тому +3

    Those who cannot think themselves and those people who dont have a reality of their own ,listen to osho!

    • @huntergaming3712
      @huntergaming3712 9 місяців тому

      Which discourse of osho is best for self knowledge

  • @sandipmakwana6462
    @sandipmakwana6462 3 роки тому

    સાચી વાત છે સંજયભાઈ from પાલનપુર

  • @namratadavda4545
    @namratadavda4545 3 роки тому +4

    Very well understood... Sir, kabhi bheed mein bhi rahkar dhyan ho jaaye to aanand hi aanand hai... Aap ne sahi kaha, log jisne osho ko anap Sanap kaha, unhone to uski kabhi discourse bhi nahi sooni nahi uski ek bhi kitaab padhi...

    • @rajnagar5101
      @rajnagar5101 3 роки тому

      Sahi kaha apne mene osho ko 2 saal padha aur padhta hi gaya, osho ko suno to sunte hi jao baki sab kaam vyarth ho jate he, osho is beyond everything,

  • @sachin3341
    @sachin3341 3 роки тому +7

    ઓશો નમન ❤️🙏🙏🙏

  • @jiyadreamgirl
    @jiyadreamgirl 3 роки тому +5

    Rajnish osho👍 i watch many videos great🙏 Thank you sir

    • @jkaushik1207
      @jkaushik1207 3 роки тому

      Where all his videos are available? On UA-cam?

    • @jiyadreamgirl
      @jiyadreamgirl 3 роки тому

      @@jkaushik1207 search osho hindi osho international

    • @jkaushik1207
      @jkaushik1207 3 роки тому

      @@jiyadreamgirl thanks

    • @rajnagar5101
      @rajnagar5101 3 роки тому

      Osho krishna smriti, ashtavakra gita and samadhi ke sapt dwaar is superb.

  • @kapilgohel2940
    @kapilgohel2940 3 роки тому

    Jabalpur , madhyapradesh ,birthplace of osho

  • @niranjanruparel8584
    @niranjanruparel8584 2 роки тому

    ओशो प्रेम नमन।

  • @Ramesh_009
    @Ramesh_009 3 роки тому

    સાચી વાત છે હુ પણ ઓશો તરફ ખેચાઉ છું દરોજ રાતે એકાદ ઓડીયો સાભડુ છું ત્યારે સંતોષ મળે

  • @viralraval8076
    @viralraval8076 3 роки тому +2

    Osho is person who is reading most books, i admire isho after vivekanand

    • @kalapitrivedi6966
      @kalapitrivedi6966 3 роки тому

      Osho is believed to have read more than 100000 books in his life... Great spiritual teacher.

  • @upscaspirant2080
    @upscaspirant2080 3 роки тому +1

    प्यारे ओशो का है संदेश,
    चलो तुम प्रेम डगर पर❤️😊

  • @laxmanbhaimakwana9491
    @laxmanbhaimakwana9491 3 роки тому +1

    👌👍ખુબ જ સુંદર ઓશો નમન💐થેન્ક યુ સર😊

  • @PrashantAgravat58
    @PrashantAgravat58 3 роки тому

    aasha raakhu chu aavi vato publically pan aap karsho...to osho no saro prachaar thay shakshe... ❤️ thankyou ffor this video's

  • @onlionshopping3576
    @onlionshopping3576 3 роки тому +4

    Love you osho mast manas hata🙏🙏🙏❤️

  • @AMITPATEL-xu3ig
    @AMITPATEL-xu3ig 3 роки тому +51

    Osho is one of the Greatest philosopher of India but only genuis can understand him.

    • @vijayp7509
      @vijayp7509 3 роки тому +1

      Tu tho comments ka bhi chor nikla,kuch tho dimmag lagata,pura comment copy + paste Kiya tune

    • @ashwindihora
      @ashwindihora 3 роки тому +1

      He was not philosopher

    • @kalapitrivedi6966
      @kalapitrivedi6966 3 роки тому

      Yes, along with J. Krishnamurti..

  • @sakshimankad2876
    @sakshimankad2876 3 роки тому

    Absolutely right sir....i am also fan of osho.....

  • @jayrajk.5042
    @jayrajk.5042 3 роки тому +5

    Osho was professor in philosophy subject. Great personality