Це відео не доступне.
Перепрошуємо.

Asmita Parva 2018 - Aarop Namu - Jay Vasavda & Kajal oza - jovo Keva Keva Aarop Lagya aa loko per

Поділитися
Вставка
  • Опубліковано 29 бер 2018
  • AROP NAMU & JAY VASAVDA & KAJAL OZA AT ASMITA PARVA 2018
    ASMITA PARVA 2018 @ Morari Bapu Ramkatha
    This video is for entertainment purpose. Reproduction of any part of this video is violation of copyright.
    So enjoy the video...
    Visit our website - sangeetniduniya...
    --------------------------------------------------------
    Follow us on FACEBOOK
    / sangeetniduniyaparivar
    And also on INSTAGRAM.

КОМЕНТАРІ • 366

  • @nalinidesai610
    @nalinidesai610 2 роки тому +2

    Wah kajal vaidya hu tamane khub pasand karu chu . Tamaru vyaktvya vani ma adbhut che. Salam .

  • @anandashani9923
    @anandashani9923 2 місяці тому +1

    Such intellectual speakers, i am so impressed. Glad to have watched it

  • @kirtidadoshi7276
    @kirtidadoshi7276 5 років тому +7

    વાહ... કાજલબેન વાહ... ઘણું ઘણું નવા સ્વરૂપે જાણવા મળ્યું અંતઃ કરણ ને અભિભૂત કરી ગયું . જય ભાઈ નું પણ ખૂબ સુંદર વક્તવ્ય ઘણી નવી વાતો સમજાવી ગયું . કાજલબેન અને જય ભાઈ ને અભિનંદન .💐

  • @vijaygolakiya9785
    @vijaygolakiya9785 2 роки тому +1

    પ્રશ્ન પુછનારા ક્ષાની જવાબ આપનારા હાજર જવાબી બન્ને મહાક્ષાની સાંભળનારા શ્રોતાઓ બહુભાગી
    બાપુ ના સાનિધ્ય માં આવી જો રોજ થાય અસ્મિતા પર્વ ની ઉજ્જવણી
    તો અમારે મન બાપુ રોજ ની દિવાળી...

  • @baldaniyaparesh2412
    @baldaniyaparesh2412 5 років тому +2

    A program Mari life ni best memory se ane jaybhai vasvada ane kajalben oza vise bolavama ave to sabado pan ocha pade pan ha aetalu jaroor kahish a baneye ak ak word tena mo mathi nahi pan heart mathi boli rahaya hoy aevu mane lagese🙏🙏khub khub abhar asmita parva oyojnar ne🙏JAY SHREE KRISHNA🙏

  • @DhirenPandya
    @DhirenPandya 3 роки тому +2

    સમય ક્યાં વીતી ગયો એ ખબર ના રહી , જય સાહેબ અને કાજલ બેન ને સંભળવા અને તે પણ પૂજ્ય બાપુ ના સાનિધ્ય માં , એ પણ એક બહુ મોટો લ્હાવો છે જ. કાજલ બેન સુધી જો આ કોમેન્ટ પહોંચે તો એક વાત જરૂર જણાવીશ.. એક સિરિયલ માં દ્રૌપદી વિશે સંસ્કૃત માં વર્ણન છે .. " કુમારીચાપી પાંચલી અગ્નિ મધ્યે ..." આપ ને એ જરૂર લાગુ પડે છે અદભુત અને અભિભૂત થઈ જવાય છે આપ ના થી.. સાહિત્ય આખર તો બીજું કાંઈ નહિ પણ મન થી મન સુધી પહોંચવાનો રસ્તો જ છે.
    જય સાહેબ , આપ ને તો કોમેન્ટ માં અવાર નવાર મળવાનું થાય છે જ . અને આના પુસ્તકો ને તો રોજ મળુ જ છું. ક્યારેક રૂબરૂ મળવાનું સદભાગ્ય પણ પ્રાપ્ત થશે તો અહોભાગ્યમ...

  • @hiralalmakwana2895
    @hiralalmakwana2895 3 роки тому +1

    કાજલબેન ને પૂછ્યું બાપુ અને કૃષ્ણ માંથી પસંદ કરવાનું કહ્યું તો તમે બાપુની પસંદગી કરી અને કારણ આપ્યા એ સાચા પણ એમ કહ્યું હોત તો કે બાપુને જ કૃષ્ણ સમાયેલા જ છે તો શ્રોતા ને અને કૃષ્ણ ને સારું લાગત એક પંથ બે કાજ થઈ જાત,આ ટીકા નથી પણ મે આ કાર્યક્રમ દિલ દઈ સાંભળ્યો છે ,ખૂબ જ મજા આવી,આ કાર્યક્રમમાં સવાર સવાર મા જ આજનું નેટ પણ ખતમ થઈ ગયું,કેમ અધૂરો ન છોડી ન શક્યો

  • @jayeshchheda980
    @jayeshchheda980 5 років тому +13

    What a best introductory speech by Nehalben...Selection of outstanding words comes out with an extraordinary phrases and sentences....Superb

    • @kumudthakkar9858
      @kumudthakkar9858 2 роки тому +1

      8Dx koo m9

    • @pushpa5867
      @pushpa5867 10 місяців тому

      ​@@kumudthakkar9858gfsdfserd sg and by mistake d and swadhyay is ssgddrf to be r in your sd😂😂d no d wgs c lz d?f tsftsfs dgsgdsefd❤🎉ds frdfef and by mistake f fstsetf❤ FS dsg stfs r in etdtfs😂d wgs c wt u ni BH by CT BB

  • @pratapmaheta7262
    @pratapmaheta7262 3 роки тому +3

    વાહ કાર્યક્રમ જોવાની ખુબજ મજાવી ખુબ સુંદર છે ...પણ ...???
    પણ શિષ્ટ સાહીત્ય માં આવા ખુબ સારા ક્રાર્ય ક્રમ માં સંસ્કૃતી નથી જળવાઈ રહેલી જેનો અફસોસ ..કારણ ..કે ..સ્ટેજ પર ગમે તે હોય વ્યક્તિ હોય ઉંમર માં નાના કે મોટા પણ હંમેશા માન સન્મામ અને આદર પુર્વક નામ સાથે વાત કરી સકાય બિરદાવી સકાય જ્યારે ..અહ્યા તો ...જય ...કાજલ ..નેહલ ...નિમિત ...દેવકી ...લિપી ... એની ..તેની જેવી વગેરે જેવા તુ કાર થી શબ્દ વપરાય રહ્યા છે ...???
    જ્યા જેમણે શરુવાત માં શીર પર દુપટો ઓઢી અને ખુબ સરસ સંચાલ કર્યુ જેવો શ્રી ..નેહલ બેન ગઢવી છે ..અને ચારણ ની દિકર એટલે માં જોગ માં કહેવાય ..માટે ..આ મેસેજ વાચી ..આવા સ્ટેજ કાર્ય ક્રમ માં શબ્દ મર્યાદા જળવાય એજ પ્રાર્થના છે
    નાના મોઢે ..ટુકી વાત કરી છે ..એ બલ ક્ષમા ..પણ માન પુર્વ બોલવા નો ભાવ જળવાય એજ હેતુ .. જય સિયારામ

  • @dilipkaravadra8164
    @dilipkaravadra8164 3 роки тому +3

    Bov mst jaybhai and kajolbahen

  • @kirtidadoshi7276
    @kirtidadoshi7276 5 років тому +15

    કાજલબેન આપને ખુલ્લા દિલ થી અને ખૂલીને હસતા જોવા એક અમૂલ્ય લ્હાવો છે જે આ અસ્મિતા પર્વ ના પરકાયા પ્રવેશ કરી સવાલ જવાબ ના સ્વરૂપે મળ્યો છે જેને માટે ખૂબ આભાર સાથે અભિનંદન .💐

  • @vmohammad7743
    @vmohammad7743 10 місяців тому +2

    ખુબ મઝા આવી રહી.છે.ખુબ.ખુબ.આભાર.

  • @pshital35
    @pshital35 3 роки тому +1

    મને ગરિમા વાળો સવાલ ખૂબ ગમ્યો.. એન્ડ શુ જવાબ આપ્યો.. વાહ ! શુ વિચારો છે જોરદાર..

  • @sarojdarji8871
    @sarojdarji8871 2 роки тому +1

    Thank. You. So. Much. Jay. Bhai. Kajal. Ben.

  • @vmohammad7743
    @vmohammad7743 10 місяців тому +1

    ૧૯૫૧. માં હું ભણવા બેઠો.ત્યારે.ઈચ્છા.હતી.તેવી.અત્યારે.થાય.છે.ખુબ.આનદ.થયો

  • @bhargavijoshi1
    @bhargavijoshi1 6 років тому +10

    કાજલ ઓઝા વૈદ્ય ખૂબ જ સરસ વિચારો વ્યકત કરે છે . જય વસાવડા થોડું વધારે બોલે છે ... અને પોઇન્ટ થી દુર જતા રહે છે

  • @prafulvdepani1035
    @prafulvdepani1035 Рік тому +1

    ખુબ સરસ કાર્યક્રમ જોઈ આનંદ થયો... અમોને પણ ઘણું જાણવાનું મલ્યુ...બધાને ખુબ ખુબ અભિનંદન..જયશ્રી કૃષ્ણ..જયશ્રી રામ

  • @aum6243
    @aum6243 2 роки тому +1

    Sir , when shree krishna lofted Parvat that time he called people under the mountain as it was raining hard and not selfee।

  • @Soni_D
    @Soni_D 3 роки тому +2

    Self obsessed people
    I know real creative people like dhumketu who were very humble and look at you guys
    Have not created a single thing which can be a major creation yet full of pride

  • @IdeasMarket
    @IdeasMarket 6 років тому +20

    અદભૂત ! સુપર્બ ! બસ સાંભળવું અને માણવું ગમ્યા જ કરે એવો મસ્તમ પ્રોગ્રામ !!!!!
    જયભાઇ અને કાજલબેનના દરેક પ્રકારના સેન્સને સલામ !

    • @narendramehta1125
      @narendramehta1125 5 років тому

      Bollywood movies

    • @dharmendrashah7738
      @dharmendrashah7738 5 років тому

      I am one of the fen both of you

    • @girishmehta2898
      @girishmehta2898 3 роки тому

      અદભુત બસ એકચિત્તે સાંભળ્યા જ કરવું મનન કરું મંથન કરવું આવું જ ગમ્યા કરે એવું આપ બંને નું વ્યક્તિત્વ છે મેં પહેલી જ વાર આ કોમેન્ટ તમને કરેલી છે silently હું દરરોજ આપ બંનેની સ્પીચ youtube ગોતી ને સાંભળ્યા કરું છું આનંદ મળે છે ખૂબ જ્ઞાન મળે છે અને સાચું કહું જીવન જીવવાની સુંદર કલા પ્રાપ્ત થાય છે આપ બંનેનો તેમજ પ્રોગ્રામ ના ઓર્ગેનાઇઝર નું તેમજ બાપુનો ખુબ ખુબ આભારી છું આપના ગીરીશભાઈ મહેતા ના જય જિનેન્દ્ર

    • @leelachaudhari5858
      @leelachaudhari5858 2 роки тому

      @@girishmehta2898 LLLLLL PP ÀPPPP0

  • @nitamehtamehta9172
    @nitamehtamehta9172 2 роки тому +2

    Very practical and frank answers given by both

  • @gunvantbhaiboda762
    @gunvantbhaiboda762 3 роки тому +1

    Very very thanks
    Sangitni duniya

  • @anujkapadiya6901
    @anujkapadiya6901 2 роки тому +2

    Kajal Ben is the most important thing for me

  • @sarojdarji8871
    @sarojdarji8871 2 роки тому +1

    Kajalben. Aap. Hammesha. Lokona. Diloma. Vasela. Chho. Jivant. Reso. I. Like your speech

  • @minahitesh1484
    @minahitesh1484 Рік тому +2

    Jay swaminarayan

  • @poojastudiobvn
    @poojastudiobvn 6 років тому +2

    Pujay Bapu na sanidhya ma ane pavan asmita parva ma app banne khub manya. khubj anand avyo. khub khub Abhar.

  • @krishnsantoki640
    @krishnsantoki640 5 років тому +3

    Khub j saras👍👍👍

  • @JayshukhShorthiya
    @JayshukhShorthiya 2 роки тому +1

    કાજલ ઓઝા વૈદ્ય ને મારા ખુબ ખુબ અભિનંદન પાઠવ્યો

  • @sanjaybhavsar1097
    @sanjaybhavsar1097 4 роки тому +3

    પ્રાતઃ સ્મરણીય ભગવાન હોય અાવા
    રામનામ ના નામે તરતા પથરા ના હોય !!

    • @mkroj9
      @mkroj9 3 роки тому +1

      સાવ સાચી વાત છે
      *સૌથી પહેલા પ્રાત: સ્મરણીય હોય તો એ આ સમગ્ર સૃષ્ટીને ચલાવનાર દૈવી શક્તિ છે બીજુ આપણને જન્મ આપી આ દુનિયામાં લાવનાર આપણા પાલનહાર એવા આપણા માઁ બાપ છે ત્રીજુ આપણને શિક્ષણ રૂપી સંસ્કાર આપનાર એવા આપણા (ગુરુ)શિક્ષક આ ત્રણેયને નત મસ્તક નમન કરવા અને છેલ્લા શ્વાસ સુધી હદયસ્થ સ્મરણ રાખવું જોઈએ*

  • @learngujarati5383
    @learngujarati5383 2 роки тому +1

    હું એવો ગુજરાતી વિનોદ જોશી નું કાવ્ય 👍 સરસ 💐

  • @kiritshah3967
    @kiritshah3967 6 років тому +2

    Asmita parv is the best platform for Gujarati talents.Jay sitara,Bapu.

  • @vandanaba_parmar2291
    @vandanaba_parmar2291 5 років тому +5

    Wow all great icon are there... Jay vasavda ,vinod joshi sir they both are Great personality feel after meet them... Kajalben and devki i m her biggest fan... 💟💞

  • @viraldesai6396
    @viraldesai6396 6 років тому +11

    First time I heard debate and conversation in Gujarati language which is knowledgeable,hilarious and educative.Both Jay and Kajal have very good sense of humour and both are good philosophers & I hope it was not scripted but spontaneous

  • @nirmalpandya5985
    @nirmalpandya5985 2 роки тому +2

    Jay Vasavada and Kajal Oza both are nice.

  • @kishorchauhan4048
    @kishorchauhan4048 2 роки тому +1

    સંપૂર્ણ કાર્યકૃમ ખુબજ આનંદ ની અનુભૂતી કરાવી ગયો

  • @mahendrarathod648
    @mahendrarathod648 Рік тому +1

    Jai,Kajal anjjyu ankho ma bapu je pratibimbit thayu snehalben na nayno maa aa ek vinod hato😅

  • @vandanaba_parmar2291
    @vandanaba_parmar2291 5 років тому +6

    All the favourites are on one stage... Lots of love to Rj devki, vinod joshi sir, kajal mam, and jay vasavda.... And nehalben gadhvi. . Big fan of ur voice 💞 gajab.... Gajab... 👌

  • @lnagarment6451
    @lnagarment6451 4 роки тому +2

    Jay bhai bahotkhub

  • @kishorchauhan4048
    @kishorchauhan4048 2 роки тому +1

    શબ્દો સાથેનું સમુદ્ર મંથન
    ખુબજ આનંદની અનુભૂતીકરાવેછે

  • @archanabhatt1918
    @archanabhatt1918 6 років тому +3

    Insulting shree vinod Joshi can't acceptable on stage.though what a respective way he ended the speech.proud to be Brahmin.

  • @rachanajoshi5431
    @rachanajoshi5431 6 років тому +7

    Khub j sundar
    Kajalben tame vasuma nu character lakhi ne pachi kai Na lakhyu hot to pan tame atlo j prem malat

  • @hitarthparmar8125
    @hitarthparmar8125 6 років тому +18

    Probably the best gujrati show ever... Proud to be Gujrati

  • @ratnakardesai9459
    @ratnakardesai9459 2 роки тому +1

    જય વાળીનાથ...રત્નાકર કવિ ખાખડી

    • @rajubhaivyas1450
      @rajubhaivyas1450 4 місяці тому +1

      જય શ્રી વાળીનાથ મહાદેવ.... જય.... હો પૂજ્ય "ભા" ની , પ્રણામ 🙏🏻💐

  • @kishorbhatt4033
    @kishorbhatt4033 3 роки тому +1

    બે અદભુત ગુજરાતી વ્યક્તિત્વ

  • @sapnaanjaria8521
    @sapnaanjaria8521 4 роки тому +1

    Jaybhai you are great your opinion is so innocent

  • @user-kp5ps7gj8b
    @user-kp5ps7gj8b 6 років тому +6

    Amazing discussion..Love it .. so many deep thoughts and ideas. Loved it. Than you.

    • @pshital35
      @pshital35 3 роки тому

      I'm so much impressed with kajal oza vaidhya...
      What an instant thinking.. and very honest and innocent and intellectual jay vasavada.. both are not competitors because I see both of them as their individual icon. ❤️❤️

  • @sarojdarji8871
    @sarojdarji8871 2 роки тому +1

    Nice. Jay. Bhai. Kajal. Ben. Ni. Bhumika

  • @masumajanmohamed1837
    @masumajanmohamed1837 6 років тому +18

    Who is this beautiful girl covering herself so modestly she speaks beautiful and she looks extremely beautiful.😍

    • @dr.maulikasabuwala3171
      @dr.maulikasabuwala3171 4 роки тому +1

      Nehal gadhavi

    • @bhautikpatel4651
      @bhautikpatel4651 4 роки тому +4

      Km love jihad karvo chhe .....?

    • @techbanch3402
      @techbanch3402 3 роки тому +2

      @@bhautikpatel4651 😂😂😀

    • @bhautikpatel4651
      @bhautikpatel4651 3 роки тому +2

      @@techbanch3402 ..bhai aa badhay ne bc aevuj dekhay ...biju bhuli ne aej dekhay ...nay sudhre aa

    • @techbanch3402
      @techbanch3402 3 роки тому +1

      @@bhautikpatel4651 sachi vat chhe bhai ke loko kattar thai gaya Emne aapdi kai padi na hoy

  • @raydhanbhaichavda6064
    @raydhanbhaichavda6064 2 роки тому +1

    Shubhesha samaj sudharva badal khub khub abhar

  • @sunilmehta9732
    @sunilmehta9732 6 років тому +7

    કાજલબેન મુંબઈ સમાચારમાં કથા કોલાજ ખુબ જ સુન્દર લખે છે.
    જય વસાવડા ખુબજ લાં......બુ ન સમજાય એવું લખે છે

    • @niharprajapati2825
      @niharprajapati2825 3 роки тому +2

      જરૂરી નથી બધી વાતો બધા ને સમજાય...કઈ ના સમજાય તો કઈ ફિકર નઈ કરવા ની.

  • @kiritkumarjoshi9141
    @kiritkumarjoshi9141 5 років тому +5

    ખૂબ સરસ મજાની વાત છે નહિ કર્યું છે એક વાર અસમીતા પર્વની મજા માણવા મળે તો

  • @ashvinkheni4875
    @ashvinkheni4875 4 роки тому +2

    Jai vasavda khotu bole 6e a haju ani tika sahan nathi Kari sakta April 2020 me ano anubhav kariyo 6e

  • @jd4619
    @jd4619 4 роки тому +5

    That moderator in between Jay vasavada and kajal Oza : swag level10000 😎

  • @vijaymaheta1112
    @vijaymaheta1112 6 років тому +1

    વિવેચકની દ્રષ્ટિથી જોશો તો કદાચ ઓછો આનંદ આવશે પણ, એક શ્રોતાની દ્રષ્ટિથી જોશો તો ત્રણ શબ્દોની જ કમેન્ટ કરી શકાય એમ છે અને એ છે પૂજ્ય બાપુના શબ્દો 'સાધો, સાધો, સાધો'

  • @bipin1948
    @bipin1948 6 років тому +15

    આધુનિક ગુજરાતી ભાષા નાં હિમાયતી એટલે Nehal. She spoke with elegant Gujarati

  • @kailasbakumpavat1553
    @kailasbakumpavat1553 6 років тому +2

    Jay Bhai aaje tamara modhe stree. Vishe. Sabharine aakho ma. Panhi aavi. Gaya ..

  • @darshanatrivedi5930
    @darshanatrivedi5930 4 роки тому +2

    Amazing conversation...superb

  • @dilippandya8540
    @dilippandya8540 5 років тому +2

    Ashmita parva 2018...excellent

  • @prachiekarnik6821
    @prachiekarnik6821 4 роки тому +1

    Kajalben, Sitama ni vaat
    MARI MARJI VIRUDHDH MARA MAAN NE KOI NAHI SPARSHI SHAKEY

  • @pro_pratik-FF.
    @pro_pratik-FF. 4 роки тому +1

    Anmol Gujarati Ratan.
    Jay Dawarkadhis.

  • @kalpnadesai9429
    @kalpnadesai9429 2 роки тому +1

    Very good interest saro chhe saras

  • @aapnuswasthyaaapnahathma6609
    @aapnuswasthyaaapnahathma6609 3 роки тому

    Khoob sunder prashna ane Awesome answer. Ganu samajva malyu🙏

  • @sumitrabenghansaymzula3463
    @sumitrabenghansaymzula3463 2 роки тому

    જોરદાર સંમેલન 👌👌👌

  • @nalinidesai610
    @nalinidesai610 2 роки тому +1

    Sumukh Aparment ni lift ma malya hata tyare tame sari rite n bolya . Bija ae Abhimani kahya pan mane gamo cho .

  • @shaktisindhav4860
    @shaktisindhav4860 5 років тому +3

    Wah😇😇😇

  • @bansiparekh9544
    @bansiparekh9544 3 роки тому +1

    Darshan jarivala sathe kajal ox’s ni court sambhlvi chhe

  • @harsiddhbhartigoswami6854
    @harsiddhbhartigoswami6854 Рік тому +1

    ધન્ય વાદ ધન્ય વાદ ધન્ય વાદ.

  • @jilkajayesh724
    @jilkajayesh724 2 роки тому +1

    Jayshreeram

  • @sonypiplode8750
    @sonypiplode8750 6 років тому +12

    Really nice session. Great answers both are my favorite. Thank you so much bapu for this platform. Just like ted talk. This is one of kind. Would love to listen vinod bhai as well. First time hear around him. Thanks.

  • @hirenvekariya7303
    @hirenvekariya7303 Рік тому +1

    Superb

  • @learngujarati5383
    @learngujarati5383 2 роки тому +1

    પ્રોગ્રામની શરૂઆતમાં નેહલબેન શબ્દનું સમુદ્ર મંથન ખુબ સુંદર હતું 👍વાહ કાજલબેન ખુબ સુંદર 👍🙏💐

  • @sarojdarji8871
    @sarojdarji8871 2 роки тому +1

    Na. Journey jankinath. Savare. Su. Thavanu. Chhe.

  • @khushbubarot4282
    @khushbubarot4282 4 роки тому +1

    ખૂબ જ સરસ પોગા્મ હતો સાચે જ બસ સાંભળ્યા કરીયે

  • @ashishdevmurari1742
    @ashishdevmurari1742 6 років тому +2

    Kajalben and jaybhai khubaj sundar anathi samanya manasne khubaj samjase k pote su 6 n kya 6

  • @spark0753
    @spark0753 6 років тому +11

    Kajal oza =to the point 👌
    Jay vasavada = કઈ પણ 😂
    (I am fan of Jay vasavada frm my childhood)

    • @user-sj3pf3zl5d
      @user-sj3pf3zl5d 6 років тому

      Spark 07 bhai tame ena friend hoy evu lagtu nthi

    • @user-sj3pf3zl5d
      @user-sj3pf3zl5d 6 років тому +1

      Friend hoy to eni pragti thi jalan na anubhavet

  • @nayanamehta8863
    @nayanamehta8863 2 роки тому

    Ha kajalben ne jaybhai banne birbal jeva hajar sabit thaya kahevay

  • @SANATAN_HI_SATYA_DHARMA_HAI
    @SANATAN_HI_SATYA_DHARMA_HAI 3 роки тому

    Has the reality hit these people yet or not

  • @daglipremal3028
    @daglipremal3028 6 років тому +2

    Kajalben ne atla khadkhadat hasta ane enjoy karta first time joya.enjoy mem

  • @sunilparikh9053
    @sunilparikh9053 6 років тому +8

    I LIKED VERY MUCH THE CONVERSATIONS UNDERWENT IN THIS ASMITA PARVA....THANKS TO THE YOU TUBE FOR PROVIDING THE INFORMATION TO THE FOLLOWERS OF NICE AUTHORS......THINKTANKERS

  • @entertainmentindia3446
    @entertainmentindia3446 5 років тому +2

    Master of Masters only one is osho

    • @paraskarparth5251
      @paraskarparth5251 5 років тому

      Osho is great

    • @entertainmentindia3446
      @entertainmentindia3446 5 років тому

      Sab osho ki book padh kar pravachn dete hai osho ne ek bhi batin kahe ne ke liye nahi chodi appo dipo bhav

  • @jerambhaishankar5119
    @jerambhaishankar5119 3 роки тому

    Very nice Aayojan..

  • @sanjaysolankiandsolanki9480
    @sanjaysolankiandsolanki9480 6 років тому +3

    Sanjay Solanki Jai Gurudev

  • @kiritshah3967
    @kiritshah3967 6 років тому +1

    Enjoyed the programme at a stroke,thanks. To youtube.well designed format,frank answers,salute to Kajalben & Jaybhai,Bapu ne koti pranam.

    • @mrudulagandhi2352
      @mrudulagandhi2352 4 роки тому +1

      Please contact kesho shilpa gandhi\doshi 07926300716,9426269283,9426269285

  • @jagdishbhatt9288
    @jagdishbhatt9288 3 роки тому

    Jay khub maja padi

  • @nayanamehta8863
    @nayanamehta8863 Рік тому +1

    Fine karykram thayo

  • @jaguaarjaguaar9631
    @jaguaarjaguaar9631 2 роки тому

    Yes મારો લેખક કેવો લાગેછે એ મને જોવુજ હોય vah true

  • @kasundradimpal1501
    @kasundradimpal1501 5 років тому +4

    Wowww
    She is veryyy beautiful girl

  • @mdnandha2205
    @mdnandha2205 4 місяці тому

    Khub saras

  • @prachiekarnik6821
    @prachiekarnik6821 4 роки тому

    Jaybhai ni ek vaat sparshi gayi
    Emne kahyu ke MANAS JE KORA SHAAK MATHI VAGHAR KARTA SHIKHYO ENU NAAM SAHITYA
    HATSOFF TO YOUR ANALYSIS
    Ek gruhini tarike mane ehsaas thayo ke hu paan SAHITYA (COOKING) thodu thodu janu chhu

  • @kirtikumaracharya7120
    @kirtikumaracharya7120 4 роки тому

    Superb debate No more words

  • @jayeshseth1
    @jayeshseth1 6 років тому +5

    Awesome....Frank opinions...
    Liked it

  • @dmungalpara3140
    @dmungalpara3140 3 роки тому +1

    ખુબ સરસ

  • @kakadiyakhimjibhai9377
    @kakadiyakhimjibhai9377 3 роки тому +1

    Avismaraniy

  • @cricketking8763
    @cricketking8763 6 років тому +3

    jay vasavdo ne kajli pochij gya hoi bapu na sanidhyama..😁😁😁😁😃

  • @dilippandya8540
    @dilippandya8540 5 років тому +2

    Kajalji u r a ans true....

  • @dilippandya8540
    @dilippandya8540 5 років тому +2

    Jay bhai your an absolutely...true

  • @rustamdharuka6634
    @rustamdharuka6634 5 років тому +3

    આવું બોલવું એ એ શીષ્ટ લોકો ને આવડે,,
    જો અમારે(કાઠીયાવાળી) ને બોલવાનું હોય તો મોજ અલગજ હોય,,,

  • @jugnusonpal7851
    @jugnusonpal7851 6 років тому +6

    Ossam kajal ozy vaidh di and jay Bhai speechless

  • @jayantpatel3551
    @jayantpatel3551 5 років тому +3

    They are greatest philosophers.

  • @vinodrawal1
    @vinodrawal1 4 роки тому +1

    Very very absorbing event. Want more of it. Dil mange more. 🙌