લખેલું છે 💐હું તો સૂતી હતી ભર નિંદરમાં 💐
Вставка
- Опубліковано 11 лют 2025
- ભક્તો અમારા ભજન ગમે તો
🌹 લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો 🌹
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
હું તો સુતી તી ભર નિંદરમાં
સપનામાં ગઈ હું તો ગોકુળમાં
નંદબાબા ની ડેલીએ રે આવી
કાનુડો મુજને સામો રે મળ્યો
હાથ પકડ્યો મારો આનંદમાં
સપનામાં ગઈ હું તો ગોકુળમાં
સુંદીર શ્યામ સ્વરૂપ ને જોયું
ત્યાં તો સખી મારું મન મોયું
ભાન ભૂલી એની ત્રિકુટી માં
સપનામાં ગઈ હું તો ગોકુળમાં
પનઘટ પર ઊભો જળ ભરવા ગઈતી
કાઠડે ઊભો કાનુડો કાળો
બેડલા ચડાવે મારા હડવે થી
સપનામાં ગઈ હું તો ગોકુળમાં
વનરા તે વનમાં બંસી બજાવે
સાદ કરીને મોટેથી બોલાવે
રાસ રમાડે મને વનરાવનમાં
સપનામાં ગઈ હું તો ગોકુળમાં
ભર નીંદરમાંથી ઝબકીને જાગી
કાના કાના હું તો બોલવા લાગી
લોકો ગણે છે મને ગાંડી માં
સપનામાં ગઈ હું તો ગોકુળમાં
ગોપી કોની વાલો અરજી સુણજો
નિત્ય નિત્ય વાલા દર્શન દેજો
આશા પૂરો ને મારા નંદજીના લાલ
સપનામાં ગઈ હું તો ગોકુળમાં
હું તો સૂતી તી....
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan