💐દક્ષાબેન સરસ ભજન લાવ્યા💐રાધા રૂપાળી મારી રાધા 💐 લખેલું છે

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • આ ભજન મિતાબેન પટેલે મોકલાવ્યું છે
    🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
    રાધા રૂપાળી મારી રાધા રૂપાળી
    રાધા મારા કાળજા નો કટકો રે
    મારી રાધા રૂપાળી
    કહો તો રાધાજી તમને ચુંદડી લઈ આપુ
    ચુંદડીમાં તારલા ટંકાવુ
    તારી ચુંદડી ને હું તો શું રે કરું
    હું તો માંગુ મારો મોરલી વાળો કાન
    હો મારી રાધા રૂપાળી
    રાધા રૂપાળી મારી.....
    કહો તો રાધાજી તમને ચુડલો લઈ આપું
    ચુડલા માં ચીપો મુકાવું
    તારા ચુડલા ને હું તો શું રે કરું
    હું તો માંગુ મારો મોરલી વાળો કાન
    હો મારી રાધા રૂપાળી
    કહો તો રાધાજી તમને દાંડિયા લઈ આપું
    દાંડિયા માં ઝીણા ઝીણા ફૂમતા મુકાવું
    તારા દાંડિયા ને હું તો શું રે કરું
    હું તો માંગુ મારો મોરલી વાળો કાન
    હું મારી રાધા રૂપાળી
    રાધા રૂપાળી.....
    કહો તો રાધાજી તમને કુંડળ લઈ આપું
    કુંડળમાં ઝુમખા નખાવું
    તારા કુંડળ ને હું તો શું રે કરું
    હું તો માંગુ મારો મોરલી વાળો કાન
    હો મારી રાધા રૂપાળી
    કહો તો રાધાજી હું ઝાંઝર લઈ આપું
    ઝાંઝર માં ઘુઘરી જડાવું
    તારા ઝાંઝર ને હું તો શું રે કરું
    હું તો માંગુ મારો મોરલી વાળો કાન
    હો મારી રાધા રૂપાળી
    રાધા રૂપાળી મારી રાધા......
    🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
    krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
    #kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
    #gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
    #gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan

КОМЕНТАРІ • 63

  • @IndubenSadrani
    @IndubenSadrani 2 дні тому +1

    જયશ્રી કૃષ્ણ જયજલારામ

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 День тому

    ખૂબ જ સરસ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @bhajanbhakti-saroj
    @bhajanbhakti-saroj 4 дні тому +1

    વાહ કેવું સુંદર ભજન ગાયું સાંભળી ને ખુબ જ આનંદ થયો ❤🙏🙏🙏

  • @ushapatel8455
    @ushapatel8455 2 дні тому

    Nice👌👌👌

  • @ManojGajjar-w2v
    @ManojGajjar-w2v 4 дні тому +2

    Jordar bhajan che nice ❤

  • @ramilabentadvi5746
    @ramilabentadvi5746 4 дні тому +2

    વાહ દક્ષાબેન જોરદાર ભજન ગાયું રાધે રાધે જય શ્રી કૃષ્ણ

  • @indubenchauhan7686
    @indubenchauhan7686 3 дні тому +1

    વાહ વાહ દક્ષાબેન સરસ ભજન ગાયુ મન ડોલી ઉઠયુ જય રણછોડ

    • @Manjubenghosh
      @Manjubenghosh  День тому

      ભક્તો તમારો ખુબ ખુબ આભાર 🙏🙏❤️❤️❤️

  • @kailashparmar6450
    @kailashparmar6450 4 дні тому +2

    Jordar ❤❤❤ jai Shree krishna

  • @sejalpatel4149
    @sejalpatel4149 День тому

    Jordan Bhajan che nice🎉🎉❤❤

  • @darjitejal303
    @darjitejal303 5 днів тому +2

    🙏જય શ્રી કૃષ્ણ જય રણછોડ રાધે રાધે 🙏ખૂબ સરસ daxaben 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🎉🎉🎉

  • @shahchhayajayeshshah211
    @shahchhayajayeshshah211 2 дні тому

    Sars Jordar Mast 😊❤🎉

  • @patelbhagat475
    @patelbhagat475 3 дні тому

    Khub Sara's bhajan gayu Dakxa ben ❤❤❤❤❤❤

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 4 дні тому +1

    મંજુ બેન તમારું મંડળ જોરદાર ભજન ગય છે હું પોરબંદર થી રેખા બેન આ દક્ષા બેને ગાયેલું ભજન મને ખૂબ ગમ્યું હું જ્યારે પણ ફોન હાથમાં લવ ત્યારે અચુક આ ભજન સાભડુ છુ તમારા મંડળ ના સર્વે બેનો પણ ટનાટન છે સર્વે બેનોને જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @daxaparmar2350
      @daxaparmar2350 4 дні тому

      Thank you so much🙏🙏🙏😊

    • @Manjubenghosh
      @Manjubenghosh  3 дні тому +1

      રેખાબેન તમારા જેવા ભક્તોના આશીર્વાદ અને પ્રેમ છે ❤️❤️🙏

  • @arunasoni886
    @arunasoni886 День тому

    Superb song. 👌👌

  • @jayabenmitali3135
    @jayabenmitali3135 3 дні тому

    ખૂબ સરસ ભજન ગાયું દક્ષાબેન 🎉

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 4 дні тому +1

    Vah vah very very nicegava ni La chak bahu saras che mast gayu ❤❤❤🙏🙏🙏👌👌👌🌹🌹🌹

  • @DeepikaMistry-d6m
    @DeepikaMistry-d6m 4 дні тому +1

    ❤🎉🎉

  • @MadhuDhamot
    @MadhuDhamot 2 дні тому

    જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન તરફથી સર્વ બહેનો ને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  День тому +1

      રાધા મંડળ ની સર્વ બહેનોને વૈકુંઠ ભજન મંડળ ની બેનો તરફથી જય શ્રી કૃષ્ણ 🙏❤️

  • @BhavanaParmar-qb2sn
    @BhavanaParmar-qb2sn 5 днів тому +1

    વાહ વાહ મંજુબેન તમારા ભજન મંડળ બહેનો શું ભજનો ગાય છે ફોન લયને છે તો કામ બાકી છે તે પણ ભુલી જવાય છે તેટલી મજા આવે છે તમારા ભજન સાંભળવા ની જય શ્રી કૃષ્ણ 🙏 જય રામદેવપીર

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 днів тому +1

      ભક્તો આતો તમારો પ્રેમ અને આશીર્વાદ છે ❤️❤️❤️🙏🙏🙏

  • @mitapatel5681
    @mitapatel5681 4 дні тому +2

    👌👌👌👌🙏

  • @arunapanchal8765
    @arunapanchal8765 4 дні тому +1

    જય. શ્રીકૃષ્ણ. મારી. બધી. બહેનો. રુપાળી. સરસ. ભજન. મજા. પડી

  • @patelrashmi2999
    @patelrashmi2999 4 дні тому +1

    સરસ દક્ષાબેn ભજન ગાયું છે

  • @NamdevSoni-pm3sm
    @NamdevSoni-pm3sm 5 днів тому

    રાગલખજો

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 4 дні тому +1

    Nice bhajan ❤

  • @khambhatikalavatiben6300
    @khambhatikalavatiben6300 4 дні тому +1

    🙏 Radhe Radhe

  • @SangitaDodia
    @SangitaDodia 4 дні тому +1

    Jordar❤

  • @BhartiPatel-ct6uz
    @BhartiPatel-ct6uz 5 днів тому +2

    Vha.....❤❤Dxaben

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 5 днів тому +4

    વાહ વાહ દક્ષા બેન શું મસ્ત ભજન ગાયૂ સાંભળીને આનંદ થયો રમઝટ બોલાવી દીધી

  • @ravipatel414
    @ravipatel414 4 дні тому +1

    jay shree krishna

  • @nilkanthmadanlkalavad9622
    @nilkanthmadanlkalavad9622 5 днів тому +1

    વાહ વાહ શું સુંદર ભજન ગાયું દક્ષાબેન ખુબ ખુબ આનંદ થયો ભજન સાંભળીને મજા આવી ગઈ તમારા નંબર આપજો ભજન મોકલું જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏👌👌🌹🙏👌🙏👌👌🌹

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 днів тому +1

      🙏🙏🙏🙏🙏❤️❤️❤️

    • @daxaparmar2350
      @daxaparmar2350 5 днів тому

      જય શ્રી કૃષ્ણ મંજુબેન ના નંબર પર મોકલી આપજો

    • @daxaparmar2350
      @daxaparmar2350 5 днів тому

      🙏🙏🙏

    • @nilkanthmadanlkalavad9622
      @nilkanthmadanlkalavad9622 5 днів тому

      @@daxaparmar2350 મંજુબેન ના નંબર નથી તમે આપો

  • @MeetaPatel-p5q
    @MeetaPatel-p5q 5 днів тому +1

    Wah sarS bhajan gayu daxaben radhe radhe

    • @daxaparmar2350
      @daxaparmar2350 4 дні тому

      Thank you so much. Bhajan apiyu mate😊🙏🙏🙏

  • @Jiganesh-ku8zj
    @Jiganesh-ku8zj 5 днів тому +1

    Khub sundor bhajan hai ❤❤❤

  • @champaprajapati4201
    @champaprajapati4201 5 днів тому +1

    🙏🙏🙏👌🏾👌🏾👌🏾💐💐💐

  • @ansuyabendarji5671
    @ansuyabendarji5671 День тому

    Dakshaban from Vadodara Sakhi Mandal is very much Jay Sri Krishna

  • @geetapatel1466
    @geetapatel1466 5 днів тому +1

    Jay shree Krishna 🙏🌹 Lakhi ne mukajo

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 днів тому +1

      ❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @PramilabenPatel-k2u
    @PramilabenPatel-k2u 5 днів тому +1

    Lakhelu Che Lakhelu Cho pan koi devas nathi hot chek kargo

    • @Manjubenghosh
      @Manjubenghosh  5 днів тому +1

      કોઈ વાર એક બે દિવસ મોડું થાય છે લખવામાં આગળથી બેનો ભજન આપે ત્યારે લખાય છે ❤️🙏🙏🙏🙏

  • @seemapatel603
    @seemapatel603 5 днів тому +1

    લખીને મોકલો બેન

  • @sangitakapadiya8190
    @sangitakapadiya8190 5 днів тому +1

    Lakhi ne muko

  • @paraspatel1404
    @paraspatel1404 12 годин тому

    Nice👌