🙏કીર્તન કરવા ને હો આવી એકાદશી... 🌹લખેલુ છે )
Вставка
- Опубліковано 11 лют 2025
- કિર્તન કરવાને હો આવી એકાદશી
હળી મળીને સૌ જઈએ સત્સંગમાં
પ્રભુ ના ગુણલા ગાઈએ ઉમંગ માં
હૈયા ને ઠારવા હો ..આવી એકાદશી
એકાદશી નો ઉપવાસ આજે
મીઠા ભોજન ને ત્યાગવા કાજે
પાપ સૌ બાળવા રે..આવી એકાદશી
રખડતા મનને કાબુમાં રાખજો
ભોજન પ્રભુ નામનું ચખાડજો
અંતર ઉજસજો હો ..આવી એકાદશી
વહેલા વહાલા આવજો ને..દર્શન આપજો
તમારા નામનો પ્રસાદ ચખાડજો
હૈયુ હર ખાવજો હો...આવી એકાદશી
સરણુ લેનાર ને સુધારી દેજો
હળી મળીને સૌ સત્સંગમાં જાજો
સખી મંડળ મા હો... આવી એકાદશી
દર્શન આપજો હો... આવી એકાદશી
કીર્તન કરવાને હો..આવી એકાદશી
કીર્તન કરવાને આવી એકાદશી
🙏
Thanks