અરણ્ય રૂદન| એવા સ્ટીંગ ઓપરેશન જેણે આખી સિસ્ટમની પોલ ખોલી હોવા છતાં કશું ના બદલાયું | Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @jamawatpodcast
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat #yuvrajsingh #paperleak #gujarat

КОМЕНТАРІ • 300

  • @MinubhaiBhil
    @MinubhaiBhil Місяць тому +71

    યુરાજસિંહ ભાઈ તમારો ખૂબ ખૂબ અભિનંદન

  • @user-hc1jg6qe7s
    @user-hc1jg6qe7s Місяць тому +31

    આવા લોકો ના કારણે અમારા જેવા મહેનતુ વિદ્યાર્થી ને સપના પૂરા કરતા કરતા જ ઉંમર નીકળી જાય છે પણ નોકરી નહિ મળતી

  • @user-qb7hi1mu3p
    @user-qb7hi1mu3p Місяць тому +26

    વાહ ગુજરાત તારોભવેડો

  • @BhuriyaSuresh-w8c
    @BhuriyaSuresh-w8c Місяць тому +39

    યુવરાજ સિંહ જેવા
    મુખ્ય મંત્રી હોવા જોઈએ

    • @Sukhdevsinhgohil-lx7np
      @Sukhdevsinhgohil-lx7np Місяць тому

      તો મોટો દેશ ને વેચી નાખે એમ છે હમ તો પાછો આયે કે દુધી ધોયેલું નથી

  • @uttamfefar
    @uttamfefar Місяць тому +30

    કેટલાય લોકો ઘરે બેઠા ડિગ્રી મેળવીને શિક્ષકની નોકરીમાં લાગી ગયા છે

  • @tanmaykothari1884
    @tanmaykothari1884 Місяць тому +4

    બાપ રે ! ભગવાન બચાવે આ બધા થી. અભિનંદન આપ બંનેય ને.

  • @jayeshthakor2414
    @jayeshthakor2414 Місяць тому +63

    યુવરાજ સિંહ સાચી માહીતી આપે છે પણ લોકો એ એમને સપોર્ટ આપવો જોઈએ

  • @cricket3311
    @cricket3311 Місяць тому +55

    જે પાર્ટી શિક્ષણથી નફરત હોય એ પાર્ટી પાસેથી શિક્ષણ ની અપેક્ષા ન રાખવી 😂😂😂 જન હિત માં જારી

    • @bhs_742
      @bhs_742 Місяць тому

      કોણે કીધું નફરત છે ભાઈ !
      એમાં જ તો રસ છે એટલે જ તો આટલી બધી પ્રાઇવેટ સ્કુલ અને કોલેજ,યુનિવર્સિટી ખુલેલી છે.

    • @cricket3311
      @cricket3311 Місяць тому +3

      @@bhs_742 પ્રાઇવેટ ખુલી છે ? એટલે ગરીબ લોકો ક્યાંથી ભણી શકે ?? સરકારી કેટલી બની છે એ જો ? અને જે છે એનું કેટલું સમાર કામ અને શિક્ષકની ભરતી કરી છે ??

    • @tusharthakor990
      @tusharthakor990 Місяць тому

      Band buddhi se ke su​@@bhs_742

  • @crazydoctor9187
    @crazydoctor9187 Місяць тому +5

    આ એક જ આવી ન્યુઝ ચેનલ છે, જે સાચી આવી માહિતી આપે છે......
    ખૂબ સરસ.......

  • @user-vh8it4fy8g
    @user-vh8it4fy8g Місяць тому

    જાગો ....શિક્ષિત બેરોજગાર ...જાગો ...હવે તો પરિવર્તન એ જ કલ્યાણ..
    જય શ્રીરામ..

  • @newsagent4172
    @newsagent4172 Місяць тому +10

    આ પરિસ્થિતિ થઈ નથી કરવામાં આવી છે બેન આ લોકો ૩૦ વર્ષ થી સત્તા પર છે પણ કઈ થતુ નથી આને હવે આજ વસ્તુ દેશ માં લાગુ થાય છે તમે જોવો upsc માં neet માં આ બધી પરિક્ષા માં પણ ગપલા ચાલુ થાય ગયા એટલે ચોથી ફેલ ભણ્યો નથી અને ભણવા દઉં નઈ.

  • @AnandKumar-tl4qq
    @AnandKumar-tl4qq Місяць тому +19

    સાહેબ .... વન વિભાગ ની ભરતી તરફ ધ્યાન દોરજો....

  • @user-qn5vs6jg8r
    @user-qn5vs6jg8r Місяць тому +17

    સરસ યુવરાજ સિહ

  • @patelravikumar6729
    @patelravikumar6729 Місяць тому +13

    9 થી 12 માં 12000+ ભરતી થવી જોઈએ...એ પણ માત્ર TAT S અને TAT HS ના માર્ક્સના આધારે જ...

    • @user-xf2se1dv8z
      @user-xf2se1dv8z Місяць тому +1

      જગ્યા વધવી જોઈએ નહિતર ઉંમર પૂરી થશે

  • @prajapatidashrath5983
    @prajapatidashrath5983 Місяць тому +7

    Dhany se tamari janeta ne wah....❤

  • @bhikhabhaipatel3241
    @bhikhabhaipatel3241 15 днів тому

    અભિનંદન યુવરાજભાઈ ,તમો ,મહિપતસિંહ ચૌહણ અને મેહુલભાઈ બોઘરા ને ખુબ ખુબ અભિનંદન છે. પણ મારું માનવું છે કે ઇન્ડિયા માં થી ભ્રસ્ટાચાર દૂર થાય એમ લાગતું નથી.

  • @trshaileshpatel5604
    @trshaileshpatel5604 Місяць тому +1

    અભિનંદન ગુજરાતીઓ...

  • @shailendrasinh3366
    @shailendrasinh3366 Місяць тому

    👏👏👏👏👏👏

  • @AnandKumar-tl4qq
    @AnandKumar-tl4qq Місяць тому +15

    સાહેબ મારી એક નમ્ર વિનંતી કે ફોરેસ્ટ નું ફિઝિકલ કેમેરાની દેખરેખ.. મા થવું જોઈએ..નહી તો વચેટિયા એનો લાભ ન ઉઠાવે..😢

  • @jawansinhjitusinh1820
    @jawansinhjitusinh1820 Місяць тому +2

    વાહ બેન વાહ છેલ્લે બહુ સાચું કીધું 👍👍👍❤️❤️

  • @latapatel6821
    @latapatel6821 Місяць тому +3

    યુવરાજસિંહ જેવા શિક્ષણ મંત્રી જોઈએ તો ગુજરાત માં શિક્ષણ વિભાગ સારું ચાલે

  • @madhubhajadeja9731
    @madhubhajadeja9731 Місяць тому +2

    ભાજપ તારી બલીહારી વાહ ભાજપ તારા ભવાડા

  • @jindagi_452
    @jindagi_452 Місяць тому +1

    Good jamavat

  • @zeekidsanimation3977
    @zeekidsanimation3977 Місяць тому +2

    Vah Yuvraj Singh vah❤❤❤❤❤

  • @darbar0111
    @darbar0111 Місяць тому +1

    Thanks Yuvi and devanshi didi 🙏

  • @bhivapurkarvijay3602
    @bhivapurkarvijay3602 Місяць тому +10

    બાલા સાહેબ ઠાકરે યે કીધું હતુ, ગુજરાત સે મોદી ગયા સમજો ગુજરાત ગયા , વિડિયો સાથે છે મારી પાસે , આ વાત સાચી છે, ગુજરાત માં અંધકાર શિક્ષણ થયું છે

  • @fundamentalsolutions6095
    @fundamentalsolutions6095 Місяць тому +4

    લોકતંત્ર માં જેવી પ્રજા એવો રાજા હોય છે .

  • @jaypalsarvaiya1689
    @jaypalsarvaiya1689 Місяць тому +8

    धैर्य रखिए, कभी कभी जीवन में कुछ अच्छा पाने के लिए सबसे बुरे दौर से गुजरना पड़ता है।

  • @RawatMukeshbhai-le3kl
    @RawatMukeshbhai-le3kl Місяць тому +1

    મર્દ માણસ છે ભાઈ શ્રી યુવરાજ ભાઈ

  • @balubhaipatel3228
    @balubhaipatel3228 Місяць тому +8

    B .Ed ની ડીગ્રી પણ આવુ જ ચાલે છે ફી ભરી થીયરી સેમેસ્ટર વાઇઝ પરીક્ષા આપવા જ જાય છે જેમા કેટલાય શિક્ષક ની નોકરી પણ કરે છે કે યુનિવર્સિટી માથી B.Ed કરેલ છે એની તપાસ થવી જોઈએ

    • @janiarjun9831
      @janiarjun9831 Місяць тому

      આ ઉપરાંત ઘણા લોકો એવા પણ છે જે અત્યારે જ્ઞાન સહાયક માં જોડાયેલા છે એ લોકોનું માસ્ટર ડિગ્રી અત્યારે શરૂ છે એ પણ રેગ્યુલર માં

    • @bhumivaghela3836
      @bhumivaghela3836 Місяць тому

      Right

    • @bhumivaghela3836
      @bhumivaghela3836 Місяць тому

      Saurashtra university ma aevi j rite degree mle se

  • @firemarshall2209
    @firemarshall2209 Місяць тому

    ધન્યવાદ યુવરાજસિંહ

  • @mahmadmusashaikh3338
    @mahmadmusashaikh3338 Місяць тому +3

    Well done patrakar ji

  • @pksinh-50
    @pksinh-50 Місяць тому

    ખૂબ સરસ કાર્ય યુવરાજ સિંહ અને દેવાંશી બેન

  • @NoBody-ge3dw
    @NoBody-ge3dw Місяць тому +9

    યુરાજસિંહ શિક્ષણમંત્રીનાં પદ ને લાયક છે 🙏🏿

  • @rathvaanilkumarganpatbhai9775
    @rathvaanilkumarganpatbhai9775 Місяць тому +1

    ખૂબ સરસ વાત કહી..

  • @gujratimusicworld8891
    @gujratimusicworld8891 Місяць тому +8

    હસમુખ પટેલ એવો જ છે ભાઈ ઓપરેશન કરો પોલીસ ભરતી માટે

    • @user-hs6pg3df4z
      @user-hs6pg3df4z Місяць тому

      એટલે તો exam ફી વધુ છે

  • @vinodsonera720
    @vinodsonera720 Місяць тому +2

    આ ગુજરાત મોડેલ માટે આપડે ગૌરવ લેવા જેવું ખરું 🙏🙏

  • @sanjaythakor9237
    @sanjaythakor9237 Місяць тому +1

    મુળ વસ્તુ એ નેતાઓ અનંત સ્વાર્થ.... છે......

  • @sanjayparmar2222
    @sanjayparmar2222 Місяць тому

    Jamavat❤❤❤

  • @amrutbhairaval5624
    @amrutbhairaval5624 Місяць тому +1

    યુવરાજસિંહ ભાઈ તમે આ ૨૦૨૪.‌ની શરુઆતમાં લેવામાં આવેલી G.S.R.T. ડ્રાઈવર કંડકટર ની ભરતી ની પરીક્ષા વિષે જરા ધ્યાન દોરશો.

  • @BHABHORHASMUKH-nl8no
    @BHABHORHASMUKH-nl8no Місяць тому +22

    10 પાસ પોસ્ટ ઓફીસ ની ભરતી માં પણ કોભાંડ ચાલે

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 Місяць тому +2

    Yuvarajsinhji so so salam chhe tamne

  • @chandrabaparmar8571
    @chandrabaparmar8571 Місяць тому

    સરસ દેવાશીબેન

  • @pradiprathod2581
    @pradiprathod2581 Місяць тому +1

    Good future India great
    Great work government

  • @RawatMukeshbhai-le3kl
    @RawatMukeshbhai-le3kl Місяць тому

    આ વખતે ધારાસભ્ય મા ઊભા રહેજો, જનતા તમારા સાથે છે.

  • @jayparshuram5741
    @jayparshuram5741 Місяць тому +1

    Bahu saras mahiti apo cho

  • @user-jv3zx8vj9d
    @user-jv3zx8vj9d Місяць тому +24

    1950 પછી આખુ ગુજરાત બોગસ છે શિક્ષણ xetrama

    • @vinodsonera720
      @vinodsonera720 Місяць тому

      હમણાં ની વાત કર ભાઇ... 1950 ની વાત કરી હમણાં ના ભ્રષ્ટાચાર ને દબાવા ની કોશિશ કરવાનું બંધ કરો

    • @vinodsonera720
      @vinodsonera720 Місяць тому +5

      ગુજરાત 1950 માં નહોતું વૉટ્સએપ્પ યુનિવર્સીટી ની પેદાશ

    • @DeepDeep-eg6zu
      @DeepDeep-eg6zu Місяць тому +1

      Bjp vado che aa 😂

  • @pateljayantij2689
    @pateljayantij2689 Місяць тому +5

    You Can buy P.hd from Rajasthan ( Initially it was available in 65000/ Rs.).

    • @nimishajoshi4001
      @nimishajoshi4001 Місяць тому

      Contact number plz राजस्थान

    • @Jigar-ub6gn
      @Jigar-ub6gn Місяць тому

      ​@@nimishajoshi4001 sharam nthi avti

  • @hiralalmakwana2895
    @hiralalmakwana2895 Місяць тому +1

    આટલા પેપર લીક થવા છતાં ભારતના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પધાન કહે છે કે છેલ્લા 7 વર્ષોથી કોઈ પેપર લીક થયું નથી,એ કેટલે અંશે વાજબી કહેવાય

  • @gkpandya543
    @gkpandya543 Місяць тому

    દક્ષિણ ભારતના ફિલ્મ Kani Than, Degree Scem જોઈ લો દરેક પ્રકારની માહિતી મળી જશે.

  • @chetankalsariya2607
    @chetankalsariya2607 Місяць тому +1

    Good

  • @Beautiful_Day980
    @Beautiful_Day980 Місяць тому +2

    Yuvraj bhai news channel chalu kro... We need more channel like jamawat

  • @vasantjuvekar9354
    @vasantjuvekar9354 Місяць тому +3

    यथा प्रजा तथा राजा।

  • @thakorsedhaji1070
    @thakorsedhaji1070 Місяць тому +4

    આ ગુજરાત કોણે બનાયું છે???
    એક નાગરિક. 🇮🇳❤🇮🇳

  • @mayurchavda9221
    @mayurchavda9221 Місяць тому

    👏👏👏👏

  • @dharmeshpatelfatepura5777
    @dharmeshpatelfatepura5777 Місяць тому

    સાચી તપાસ થવી જોઇએ બેન 🙏🏻

  • @vanrajsinhparmar-catalyst2987
    @vanrajsinhparmar-catalyst2987 Місяць тому

    શરમ શરમ શરમ
    25 વર્ષથી અમે શિક્ષણ માં છીએ
    અમુક લોકો ને લીધે બધા જ શિક્ષણના લોકો શરમ અનુભવે છે....

  • @Plato647-bs6sb
    @Plato647-bs6sb Місяць тому

  • @gohelvishal2351
    @gohelvishal2351 Місяць тому +1

    # FOREST bharti

  • @priyank8010
    @priyank8010 Місяць тому +1

    Please share this to akhilesh yadav or Rahul Gandhi to raise issue in parliament

  • @Tech.Crusher
    @Tech.Crusher Місяць тому

    જમાવટ ❤🔥👍

  • @DhirajkumarRabari
    @DhirajkumarRabari Місяць тому

    ખૂબ સરસ ભાઈ

  • @rathwamukeshbhaiharsingbha3277
    @rathwamukeshbhaiharsingbha3277 Місяць тому +3

    Yuvaraj tiger 2012 hot to amaru pan bhavisya bani saktu

  • @rk-lm9cs
    @rk-lm9cs Місяць тому +1

    #Gujarat model

  • @gkpandya543
    @gkpandya543 Місяць тому

    પરીક્ષાના આધારે જ નોકરી આપવા માં આવે એ જ યોગ્ય છે.

  • @anupabarad3792
    @anupabarad3792 Місяць тому +4

    યુવરાજ ભાઈ હુ તમને કેવ માંગુ શું કે તમે 2022/ 23 lrd comn umedwar nu nivarn vaat sarkar shdi phosado plzzz

  • @thakorraymalji3970
    @thakorraymalji3970 Місяць тому

    N

  • @chandrakantkatariya7286
    @chandrakantkatariya7286 Місяць тому +1

    આ લોકો પેપર લીક ના પ્લમ્બર છે....

  • @khameerwant
    @khameerwant Місяць тому +3

    Diebetes, Cancer Pasi Have Scam capital banvanu che Gujarat...
    Aava to kisa have j bahar aavse..
    lagese Loko jagya che..
    Pn Action le to faydanu..

  • @kathiyavadirasoi
    @kathiyavadirasoi Місяць тому

    🙏🙏🙏🙏🙏

  • @Nilkanthvanra1901
    @Nilkanthvanra1901 Місяць тому

    Yuvraj Sinh AAP neta 100 salam

  • @mayur5326
    @mayur5326 Місяць тому +8

    MBBS NI DEGREE 2000/RS MA JOYIYE 🤣🤣🤣🤣🤣🤣

  • @mzk3185
    @mzk3185 Місяць тому

    Devanshi Ben ane yuvraj shinh 🙏🏻
    Rajsthan ma b j b ne aveji mali jase toh tapaas n badhi karyawahi tya ne tya ubhi rahi jase...gujtat pan aama pachhr kem rehse...baki yuvraj shinh ji ni mehnat rang lawe ej kamna jay Gujarat jay Hind 🙏🏻

  • @chudharimanisabenajitbhai3520
    @chudharimanisabenajitbhai3520 Місяць тому

    Well done❤ sabki pol kholi jaye😮

  • @hasmukhbhairathva8307
    @hasmukhbhairathva8307 Місяць тому +1

    ડિગ્રી સર્ટીફીકેટ ફક્ત કવોલીફીકેશન માટે હોવુ જોઈએ મેરીટ ના બનવું જોઈએ
    ટાટ શિક્ષણ સહાયક ની ભરતી મુખ્ય પરીક્ષાના માર્ક્સ ના આધારે ભરતી થવી જોઈએ એવી અમારી વતી સરકાર સુધી પહોંચાડો

  • @shailendrachauhan3790
    @shailendrachauhan3790 Місяць тому +2

    Palanpur ma pwBD ma paisa layi ne certificate Kadavi aape 6 hal ma

  • @SoftEnterprise-yu5uq
    @SoftEnterprise-yu5uq Місяць тому

    Ben tme mediaa na sachaaa kam kro chho salute che....

  • @PrakashVaghela1
    @PrakashVaghela1 Місяць тому

    Wah jordaar ben aavu j kam karta raho ek diavs saflat mdse

  • @dhanjibhaivankar9816
    @dhanjibhaivankar9816 Місяць тому +2

    શું પોલીટીશીયના ઓળખાણથી લાગેલા માટે આવી તપાસ થવા દેશે.

  • @badbunny1910
    @badbunny1910 Місяць тому

    Yavraj AAP zindabad

  • @naitikmakwana9091
    @naitikmakwana9091 Місяць тому +3

    Sbi nu paper read karo puru to pan time puro thai jay che need more time ...

  • @ajaydave4635
    @ajaydave4635 Місяць тому +2

    પણ તમે આ યુનિવર્સિટી ના સંચાલકો ના નામ તો આપો અને તેના રાજકીય આકાઓ ના નામ આપો. ઓ પી જે એસ યુનિવર્સિટી અંગે લખેલું છે.

  • @daxeshchandrakantvyas2187
    @daxeshchandrakantvyas2187 Місяць тому +2

    એટલા લાગ્યા છે કે શોધવા જતાં એ લોકો નિવૃત્તિ ને આરે પહોંચી ગયા હશે😅😅😅😅😅

  • @manishaparmar519
    @manishaparmar519 Місяць тому +2

    Ghar na bhuva ghar na dakla

  • @F0RTN1T3
    @F0RTN1T3 Місяць тому +1

    Patelo no vikaas aa j rite thayo che,..

  • @PalasRoy-y7t
    @PalasRoy-y7t Місяць тому +1

    મેડમ તમે જોવો કે MLA બનિયા તો હવે એ ST અને Sc માટે Qulify ન કહેવાય ને કેમ કે એમની ઈનકમ 8 લાખ થી ઊપર થઈ ગઈ ને???????ત્યાં તો પુછો પ્રશ્ન ????????????

  • @iidashcam
    @iidashcam Місяць тому

    Salute to Yuvraj Singh , 33 paper leaks in Gujarat last 10 years in BJP vikas model. Jay hind

  • @williammacwan6069
    @williammacwan6069 Місяць тому

    Please remove contact system from government institutions

  • @jayvadanbhatt9379
    @jayvadanbhatt9379 Місяць тому

    Rai university dholka ni tapas karo

  • @sandeepkumargtrivedi244
    @sandeepkumargtrivedi244 Місяць тому

    ખુબ સરસ કામ કર્યું.પણ અન્ય ને કેમ દેખાતું નથી

  • @ashokkathad276
    @ashokkathad276 Місяць тому +1

    Conductor ma sau thi vadhare se aava.vesata certificate medvi nokri karese.

  • @JagdishbhaiPatel-e5u
    @JagdishbhaiPatel-e5u Місяць тому +1

    બહેન...ક્યાં સુધી આ ચાલશે? આપની જમાવટ થી કોઇ પરિણામ આવ્યું..?.કેન્સર no કોઈ....result

  • @kemchogujarati5744
    @kemchogujarati5744 Місяць тому

    Yuvrajsinh thany vadd

  • @darshanspatel8975
    @darshanspatel8975 Місяць тому

    અને એ લોકો ને છેલ્લી પરીક્ષા માં ટકા પણ 90 કે તેનાથી વધારે આપ્યા છે .....આ જ જો પાછા એજ્યુકેશન શિક્ષણ માં આવશે તો શું કરશે વિચારજો...

  • @komalbrahmbhatt4176
    @komalbrahmbhatt4176 Місяць тому +1

    Yuvrajsih granted school na principlo ni tapas karo amay bhrastachar madse

  • @hardikrohit9744
    @hardikrohit9744 Місяць тому +1

    Sarkar na kolo j badha madela hoi to kone pakadvana Sarkar badalvi pade To kay thay have To.

  • @naitikmakwana9091
    @naitikmakwana9091 Місяць тому +2

    Iol digital zone ma levayel exam nu paper jovo read karo ta time puro ....thai jay ...Tevi to exam hoy che

  • @manishaparmar519
    @manishaparmar519 Місяць тому +3

    Bap na bhaiya sabse bada rupya 😂

  • @RahulParmar-mv3lt
    @RahulParmar-mv3lt Місяць тому +1

    PM J NAKLI DGREE LAE NE FARE CHE AA TO NORMAL KEVAE AA SARKAR MATE NORMAL KEVAE

  • @jaypalsarvaiya1689
    @jaypalsarvaiya1689 Місяць тому +2

    अपना रिश्ता ज़मीं से ही रक्खो
    कुछ नहीं आसमान में रक्खा