શંકા કરે તે શિક્ષક..! - Vishal Bhadani

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • સુરેન્દ્રનગરમાં શિક્ષક બનનાર તાલીમાર્થીઓના પ્રવેશોત્સવમાં આપેલ વ્યાખ્યાન અને કરેલ મોજ....

КОМЕНТАРІ • 30

  • @dipal042
    @dipal042 7 днів тому +1

    Loved it ❤ તમને સાંભળીને થાય, કે બસ હવે જ્યારે કામ કરવાનું ફરીથી શરૂ કરીશ ત્યારે શિક્ષક થઈશ, ત્યાં સુધી જાતને કેળવીશ.

  • @MittalSarvaiya-wg2ur
    @MittalSarvaiya-wg2ur 3 дні тому +1

    ટીનીની... ટીનીની.... અમારું લોકભારતી અધ્યાપન મંદિર યાદ આવી ગયું.

  • @MittalSarvaiya-wg2ur
    @MittalSarvaiya-wg2ur 5 днів тому +1

    ઊદાહરણ દ્વારા સરસ સમજુતી.
    હું શિક્ષક તરીકે જરૂર પ્રયત્ન કરીશ.

  • @MittalSarvaiya-wg2ur
    @MittalSarvaiya-wg2ur 5 днів тому +2

    Ha... અમારી લોકભારતી નું ગૌરવ.😇

  • @piyushbhaipatel6810
    @piyushbhaipatel6810 7 днів тому +1

    ખૂબ જ સરસ. ગુજરાતના બધા શિક્ષકો અને પ્રિન્સિપાલોએ સાંભળીને અમલમાં મુકવા જેવું છે

  • @pragnikbhalodiya1858
    @pragnikbhalodiya1858 5 днів тому

    વાહ વિશાલભાઈ, એ જ અંદાજ મજા આવી ગઈ ફરી સંભાળવાની.

  • @devendravyas4707
    @devendravyas4707 8 днів тому +1

    દરેક ઉગતા શિક્ષકો માટે યાદ કરી સાચવવા જેવી વાત

  • @rubinashaikh7041
    @rubinashaikh7041 4 дні тому

    Excellent....Vishal sir🎉🎉🎉 Congratulations......I really feel proud of u...As u really work as a motivational teacher for us.V were classmates 😊

  • @punitagandharva8879
    @punitagandharva8879 7 днів тому

    ખૂબ જ સરસ 👍
    સાહેબ તમને સાંભળી ઉર્જા મળે છે. 🙏🏻

  • @drneomerja
    @drneomerja 8 днів тому +4

    1 vakti malyo ....jene joine hu mara balak ne hu kahi sakis ke moto thai ne vishal saheb jevo thaje...,,🙏🙏

  • @rameshsagathiya9039
    @rameshsagathiya9039 8 днів тому +1

    શરૂઆતમાં કીધુ એ વાવાઝોડામાં દીવો ઠરે નહીં એ.... વાત કવિ શ્રી જયા મહેતા ની છે..

  • @jadavmukesh4551
    @jadavmukesh4551 7 днів тому

    ખરેખર ગુજરાતના દરેક શિક્ષક માટે ખૂબ જ ઉપયોગી અને પ્રેરણા રૂપ છે

  • @Makwanaa734
    @Makwanaa734 7 днів тому +1

    50 minit kyare Puri Thai gai ye khabar j naa padi..
    Superb Session Vishalbhai ❤

  • @virabhaimakwana1243
    @virabhaimakwana1243 5 днів тому

    ખુબ સુંદર...❤❤❤

  • @vanidabhi7621
    @vanidabhi7621 5 днів тому

    અદ્ભુત વ્યક્તિત્વ 🎉

  • @rameshadrojaverygood6557
    @rameshadrojaverygood6557 7 днів тому

    અદ્દભુત વાત કરી.

  • @pritipatel8128
    @pritipatel8128 7 днів тому

    ખૂબ જ સરસ

  • @sandipdhamecha901
    @sandipdhamecha901 7 днів тому

    Dear Vishal, very interesting...but can you explain me without pin drop silence no body could listen your beautiful speech. Your massage is innovative but practically it's not possible because you have not consider EGO while a teacher is going to implement something new. Last one ... Discipline is most important example country like USA and Urope... Thanks for your speech.

  • @CHETANDHAMELIYA
    @CHETANDHAMELIYA 8 днів тому +1

    ખુબ સરસ

  • @nitinpatil7834
    @nitinpatil7834 8 днів тому +1

    Very well explained sir

  • @DrRVPatel
    @DrRVPatel 8 днів тому

    વાહ
    અતિસુંદર વાર્તાલાપ છે.

  • @rajeshvadera1198
    @rajeshvadera1198 5 днів тому

    ❤❤❤

  • @jadejamahendrasinhvadansin6306
    @jadejamahendrasinhvadansin6306 8 днів тому

    🎉🎉guruji...🎉🎉

  • @jadavmukesh4551
    @jadavmukesh4551 8 днів тому

    👌🏽👌🏽👌🏽👌🏽

  • @mahimnbhupendrabhaipandya6895
    @mahimnbhupendrabhaipandya6895 8 днів тому

    nice 👌

  • @raghuvirsinhchavda5064
    @raghuvirsinhchavda5064 8 днів тому +1

    ખૂબ જ સરસ