Uncut Podcast| Urvish Kothari સાથે ગુજરાતના પત્રકારત્વ પર જબરદસ્ત વાત।Devanshi Joshi

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 88

  • @Vistaspsam
    @Vistaspsam Місяць тому +4

    Urvish Kothari is a rare gift to the world of Gujarati journalism, not only for the work he has put in, but also for the fearlessness and integrity with which he has navigated life, never compromising his ideals. Thank you Devanshi, for drawing out so much of his persona in this wonderfully extended interview.

  • @jigarjoshi133
    @jigarjoshi133 Місяць тому +18

    ઉર્વીશ ભાઈ જેવા નિષ્પક્ષ પત્રકાર ને
    સાંભળીએ ત્યારે એમ થાય કે 5-10% લોક તંત્ર જીવે છે ખૂબ સરસ ઉર્વીશ ભાઈ તમને ધન્યવાદ ....

  • @dharsandapiyush6842
    @dharsandapiyush6842 Місяць тому +5

    પત્રકારો ની જમાવટ નો બેસ્ટ એપિસોડ હોય તો તે આ એપિસોડ છે ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન અને ઉર્વીશ ભાઈ

  • @priteshpatel8733
    @priteshpatel8733 Місяць тому +2

    અદભુત વાર્તાલાપ....ખૂબ મઝા આવી....આભાર ઉર્વીશભાઈ તથા દેવાંશીબેન....અવાજ થોડો ધીમો પડતો હતો તો સ્પીકર પર સાંભળ્યું... શિષ્ઠ પત્રકારત્વની જ્યોત આવી જ રીતે જળહળતી રહે તેવી અભ્યર્થના....વંદન.

  • @jaydipdas4852
    @jaydipdas4852 Місяць тому +2

    In the age of rhetorical journalism, Urvish Ji is a thorough gentleman. I still feel hopeful looking at someone like him..I wish the interview was dubbed in Hindi or English.

  • @prakashpatel9462
    @prakashpatel9462 Місяць тому +1

    દેવાંશી બેન ખુબ સરસ ઉર્વીશ કોઠારીએ ખુબ જ પત્રકઆરિત્વ ને શોભે તેવા જવાબ આપ્યા બાકી હાલ તો બધા પત્રકારો માયકાંગલા છે અથવા વેચઉં છે

  • @sagarmeriya1791
    @sagarmeriya1791 Місяць тому +2

    We proud of you❤.. devanshi joshi fire brand journalist of gujrat🎉

  • @kamleshbhatt5536
    @kamleshbhatt5536 Місяць тому +1

    ખુબ જ સરસ તર્ક સભર ગોષ્ઠિ, ઉર્વીશ કોઠારી સાહેબ નો અવાજ થોડો ક્યારેક ધીમો સંભળાતો હતો છતાં કાન દઈને સાંભળવા ની મજા આવી.બંને મિત્રો નો આટલો સરસ કાર્યક્રમ પીરસવા બદલ આભાર

  • @kusumthakor2825
    @kusumthakor2825 Місяць тому +1

    Bahu j sunder!
    Pramanik ane spasta rite vat kari maja avi! Dhanyavad👍

  • @projectengineer1839
    @projectengineer1839 Місяць тому +7

    ખૂબ સરસ, ઉર્વીશ કોઠારી સાહેબ નું પોડ કાસ્ટ બાકી હતું !

  • @swamanpatel
    @swamanpatel Місяць тому +1

    One of the best episodes. Thank you so much 👍

  • @priteshpatel8733
    @priteshpatel8733 Місяць тому +1

    Waited for very long....just started to watch....will be a treat for sure.....

  • @deepaktrivedi3648
    @deepaktrivedi3648 Місяць тому +2

    SALUTE SALUTE SALUTE ઉર્વીશ ભાઇ અને દેવાંશી બેન

  • @bhanubhairohit989
    @bhanubhairohit989 Місяць тому +1

    મઝા પડી. ઉર્વીશ કોઠારી ની મુલાકાત બદલ દેવાંશી બેન નો આભાર 🌷

  • @RamdevsinhGohil-t4r
    @RamdevsinhGohil-t4r Місяць тому +2

    દેવાંશી ઉર્વિશ કોઠારી જેવા પત્રકાર જે નરેન્દ્ર મોદીનાં ટીકાકાર છે તેને પોડકાસ્ટમાં બોલાવવાની હિંમત બદલ અભિનંદન.

  • @khandekarshishir5
    @khandekarshishir5 Місяць тому +1

    Saras Interview . Thanks

  • @madhubhajadeja9731
    @madhubhajadeja9731 Місяць тому

    ખુબ સરસ વાર્તાલાપ ઉર્વશી ભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ આભાર ઉર્વશી બહેન નો આભાર નિષ્પક્ષ વાર્તાલાપ

  • @DevTrivedi-tb3tm
    @DevTrivedi-tb3tm Місяць тому

    Devanshi's expressions and response speaks volumes on her liking views on Modi and his extreme Hindu ideology.

  • @pratapchandan2482
    @pratapchandan2482 Місяць тому +1

    Urvishbhai ના વિચારોને સો સો સલામ

  • @vijaykalyanbhai
    @vijaykalyanbhai Місяць тому +5

    સામે ગુણવંત શાહ જેવા સરકારી લેખકો પણ છે.

  • @anilbhavsar7941
    @anilbhavsar7941 Місяць тому +1

    Wah, very nice, Sir.

  • @dilipbhatt3308
    @dilipbhatt3308 Місяць тому +1

    Wah.વાહ.. ઉર્વીશ ભાઈ.. વાહ..ખૂબ ખુલી ને વાત કરી.

  • @nipamtripathi7937
    @nipamtripathi7937 Місяць тому +1

    કોઠારી સાહેબ વંદન. Devanshi બેન સરસ

  • @DevTrivedi-tb3tm
    @DevTrivedi-tb3tm Місяць тому +3

    Urvish Kothari, you said it bro...!!

  • @faizshahmadar9625
    @faizshahmadar9625 Місяць тому

    ખુબ સરસ

  • @digantdave4924
    @digantdave4924 Місяць тому +2

    Me Kadach Pehli Var Sambharya Hase Urvish Bhai Ne. And Emne Mari Vicharsarni j Change kari Didhi.

  • @mubarakmakrani1427
    @mubarakmakrani1427 Місяць тому +1

    Very nice👍

  • @rathodrajesh516
    @rathodrajesh516 Місяць тому +3

    તમારા દરેક ઇન્ટરવ્યૂ માં તમે જે રીતે સચ્ચાઈ શોધવાનું પ્રયાસ કરો છો તે પ્રશંસનીય છે હું આપના દરેક ઇન્ટરવ્યૂ સાંભળું છું

  • @chetangohel9977
    @chetangohel9977 Місяць тому

    Devanshi ben ek request.... podcastna start ma guest ni thodi details kahevi... introduction devu

  • @pradhyotkumarpriyadarshi5307
    @pradhyotkumarpriyadarshi5307 Місяць тому

    સરસ

  • @ashwinanam6074
    @ashwinanam6074 Місяць тому +1

    Please take interview of Nagendra vijay and harshal pushkarna.

  • @prakashpatel9462
    @prakashpatel9462 Місяць тому

    ઉર્વીશ ોઠારી ના પબ્લિશ બુક ના લિસ્ટ મોકલી આપવા

  • @brjadeja2677
    @brjadeja2677 Місяць тому +8

    અવાજ ધીમો છે

  • @DilipkumarSejpal
    @DilipkumarSejpal Місяць тому +1

    હવે પત્રકાર સુધરે તો સારું
    ખુબ ચરણ વંદના કરી આટલા વર્ષો સુધી

  • @thakorkalaji4849
    @thakorkalaji4849 Місяць тому +1

    હાસ્ય કટાર લેખક તરીકે વાંચ્યા....

  • @manishbhogayata5446
    @manishbhogayata5446 Місяць тому

    Jai ho.

  • @pdvala-h3l
    @pdvala-h3l Місяць тому

    Good I like

  • @adv.jigneshmehta
    @adv.jigneshmehta Місяць тому +4

    મેમ, ઉર્વીશ(ભાઈ) પાસેથી હજુ ઘણું કઢાવી શકાય તેમ હતું, કદાચ અભ્યાસ હજુ ઓછો પડ્યો...!!!

  • @anandghosh5184
    @anandghosh5184 7 днів тому

    Devanshiben aa podcast ma mike ma problem che guest no voice bov low sambdai che.

  • @GujaratiPanu
    @GujaratiPanu Місяць тому +4

    ઉર્વીશ ભાઈ નો અવાજ આમ ઊંચો છે પણ વીડિયોમાં ઓછો આવે છે😅

  • @jamadvocate7121
    @jamadvocate7121 Місяць тому

    બેસ્ટ જર્નાલિઝમ છો 🌿🇮🇳🌎

  • @narendrasinhvaghela4598
    @narendrasinhvaghela4598 Місяць тому

    Vah divyanshi Joshi vah Jay mataji

  • @jigneshs3026
    @jigneshs3026 Місяць тому

    Best

  • @chitthiforchangebysantoshkedia
    @chitthiforchangebysantoshkedia Місяць тому

    उर्विश भाई की आवाज स्पष्ट नहीं आ रही है.

  • @bdpyk6
    @bdpyk6 Місяць тому +5

    Modi mate hun etlu j kahish ke Ek garib berojgar ne 2 tank jamva mate ketla had sudhi brainwash Kari sakay chhe...Modi historically sadhu santo ni kathao nu arrangement karto hato..RSS used his necessities to weaponise him against Gandhi ideology...I request Jamavat to find his old videos (which were available till 2011 over youtube) where he was acting like pawn and pleasing upper cast communities on behalf of BJP.

  • @prahaladbhaipatel8482
    @prahaladbhaipatel8482 Місяць тому

    કરણ થાપર ના વિડીયો જુઓ..

  • @KathekiyaLimbabhai-v3y
    @KathekiyaLimbabhai-v3y Місяць тому

    ખજુર ભાઇ નું પોડકાસ્ટ કીયા રે આવસે

  • @nareshsolanki6768
    @nareshsolanki6768 Місяць тому

    The team of the jamvat has to explain priorly to the guest for to be near to the microphone only for to those whom can not hear low frequency volume. So if possible than correct it in next podcast otherwise...... aise hi chalta hai sab kuch sarkar ki tarah😂

  • @narayanbhadesia3385
    @narayanbhadesia3385 Місяць тому

    બેટા સૂરજસામે ધૂળ ઉડાડનાર ને શું કહેવાય?

  • @patelutsav4399
    @patelutsav4399 Місяць тому

    Badhu j kharu but 2014 pela su hatu k

  • @khandekarshishir5
    @khandekarshishir5 Місяць тому

    Gujarati nu Gujaratima bhashantar Prakash N. Shah na lekho mate Jaruri che.

  • @jigneshs3026
    @jigneshs3026 Місяць тому

    This type of Journalists also scare from Modi
    Gujarat never become Fighter

  • @jayrajpawar5511
    @jayrajpawar5511 Місяць тому

    Sorry to say but Urvish sir mentally disturb lage chhe....

  • @Whisperer-ve9wv
    @Whisperer-ve9wv Місяць тому +1

    Is this guy is journalist or just street talker??? No depth to understand dynamics of politics and Narendra Modi!!! When a journalist is not son of the soil he looses his own ground and effectiveness!!! He hardly touches heart of the people!!!

    • @YagneshSuthar
      @YagneshSuthar Місяць тому +4

      He is talking absolutely logical , much more meaningful conversation about current scenario
      it’s not matter of touching people’s heart , it’s matter of being truthful administrator of nation

    • @smitamin5853
      @smitamin5853 Місяць тому +4

      I feel pity for you bhai.. You have lost the ability of rational thinking.. You’ve given your heart to modi. There is no turning back.. May be you will realize it when it will (His Policies)destroy you in your personal capacity at some point.

    • @bdpyk6
      @bdpyk6 Місяць тому

      Yes I am whispering a street goon like Modi is used to demolish the ideology of Gandhiji a true son of soil....

    • @nareshsolanki6768
      @nareshsolanki6768 Місяць тому +1

      Support to the smitaji's logic

  • @raju.bjponlyonejayho9018
    @raju.bjponlyonejayho9018 Місяць тому +1

    Tara jiva pede j des ni pathari ferva thiya dofa

    • @smitamin5853
      @smitamin5853 Місяць тому +1

      Aayo Bhundbhakt aayo ho…
      Desh ni barbadi na sauthi mora stakeholders bhundbhakto 😂

    • @nareshsolanki6768
      @nareshsolanki6768 Місяць тому

      😂😂😂

  • @jitendrkumarjotasana6992
    @jitendrkumarjotasana6992 Місяць тому +4

    બહુ જ રસપ્રદ વાતો થાય છે.એ આનંદ...
    પણ..એક પીડા પણ..આવી વાતોના કોઈ શબ્દ ચૂકી જવાય એટલે મજા મારી જાય છે.
    બહેન દેવાંશીબેન, ઉર્વીશભાઈનો અવાજ બિલકુલ ઘીમો આવે છે.
    આપને ઘણી વખત અવાજ વિષે ,અમારી વ્યથા આમાં લખી છે.પણ તમે આ કોમેન્ટ વાંચતા નહીં હો.એવો અહેસાસ થાય છે.
    તા.૨૯/૯/૨૦૨૪

  • @TechFive-z3n
    @TechFive-z3n Місяць тому

    અવાજ ધીમો છે