સ્વાર્થ વિના કોઈનું કરશો જો કામ- વસંતબેન,અરૂણાબેન, વનીતાબેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે)

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • સ્વાર્થ વિના કોઈનું કરશો જો કામ
    તેનો તને બદલો દઈ દેશે મારો રામ
    ઓ માનવ થઈ દિલડા માં માનવતા રાખો
    ભાંગ્યા ના ભેરુ થઈ દુઃખ એનાં કાપો
    હાર્યા કોઈ જન ને જો દઈ દેશો હામ તેનો તને બદલો દઈ દેશે મારો રામ....
    હો ભક્તિ ને જીવન માં એવી ઉતારો
    આંગણિયે આવ્યા ની આંતરડી ઠારો
    હો વ્હાલ રાખી કોઈ ને જો દેશો વિશ્રામ તેનો તને બદલો દઈ દેશે મારો રામ....
    બૂડતાં ના બેલી થઈ સથવારો દેજો
    આંસુડાં લૂછીને આશિષો લેજો
    બિંદુ કહે સામા નું કરશો જો કામ તેનો તને બદલો દઈ દેશે મારો રામ...
    સ્વાર્થ વિના કોઈનું કરશો જો કામ તેનો તને બદલો દઈ દેશે મારો રામ....

КОМЕНТАРІ • 76

  • @Bhavnadarji724
    @Bhavnadarji724 2 роки тому +2

    Bahuj saras bhajan che nice jay shree krishana 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      પ્રણામ...શુભેચ્છા...

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 2 місяці тому +1

    જય ભોળાનાથ વસંતબેન અરૂણાબેન વનીતાબેન ખુબખુબ ધન્યવાદ બેનો સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Місяць тому

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
      આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏

  • @dakshakubavat3503
    @dakshakubavat3503 2 роки тому +3

    Khub srs super se uper 👌👌👌❤️😘

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ઈશ્વર ની કૃપા...
      આપનો ખુબ ખુબ આભાર...

  • @vikramkagadiya339
    @vikramkagadiya339 2 роки тому +2

    Jordaar kirtan ben

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ઈશ્વર ની કૃપા...
      આપનો ખુબ ખુબ આભાર...

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 4 місяці тому +1

    જય ભોળાનાથ વનીતાબેન વસંતબેન અરૂણાબેન ખુબખુબ ધન્યવાદ કીર્તન સરસ ગાય આનંદ થાય છે ઉષ્માબેન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Місяць тому

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
      આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏

  • @nitakakadiya620
    @nitakakadiya620 2 роки тому +2

    Very Nice bhajan n sur

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ઈશ્વર ની કૃપા...
      આપનો ખુબ ખુબ આભાર...

  • @laxmikheni3218
    @laxmikheni3218 Рік тому +1

    Wah vasan machi khubaj sundar bhjan gayu tmne ane tmara mandal ne khub khub Abhar jay shree ram 👌🏽👌🏽👌🏽🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...લક્ષ્મી બેન
      જય શ્રી રામ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @pandyaurmilaben2338
    @pandyaurmilaben2338 2 роки тому +2

    અતિ સુંદર ભજન ગાયુ ખૂબ જ મજા આવી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ઈશ્વર ની કૃપા...
      આપનો ખુબ ખુબ આભાર...

  • @meenapatel2123
    @meenapatel2123 2 роки тому +2

    સરસ ભજન વસંત બેન,

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ઈશ્વર ની કૃપા...
      આપનો ખુબ ખુબ આભાર...

  • @sumitapatel1340
    @sumitapatel1340 2 роки тому +5

    Bov Saras gau 3 Machi a👌👌👌
    Jay shree krushan 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      પ્રણામ...શુભેચ્છા...

  • @rasmivalani2231
    @rasmivalani2231 Рік тому +2

    અતિ સુંદર ખૂબ સુંદર ગીત છે મારા તરફ થઈ સીતારામ જય રામાપીર

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...રશ્મિ બેન
      સીતારામ...જય રામાપીર...
      ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ...
      આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏

    • @jitendrasinhchauhan8375
      @jitendrasinhchauhan8375 7 місяців тому

      uk0

  • @ranjansuba
    @ranjansuba Рік тому +1

    રાધેરાધેબહેનો🙏🌷🙏👋❤️👌👍👌👌👌👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻
      ચૈત્ર માસના ગયેલા તહેવારો અને આગળ આવતા તહેવારો ની શુભકામનાઓ...🌹💐🙏🏻
      ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻
      પ્રણામ💐🙏🏻

  • @madhavikubavat8162
    @madhavikubavat8162 2 роки тому +3

    Jay siyaram

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય સીતારામ...જય બજરંગ બલી હનુમાન...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      પ્રણામ...શુભેચ્છા...

  • @jayshreepanchal3544
    @jayshreepanchal3544 2 роки тому +2

    mast gaayu bhajan... Hare Krishna...

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ...
      રાધે રાધે....
      Hare Krishna...

  • @manjulaprajapati9399
    @manjulaprajapati9399 2 роки тому +1

    વંસતમાસી આ ભજન નો એક એક શબ્દ સાચા છે તમારા ભજન થી મારુ રદય ભરાઈ જાય છે ખુબ ખુબ આભાર તમારો અને તમારા મંડળ નો જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ખૂબ ખૂબ ધન્યવાદ...મંજુલા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
      પ્રણામ🙏💐

    • @vijaychathan7452
      @vijaychathan7452 2 роки тому

      @@Vasantben.Nimavat
      .

  • @hirenkapdi8492
    @hirenkapdi8492 2 роки тому +1

    Je vagade chhe music bov fine vagade chhe... Bov majaa aave chhe bhajan sambhdvani... Khub saras aakhi team... Jay siyaram🙏 Devaangi kapdi

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому +1

      જય સીતારામ...જય બજરંગ બલી હનુમાન...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      પ્રણામ...શુભેચ્છા...

  • @rasilatank7234
    @rasilatank7234 2 роки тому +5

    Bou mast bhjan ghayu vsant masi aruna Ben vnitaben Ben jai swaminarayan 🙏🙏🙏🙏🙏🙏 sras sabdo samjva jeva che mja aavi ghyi sambadvani

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય સ્વામિનારાયણ રસિલાબહેન
      આપની કોમેન્ટ વાંચીને ખુબ જ આનંદ થાય છે...
      આપ અને પરિવાર ઉપર ભગવાન ની કૃપા વરસતી રહે એ જ પ્રાર્થના..
      ધન્યવાદ...

    • @gunvantbhaipatel5614
      @gunvantbhaipatel5614 2 роки тому

      Pat
      Lp

  • @nayanalakun2462
    @nayanalakun2462 2 роки тому +1

    Very nice bhajan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ધન્યવાદ...નયના બેન
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @neelapandya6315
    @neelapandya6315 2 роки тому +3

    🙏🙏🌹🌹👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ઈશ્વર ની કૃપા...
      આપનો ખુબ ખુબ આભાર...

  • @kbv1959
    @kbv1959 2 роки тому

    Superb Bhajan 🙏🙏🙏🙏🙏🙏jai shree Krishna from kusum Toronto

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ધન્યવાદ... કુસુમ બેન
      જય શ્રી કૃષ્ણ
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમને પ્રોત્સાહન આપવા બદલ...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે ...
      પ્રણામ🙏💐

  • @arunabendineshbhainimavat1674
    @arunabendineshbhainimavat1674 2 роки тому +3

    Svrtha vina koyi nu krsho jo kam sundr gayu 👌👌🌷💐🌹🎉♥🌺🍄🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ઈશ્વર ની કૃપા...
      આપનો ખુબ ખુબ આભાર...

  • @linamistry8452
    @linamistry8452 2 роки тому

    Jai shree krishna 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ આભાર...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @jyotilathiya8732
    @jyotilathiya8732 2 роки тому +1

    Saras 👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ઈશ્વર ની કૃપા...
      આપનો ખુબ ખુબ આભાર...

  • @nitapatel2612
    @nitapatel2612 2 роки тому +1

    Jay mataji ben mast Saras bhajan gayu svarthvina kharekhar koinu pan kam kariye to ram hamesha teni raxa karej chhe

  • @swatijoshi7242
    @swatijoshi7242 2 роки тому +2

    Nice 🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ઈશ્વર ની કૃપા...
      આપનો ખુબ ખુબ આભાર...

  • @nitakakadiya620
    @nitakakadiya620 Рік тому

    Bhy j Sara's bhavan chhe haha vala e Nathi Sara's chhe

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Місяць тому

      ધન્યવાદ...
      જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે...
      આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના...
      આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏

  • @Smitasheth008
    @Smitasheth008 2 роки тому +3

    Nice Jay shrikrishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      પ્રણામ...શુભેચ્છા...

  • @jayshreepansara2
    @jayshreepansara2 2 роки тому +1

    બોવ સરસ છે આનટી અને આવડી ઉમર પરમા ને સરસ ગાવ છો રાગ સારો છે મને બોવ આવડે છે હું તમારા બધા ભજન સાંભળું છું

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ધન્યવાદ... જય શ્રી બેન
      ગુરુ પૂર્ણિમા ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      આપના જીવન માં માતા પિતા અને ગુરુ ની કૃપા રહે એ જ પ્રાર્થના...
      પ્રણામ🙏💐

  • @arunapatel6632
    @arunapatel6632 2 роки тому +3

    Very nice 👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ઈશ્વર ની કૃપા...
      આપનો ખુબ ખુબ આભાર...

  • @rekha_gohil
    @rekha_gohil 2 роки тому

    મસ્ત

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ધન્યવાદ
      આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે..
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે..
      પ્રણામ🙏💐

  • @ketakpatel3549
    @ketakpatel3549 2 роки тому

    Jay Shree Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ આભાર...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @gaurangvyas7265
    @gaurangvyas7265 2 роки тому +3

    ... Vahal rakhi ne dejo vishram... 🙏🙏🙏jay sitaram 🙏🙏🙏🌺🌺🌺

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર...
      પ્રણામ...શુભેચ્છા...

  • @minapatel4410
    @minapatel4410 2 роки тому

    👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ આભાર...
      પ્રણામ...

  • @nitakakadiya620
    @nitakakadiya620 2 роки тому +2

    Amne pan gata shikhdavo

  • @payalpayal8462
    @payalpayal8462 2 роки тому

    વસંતબેન કયા
    ગામ
    વિડીયો
    બનાવયો

  • @prafullapadhiar5336
    @prafullapadhiar5336 2 роки тому +3

    Very nice bhajan 🙏👍👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ઈશ્વર ની કૃપા...
      આપનો ખુબ ખુબ આભાર...