ચણાના પાકને પાણી ક્યારે આપવું? || ચણાના પાકની કટોકટીની અવસ્થાઓ.🤔🤔

Поділитися
Вставка
  • Опубліковано 19 січ 2025

КОМЕНТАРІ • 61

  • @bhurabhaibaraiya9050
    @bhurabhaibaraiya9050 3 роки тому +7

    ખૂબજ સરસ માહિતી સારી આપી આપ ખજૂર ભાઈ જેવા લાગો છો

  • @sandipsinhrathod2107
    @sandipsinhrathod2107 2 роки тому +2

    ફૂલે વિક્રમ ચણા ની માહિતી આપો ભાઈ 🙏

  • @delvadiyaravjibhai969
    @delvadiyaravjibhai969 3 роки тому +2

    જય હીન્દ જય ભારત

  • @vasoyavipul4254
    @vasoyavipul4254 3 роки тому +1

    Tamarakamne 100 salam

  • @cbdangar5671
    @cbdangar5671 3 роки тому +1

    Khub saras kam kro 🙏 sib 👍
    Chana birayan mate video banvyo

    • @KhedutSathi
      @KhedutSathi  3 роки тому

      વિડીયો બનાવ્યો છે.

  • @chudasamadharnatbhai399
    @chudasamadharnatbhai399 Місяць тому +1

    ટૂંકમાં 20/40/60

  • @valarushirajsinh8943
    @valarushirajsinh8943 4 роки тому +1

    Khub saras mahiti che have jirana pak vishe mahiti amo ketla panhi apva kayare panhi sathe salfar pavu ane Kay dava chatvi ane agotru ayoj su karvu te mate

    • @KhedutSathi
      @KhedutSathi  4 роки тому +1

      આવતી કાલે ફાઇનલ આવે છે.

  • @GirishGareja
    @GirishGareja Місяць тому

    Bhai chana aek j aevo pak seke ful aavya pela pani devu pade ful aavya pachi nai ne ane popta badhai tyare set piyat aapvanu hoy se

    • @KhedutSathi
      @KhedutSathi  Місяць тому

      જે માહિતી આપવામાં આવી છે તે યુનિવર્સીટીની ભલામણ થી કરવામાં આવી છે

  • @yogendrasinhjadeja2073
    @yogendrasinhjadeja2073 4 роки тому +1

    સરસ જાણકારી આપી,,,, આપ ખજુર ભાઇ જેવા લાગો છો

  • @narshipatel8730
    @narshipatel8730 4 роки тому +2

    Good

  • @udaymiyatra8193
    @udaymiyatra8193 4 роки тому +1

    સાથે ચણા અને ધાણા મા મેક્સિમમ ફૂલ અને ફૂટ થાય એવી દવા ઓ વિશે પણ માહિતી આપ લે કરશો જી

    • @KhedutSathi
      @KhedutSathi  4 роки тому +1

      હા ઉત્પાદન વધારવા માટે વિડીયો આવે છે

    • @chandujilariya6150
      @chandujilariya6150 4 роки тому

      ફુટ.માટે.નેશનલ કોપી સાઈન્સ.નુ સપીનગ એવરે.ફાલ માટે મેજીક ફલાવર

  • @girirajsinhgohil903
    @girirajsinhgohil903 4 роки тому +1

    ખુબ સરસ માહિતી

  • @natvarbhaipatel9083
    @natvarbhaipatel9083 3 роки тому +1

    આપની માહીતી સચોટ છે

  • @miteshsolanki7333
    @miteshsolanki7333 4 роки тому +1

    Good.

  • @tirthtrambadiya3908
    @tirthtrambadiya3908 4 роки тому +1

    Happy new year

  • @mahavirsinhrathod406
    @mahavirsinhrathod406 3 роки тому +1

    ચણા મા ગ્રોથ વધારે કરવા કય દવા છાટકાવ કરવો
    અને ચણા નો વજન વધારે કરવા કય દવા છાટવી

    • @KhedutSathi
      @KhedutSathi  3 роки тому +1

      કવાનટીસ 40 મીલી અને ખાતર માં ઝીંક સલ્ફેટ આપવું વિધે 1 કિગ્રા

    • @mahavirsinhrathod406
      @mahavirsinhrathod406 3 роки тому

      @@KhedutSathi આભાર આપનો જય જવાન જય કિસાન

  • @vasarasagar6399
    @vasarasagar6399 4 роки тому +1

    Katokati sivay pani aapi sakay ke nahi?

    • @KhedutSathi
      @KhedutSathi  4 роки тому

      આપી શકાય પરંતુ વધારે પાણી આપવાથી નુકશાન છે ફાયદો નહિ.

  • @bharatkhunti1826
    @bharatkhunti1826 4 роки тому +1

    Ful avya pela pani devu joye ke pasi?
    Ans apjo

    • @KhedutSathi
      @KhedutSathi  4 роки тому

      હા આપવું જોઈએ.

  • @karmurkarshan9688
    @karmurkarshan9688 4 роки тому +1

    Sir do dhana vise video aapko
    Pani
    Dava
    Micronutrients
    Fungicide

    • @KhedutSathi
      @KhedutSathi  4 роки тому

      આવતી કાલે ધાણા અને જીરુમાં પાણી વ્યવસ્થાપનનો વિડીયો આવશે.

  • @prakashchothani660
    @prakashchothani660 4 роки тому +1

    40 divse 20 20 00 13 api skay chana ma ane ketlu nakhvu

    • @KhedutSathi
      @KhedutSathi  4 роки тому +1

      ના આપવું જોઈએ.
      તેની જગ્યાએ ઝીંક સલ્ફેટ આપી શકાય.
      વિઘે 1.5 કીગ્રા

  • @udaymiyatra8193
    @udaymiyatra8193 4 роки тому +1

    સાહેબ હવે ધાણા ના પાક મા ક્યારે પાણી આપવું એની પણ માહિતી આપો તો સારું

    • @KhedutSathi
      @KhedutSathi  4 роки тому +1

      કાલે આવે છે ફાઇનલ

  • @paramdodiya9080
    @paramdodiya9080 4 роки тому +2

    5 નબર ચણા પિયત કેવી રીતે આપવુ

    • @KhedutSathi
      @KhedutSathi  4 роки тому

      બધામાં સરખું જ હોઈ ભાઈ

  • @kabiraniasif7557
    @kabiraniasif7557 4 роки тому +1

    Mare pahalo Pani 26 divase aapyo to full aavi gaya te mate su karvo

    • @KhedutSathi
      @KhedutSathi  4 роки тому

      ચણા માં ફૂલ આવવા તે કુદરતી છે.

  • @jagdish-fb7vy
    @jagdish-fb7vy 4 роки тому +2

    મોટા ભાઇ તમારે કેટલા વિઘા જમીન છે

    • @KhedutSathi
      @KhedutSathi  4 роки тому

      😊😊
      આપ પૂરો સવાલ કરો.
      અથવા પૂરું સજેશન આપો.
      કારણ કે આ સવાલ મને અજીબ લાગ્યો.