દ્વારકામાં માસી જમાડે ભાવપૂર્વક । 15 જેટલા અથાણાં 4 શાક ઘી ગોળ ઘાટ્ટી છાશ Dwarika traditional food

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • આમ તો અનેક પ્રેક્ષકોનો એ આગ્રહ હતો કે હતો કે દ્વારકામાં એક વાર તો હું શ્રીનાથ ડાઇનિંગ હોલમાં જમવા જાઉજ, અધૂરામાં પૂરું જામનગર એક મિત્ર એ કહેલું કે દ્વારકા ફૂડ ટ્રીપ બાકી છે તો માસી ને ત્યાં જમવાનું ના ભુલાય.
    જોકે મને એ અંદાજો ના હતો કે આ શ્રીનાથ ડાઇનિંગ હોલ એજ માસીનું રસોડું, એટલે હું એ અવઢવ માં હતો કે પહેલા ક્યાં જમવું અને બંને નામ જાણીતા છે, પણ પછી શ્રીનાથ ડાઇનિંગ હોલ માં ગયા પછી ખબર પડી કે અહીંયાજ માસી દ્વારા રોટલા રોટલી, શુદ્ધ ઘી ગોળ, ઘાટ્ટી છાશ, 4 પ્રકારના શાક, 15 જેટલા અથાણાં અને સંભારા ખુબજ સ્નેહ પૂર્વક જમાડવામાં આવે છે. જોકે હું જ્યાં પહોંચ્યો હતો તે શ્રીનાથ ડાઇનિંગ હોલ ની નવી બ્રાન્ચ હતી, જે રબારી ગેટ પાસે આવેલી છે અને બ્રાન્ચ તીનબત્તી ચોક માં આવેલ છે અને ત્યાં પણ બીજા માસી જમાડે છે. જી હા... અહ્યા જે માસી છે તેના નાના બહેન ... એટલે જો બે માંથી કોઈ બ્રાન્ચ પર બહુજ ભીડ હોઈ અને વારો થોડીવારમાં આવે તેમ ના હોઈ તો બીજી બ્રાન્ચ પર જવાનું... જોકે સાંભળ્યું છે કે બંને બ્રાન્ચ પર ખુબજ વેઇટિંગ રહેતું હોઈ છે જેથી અગાઉ લોકો નામ લખાવી ટોકન લઇ લેતા હોઈ છે.
    હવે બાકીની વિગતો તમને વિડિયોમાં જોવા મળી જશે.
    વીડિયો હવે તો તેની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહી.
    Address :
    Shreenath dining hall
    Bhadrakali chowk,
    Near Rabari Gate
    DWARKA
    2) Branch 2
    Shreenath dining hall
    Teenbatti chowk
    DWARKA
    Price : Rs 130 per person (Unlimited)
    દ્વારકામાં માસી જમાડે ભાવપૂર્વક । 15 જેટલા અથાણાં 4 શાક ઘી ગોળ ઘાટ્ટી છાશ Dwarika traditional food

КОМЕНТАРІ • 352

  • @vijayd3361
    @vijayd3361 3 роки тому +11

    માશી નું કિચન બેસ્ટ સે👌
    મૈ બી દ્વારિકા જાએંગાને ત્યારે વાહાં જાએંગા 👍

  • @vinaychandramayavanshi6612
    @vinaychandramayavanshi6612 2 роки тому

    બોહુજ સરસ વિડિયો છે. જય જય ગરવી ગુજરાત. જય શ્રી કૃષ્ણ.

  • @nishajoshi6057
    @nishajoshi6057 3 роки тому +9

    સરસ છે વિડીયો 👍👍
    જન્મભૂમિ જોઈને દિલ ખુશ થઈ ગયું 👌
    જય દ્વારકાધીશ જી

  • @kishorsinhjadeja2974
    @kishorsinhjadeja2974 3 роки тому +2

    જય શ્રી કૃષ્ણ હું જામનગર જિલ્લા ના ખંભાળિયા મોરારસહેબ ના ગામ થી છું. આ માસી ની હોટેલ માં જમી આવ્યો છું. આ માસી એટલું પ્રેમ થી જમાડે છેને કે તમને એવું ફીલ થવા માંડે કે તમે હોટેલ માં નહિ. તમારા ઘરમાં તમારી દાદી ના હાથ નું જમતા હોઈ. હું 8 મહિના પેહલા ગયો હતો પણ આજ પણ જ્યારે દ્વારકા નામ મારા કાને સંભળાય ત્યારે મને પેલા આ માસી નજર માં આવે છે. એક વાર આ માસીની મુલાકાત જરૂર લેજો.

  • @ndk9693
    @ndk9693 3 роки тому +32

    દ્વારકા નું જમણ ને તમારું વર્ણન.....વાહ વાહ.

  • @chandrasinhchavdavlog8509
    @chandrasinhchavdavlog8509 3 роки тому +14

    સમીરભાઈ માસી નો હસમુખો ચહેરો જોઈ અને તેમના ડાઈનીંગ હોલ ની ચોખ્ખાઈ જોઇનેજ કોઇને પણ જમવાની ઇચ્છા થાય સાહેબ આજ તૉ આપડા કાઠિયાવાડ નો પ્રેમ છે જમાડવા નો કે ઘર ના આંગણેથી કોઇ ભૂખ્યું ના જવુ જોઇએ 🙂👌જય ગરવી ગુજરાત 🙏

  • @babulalcpurohit4631
    @babulalcpurohit4631 2 роки тому

    18/10/2021 को मैने भोजन किया हैं
    हकीकत मे बहुत बढीया खाना था, मजा आगया।मैं 5 स्टार देता हूं।जय श्री द्वारकाधिश की👌

  • @kishorparmar2121
    @kishorparmar2121 3 роки тому +23

    When I come from the UK the next time. I will surely visit Masi nu kitchen. God bless her.🙏

  • @subhashtanna7595
    @subhashtanna7595 3 роки тому

    બહુજ સરસ જ્યારે દ્વારકા અવશ્ય ત્યારે જરૂર પ્રસાદી લેશું

  • @prakashsolanki6788
    @prakashsolanki6788 3 роки тому

    Wah khub saras 👍

  • @hariharjoshi4746
    @hariharjoshi4746 3 роки тому +5

    मी येथे जेवण केले आहे. एकदम स्वादिष्ट व सात्विक भोजन आहे.

  • @jayeshparmar6359
    @jayeshparmar6359 2 роки тому +1

    સરસ સમીરભાઈ જમવાનું છે

  • @pankeshpatel6835
    @pankeshpatel6835 3 роки тому +4

    દ્વારકા નું જમણ ને તમારું વર્ણન.....વાહ વાહ !!!

  • @gautampatel5070
    @gautampatel5070 3 роки тому

    ખુબ જ સરસ અને સ્વાદીષ્ટ જમવાનું હોય છે મારો અને મારા પરિવાર સાથે નું સંભારણું દ્રારકા દર્શન કરવા જાવ તો અચુક જમવા માટે જશો પ્રેમથી જમાડે છે ખુબ ખુબ આભાર શ્રી નાથ ડાઈનીગ ના દરેક સ્ટાફ નો જય શ્રી કૃષ્ણ

  • @bharatvyas8630
    @bharatvyas8630 3 роки тому

    Jay Dwarkadish....👌

  • @jatinshah4980
    @jatinshah4980 3 роки тому

    Masi khub saras jamvanu che. Thanks a lot.

  • @bharatraval3170
    @bharatraval3170 2 роки тому

    Masi ne amara namaskar....
    Samirbhai you are great

  • @jitendrasolanki7626
    @jitendrasolanki7626 Рік тому

    Rama Masi ne sat sat naman

  • @jamabhaidesai7919
    @jamabhaidesai7919 3 роки тому

    માસી નું કિચન ખુબ જ સરસ છે બહું જ સુંદર જમાડે છે ફકત ૧૩૦ રૂપિયા માં ખુબ સારું કહેવાય. પણ કોઇ ગરીબ માણસ ને જમવું હોય તો ઘણી ભોજન શાળા પણ છે દ્વારકા નગરી મા ત્યાં એક મુળા બાપા ની જગ્યા આવેલી છે ત્યાં પણ ખુબ સરસ ભાવિક ભક્તોનુ સન્માન થાય છે અને ભોજન પ્રસાદ પણ મળે છે.જય દ્વારકાધીશ

  • @rekhabavadher7148
    @rekhabavadher7148 2 роки тому

    Vidiyo bahuj saras lagyo

  • @rajendrachauhan9763
    @rajendrachauhan9763 3 роки тому +6

    સાચી વાત છે 3વષ પહેલા જમીયાત બહુ સરસ છે

  • @shashikantchaudhari4557
    @shashikantchaudhari4557 3 роки тому

    Jan seva aej prabhu seva....vahh

  • @nikulpatel1901
    @nikulpatel1901 2 роки тому

    Saras 6e bhai Jamvanu jii

  • @shashikantchaudhari4557
    @shashikantchaudhari4557 3 роки тому

    Very good..jay Dwarikadis...

  • @vijaybhadiayadara2903
    @vijaybhadiayadara2903 2 роки тому

    Bhu saras jamvanu che😋

  • @dhirubhaichothani5432
    @dhirubhaichothani5432 3 роки тому +1

    Jay annpurnadevi

  • @krishnalittle6000
    @krishnalittle6000 3 роки тому +2

    જય દ્વારકાધીશ માસી ને સદા. સુખી. રાખે દ્ધારાકાધીશ

  • @VPS1501
    @VPS1501 3 роки тому

    Wah wah masi na hatho nu jamvanu alag hoy che

  • @vatsalthakkar6403
    @vatsalthakkar6403 3 роки тому +1

    જય દ્વારિકાધીસ.જય જલારામ

  • @axemff
    @axemff 3 роки тому

    Jayho....... .d.

  • @vishalsevkani6238
    @vishalsevkani6238 3 роки тому

    Samirbhai aava mahitivardhak vishleshan mate aap no khub khub aabhar.

  • @kalusinhvala6947
    @kalusinhvala6947 3 роки тому

    Jay shree Dwarikadhish

  • @zalayogendrasinh9253
    @zalayogendrasinh9253 Рік тому

    ખરેખર‌ ખૂબ સરસ છે

  • @banshilalkalal8273
    @banshilalkalal8273 2 роки тому

    मजेदार स्वादिष्ट भोजन
    जय द्वारिकाधीश

    • @Gujjubox
      @Gujjubox  2 роки тому

      Jay Shree Dwarikadhish

  • @kajalkumar9727
    @kajalkumar9727 3 роки тому +2

    I already visited this place....
    Bov j mast jamvanu hoi che...
    Masi bov Prem thi jamade che
    Jai shree Krishna 🙏

    • @Gujjubox
      @Gujjubox  3 роки тому +1

      Jay Shree Dwarikadhish 🙏

  • @jiturajgor5568
    @jiturajgor5568 Рік тому

    Khub saras sir

  • @mukeshd.chauhan507
    @mukeshd.chauhan507 3 роки тому +8

    વર્ષોથી...અમે જ્યારે પણ દ્વારકા નગરી મા જઈએ છીએ ત્યારે.....અમો માસીને ત્યાંજ જમીએ છીએ.... અહીં યા બેસ્ટ જમવાનું મળે છે...

  • @darshandadukiya2874
    @darshandadukiya2874 2 роки тому

    Bhu jordar hatu must try😘😘

  • @AbhMer
    @AbhMer 3 роки тому +3

    વાહ આવુ જમવાનુ હોય તો જલસો પડી જાય👌😋🤗

  • @amratsinghrajpurohit6709
    @amratsinghrajpurohit6709 3 роки тому +2

    वाह वाह बहुत ही अच्छा

  • @kamleshModiImfoodie
    @kamleshModiImfoodie 3 роки тому +27

    Wha bhai moj

  • @jaybajrangabasana9828
    @jaybajrangabasana9828 3 роки тому +4

    અમે જમ્યા છીએ અહીં જમવાનું બઉજ સરસ અને સ્વચ્છતા યુક્ત છે ફક્ત એક ઓનલાઇન પે સિસ્ટમ નથી તે હોય તો વધારે સારું

  • @davesanehalben3940
    @davesanehalben3940 3 роки тому +1

    Sri nath dining holl na masi ne ,tim ne aapne vipul praman ma dhanyavad .aap khub devlop thao evi shubhechha💐💐💐💐🎈🎈🎈

  • @payalparmar3252
    @payalparmar3252 3 роки тому

    જય દ્વારકાધિશ

  • @satishbagada9583
    @satishbagada9583 3 роки тому +14

    આટલા પ્રેમ થી, આગ્રહ થી જમાડે, બહું સરસ.👍

  • @kalpeshlimbachiya5142
    @kalpeshlimbachiya5142 3 роки тому

    ખૂબજ માજા આવી હતી .

  • @alpeshtanna5731
    @alpeshtanna5731 3 роки тому

    Jordar

  • @vinubhaibarot4168
    @vinubhaibarot4168 2 роки тому

    Wah.masi.no.aagrah.prem.thi.jamade.se

  • @vikramparekh283
    @vikramparekh283 3 роки тому +1

    Samirbhai Wha Moj PADI 👍👍👌👌

  • @kingsbanna8315
    @kingsbanna8315 3 роки тому

    मुंह में पानी आ गया गुजरात गया द्वारका जाने का विचार है जब द्वारका जी बुलाएंगे तब जरूर जाएंगे लेकिन जब जाएंगे तो इस होटल में जाकर आएंगे जरूर जय द्वारकाधीश

  • @gohilyashdipsinh5009
    @gohilyashdipsinh5009 3 роки тому

    Khub srs

  • @beenasoni3393
    @beenasoni3393 3 роки тому

    ખૂબ જ મસ્ત હો

  • @rajnibarot3701
    @rajnibarot3701 3 роки тому

    khoob saras

  • @JLPOKAR
    @JLPOKAR 3 роки тому +1

    સરસ

  • @kalpeshpatel5783
    @kalpeshpatel5783 3 роки тому +21

    બીજુ તો કંઇ નહિ પણ અહીં પહોંચી ને અનુભવ કરવો રહ્યો
    જય શ્રી કૃષ્ણ 🙏

  • @janakpatel7043
    @janakpatel7043 3 роки тому +5

    2015 માં મેડા ઉપર હતું ત્યારે એક વાર જમ્યા હતા... નામ યાદ નહોતું. ઘણા સમયથી નામ યાદ કરતો હતો જે આજે મળી ગયું... ખૂબ ખૂબ આભાર.

  • @hiren_kanabar
    @hiren_kanabar 3 роки тому +2

    Jay Shree Krishna Saheb, Masi nu Jaman ane Tamaru varnan 🙏🏻🙌🏻🙏🏻
    Hatts off!
    Masi ne Jay Shree Krishna 🙏🏻

    • @Gujjubox
      @Gujjubox  3 роки тому +1

      આભાર
      જય શ્રી દ્વારિકાધીશ 🙏

  • @SHAHMRUGESH
    @SHAHMRUGESH 3 роки тому +1

    Jai Shri Krishna

    • @Gujjubox
      @Gujjubox  3 роки тому

      Jay Shree Dwarikadhish 🙏

  • @fitnessninja9091
    @fitnessninja9091 3 роки тому +8

    Earlier she was on first floor with less space.. Now since two years she came on road with big hotels.. Even local eat here.. Her food is very nice and clean and hygiene..

  • @bhaskarpatel4414
    @bhaskarpatel4414 3 роки тому +1

    જોરદાર જય ગરવી ગુજરાત

  • @shivanithakkar430
    @shivanithakkar430 3 роки тому

    Dwarka a maru piyar Che Dwarkadish maro Bhai Che jay Shree Krishna

  • @raosarang3249
    @raosarang3249 3 роки тому +15

    જે લોકો હંમેશા હસતાં હોય છે ભગવાન સદાય એમની સાથે હોય છે માસી પણ હસતાં જ રહે છે 🙏

  • @asharamavat4199
    @asharamavat4199 3 роки тому +1

    વાહ બહુ સરસ માસી

  • @vishveshvora6370
    @vishveshvora6370 3 роки тому +1

    Wow

  • @kapil14vlog42
    @kapil14vlog42 2 роки тому

    Bhai modha ma pani avi gayu jay dwarkadhish 🙏 ❤️❤️😘😘😘

  • @NikunjJaviya
    @NikunjJaviya 3 роки тому +3

    માસી નુ કિચન અને ત્યાં આવનારા લોકો ને જે ભાવ થી જમાડે છે એ જોઈ ને ખરેખર મન થઈ ગયું કે એકવાર ત્યાં મુલાકાત લેવી જ પડશે 😘😘😘❤️

  • @snehaamadhavani6044
    @snehaamadhavani6044 3 роки тому +1

    Woww... Amazing👍

  • @meetganatra5205
    @meetganatra5205 3 роки тому

    Must banave 6 jmva nu

  • @rajendersinghr.k.khalsa5702
    @rajendersinghr.k.khalsa5702 3 роки тому

    Wah bhai moj hi moj 👍👌👌👌🙏

  • @raoljivirbhadra8562
    @raoljivirbhadra8562 3 роки тому

    Sachhhi vat chhe..bav j bhav purvak jamade.Masi no swabhav jordar..test is awesome...Ghee unlimited 😋😋

  • @amratbhaipatel5739
    @amratbhaipatel5739 2 роки тому

    Good very good work

  • @umeshmali5737
    @umeshmali5737 3 роки тому

    બેસટ best સરવીસ

  • @mukeshacharya9036
    @mukeshacharya9036 3 роки тому +1

    I have visited & taken lunch at shri nath dining.it is very very nice.a best quality food with honesty,love & pleasure.i am unable to understand how she manages so beautifully & at such cheap rate of ₹130.all best food & astoningly all unlimited.hat's off to her.i requests everybody to visit whenever you go to dwarka.jay dwarkadhish.

  • @kalpeshlimbachiya5142
    @kalpeshlimbachiya5142 3 роки тому

    સુપર જમાડે છે માડી. હો હું જઈને આવીયો. 130 માં અનલિમિટેડ

  • @rahulvanzara1893
    @rahulvanzara1893 3 роки тому +1

    Saaheb.. jo DWARIKA ma dinner lunch krvu hoi to SHREENATH DINING HALL maa j jvaay..
    Most important things..
    Maasi no nature... Waah moj WAAH...🙏🙏🙏🙏🙏

  • @desaibharat2776
    @desaibharat2776 3 роки тому +2

    વાહ સમીર ભાઈ દ્વારકા માં આ જમવાની જગ્યા શોધવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છુ કારણ કે હું દ્વારકા જાઉ ત્યારે જમવાની રામાયણ ઘણી થતી એક બે જગ્યાએ જમયો પણ મજા ના આવી હવે ખૂબ ઉત્સાહ સાથે દ્વારકા જઇ શકીશ આપના પરીવાર ને દ્વારકાધીશ ખૂબ સુખી રાખે

  • @dakshagala958
    @dakshagala958 3 роки тому +1

    She is really too good & best in dwarka...!

  • @satishbagada9583
    @satishbagada9583 3 роки тому +1

    એક નંબર ગુજરાતી જમવાનું 😋😋😋

  • @babulalcpurohit4631
    @babulalcpurohit4631 2 роки тому

    मैं Rajasthan से आया था

  • @mewadichaiwala2247
    @mewadichaiwala2247 3 роки тому +1

    જય શ્રી કૃષ્ણ સમીર ભાઈ

  • @sanjaypanchalhindustani4546
    @sanjaypanchalhindustani4546 3 роки тому

    mast che bhai mind blowing kitchen ane jamvama item bahu mast che

  • @maheshkumarhanj5553
    @maheshkumarhanj5553 3 роки тому +3

    મે માસી ને ત્યા ઘણીવાર જમેલુ છે ખરેખર સાચી વાત છે સ્વાદિષ્ટ અને ખાસ તો માસી મોટા મન થી પ્રેમ થી જમાડે છે ખાલી અથાણા જ ખાઇ લયો તો પેટ ભરાઈ જાય 🙏🙏 માસી ને નમન જય શ્રીકૃષ્ણ . એક વખત તયા જમ્યા પછી બીજે નથી ગયો.

  • @beenasejpal1074
    @beenasejpal1074 3 роки тому

    Wah mauj padi jae... Jai dwarkadhish😘

  • @naynapatel326
    @naynapatel326 3 роки тому +2

    I have also tasted it and when ever we go to Dwarka, we always have our lunch over their.

  • @bapudhiru8891
    @bapudhiru8891 3 роки тому

    જય દ્વારકાધીશ

    • @Gujjubox
      @Gujjubox  3 роки тому

      Jay Shree Dwarikadhish 🙏

  • @itsurhemu4945
    @itsurhemu4945 3 роки тому

    Nic food...
    ... love from mumbai
    130 me itna accha khana wo bhi Unlimited.... Love this hotel... Nd massi food 🍲

  • @pradipbhogayata9093
    @pradipbhogayata9093 3 роки тому +1

    I visited lots of time and every time i get same and good food taste.and this aunty's behivour like mother

  • @jinalbajadeja7698
    @jinalbajadeja7698 3 роки тому +2

    મસ્ત હો

  • @nitsha5016
    @nitsha5016 3 роки тому +1

    Great video love it. When ever I visit India and go to Dwarika I will definitely go this place to enjoy Indian particularly Gujarati food with Gujarati aathana. Thanks jsk.

  • @dharmeshrana9249
    @dharmeshrana9249 3 роки тому +2

    હું આજ મહિનાની 9 મી તારીખે એટલે કે 9 March, 2021 ના રોજ સાંજે 7:30 વાગે શ્રીનાથજી ડાઇનિંગ હોલ માં જમવા ગયેલો....
    અરે ભાઈ સાહેબ મજા આવી ગઈ જમવાની ભીંડા નું શાક, અથાણાં, ખીચડી કઢી છાસ અને શેકેલા પાપડ...
    બે દિવસ રોકાયેલ દ્વારકા માં પણ પહેલાં દિવસે બીજી જગ્યાએ પંજાબી જમેલો તો ખાસ મજા ના આય પણ બીજા દિવસે શ્રીનાથજી ડાઇનિંગ હોલ માં પૈસા વસૂલ થઈ ગયા 130 માં તો મોજ થઈ ગઈ...
    ત્રીજો દિવસ પણ રોકાઈ જાત પણ બસ નું બુકીંગ થઇ ગયું હતું 5:00 વાગે પાવન ટ્રાવેલ્સ માં 600 રૂપિયા ની ટિકિટ લીધેલી AC સ્લીપર માં દ્વારકા થી અમદાવાદ પાલડી સુધીની નહીંતર એક દિવસ રોકાઈ ને બીજી વખત મોજ થઈ જાત શ્રીનાથજી ડાઇનિંગ હોલ માં...
    🙏😍😀😅😂🙋‍♂️

  • @sagarghedia427
    @sagarghedia427 3 роки тому

    અમે પણ અહીં જમ્યા છીયે, ખુબજ સરસ અને સ્વાદિષ્ટ ભોજન બને છે.

  • @vijaybhadiayadara2903
    @vijaybhadiayadara2903 2 роки тому

    Jay shree krishna🙏

  • @kalpanaacharya5216
    @kalpanaacharya5216 3 роки тому

    Samirbhai.....Atalnu saras...shudhha..
    hygienic foods ...!!!! Thanks 🙏🙏🙏 Information apva mate🙏🙏🙏👍👍👍💐💐💐
    .

  • @mayurmakwana7611
    @mayurmakwana7611 3 роки тому +8

    મને તો તમે બોલો ક્યાં જ મોંઢા મા પાણી આવી જાય....👍😍

  • @diliptidabhaikashipara6125
    @diliptidabhaikashipara6125 3 роки тому +1

    જય દ્વારકાધિશ્

  • @nikulpatel1901
    @nikulpatel1901 2 роки тому

    Shri nath Dinning Hall Saras place jii Jamva mate Ame frnd sathe dwarka Gaya tyare tya bapore Jamya hata jii maja aavi Jamvani saras

  • @rahulpithadia4266
    @rahulpithadia4266 3 роки тому +7

    Dwarka javanu ek aur karan vaidhu.
    Was nice watching it.
    People of Gujarat are very lucky to have such quality food.
    Thank you Samir bhai 👍

  • @sureshpatelsuresh5651
    @sureshpatelsuresh5651 2 роки тому

    🙏હુ અહીંયા જમ્યો હતો
    વાહ👏 ખુબજ સરસ હતું

  • @jiturajgor5568
    @jiturajgor5568 3 роки тому

    Wahhhh...Thanks sir tme tya jaine aa video bnava badal.......🙏🙏🙏

  • @samragadhvi8516
    @samragadhvi8516 3 роки тому +1

    બહું જ સરસ