КОМЕНТАРІ •

  • @pagalpattiofficial.
    @pagalpattiofficial. Рік тому +16

    ખુબ જ સરસ કાર્ય કરો છો સમીર ભાઈ આપનો આભાર જ નાના વ્યક્તિ ના રોજગાર નું પણ ધ્યાન રાખો છો 🙏

  • @samragadhvi8516
    @samragadhvi8516 Рік тому +9

    સમીરભાઈ,
    શુધ્ધ, સાત્વિક ભોજન અને એ પણ ખુબ જ વ્યાજબી ભાવે, પ્રેમથી જમાડવું એ પણ એક પ્રકારની સમાજ સેવા જ છે.
    શ્રી કિશોરભાઈને ખુબ ખુબ અભિનંદન.

  • @Diwanabanake_1234
    @Diwanabanake_1234 Рік тому +17

    ખરેખર સસ્તું અને સારું લાગે છે, આવું ખાધું હોય તો પચવામાં પણ વાંધો નહીં આવે 👍👍👍

  • @jituparmarparmarjitu2343
    @jituparmarparmarjitu2343 Рік тому +8

    સમીર ભાઈ. કિશોર ભાઈ બિલ થી નઈ પણ દિલ થી ખવડાવે છે આજ ની મોઘવારી પ્રમાણે ખરે ખર જીગર જોઈએ
    👍👍👍👍👍🙏🙏

  • @virenkumarpanchal5713
    @virenkumarpanchal5713 Рік тому +4

    First comment
    Ur view about food and reviews are very neutral ,very nice video

  • @amitnathji9343
    @amitnathji9343 Рік тому +4

    Bov saras jamva nu che 🎉🎉🎉😘😘😘1 nabar

  • @jitenthacker2476
    @jitenthacker2476 Рік тому +3

    બહુ જ વ્યાજબી ભાવ 🙏 સાહેબ ૨ શાક ને ૮ પૂરી ખરેખર ૬૦/- રૂપિયા તો આરામ થી થઈ જાય 🙏 ચોખાઈ પણ સારી છે ને સ્વાદ માં તો દાદા એ કીધું કે 👌 બેસ્ટ છે 👍

  • @PRIYANKMAKWANA-kw2gm
    @PRIYANKMAKWANA-kw2gm 2 місяці тому

    This is near my home ,and wonderful experience it was .. Decent price (below average) and extream good food ...Must recommended..

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 4 місяці тому

    Wah wah Samir Bhai tame aa nana paye kamani kari ne potanu ghar chalave che aatla rs ma aatlu sars jamade che aatli sars chokai rakhe che bhu j sars video ❤ thanks Samir Bhai aavo sars video banava mate aava nana paye dahndho karva vala no video banavi ne amane mahiti aapva mate ❤

  • @SANJAYRAJDEV007
    @SANJAYRAJDEV007 Рік тому +1

    બહુજ સરસ જગ્યા અને સરસ જમવાનું છે. અચૂક અહીં જમવા જવું છે.

  • @bharatthakkar7776
    @bharatthakkar7776 Рік тому

    ખૂબ સુંદર સેવા...... વ્યાજબી ભાવે વેચી રહ્યા છે..... ઇમાનદાર માણસ કહેવાય 🙏👍👌❤️

  • @hiteshahir10
    @hiteshahir10 Рік тому +1

    Waaa supar vid. Jordar purishak

  • @Paras41086
    @Paras41086 Рік тому

    Best location and khub saras chalse...

  • @Loinofgir
    @Loinofgir Рік тому +1

    ઘણા સમય પછી તમારો વિડિયો જોયો ખુબ સરસ

  • @krushnasinh
    @krushnasinh Рік тому +3

    વાહ જોરદાર
    સસ્તુ અને સારૂ

  • @vipulparmar3758
    @vipulparmar3758 Рік тому +1

    સમીરભાઈ બોવજ મસ્ત વિડીયો❤️😍👍

  • @sandeepdangar9844
    @sandeepdangar9844 Рік тому +2

    Samirbhai ak kam jordar che tame nana vepari bahu vedio banavo che ..salute

  • @ayazleela5381
    @ayazleela5381 Рік тому

    Wow very nice
    Satay mev jayte

  • @ashokbaraiya1198
    @ashokbaraiya1198 Рік тому +2

    Khub j saras kishorbhai
    Keep it brother
    God bless u
    And Thank you sirjii bhai ne famous krva mate 🙏

  • @satishthakor6475
    @satishthakor6475 Рік тому +1

    જોરદાર સમીર ભાઈ👌👌👌

  • @kiranvaishnav1573
    @kiranvaishnav1573 Рік тому +2

    Superb iteam in reasonable price

  • @dkmakwana7146
    @dkmakwana7146 Рік тому +2

    વાહ સમીરભાઈ ઘણું જ સસ્તું આવા વિડિયો તો ખાસ બનાવો જે બધા ને પોસાય અને પેટ પણ ભરાય

  • @dineshchauhan3252
    @dineshchauhan3252 4 місяці тому

    Aatlu sastu che, kem parvade che, aa loko me ... 🙏🙏🙏saras samir bhai

  • @kinchitparmar1988
    @kinchitparmar1988 Рік тому

    Nice yummy 😋 me aaje tamara video pelivar joya pan gamya food hoy etle game j

  • @rahulsolankirahulsolanki7857
    @rahulsolankirahulsolanki7857 Рік тому +2

    Best host ever sir ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @homeservicecorporation3250
    @homeservicecorporation3250 Рік тому +2

    સરકારે આવા ઉદાર લોકો ને સબસિડી વાળી લોન આપવી જોઈએ

  • @ladhabhaitadhani4899
    @ladhabhaitadhani4899 Рік тому

    જય શ્રી રાધે કૃષ્ણ
    સાદર નમસ્કાર

  • @dipakgoswami8910
    @dipakgoswami8910 4 місяці тому

    Jordar ho baki ❤

  • @zalapradip3485
    @zalapradip3485 Рік тому

    Aa video maaj aapne subscribe karya 6 wah..... Khub saras... Kharekhar sastu....

  • @siddharthpathak356
    @siddharthpathak356 Рік тому

    ખુબ જ સરસ

  • @nileshpatel207
    @nileshpatel207 Рік тому +1

    વાહ ખૂબ સરસ

  • @zalawadgaming1496
    @zalawadgaming1496 Рік тому

    Super vidio,,, Sir

  • @bhartigondaliya9805
    @bhartigondaliya9805 Рік тому

    khub khub dhanyvad samirbhai nana dhandhardhi na vidio banavva badal

  • @DIPAK6527
    @DIPAK6527 Рік тому +1

    🤗🌹🙏સમીરભાઈ, હવે હું જયારે રાજકોટ જઈશ ત્યારે ત્યાં રહેતા મારા સંબંધીને પણ હું અહીં જમવા માટે લઈ જઈશ....

  • @darshanpujara2523
    @darshanpujara2523 Рік тому

    Very nice Samir Bhai

  • @siddikabda4617
    @siddikabda4617 Рік тому

    बहुत सुंदर

  • @amrutinvestment8520
    @amrutinvestment8520 Рік тому

    ખરેખર સસ્તું અને સારું લાગે છે

  • @bhaveshpatel7054
    @bhaveshpatel7054 Рік тому

    Delicious food. 👌

  • @hr4887
    @hr4887 11 місяців тому

    Khubaj saras🎉

  • @NIFTYBANKNIFTYLEARNER
    @NIFTYBANKNIFTYLEARNER Рік тому

    Goverment should help this vendor... They r real hero

  • @mayurbagtharia958
    @mayurbagtharia958 Рік тому

    Khub saras samir bhai....
    Nana manso ne support karva mate pan jigar joi a

  • @virendratanna5934
    @virendratanna5934 Рік тому +1

    બહુજ સસ્તું છે

  • @sachai605
    @sachai605 Рік тому +2

    Best price best food 😋

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 Рік тому

    🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી

  • @girishbhai5238
    @girishbhai5238 4 місяці тому

    Va sharu hu pan rajkot jays tyare rokaysh to jamish

  • @heeravarangiya5098
    @heeravarangiya5098 Рік тому +1

    Ha moj samirbhai deshi jalsa aej gujju box ho

  • @darbar0111
    @darbar0111 4 місяці тому

    Khub saras jamwanu 👌👌♥️
    Samirbhai rehva mate pan sastu hoy kjo ne km ame exam deva rajkot aavta hoy to jamvanu mali gayu pan rehva mate mali jay kyay dharmsala hoy to kjo affordable price 1 night mate

  • @jalaramkrupa562
    @jalaramkrupa562 Рік тому +2

    બહુ જ વ્યાજબી ભાવ, ચોખાઈ પણ સારી છે. આવા વિડિયો વધુ બનાવો જેનાથી બધા ને પોસાય અને પેટ પણ ભરાય.
    વાહ જોરદાર ખુબ સરસ કાર્ય સમીર ભાઈ ☺👍
    🙏નમસ્કાર🙏

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 Рік тому +2

    જય જય ગરવી ગુજરાત

  • @kareliyatushar718
    @kareliyatushar718 Рік тому +1

    સસ્તુ ખાવ તો જ મને પચે છે

  • @jmehta8663
    @jmehta8663 Рік тому

    Bhai sahib, You are doing an excellent job as a matter of request please mention time, date, place and other specifics. GOD BLESS YOU.

  • @kanudawaladinesh
    @kanudawaladinesh Рік тому

    Great 👍

  • @batukgangani1616
    @batukgangani1616 Рік тому

    Wah samirbhai

  • @ramjiramjimevada140
    @ramjiramjimevada140 Рік тому

    🚩જય દ્વારકાધીશ🚩

  • @bhagatvyas9103
    @bhagatvyas9103 Рік тому

    I will visit.

  • @vikaskumarprajapati774
    @vikaskumarprajapati774 4 місяці тому

    Superb

  • @hr4887
    @hr4887 Рік тому

    Wah wah

  • @_ajayvasan
    @_ajayvasan 5 місяців тому

    Very nice 👍❤❤

  • @jayaryavart4425
    @jayaryavart4425 6 місяців тому

    अपनी संस्कृति और अपने असली सेहतमंद अहार का प्रचार करे. सनातन धर्म की जय 🙏

  • @jsfanejacreation85
    @jsfanejacreation85 5 місяців тому

    Good job

  • @jayeshtank9122
    @jayeshtank9122 Рік тому

    Samir bhai tame Nana Manas ne saro support apo chho

  • @desasavaji8983
    @desasavaji8983 4 місяці тому

    Very good

  • @harshdholariya9606
    @harshdholariya9606 Рік тому

    👏👏👏👌👌👌

  • @lakhanherbha2298
    @lakhanherbha2298 Рік тому

    👌👌

  • @komaldipak
    @komaldipak Рік тому +1

    Jai dwarkadhish gujrati hotel kana bhai bharvad ni che bau prem thi jamade

  • @deepakvaladeepakvala9820
    @deepakvaladeepakvala9820 Рік тому

    👍👍👍👍

  • @Aravallistoneshows
    @Aravallistoneshows Рік тому

    Nice 👍

  • @ziggy3259
    @ziggy3259 Рік тому

    Sameer bhai, kale tamaro bijo video joyo,
    I wish both them All The Best after what happened to Ben, hope she is recovering well.
    Really appreciate you supporting them by making another video and highlighting their plight but also their resilience to continue.
    Will visit their counter when there.

  • @tejasrathod1419
    @tejasrathod1419 Рік тому

    👍👍👍👍👍👍👍👍👍👍

  • @ravibambhaniya9864
    @ravibambhaniya9864 Рік тому +1

    1 nambar kisor bhai👌👌👌👌👌

  • @justicefoodie
    @justicefoodie Рік тому

    Super

  • @manishmakwana3825
    @manishmakwana3825 Рік тому

    Saras

  • @sunilmansata6567
    @sunilmansata6567 Рік тому +1

    વાહ સમીર ભાઈ સરસ મોજેમોજ

  • @rgajera9054
    @rgajera9054 4 місяці тому

    👍🙏

  • @chiragpatel3216
    @chiragpatel3216 Рік тому

    Great Deal Rs. 40.

  • @amanniprafan9454
    @amanniprafan9454 Рік тому +1

    Mojilu kathiyawad

  • @jaganimanish1992
    @jaganimanish1992 Рік тому +2

    ઘર જેવું શુધ્ધ, માપસર મસાલા અને છતાંય સ્વાદિષ્ટ ....
    કિશોરભાઈની તો વાતજ ન થાય ...ભાઈ...ભાઈ...

  • @AshokPatel-pu6zi
    @AshokPatel-pu6zi Рік тому

    Wah

  • @pradipbhaivirash6183
    @pradipbhaivirash6183 Рік тому +1

    ખરેખર સસ્તુ છે અને થોડાક રૂપીયા વધારો અને ડાળભાત કરો

  • @chetnadhanak490
    @chetnadhanak490 Рік тому +1

    ame aavsu.

  • @NiraliFoodJunction
    @NiraliFoodJunction Рік тому +1

    Zomato chhe?

  • @gauravparabtani7471
    @gauravparabtani7471 Рік тому

    ✌😁❤😃

  • @yinyang191
    @yinyang191 Рік тому

    bhai amdavad ma ghee kanta court jaso to 40 ma sem aa ritej varso thi chale chhe te pan ek nahi pan 4 thi 5 lariyo chhe 50 ma ek papad ane ek glas chas pan

  • @arjunbaraiya3598
    @arjunbaraiya3598 Рік тому

    Haa kishor bhai ni hotal haa

  • @pankajbariya9436
    @pankajbariya9436 Рік тому +2

    40 ruppiya ma 2 sak Ane 8 Puri khavani maza padi jaaye Vlog joi ne maza aavi gay

    • @shaileshgajjar8431
      @shaileshgajjar8431 Рік тому

      i am japan like you sir

    • @shaileshgajjar8431
      @shaileshgajjar8431 Рік тому

      i am japan and miss you indan food very nice video sir i like indan food and your video smir bhai plec sent you mo namber

  • @bharatvlog-kv6nk
    @bharatvlog-kv6nk Рік тому

    ગુજુભાઈ એકવાર બોટાદ મા આવો

  • @parsotambhadeliya2859
    @parsotambhadeliya2859 Рік тому +2

    આ વિડીયો પબ્લિક માટે બહુ સારો કહેવાય આનાથી સસ્તું ક્યાય ન મળે માટે આવાને આવા વિડીયો ઉતારતા રહેજો

  • @rajpalsinhvaghela5317
    @rajpalsinhvaghela5317 Рік тому

    Gelopas hotal fedara banavo

  • @komaldipak
    @komaldipak Рік тому

    Samir bhai rajkot ma hov to university road par jajo savani hospital pase jai dwarkadhish gujrati hotel chhe bau saras jamvanu hoi chhe

  • @kishorsdonasiya9892
    @kishorsdonasiya9892 Рік тому +2

    Samir Bhai thank you so much❤️🥰

  • @kaushiklumbhani7689
    @kaushiklumbhani7689 Рік тому +1

    પાછું સીંગ તેલ મા એ તો સોના મા સુગંધ

  • @nitingohel3141
    @nitingohel3141 Рік тому

    Gujju bhai amara veraval ma to 6 puri ane bteta btana sak.. Mrp 40 ma aave che ama pan sak nathi thatu

  • @chiragmanvar7759
    @chiragmanvar7759 Рік тому +1

    સમીરભાઈ લાયા નવું બવું સરસ કેવાય

  • @chetanpithadiya6009
    @chetanpithadiya6009 Рік тому +1

    સમીર ભાઈ લાબું જીવો

  • @therushisatpada9273
    @therushisatpada9273 Рік тому

    Sastu jamvu to Bhavnagar ma j ho.....pet bharine

  • @rajuzapdiya7552
    @rajuzapdiya7552 Рік тому

    Sars

  • @parikhchandni1523
    @parikhchandni1523 Рік тому

    Bhai baroda ma hoy to bolo

  • @nainadudhatara8038
    @nainadudhatara8038 Рік тому

    Aa kiya che

  • @sughoshvora5073
    @sughoshvora5073 Рік тому

    Av maja kyan pan nai mde 👍👍

  • @vihajirajput306
    @vihajirajput306 Рік тому

    बहु सरस आज नी मोंधवारी मां चालीस रुपया मां,