હું 3 દિવસ દ્વારકા રયો તો બોવજ મજા આવી ગઈ આવું જમવાનું જિંદગી. માં કોઈ દિવસ કાંઈ નથી જમીયો જોરદાર છે જમવાનું ધન્ય વાદ તમારો વિડિઓ જોયો તો મોં માં પાણી આવી ગયું
જય દ્વારકાધીશ કમલેશભાઈ અત્યાર સુધી નાં તમારા બધા વિડીયો જોયા પણ આ વિડીયો નંબર વન છે આવઙ માં નાં ભુવાજી એવા આ માસી ને જેટલી સલામ કરો એટલી ઓછી પડે શુ જમાઙવાની ભાવના અને પ્રેમ છે વાહ વાહ
એતો ખુબી છે ભાઇ આ સૌરાષ્ટ્ર છે રામે દિધોછે રુડો રોટલો સવને ખવરાવી ને ખાવ આ કેવતછે અમારા સૌરાષ્ટ્ર ની ભારત ભરમા ગયેતયા જાવ પણ સૌરાષ્ટ્ર જેવુ કયાય ન મળે કેવતછેને ભગવાન દ્વારકાધીશ કોકદિક ભુલો પડ ભગવાન
Dil thi banawi ne dil thi khawdavnaar ek Maa j hoi sake ..aiya to sakshaat annapurna maa na darshan thya..pet bharaay pan mann nhi etlu delicious food with lots of love..Must visit place for gujrati or non gujrati people.. 🙏🙏
Hu dwarka Jyare jati tyare khas Mara jiv Dwarkadhish ne Malva ane sukh dukh ni vat krva pan have hu khas masi maa ne tya jamva pan jais love you brother and masimaa 😘👌🙏
શ્રીનાથ ડાઇનિંગ હોલ મા જમવાનું એટલે કે ભાઇ આખા ગુજરાત મા નાં મલે હોં હુ તો ૧ જ વાર ગયો તો પણ મારી લાઈફ મા પેહલી વાર જ એવું જમવા નું જોયું હસે ...😘 જય દ્વાકાધીશ 🙏 જય મુરલીધર 🙏
Yes visited this place with my father.... Amazing food and what a taste and masi serve like a mother to all who visit there irrespective of thier caste or religion... Jai Dwarkadhish 👍🙏
હું 3 દિવસ દ્વારકા રયો તો બોવજ મજા આવી ગઈ આવું જમવાનું જિંદગી. માં કોઈ દિવસ કાંઈ નથી જમીયો જોરદાર છે જમવાનું ધન્ય વાદ તમારો વિડિઓ જોયો તો મોં માં પાણી આવી ગયું
Address aapo kya che
ઠીક છે ભાઈ, આ ખોટા પ્રચારમાં લલચાવું નહીં.
હું પણ અત્યારે જમીને આવ્યો છું મજા આવી ગઈ ❤
That is why Dwarkadhish dwelling here,!!!!!! I liked this video very much
amne pan ....bahujjjj maaza aavi.........Prem bhav sathe bhojan...........👌👌👌🤗
આ જમવા નો હું એ લાભ લીધો છે ખરેખર બહુજ સરસ સુંદર જમન મળે છે હું નસીબદાર છું કે આ જગ્યા હું જમવા ગયો હતો... જય દ્વારકાધીશ
જય દ્વારકાધીશ
ખૂબ સારુ જમવા નુ અમે જમી લીધુ છે
जय हो अन्नपूर्णा मां को कोटि कोटि प्रणाम।।🙏🕉️🙏
खरेखर बहेन नी दिलदारी जोई ने मारी आखों भीनी
थ ई गई , बहेन मा मने भगवान नु ऐक स्वरूप देखाय से , बहेन ने मारा खुब खुब अभिनंदन
Wah mavdi wah।
Rajadhiraj 🙏🙏
Mast wotch.
Khub khub saras jamvanu made che ane masi Bo Prem thi jamade che....
Radhe Radhe krishna krishna
Hva.......................🙏🙏🙏🙏🙏🙏 Masi naman 🙏🙏🙏🙏
જય દ્વારકાધીશ નો જય હો ...👍👍
હાજરાહજુર છે ધોળી ધજા વાળા 😊😊
અમે જમેલા છીએ અહીંયા... આંગળી ઓ ચાટી ચાટીને ખાધેલું છે.😍😍😍😍😍👌👌👌👌 જય દ્વારકાધીશ
Bovaj jordar jamvanu hoy che 2divas rokana maja aavi gay
Best place for lunch and dinner
જય દ્વારિકાધીશ
ૐ જય દ્રાવકાધિશ બાવન ગજની ધજા વાળા ની જે હો જમાડે તે માતાજી ની જે હો ગરવી ગુજરાત સુરત ૐ
Banne mavadio ne shat shat naman. Jay Dwarkadhish. Jay mataji🙏🙏🙏🙏🙏
jay dwarkadhish jame she tamara hol maa
I miss you dwarka ma amazing jamaca definitely I will try here jai dwarka nath prem ni thali jay Shree krishana
Vah kamlesh bhai
100 % aa dining hall ni mulakat laisu
Jay Rancchod
Jay Dwarkadhish
खुबज सुंदर जय अन्नदाताये नमः जय र्दारकादिश नमः 🙏🌹
This video should go 100 million views
🙏જય સોમનાથ મહાદેવ ભાઈ🙏
પ્રેમ ભાવ પૂર્વક .... આવું જમવાનુ ... સ્વાદ માં સિરોમની.... આ કિંમત માં કદાચ ગુજરાત માં કોઈ ના પ્રીર્શી સકે... ખુબજ સુંદર
dwarkadhish ka ashirwad aap p hamesha bana rahe
વાહ બહુ જ સરસ જમવાનું દવારકા આવી એટલે ચોક્કસ મુલાકાત લેશુ
જય દ્વારકાધીશ કમલેશભાઈ અત્યાર સુધી નાં તમારા બધા વિડીયો જોયા પણ આ વિડીયો નંબર વન છે આવઙ માં નાં ભુવાજી એવા આ માસી ને જેટલી સલામ કરો એટલી ઓછી પડે શુ જમાઙવાની ભાવના અને પ્રેમ છે વાહ વાહ
Masi bramhan che
JAY HOO MARI MAA KULDEVI BUT BHAVANI MAA🙏🚩👑🙌❤🙏🙏🙏🙏🚩🚩🚩🚩
Jai Mataji
એતો ખુબી છે ભાઇ આ સૌરાષ્ટ્ર છે રામે દિધોછે રુડો રોટલો સવને ખવરાવી ને ખાવ આ કેવતછે અમારા સૌરાષ્ટ્ર ની ભારત ભરમા ગયેતયા જાવ પણ સૌરાષ્ટ્ર જેવુ કયાય ન મળે કેવતછેને ભગવાન દ્વારકાધીશ કોકદિક ભુલો પડ ભગવાન
જય દ્વારકાધીશ 🙏
જય માતાજી
પૈસા વસુલ કમલેશ ભાઇ જોરદાર લાયા
જય માેગલ માઁ
Shubh sawar.wah masi.
Good morning
Dil thi banawi ne dil thi khawdavnaar ek Maa j hoi sake ..aiya to sakshaat annapurna maa na darshan thya..pet bharaay pan mann nhi etlu delicious food with lots of love..Must visit place for gujrati or non gujrati people.. 🙏🙏
જોરદાર કમલેશ ભાઈ દ્વારકાધીશ ની જય
જય માં આવડ🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Masi aap khub khub jivo.prabhu tamne khub aashirwD aape.
જય હો મારા નગાલાખા ના ઠાકર🙏❤🙌👑🚩🙏
No. 1 dwarka ni gujarati thaali🥰
Va masi mast jamvanu banavyu che ho
अति सुन्दर जय श्री द्वारकाधीश
🙏 જય અંબે🙏
🙏 જય માતાજી 🙏
Good morning 🌅
🙏 જય દ્વારિકાધીશ 🙏
ધન્યવાદ આપવા છે
Ha ek no
Ha bhai
Jordar jamvanu chhe.
જય માતાજી
Hu dwarka Jyare jati tyare khas Mara jiv Dwarkadhish ne Malva ane sukh dukh ni vat krva pan have hu khas masi maa ne tya jamva pan jais love you brother and masimaa 😘👌🙏
જય.મોગલ જય માતાજી હરીઓમ જય હી ભારત માતાકી જય
જય.સારંગપુર હનુમાન દાદા ની જય
Vah bahu j mast Gujrati jamvanu moj padi 👌👌
Wah bhai wah aa maru gujarat
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏻🙏🏻💐💐
Mavdi ne mara vandan 🙏🏻🙏🏻
અમે જ્યારે પણ દ્વારકા જઈએ ત્યાંજ જમીએ છે બવ મસ્ત જમવાનું બનાવે છે અને માસી બવ પ્રેમ ભાવ થી જમાડે છે ત્યાં🙏જય દ્વારકાધીશ🙏😊
વાહ કમલેશભાઈ આજે અહિયાં જમવાની બહુ જ મજા આવી
અમે થોડાંક દિવસ પેલાં આવ્યાં હતા.... બવ એટ્લે બવ જ મસ્ત test Full.... yummy..
જય જલારામ બાપા 🙏🏻
ઘર જેવું જમવાનું 👍🏻👍🏻👍🏻
આવો પ્રેમ ભાવ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
130 rs ma સરસ.....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
I visited this place 4 year ago.....Really very very delicious food
Hu sandey. Gayo to 130unlimeted super test aachar 8jaat na super masi best quilitey
Jiyo dil se jindagi akhand moj ke sath.....
Such a delicious and healthy foodwe must go 150% jay mataji
વાહ ભાઈ 👌👌👌
Khub saras jamvanu che... thodo wait karyo jamva ma pan dil khush Thai gayu.... aaj sudhi ma kyaa aavu jamvanu nathi jamyo ❤
Maa annapurna ni krupa che 🙏🙏🙏
શ્રીનાથ ડાઇનિંગ હોલ મા જમવાનું એટલે કે ભાઇ આખા ગુજરાત મા નાં મલે હોં
હુ તો ૧ જ વાર ગયો તો પણ મારી લાઈફ મા પેહલી વાર જ એવું જમવા નું જોયું હસે ...😘 જય દ્વાકાધીશ 🙏 જય મુરલીધર 🙏
Rajor bharmin masi ne sat sat naman 🙏 Jay Dhwarkadhis ❤ Radhe krishna
Super very very very very nice👏👏👏👏👏👏👏👏👏👏 ii am दिल्ली
જય ગરવી ગુજરાતી
Bhai kamlesh bhai moj padi gayi..... jay dwarkadish...... thanks for exploring....
Kamlesh bhai tamara badha video jovu chhu
Pan aa video bahu j saras chhe
I m south Indian but I love gujrati thali always 😋
I am Gujarati but i love south Indian dishes
Yes visited this place with my father.... Amazing food and what a taste and masi serve like a mother to all who visit there irrespective of thier caste or religion... Jai Dwarkadhish 👍🙏
mast superb👌
Wah...bhai , maasi dil thi seva kare che ...super....🙏
@@hiteshsurve46 ll
Snehavadan. Shab
Supar
Seva na kevay
130 seva nakevay
Vah kamlesh bhai foodi super
વાહ કમલેશ ભાઇ વાહ કેવું પડે હો બાકી ❤️ આજે તો મોજ કરાવી 🙏
વા ભાઍ મોજ કરાવી દિલ ખુસ ભાઈ
Dhanya dhara aa gujarat dhari
Bahu j must hoy 6e ahi nu jaman
Wa.. Kamlesh.. Bhi.... Wa....
Super 👍
the best thing i found is first to feed our subscriber in your every video
Gajbb hii ammaa ji khanaa jaoror jaooo bahut badiyaa hi A one
Jay Shree Krishna
Shakshat Annapurna
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
આજ સુધીનો બેસ્ટ વિડિયો👌👍🙏
ખરેખર કમલેશભાઈ આજે જોયુ આવા પણ જમાણનારા છે આ વિડીયો જોય ને આખ માં પાણી આવી ગયુ.
તમારો આભાર આવી સુંદર જગ્યા બતાવવા માટે, જય મહારાજ
Ek numbers jamva nu so good loving
Amazing kaini ghate.great video bhai
Jay Matagi
Jay dwrka dhis kamlesh bhai
જોરદાર હો કમલેશભાઈ ભાઈ..મોઢામાં પાણી આવી ગયું..👌👌👌👌
Khana ho toh ESA hi hona cahiye🙏 dino didi ki jay ho🙏jay dvarkadish🙏🙏🙏🙏🙏
Thank you❤ Modi saheb
Ame dwarka gya tyare shreenath ma jamya hta bahu maja aavi jamvani
Super duper Paisa vasool se jamvanu
Dwarka.maa.jamvanu.only.for..shree.nathji.....masi
Love you gujrat I am gujrati
Jamva wala ane jamadva wala banne naseebdar che bapu ❤️❤️❤️❤️
મળસુ મેરેકરે વાહ
Jay Shri Krishna,,I AM UMESHCHANDRA SHAH AHMEDABAD.. CONGRATULATION BAA
*जय ठाकर*
जय श्री द्बारकाधीश
जय माताजी
सादर नमस्कार
Good morning
Jay Dwarikadhish Ki JAY
A ba che te swrgvash thya che bhagvan teni atmane santi de
Jordar Modi saheb