Це відео не доступне.
Перепрошуємо.

હું તો બોલીશઃ ખેતીની જમીનની આ ગૂંચ તો ઉકેલો સરકાર

Поділитися
Вставка
  • Опубліковано 26 вер 2022
  • Hun To Bolish: Kheti Ni Jamin Ni Aa Gunch To Ukelo Sarkar
    To Subscribe our UA-cam channel, click here: www.youtube.co... Media Handles:Facebook: / abpasmitatv watch Live on gujarati.abpli... ABP App for Android: play.google.co... ABP App for Apple: apps.apple.com...

КОМЕНТАРІ • 275

  • @rasikbhairasikbhai8309
    @rasikbhairasikbhai8309 13 днів тому +1

    સાહેબ સાચી વાત છે

  • @amratbhaipatel5739
    @amratbhaipatel5739 Рік тому +10

    Khub khub abhinandan Jamin vicha debet mata. Abhinandan

    • @laxmanmaru1980
      @laxmanmaru1980 Рік тому +3

      23.9.22 થી જ નવા પરીપત્ર નો અમલ તો પછી 7.8.22 થી 23.9.22 એનુ એ જ , જુના પરિપત્ર મુજબ .....ગજબ ની સરકાર છે.

  • @kdthakor9084
    @kdthakor9084 Рік тому +3

    Great work

  • @bahratchhatraliya6768
    @bahratchhatraliya6768 Рік тому +2

    Good work

  • @VijayParmar-xf2mf
    @VijayParmar-xf2mf Рік тому +2

    આના માટે એક પ્રોગ્રામ રાખવા માટે આપને વિનંતી છે.લાખો ખેડૂતો ને ફાયદો થશે સાહેબ 🌹👏

  • @amratbhaipatel5739
    @amratbhaipatel5739 Рік тому +4

    Good message 👍

    • @ddpatel805
      @ddpatel805 Рік тому

      Abada gapeyo gapamarac kaduto.balamara

    • @hjptl4149
      @hjptl4149 Рік тому

      @@ddpatel805 l

  • @panvi5332
    @panvi5332 Рік тому +1

    Vah Ronkbhai vah

    • @laxmanmaru1980
      @laxmanmaru1980 Рік тому

      નવા પરીપત્ર નો અમલ 7.8.22 થી જ થવો જોઈયે,મામલતદાર કહે આ પરીપત્ર નો અમલ 23.9.22 પછી કરાશે ત્યા સુધી એટલે 7.8.22 થી 23.9.22 સુધી જુનાં પરીપત્ર મુજબ જ અમલ કરવાનુ છે, ગજબ કહેવાય જયા થી સવાલ ઉભો થયો તેને તો એ જ હાલાકી.

  • @rameshbhimani29
    @rameshbhimani29 Рік тому +7

    આ ભાઈ ને કહો લાંબી કથા ન કરે રી સર્વે રદ કરો

  • @MukeshPatel-kw5tz
    @MukeshPatel-kw5tz Рік тому +11

    AAP. ❤❤❤❤

  • @bariaalkaben5726
    @bariaalkaben5726 Рік тому +2

    ખૂબ સરસ

  • @ManishPatel-zj8ve
    @ManishPatel-zj8ve Рік тому +1

    Saheb koi nhi amru

  • @jivrajchaudhary3247
    @jivrajchaudhary3247 Рік тому +5

    તાલુકાની બહાર પટાવાળા હોય છે એને મામલતદાર બે મળેલા હોય છે

    • @Truthsoul2152
      @Truthsoul2152 Рік тому

      Sachi vaat chhe Bhai

    • @Truthsoul2152
      @Truthsoul2152 Рік тому

      Mare char ghundha vadhi gai chhe , hu shu Kam Kai kagriya Karu.

    • @RameshT-fy3mf
      @RameshT-fy3mf 20 днів тому

      ગામ.રે હમારી જમીન નો ઘટાડો છેવદ

  • @kanjiahir1335
    @kanjiahir1335 Рік тому +1

    Vaah Patel Bhai jordar

  • @hariomenterprisese155
    @hariomenterprisese155 Рік тому +15

    આનો ઉકેલ માટે આમ આદમી પાર્ટી ની સરકાર બનાવો તોજ સુધારો થશે

    • @parmarhitesh1398
      @parmarhitesh1398 Місяць тому

      રી સર્વે રદ કરો

    • @parmarhitesh1398
      @parmarhitesh1398 Місяць тому

      રી સર્વે ની ભુલ ના લીધે નંબર ફરવા થી 10 વરસ કેસ લડ્યો બે લાખ નો ખચે કરીયો લેન્ડ રેકડ.મા વાધા અરજી આપી સંતાઈ બોટાદ કાઈ જવાબ આપતા નથી

  • @pravinbhaipatel9235
    @pravinbhaipatel9235 Місяць тому

    100ટકા વાત સાચી છે

  • @karamshibhaidungrani3680
    @karamshibhaidungrani3680 Рік тому +1

    ખોટા માણસ ने માપની આપી છે ખુબ ખુબ અભિનંદન તમે સાચું બોલો છો અવાજ સાંભળીને મને લાગે છે કે આ સરકાર જાગે તો સારુ

  • @mahendrasinhgohil940
    @mahendrasinhgohil940 Рік тому +4

    ભાઇ દયા હીન થયો નૃપ.

  • @narendrabrahmbhatt8417
    @narendrabrahmbhatt8417 Рік тому +1

    Well done

    • @laxmanmaru1980
      @laxmanmaru1980 Рік тому

      હાલાકી એની એ જ રહી છે એવુ અર્થઘટન થયુ છે, 7.8.22 થી 23.9.22 સમય મા કોઈ ફાયદો નથી , હવે પછી થી નવા માટે પાનીયા અલગ થશે તો જુના માથી જ સવાલ થયો તે ને શુ ફાયદો.

  • @rmrajput1794
    @rmrajput1794 Рік тому +4

    GOBJP GO

  • @parvatibenhomegardening7078
    @parvatibenhomegardening7078 Рік тому +5

    સાચી વાત છે રોનકભાઈ

  • @amratbhaipatel5739
    @amratbhaipatel5739 Рік тому +2

    Good 👍

  • @mohanpatel7195
    @mohanpatel7195 11 годин тому

    દરેક ગામ મા સર્વે નબંર અવળા જમીન ના નકશા બતાવે છે.

  • @laxmanmaru1980
    @laxmanmaru1980 Рік тому +3

    રોનકભાઈ,23.9.22 ના મહેસુલી વિભાગ નો નવો પરીપત્ર ગામ નમુના 7 ના અલગ પાનીયા ની કાર્ય પદ્ધતિ મા અમલવારી મુદે હાલાકી વધી છે, ચર્ચા કરવા વિનંતી છે.

  • @valimuhammadumatiya2601
    @valimuhammadumatiya2601 Рік тому +1

    Very very very good

  • @akndigital1323
    @akndigital1323 Рік тому +11

    મારા ભાઇ ને એક સર્વે નબર જ ગાયબ થઇ ગયો સાહેબ

  • @rampindariya5641
    @rampindariya5641 Рік тому +2

    ચાર વર્ષ થાયા હજી કયી નથી થયું
    નથી જવાબ દેતા

  • @user-py1fe9lb9r
    @user-py1fe9lb9r Рік тому +6

    ખુબ ખુબ આભાર રોનક ભાઈ

  • @mukeshjadav4985
    @mukeshjadav4985 2 місяці тому

    રોનકભાઈ ખુબ ખુબ ધનયવાદ ખેડુત સાથેઅધીકારીયો ભશતાછારકરેછે

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 Рік тому

    Good gavrment for bjp best sokidar modi saheb great lidar india orgonik farming frofitebel farming best jevik kheti garin gujrat

  • @sitarambhilala6767
    @sitarambhilala6767 Рік тому +3

    पेलामा पेला तो कॉन्ट्रैक मा थी बहार करो आने सरकारी करो बधाज काम खेदूत ना खेतर मा जाय ने मापनी करो आने खेड़ी ने जोड़े लय ने मापनी करो

  • @bachubhaimaru273
    @bachubhaimaru273 2 місяці тому

    Jay savidhan..... Jay savidhan.....!!

  • @hardikmalvi4384
    @hardikmalvi4384 Рік тому

    good work

  • @mukeshjadav4985
    @mukeshjadav4985 2 місяці тому

    ધન્ય વાદ રોનકભાઈ

  • @VikramThakor-pj9we
    @VikramThakor-pj9we 2 місяці тому +1

    ખુબ ખુબ અભિનંદન સાહેબ આવા પોબ્રોબ્લમ ગણા છે

  • @ghanshyamthumar3774
    @ghanshyamthumar3774 2 місяці тому

    આખાયે ગુજરાત ના દરેક ગામમા આ પ્રશ્ર્ન છે રોનક સર

  • @kdthakor9084
    @kdthakor9084 Рік тому +1

    Only AAP

  • @MansungbhaiChaudhary-k9f
    @MansungbhaiChaudhary-k9f 20 днів тому

    રતનગઢ તા.કાકરેજ ની જમીન 15 કિલોમીટર દુર તએરવઆડઆ ગામ માં ગઈ

  • @gagjibhaimalkiya8692
    @gagjibhaimalkiya8692 Рік тому +1

    હ્રદય મ દર .

  • @SahilMakadiya01001
    @SahilMakadiya01001 Рік тому +3

    Ronak Patel you are right....
    Bjp vaato j Kare che khedut nu koi kaam aa sarkar Kai nai Kare..jamin reserve Kari ne khedut ne heran kariya che
    Jago khedut bhaio jago .....
    Dwarika jila ma pan Mara gharni jamin ma pan aaj kariu che aa govntment ae
    Ame pan bhai reserve ni ajrji Kari Kari ne thaki Gaya aa government thi..🙏

  • @laxmanmaru1980
    @laxmanmaru1980 Рік тому +1

    રોનકભાઈ આ સુધારા પરીપત્ર ની ફરી ચર્ચા લાવો , ખેડુતો ના હિત મા ખુબ ખુબ જરુરી છે. આ પરીપત્ર નો અમલવારી 23.9.22 થી સરકાર કરવા માગે છે તો જયારે આ પરીપત્ર 7.8.20 થયેલ છે ત્યા થી જ અમલવારી થવી જોઈયે કા.કે.ખેડુત પોતાના હિસ્સાની જમીન મા પાક ધિરાણ લઈ શકતા નથી, બોર કરાવી શકતા નથી તેમજ જમીન વેચાણ પણ કરી શકતા નથી ,,,,ખેડુત ની હાલાકી ખુબ જ વધી ગઈ છે.

  • @laxmanmaru1980
    @laxmanmaru1980 Рік тому +2

    રોનકભાઈ 23.9.22 નો પરીપત્ર નો અમલ 7.8.22 થી જ થવો જોઈયે....આનો કોઈ મતલબ ખરો ?????????????????

  • @laxmanmaru1980
    @laxmanmaru1980 Рік тому

    રોનકભાઈ ગામ નમુના 7 અવગ કાર્યપદ્ધતિ નો પરિપત્ર તા 7.8.20 ના થયો પછી 23.9.22 ના રોજ મોકુફ રખાયો પણ તે 7.8.20 થી જ અમલવારી થવી જોઈયે , પણ 23.9.22 થી અમલવારી કરી રહ્યા છે તો ખેડુતો ની હાલાકી અમલવાલી ને કારણે એની ઐ જ રહી છે, ફરી અમલવારી ની ગુંચ ઉકેલ માટે ચર્ચા લિશો , ખેડુતો આશુ ઈચ્છે છે. આભાર ધનયવાદ

  • @sitarambhilala6767
    @sitarambhilala6767 Рік тому +1

    Gujarat sarkar par karway honi chaiye or unhe saspend kar dena

  • @anverhusen2415
    @anverhusen2415 Рік тому +11

    આવા અધિકારીઓ સામે કેસ દાખલ થઈ શકે છે સરકારે પણ પગલા લેવા જોઈએ

    • @parthmodi7588
      @parthmodi7588 Рік тому +1

      Bhai sarkare j aa bdhu krelu 6e

    • @padharramabhai7960
      @padharramabhai7960 Рік тому

      ⁹0⁰⁰ó⁰ ok oo 0

    • @jivubhachauhan3077
      @jivubhachauhan3077 Рік тому

      રિસર્વે ના નામે ભ્રસ્ટા ચારે મઝમુકી છે.ભાજપના રાજમાં ખુલ્લેઆમ પૈસા માગવામાં અને લેવામાં આવે છે આ સરકાર ભ્ર સ્ટા ચરીઓને પાળી પોસીને મોટા કરે છે.

    • @laxmanmaru1980
      @laxmanmaru1980 Рік тому

      7.8.20 થી 23.9.22 હાલાકી એની એ જ રહે અને 23.9.22 થી સુધારેલ પરીપત્ર મુજબ અમલવારી રહે તો, જયાંથી સમસ્યા થઈ તે તો એની એ જ રહે ,આનો કોઈ મતલબ ખરો ?

    • @laxmanmaru1980
      @laxmanmaru1980 Рік тому

      Yes

  • @user-fi9if3qp2v
    @user-fi9if3qp2v Рік тому

    રોનકભાઇ સાવ સાચીવાત છે કોઇ શાભળતુનથી

  • @laxmanmaru1980
    @laxmanmaru1980 Рік тому

    વારંવાર કહુ છુ રોનકભાઈ 23.9.22 ના મહેસુલી વિભાગ ના પરીપત્ર ની ચર્ચા કરો,કા.કે. આવા પરીપત્ર નો કોઈ મતલબ નથી , 7.8.20 થી 23.9.23 કોઈ અમલ જ નહી ફકત નવેસર થી અમલ થયો છે, જે ખુબજ ખોટુ થયુ છે. આભાર....રોનકભાઈ ખેડુત માટે તમોને વિનંતી છે.

  • @Rjvlog789
    @Rjvlog789 Рік тому

    Ok

  • @laxmanmaru1980
    @laxmanmaru1980 Рік тому +1

    23.9.22 નો પરીપત્ર થયો પણ અમલ 7.8.22 થી નહી જ થાય તેનો અમલ 23.9.22 થી જ થશે આનો કોઈ મતલબ નથી નથી અને નથી જ.

  • @SendhabhaiChaudhari8384
    @SendhabhaiChaudhari8384 Місяць тому

    SARS

  • @shivabhaipatel8315
    @shivabhaipatel8315 Рік тому +1

    Gandhinagar Jilla ma pan aava prashno chhe

  • @dabhimukeshbhai1585
    @dabhimukeshbhai1585 Рік тому

    Ha mare pan aem che

  • @divyrajsinh.vaghela
    @divyrajsinh.vaghela Рік тому

    1 stare jarui

  • @RajNinama-ns6xe
    @RajNinama-ns6xe Рік тому +1

    बधि मुश्किलों नो समाधान इतले AAP

  • @laxmanmaru1980
    @laxmanmaru1980 Рік тому +1

    23.9.22 ના પરીપત્ર નો અમલ 7.8.20 થી જ થવો જોઈયે.

  • @laxmanmaru1980
    @laxmanmaru1980 Рік тому +1

    23.9.22 ના પરીપત્ર ના અર્થઘટન મા લોચો છે, 7.8.22 થી 23.9.22 એમનું એમજ રહેશે ????????????

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 Рік тому +2

    Raunak bhai Tami khedu to no awaaz uthao te badal khoob खूब-खूब dhaniya vad

  • @laxmanmaru1980
    @laxmanmaru1980 Рік тому +1

    રોનકભાઈ 23.9.22 ના પરીપત્ર નો કોઈ અર્થ જ નથી કા.કે. 7.8.22 થી 23.9.22 સુધી એની એજ હાલાકી હવે પછી 23.9.22 થી જ નવા પરીપત્ર મુજબ ????????

  • @RavindesaiRavindesai
    @RavindesaiRavindesai Рік тому

    Ha mare pan ak akar no gotalo chhe sar

  • @nileshvekariya4151
    @nileshvekariya4151 Рік тому +1

    Rajkot મા સર્વે ભવન માં લખન સુવા મોટો ભ્રસ્ટ અધકારી છે તેના સામે પગલાં લેવા જોઈએ તેની પાછે અપ્રમાણ સન મિલકત ની તપાસ કરવી જોઈએ સારા અધિકારીએ

  • @paras4459
    @paras4459 Рік тому +1

    Sarkare bhrstachar no labh leva resarve karavyu hatu.

  • @shekhkaiyum6176
    @shekhkaiyum6176 Рік тому

    Kejariwal only

  • @lalabhaibosariya4321
    @lalabhaibosariya4321 Рік тому +1

    સરકારે ખેડૂતો પાસેથી પૈસા પડાવવા માટે રિસરવે કરાઈવોછે

  • @ShivbhadrsinhChudasama
    @ShivbhadrsinhChudasama Місяць тому

    સાચિ માર ખેતર બાજૂ વાલાના સર્વે
    નંબર ના નકશા બતાવે છે ધંધુકા તાલુકાના ગામ ખરડ

  • @GhanshgamBhaiKhandival
    @GhanshgamBhaiKhandival 2 місяці тому

    શાબાસ

  • @rasikbhairasikbhai8309
    @rasikbhairasikbhai8309 13 днів тому

    સાહેબ બનાસકાંઠા આ પ્રોબ્લેમ થયો 2017 માં

  • @shekhkaiyum6176
    @shekhkaiyum6176 Рік тому +1

    Have kejariwal

  • @waytoway681
    @waytoway681 Рік тому +1

    સરકાર નો સરવે નંબર ફેરવી દેવો જોય

  • @user-yv1bh4jl8g
    @user-yv1bh4jl8g Рік тому +1

    રે સર્વ કરાવીને માથે સેટિંગ કરવું જોઈએ કઈ રીતે સર્વે કરે ખેડુને ન્યાય થાય કે અન્યાય થાય

  • @BabuNayak-iw3jg
    @BabuNayak-iw3jg Місяць тому

    Chaotaudepur ma pan aasmasiya se

  • @user-ij5ug2nu6o
    @user-ij5ug2nu6o Рік тому +1

    કેટલાસમયમંથશેખેડુતનેશુફાયદોથયો

  • @karamshibhaidungrani3680
    @karamshibhaidungrani3680 Рік тому

    અમે પણ 5 वर्ष थी દોડતા થયા છે

  • @rameshbhaiprajapati8241
    @rameshbhaiprajapati8241 Рік тому +1

    Nodi responsible for this matter

  • @jpchaudhary4922
    @jpchaudhary4922 Місяць тому

    Kongress mudo uthave to saru

  • @user-mj9gi7sd5x
    @user-mj9gi7sd5x Місяць тому

    Ronak sar mahishagar jilanuma aavuthyuce

  • @nagjibhairabari5507
    @nagjibhairabari5507 Рік тому +1

    Amara tya avu che ronakbhai

  • @mahammdsanghariyat260
    @mahammdsanghariyat260 Рік тому

    અમદાવાદ જિલ્લા નાં ધંધુકા તાલુકાના બાજરડા ગામમા 500 અરજીઓ કરેલ છે અમારુ ગામ જિલ્લા મથક થી 120 કિલોમીટર દુર છે.ક્યો ખેડુત ઓફિસ જય સકતા નથી. અધિકારીઓ અરજીઓ ફાઈલ કરી દે છે.અને 2018મા અરજી કરી છે હજી સુધારો થતો નથી મારે 5 ખેતરમાં નકશા મા ફેરફાર થયા છે.
    સર્વે ભુવન વાલા કોઈ જવાબ દેતા નથી.આટા મરાવે છે ખેડુત લાચાર બની ગયા છે.

  • @SendhabhaiChaudhari8384
    @SendhabhaiChaudhari8384 Місяць тому

    AAMAADMI FEKVA SHIVAI KON NKAR CM JELMOKEN SE GUJARAT BJP CHALE JAY HIND

  • @kantilalvaniya3282
    @kantilalvaniya3282 16 днів тому

    મારે પણ 3.14એકર મોંથી 30 ગુંઠા ઓછી થાય છે.રિ-સરર્વે માટે અરજી આપે 10 વર્ષ જેટલો સમય, થયેલછે, છતાં -=વણજર તા. ભિલોડા. જી. અરવલ્લી.

  • @RohanChaudhari-li4gr
    @RohanChaudhari-li4gr 9 днів тому

    સાહેબ વાત સાચી સે

  • @rawgamer1179
    @rawgamer1179 Місяць тому

    110 ટૂંકા સાચુ છે

  • @raghunathbhaipatel8889
    @raghunathbhaipatel8889 Рік тому

    ગોટાળા થ યા સે કોઈ સાં ભલ તા ન થી

  • @kanjiahir1335
    @kanjiahir1335 Рік тому

    Patel Bhai padadhri mamltdar office ni kyarek mulakat lo aa badhu ochu pade joyjav kyarek ekvar su chale se Khali jamin no j parsan nathi pan badhu

  • @jaymataji8473
    @jaymataji8473 Рік тому

    ખેડૂતો નુ સારું વિચારો

  • @manubhaiparmar4889
    @manubhaiparmar4889 5 днів тому

    Saheb 4 varsh thi heran thayiye chhiae be var mukhy mantri saheb ne araji kari se

  • @user-hm5so4ln3n
    @user-hm5so4ln3n Місяць тому

    sarkar khotiche

  • @jivanbhaidobariya8871
    @jivanbhaidobariya8871 Рік тому

    રોનકભાઈભરુયજીલામાએકઅરજુનિકાલ4વરસેથઈછેઅમારીપાસેપુરાવાછેપૈસાલીધાવગરનીકાલકરતાનથી

  • @laxmanmaru1980
    @laxmanmaru1980 Рік тому

    સરકાર ના રેવન્યુ વિભાગ ના તારીખ 23.9.22 ના રોજ ગામ નમુના 7 ના પાનીયા અલગ કરવા ની કાર્યપદ્ધતિ બાબતે તારીખ 7.8.22 મા કરેલ પરીપત્ર નો રદ કરેલ છે, સારી વાત છે પણ તેનો અમલ તારીખ 7.8.22 થી નહી પણ તા.23.9.22 થી કરવાનુ થાય છે તો પછી આ નવો સુધારેલ પરીપત્ર થી ખેડુતો ની હાલાકી એની એ જ રહે છે જે સમય ગાળા ની સમસ્યા માથી આ હાલાકી સામી આવી તે સમય ગાળા પછી જ એટલે 23.9.22 થી જ અમલ કરવો કેટલે અંશે વ્યાજબી છે આ બાબતે ખેડુત ના હિત મા મુદો લેવો જરુરી છે.

  • @SureshbhaiPanchal-jm1fv
    @SureshbhaiPanchal-jm1fv Місяць тому

    Mahisagar.jilama.pan.khedutni.jamin.name.karavama.aavati.nathi

  • @amarabhaipatel9936
    @amarabhaipatel9936 Рік тому

    हां। भाई नी वात सची छे में वकीने 5000 रुपीया आपया ममलदार मा अरजी आपी ती तो ममलदार के कलेक्टर मा अर्जी आपो तो फेरे वकीले स हजार आपो तो अर्जी थासे तो में मघ रखयु कायम रुपीयाकया थी लांबा भाई

  • @SureshParmar-gl9gd
    @SureshParmar-gl9gd Місяць тому

    Aa kranti lava su kari sakay....????....jururi che.......?????..abhar

  • @rajnikantpatel9361
    @rajnikantpatel9361 Місяць тому

    V v good

  • @narendrapatel5915
    @narendrapatel5915 Рік тому

    B. J. P pravakta mudda par vat kare Gumrah kare chhe bhai👍

  • @jpchaudhary4922
    @jpchaudhary4922 Місяць тому

    ACB lagao

  • @ratnbhaithakor1988
    @ratnbhaithakor1988 Рік тому

    સેરવે રદ કરાવો

  • @kamaliyarakesh2173
    @kamaliyarakesh2173 17 днів тому

    રોનક ભાઇ મે 3 વખત હરજી કરી કોઈ જવાબ આવતો નથી

  • @user-ct7be5dr8f
    @user-ct7be5dr8f 2 місяці тому

    રૂપાણી ૧૦૦૦૦કરોડ ખાઈ ગયો અને જેલમાં લાગા કલેક્ટર નેજવું પડ્યું

  • @jpchaudhary4922
    @jpchaudhary4922 Місяць тому

    Aa kisan ACB lagao to choro bhage sarm na rakho

  • @mamadabhaibhai3530
    @mamadabhaibhai3530 Рік тому

    Amari jamin se Pan 2019 pasi sarve nambar avar savar thayo se

  • @popatrathod5825
    @popatrathod5825 Рік тому +1

    Dashkoi....sa...amaragamdamathi...aaj...paristhiti...sa

  • @jpchaudhary4922
    @jpchaudhary4922 Місяць тому

    Sarkar ni pakad nathi