બિલકુલ સાચી વાત છે સાહેબ...આ મકવાણા સાહેબ ઈમાનદાર છે પરંતુ એને યેનકેન પ્રકારે હેરાનગતિ કરીને જીવવાનું દોજખ બનાવી દેશે... આપણે છેલ્લા પચ્ચીસ વર્ષ થી જોઈએ છીએ કે આઈપીએસ સંજીવ ભટ્ટ ની ઈમાનદારી જેલમાં બંધ છે... શું ગુનો હતો.... ગુનેગાર મરી જાય એના બદલે બાહોશ ઈમાનદાર ને જેલમાં મોકલી આપતી આજની સરકારી સીસ્ટમ સામે બળવો કરવાની જરૂર છે...
Ronakbhai aatli bumo pade chhe janta sarkari kam koi pan amnem thatu nathi rupiya leva mate khota banabaji kare chhe pan aava adhikari hoi to jate jantani vedana su chhe jate jayne jove chhe toj khabr pade pan aava adhikari 2.4 taka chhe baki to bdha gujrat ma to adhikari bhastachari j chhe mota bhagna sarkar ne adhikari ne neta aa aakhi tolaki bani gai chhe BJP ni rahem najar sivai aava kam Thai j nahi
આવા અધિકારી ને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છીએ 🙏🙏
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ શ્રી જબરદસ્ત કામ કર્યું છે આવા અઘિકારીઓ ની જરૂર છે આવા અઘિકારી હોવા જોઈએ જનતા નુ દરદ જાણવુ જોઇએ મકવાણા સાહેબ શ્રી ને સો સો સલામ
❤❤❤❤❤
Good work sir
વડોદરામાં.પણ.આવુ.ચાલીરહયુછે.કામ😮પૈસાવગરથતુનથી.તપાસથવી.જોઇએ
રોનક ભાઈ એક હિમંત વાળા પત્રકાર છે નિડર છે સલામ રોનક ભાઈ
Khubaj saras
Ronakbhai abhinandan.
Good work sir 👍
Good. Work.
After a long time we are witnesses of real ease of doing and good governance.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
સાચીજ વાતછે ભાઈ રાજાશાઈ હતી આપની વાત બીલકુલ સાચીછે
सरकार धारा सभ्यो खरीदी करे छे 😢
Many cases Govt.employees not be updated and proper monitor required
સાહેબ ખૂબ સરાહનીય કાર્ય કર્યું છે પણ આ સરકાર એના બદલામાં બદલી કરશે એ ફાઇનલ છે
બિલકુલ સાચી વાત છે સાહેબ...આ મકવાણા સાહેબ ઈમાનદાર છે પરંતુ એને યેનકેન પ્રકારે હેરાનગતિ કરીને જીવવાનું દોજખ બનાવી દેશે... આપણે છેલ્લા પચ્ચીસ વર્ષ થી જોઈએ છીએ કે આઈપીએસ સંજીવ ભટ્ટ ની ઈમાનદારી જેલમાં બંધ છે...
શું ગુનો હતો.... ગુનેગાર મરી જાય એના બદલે બાહોશ ઈમાનદાર ને જેલમાં મોકલી આપતી આજની સરકારી સીસ્ટમ સામે બળવો કરવાની જરૂર છે...
આખા gujrat ma આજ હાલ છે
Kem ke dahod ma આના થી વદારે લૂંટે છે
Ronakbhai aatli bumo pade chhe janta sarkari kam koi pan amnem thatu nathi rupiya leva mate khota banabaji kare chhe pan aava adhikari hoi to jate jantani vedana su chhe jate jayne jove chhe toj khabr pade pan aava adhikari 2.4 taka chhe baki to bdha gujrat ma to adhikari bhastachari j chhe mota bhagna sarkar ne adhikari ne neta aa aakhi tolaki bani gai chhe BJP ni rahem najar sivai aava kam Thai j nahi
MASHANA Jelo Village Sarpanch Election Date kara Late Came samatar bhai Vat Karo
1:06
Ronak bhai aavu aek jagya par nahi pan badhi jagya par thay chhe
રૅશનનીવસતૃમાતપાસકરૉઘણૂનીકળસૅ
Good work sir
Good work sir