SRP ની સંપૂર્ણ માહીતી | SRP ni sampurn mahiti | gujrat Police | SRP ni mahiti |

Поділитися
Вставка
  • Опубліковано 19 чер 2024
  • SRP ની સંપૂર્ણ માહીતી | SRP ni sampurn mahiti | gujrat Police | SRP ni mahiti |
    બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ માહિતી • બિન હથિયારી પોલિસ કોન્...
    હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માહિતી
    • હથિયારી કોન્સ્ટેબલ | h...
    બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ
    • ગુજરાત પોલીસ ટ્રેનિંગ ...
    ગુજરાત પોલીસ ટ્રેનિંગ વિડિયો
    • ગુજરાત પોલીસ ટ્રેનીંગ ...
    જય હિન્દ... વંદે માતરમ્
    Srpf police વિશે ની મહત્વ ની જાણકારી😎મિત્રો આજનો ટોપીક એસઆરપીએફ રીલેટેડ પૂરી જાણકારી તમને આ વીડિયોમાં મળી રહેશે...
    તો વીડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો મિત્રો વિડિયો ની શરૂઆત કરીએ..
    તો સર્વપ્રથમ આપણે srpf નું ફુલ ફોર્મ જાણીએ..
    S.r.p.f નું ફુલ ફોર્મ છે.. State reserve Police Force(રાજ્ય અનામત પોલીસ દળ)
    તો મિત્રો એસઆરપીએફની કાર્યવાહી ઓલ અવર ગુજરાત ની કોઈપણ જગ્યાએ કોઈ પણ દુર્ઘટના બનાવ અથવા કોઈપણ જાતનો તહેવાર હોય ત્યારે ઈમરજન્સી ના સમયમાં એસઆરપીએફ રિઝર્વ પોલીસ તરીકે તે સિટીમાં તમને બોલાવવામાં આવે છેતો એસઆરપીએફની ડ્યુટી વાઇઝ થોડી જાણકારી લઈએ..
    પછી હવે જોઈએ કંપનીમાં જે એસઆરપીએફ હોય છે તેની વાત કરીએ તોમિત્રો આજનો ટોપીક એસઆરપીએફ રીલેટેડ પૂરી જાણકારી તમને આ વીડિયોમાં મળી રહેશે...
    તો વીડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો મિત્રો વિડિયો ની શરૂઆત કરીએ..
    તો સર્વપ્રથમ આપણે srpf નું ફુલ ફોર્મ જાણીએ..
    S.r.p.f નું ફુલ ફોર્મ છે.. State reserve Police Force(રાજ્ય અનામત પોલીસ દળ)
    તો મિત્રો એસઆરપીએફની કાર્યવાહી ઓલ અવર ગુજરાત ની કોઈપણ જગ્યાએ કોઈ પણ દુર્ઘટના બનાવ અથવા કોઈપણ જાતનો તહેવાર હોય ત્યારે ઈમરજન્સી ના સમયમાં એસઆરપીએફ રિઝર્વ પોલીસ તરીકે તે સિટીમાં તમને બોલાવવામાં આવે છેતો એસઆરપીએફની ડ્યુટી વાઇઝ થોડી જાણકારી લઈએ..
    જ્યારે તમે એસઆરપીએફમાં ભરતી થાવો છો ત્યારે અમુક વિદ્યાર્થીઓને હેડ ક્વાર્ટરમાં રાખવામાં આવે છે અને અમુક વિદ્યાર્થીઓને જે પણ ટુકડીઓ બનાવીને જે પણ કંપનીઓમાં સ્થાપિત કરી દેવામાં આવે છે..તો હેડક્વાર્ટર માં જે ઉમેદવારને રાખવામાં આવે છે એની કામગીરી શું હોય છેહેડક્વાર્ટર ની અંદર તમારે ગાર્ડડ્યુટી ,પરેડ ડ્યુટી જે પણ હેડક્વાર્ટર ના પોઇન્ટ આપેલા હોય ત્યાં તમારે ડ્યુટી કરવાની હોય છે ઓફિસ ડ્યુટી હોય છે વગેરે જેવી ડ્યુટી તમારે હેડક્વાર્ટર માં કરવાની હોય છે તેમાં અમુક ટાઈમીંગ નક્કી કરેલા હોય છે તે મુજબ ડ્યુટી કરવાની હોય છેતેના પછી હવે જોઈએ કંપનીમાં જે એસઆરપીએફ હોય છે તેની વાત કરીએ તોકંપનીની અંદર શું હોય છે..
    કે જે પણ તમને કંપનીમાં A,B,C,D,E,F જેવી કંપનીઓ તમને વહેંચણી કરી દેવામાં આવે છે... તેના પછી તમારે કંપનીની અંદર બંદોબસ્ત અર્થે કોઈ પણ જગ્યાએ ગુજરાતની અંદર કોઈપણ જિલ્લાની અંદર બદલી કરવામાં આવે છે તે ત્રણ ત્રણ મહિના.. તમારી ત્રણ થી ચાર મહિના એ જિલ્લામાં થી બીજા જિલ્લામાં જવાનું હોય છે અને એ કમાન્ડો કોર્સ દ્વારા કરાવવામાં આવે છે જેનાથી જે તે કમાન્ડો ને બધી એવી ઘણી બધી કોર્ષ કરવામાં આવે જેનાથી તમે ફેમિલી લાઈફ જીવી શકો છોતેના પછી પોલીસ ભવનમાં તમે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે પણ ત્યાં સેવા આપી શકો છો એની જે માંગણી આવે ત્યારે રિપોર્ટ આપી શકો છો તેના પછી તમે ડોગ સ્કોડ છે, બોમ્બે સ્કોડ, ઘોડા પોલીસ છે જેવી અનેક પ્રકારની જગ્યાઓ છે ત્યાં જઈને તમે ફેમિલી લાઈફ સાથે રહી શકો છો ફેમિલી લાઈફ સાથે રહેવાનો ઓપ્શન બધામાં છે ખાલી એક કંપની ઓમાં હોય ત્યારે તમે નથી સાથે રહી શકતાઅમુક ઉમેદવારના પ્રશ્ન છે કે સર એસ આર પી એફ ની રજા ની ગણતરી કઈ પ્રકારની હોય છેતો મિત્રો એસ આર પી એફ ની અંદર 12 CL હોય છે વાર્ષિક..
    પછી વાર્ષિક 30 દિવસની હક રજા હોય છે તેના પછી બીમાર હોય તો તે ઓ હોય છે અમુક સમયગાળા દરમિયાન કોઈપણ જાતની વાનગી અથવા બીમારીમાં સપડાઈ ગયા હોય ત્યારે તમને આ રજા આપવામાં આવે છે જેનાથી પગારમાં કટીંગ થતી નથી એટલે કે પગાર આપવામાં આવતો નથી
    અને 30 દિવસની હક રજા હોય છે જે તમે એક વર્ષની અંદર તેને યુઝ ના કરો તો આગલા વર્ષે તે રજાઓ તમારી બીજા વર્ષમાં પ્લસ એટલે કે સરવાળો થઈ જશે અને તમે બીજા વર્ષે તમે વધુ રજા જોઈતી હોય તો એક સાથે લઈ શકો છોઅને જે 12CL રજા છે. તમે અઠવાડિયામાં જે શનિ-રવિ આવે છે તેના લાભ સાથે તમે વધુ રજા લઈ શકો છો કોઈપણ તમારી ઘરે સામાજિક કાર્ય હોય લગ્ન પ્રસંગ હોય એક્ઝામ હોય તેના માટે તમે રજા લઈ શકો છો અને એસઆરપીએફના પગાર બીજી બે ફોર્સ બીન અત્યારે કોન્સ્ટેબલ અને હથિયારી કોન્સ્ટેબલ કરતાં વધારે હોય છે
    🦁ચેતક કમાન્ડો🦁😎હવે આગળ જોઇએ ચેતક કમાન્ડો કઈ રીતે બની શકાય પૂરો વિડીયો જોજો વિડીયો સ્કીપ ના કરતા ઓકે મિત્રોદોસ્તો સૌ પ્રથમ તમારે ચેતક કમાન્ડો બનવા માટે ગુજરાત પોલીસ ની અંદર એસઆરપીએફમાં ભરતી થવું પડશેત્યારબાદ ચેતક કમાન્ડો બનવા માટે સાત સ્ટેપ હોય છે જે તમારે ફોલો બેઝિક ટ્રેનિંગ માટે યોગ્ય ગણાશેજ્યાં અલગ અલગ રાજ્યમાંથી કેન્ડીડેટ આવતા હોય છે આ 45 દિવસની ટ્રેનિંગમાં તમારે ઘણી હાર્ડ ટ્રેનિંગ હોય છે તે તમે ક્લિયર કરશો ત્યારબાદ તમે ચેતક કમાન્ડો બની જશો...🙏મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીંઅને કોઈપણ જાતનો પ્રશ્ન હોય તો જરૂર જણાવજો અને અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાત પોલીસ જેની લીંક ડિસ્ક્રિપ્શન માં આપેલ છે તેમાં જોઇન થઈ જજોજય હિન્દ.. વંદે માતરમ👍

КОМЕНТАРІ • 24

  • @DiyaaGhaskata
    @DiyaaGhaskata 10 днів тому

    😊

  • @RahulMakvanavlogs
    @RahulMakvanavlogs 26 днів тому

    Good information sir G ❤

  • @navinparmar3241
    @navinparmar3241 Місяць тому

    Khub Saras 😊

  • @user-er6pr5kv2g
    @user-er6pr5kv2g Місяць тому

    Khub saras

  • @Harindravala-ow4sd
    @Harindravala-ow4sd Місяць тому

    Good video Sir.

  • @LalusinhMakvana
    @LalusinhMakvana Місяць тому

    Sir mane metshe rigning ni avdtu

  • @pyarmepagal3116
    @pyarmepagal3116 20 днів тому

    Sir mare hath nu operation che to chalse srpf ma ke police constable ma please reply

    • @gpstudyhelp
      @gpstudyhelp  19 днів тому

      કેટલા સમય પહેલા ઓપરેશન કરાવેલ છે અને કેટલું મોટું ઓપરેશન છે

    • @pyarmepagal3116
      @pyarmepagal3116 19 днів тому

      @@gpstudyhelp sir operation ne 4 vars thya che Ane operation ma 2 steel na saliya hta te nekal didha che Kai problem pn nhi thto to su chale

  • @solankiramji5705
    @solankiramji5705 28 днів тому

    સાહેબ હું ઘરે બેઠા જ તૈયારી કરુંછું..ઘણા એમ કેય કે ક્લાસ જોઈન કરો તો વધુ સારું..પણ સામે આપડી પરિસ્થિતિ પણ જોવી પડે ને...એટલે ઘરે બેઠા તૈયારી કરી ને મેરીટ માં નામ લાવી શકાય કે...એમ તો મારી પાસે ઘણા પુસ્તક પણ છે..યુવા,વલ્ડીનબૉક્સ,ભારત,ના મટીરીયલ પણ બધા સે..

    • @gpstudyhelp
      @gpstudyhelp  28 днів тому

      તૈયારી કોઈ પણ જગ્યા એ કરી શકાય બસ તૈયારી કરવા માટેનું અનુકૂળ વાતાવરણ અને તૈયારી કરવાની લગન હોવી જોઈએ

  • @vadherjagdish4425
    @vadherjagdish4425 Місяць тому

    Sir srpf ni nokari ma ketla mark hova joeye

    • @gpstudyhelp
      @gpstudyhelp  Місяць тому +1

      ફાઈનલ રિઝલ્ટ આવ્યા પછી નક્કી થાય

  • @pandyahelin312
    @pandyahelin312 Місяць тому

    Sir tame mehsana ma chho?? On duty??

    • @gpstudyhelp
      @gpstudyhelp  Місяць тому

      ના મારે અમદાવાદ જિલ્લો છે

  • @bhavinchavda2678
    @bhavinchavda2678 Місяць тому +1

    Sir tama srpf ma cho

    • @gpstudyhelp
      @gpstudyhelp  Місяць тому

      unarmed

    • @maheshmarathi8788
      @maheshmarathi8788 Місяць тому

      Sir aa hatiyari binhathiyari atle k armed and unarmed atle su thay e janavo please?

    • @gpstudyhelp
      @gpstudyhelp  Місяць тому

      ચેનલ માં વિડિયો મુકેલા છે

    • @maheshmarathi8788
      @maheshmarathi8788 Місяць тому

      @@gpstudyhelp Joi lidha sir.. 👍🏻

  • @LalusinhMakvana
    @LalusinhMakvana Місяць тому

    Ipc crpc avidansh acct low abdese

    • @gpstudyhelp
      @gpstudyhelp  Місяць тому

      કાયદો પરીક્ષામાં નથી પૂછવાનો