jo koi vykti ne 2patnio na 2-2balko hoy ane te 2006 pelan 1-1 hoy ane bija 1-1balako 2006 pachi na hoy ane koi ek patni umedari kare to su kaydo bole che te jarurthi janavjo
Chutni. Belet. Pepar. Thi. Thavi. Joye. Des. Mathi. E. V. M. Nabud. Karo. Des. Lok. Sahi. Des. Se. Des. Mathi. Tana. Sahi. Nabud. Karo. Ne. Des. Basavo. Jay. Kisan. Gujarat.
Wah bahot badhiya ho..........🙏
સરસ જાણકારી
GOOD thx
ખુબ સરસ
વિધાનસભાની ચૂંટણીની પણ જાણકારી આપો.
આરક્ષણ વારી ચૂંટણી હોય છે કશી ગમ તો પડતી નથી... ગમેતે ઉમેદવારી na kari shake
ઘણું સરસ સમજાવ્યું
Good. Bhai. ,,abhar
જનરલ સીટ ઉપર કોણ ઉમેદવારી કરી શકે
Education
Super work
શું ઉમેદવારે ગૌચર દબાણ કર્યું હોય તો સરપંચ કે સભ્યનું ફોર્મ ભરી શકે
એજ્યુકેશન સરપંચ માટે ૧૨ પાસ હોવો જોઈએ
આંગણવાડી તરીકે નોકરી કરનાર મહિલા સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે? સરપંચની ચૂંટણીમાં વિજેતા થાય તો નોકરીમાં ચાલુ રહી શકે? Pls reply
Good information
એકરારનામું મા નોકરી ની વિગત ના દર્શાવી હોય તો, વિજેતા થયા પછી શું થાય.
વરસો થી બાજુના શહેરમાં રહેતા અને ચૂંટણી કાર્ડ ગામડા નો હોય જે ગામમાં ના રહેતા હોય દાર યાદીમાં નામ હોય તે યોગ્ય છે?
ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં 8 વોર્ડ છે અને 4 ઉમેદવાર છે તો સભ્યો કઈ રીતના મૂકવા
2014 pahela koi pan chutani ma ubho rahenar umedavar same koi guno nodhayo hoy te pan geralayak thare chhe
jo koi vykti ne 2patnio na 2-2balko hoy ane te 2006 pelan 1-1 hoy ane bija 1-1balako 2006 pachi na hoy ane koi ek patni umedari kare to su kaydo bole che te jarurthi janavjo
એફિડેવિટમા નોકરીની વિગત ના દર્શાવી હોય તો.. શું થાય.
Education nu pan kai hoy to saru
ગ્રામ પંચાયત માં બે કરતા વધુ પત્ની હોય તેવા કીસ્સામાં તેમને કેટલા બાળકો હોય તો ગેરલાયક ગણાય
મારે ઉમેદવારી કરવી છે
તિજા છોકરાની જન્મ તારીખ ૧૪/૪/૨૦૦૬
2012 પછી 4 બાળક હોય તો ફ્રોમ ભરાય
Chutni. Belet. Pepar. Thi. Thavi. Joye. Des. Mathi. E. V. M. Nabud. Karo. Des. Lok. Sahi. Des. Se. Des. Mathi. Tana. Sahi. Nabud. Karo. Ne. Des. Basavo. Jay. Kisan. Gujarat.
AMUK JILLAO MA ST NA KHOTA CERTIFICATE BANE CHHE
Pl।take qualified persons।to।best
આ કાયદો ખોટા છે,
જો જેનુ લગ્ન 2004 મા થયુ હોય તો તેને તો બાળકો થવાના છે તો શું તે ચૂટણી ના લડી શકે???
Last time amara tya Evm j hatu
ખુબ સરસ