Ha ho bhai te vat to sachi se pan amare fet pan nathi avta ane dudh pan nathi vath tu docka to padi yuj piy jay che to pan fet nathi avta Kay upay hoy to kyo please
માલદે ભાઈ મારે દૂધ માહી ડેરી મા જ ભરું છું તો ક્યારેક ભાવ 70 આજુ બાજુ ને ક્યારેક તો 45 આવે ભેંસ કાયમી એક સરખું ખાય 1/3 કપાસિયા 1/3 ખોળ 1/3 મકાઈ ભૂસું અને ગોળ કાયમી આપુ તોય ફેટ મા આટલો ફેરફાર નું કારણ ......?? માલદે ભાઈ કઈ ઉપાય કે અંદાજ આવે તો replay કરજો
હા એટલે માલદે ભાઈ મારું કેવાનું એજ હતું કે ૨૫ રૂપિયા સુધી ભાવ મા વધ ઘટ થાય એ કુદરતી ગણી શકાય કે કંઈ મશીન નો અંદાજ લગાડી શકાય કે પશી મશીન નો અંદાજ કરવો એ ખોટો અંદાજ ગણાવી શકાય??
જય ગૌમાતા જય દ્વારકાધીશ
જય દ્વારકાધીશ ભાઈ
જય માતાજી માલદેભાઈ તમારી પાછળ ભેસ છે તેના આવ આચર ની બોવ સારી છે અને ચોખી છે 👌👌👌👌
હા ભાઈ સરસ છે એ નવી લીધી
જય દ્વારકા ધીશ ભાઇ આજ નો વીડીઓ મોડો જોયો પણ માહિતી સરસ આપી
જય દ્વારકાધીશ ભાઈ
ખુબ સરસ વાત કરી માલદેભાઇ
હા ભાઈ
ભાઈ તમે ખાણ દાણ મા શુ આપો એનો પૂરો વિડિઓ બનાવો
હા ભાઈ ચોક્કસ
Jay thakar
જય ઠાકર
જય માતાજી માલદે ભાઈ
જય મુરલીધર માલદે ભાઈ તમારા પરીવારને
જય દ્વારકાધીશ ભાઈ
100%. Vat. Sasi. Se. Bhai
Ha bhai Jay dwarkadhish
સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ
જય દ્વારકાધીશ ભાઈ કેમ છો
Jay ramapir bhai
Jay ramapir
Super Bhai
જયમુરલીધર માલદેભાઈ
જય દ્વારકાધીશ ભાઈ
રામ. રામ. રામ. 🙏🙏🙏
જય દ્વારકાધીશ ભાઈ
રામ રામભાઇ ને જયમુલીધર
જય દ્વારકાધીશ ભાઈ
Jay dwarkadhis bhai
Jay dwarkadhish bhai
જય મુરલીધર માલદેભાઇ 👌👍🙏❤️🌹
જય દ્વારકાધીશ ભાઈ
Jay dwarkadhish ❤❤❤❤❤
Jay dwarkadhis ram ram bhai 🎉
રામ રામ ભાઈ
જય મુરલીધર જય સોમનાથ જયદ્રારકાધીશ
જય દ્વારકાધીશ ભાઈ
માહીદાણ
ખુબ સરસ માહિતી આપી
જય દ્વારકાધીશ ભાઈ
માલદે ભાઈ રામ રામ
જય દ્વારકાધીશ ભાઈ
❤jay Dwarkadhish
જય દ્વારકાધીશ ભાઈ
Amare pan mahi deri j che ne atlo j bhav che
ખુબ સરસ છે માહી ડેરી નું કામ
Ha ho bhai te vat to sachi se pan amare fet pan nathi avta ane dudh pan nathi vath tu docka to padi yuj piy jay che to pan fet nathi avta
Kay upay hoy to kyo please
@@urvishbhukan9141 તો હવે ઉપાય મારા પાસે નથી વાલા
જય મુરલીધર 🙏
જય દ્વારકાધીશ ભાઈ
ભાઈ Hf ગાયના વીડિયો બનાવો
ભાઈ અમારા પાસે ગાય નથી કોઈ ને હોઈ ને વિડિયો બનાવવો હોય તો કેજો
Roj ketla gram aapvanu રિપ્લે aapjo
50/100 ગ્રામ
હા સાચી વાત છે ફેટ વધારો થાય છે
Jay ho mama
જય દ્વારકાધીશ
જય, દ્વારકાધીશ❤❤
જય દ્વારકાધીશ ભાઈ
Bonus aape?
Ha
Jay ma mogal
જય મોગલ માં
Malde bhai kapasiya tel aapiye to fetma vadharo thay
હા આપાય
Kamco Bhai. Na. Ben Na. Bada. Dayra. Na. Jay mataji na sita ram Bhai majam sa. To. Saru. Ok. Ben. Bay
જય દ્વારકાધીશ બેન
Jay mataji
Bhai mare nani padi levise
Jay Somnath
જય સોમનાથ
જય દ્વારકાધીશ 🙏જય મુરલીધર 🇴🇲
જય દ્વારકાધીશ ભાઈ
ભાઈઅમેમાહીનામેબરછુ
ઓકે ખુબ સરસ
जय श्री कृष्ण राधे राधे 🙏🙏
જય દ્વારકાધીશ ભાઈ
હાચાહૉ માલદૅભાઈ
હા ભાઈ જય દ્વારકાધીશ
ભાઈ ડાલડા ઘી ખાણમા આપવાથી અેક થી ડોઢ ફેટનો ફેર પડે અને તે પણ બે દીવશમા ૧૦૦ ગૃમ દરોજ જય માતાજી
હા ફેર પડે જોરદાર
સારી માહિતી આપી ❤
હા ભાઈ જય દ્વારકાધીશ
Malde bhai aamare lan n etadi bov che eni koy desi dava
એનો વિડિયો મુકેલ છે
રોજ ત્રણ થી ચાર કિલો આપવા
કપાસિયા 1 કિલો ના ભાવ 55 છે
એટલે ૩ કિલો આપો તોય ૧૧૫
માં પડે એક ટંક એટલે એક દીવસ ના ૨૩૦ નો થાય 😮
રેગ્યુલર ફેટ સુધરી જાય પછી ધીરે ધીરે ઓછા કરતું રેવાઈ
Pani ketlu leva nu ane ketli time pakva Deva na કપાસિયા
🎉🎉🎉
જયઠાકર
જય ઠાકર
🤣😂😁 મશીન તોડી ને બાર નીકળી જાસે ફેટ એમને મજા આવી તમારો જોક્સ સાંભળ વાની
હા ભાઈ જય દ્વારકાધીશ 🙏🙏
માલદે ભાઈ તમારો નબર જોવેસે તમારી સાથે પર્સનલ વાતકરવીસે
તમે આપો હું ફૉન કરી
સાંજે પલારી સવારે અપાય કે નય.
અમે બાફી ને આપી ફેટ માં સુધારો આવી જાય પછી સાદા હાલે
ભાઈ કાળું કામ કરે સે એજ વાંધો આવે સે
હા ભાઈ 😄😄
બાપુ કાળુ કામ કરી જાય એટલે
😄😄😄
માલદે ભાઈ કાયમ બાફી ને આપવા ના કે
ફેટ માં સુધારો આવી જાય પછી ખાલી આપો તો હાલે
Tamara no aapo
તમે આપો હું ફૉન કરી
માલદે ભાઈ મારે દૂધ માહી ડેરી મા જ ભરું છું તો ક્યારેક ભાવ 70 આજુ બાજુ ને ક્યારેક તો 45 આવે ભેંસ કાયમી એક સરખું ખાય 1/3 કપાસિયા 1/3 ખોળ 1/3 મકાઈ ભૂસું અને ગોળ કાયમી આપુ તોય ફેટ મા આટલો ફેરફાર નું કારણ ......??
માલદે ભાઈ કઈ ઉપાય કે અંદાજ આવે તો replay કરજો
જય દ્વારકાધીશ ભાઈ કાયમી એક સરખા ભાવ નથી પડતાં અમારે પણ એ તો પશું માં જ જે કાય ફેરફાર થતો હોઈ
હા એટલે માલદે ભાઈ મારું કેવાનું એજ હતું કે ૨૫ રૂપિયા સુધી ભાવ મા વધ ઘટ થાય એ કુદરતી ગણી શકાય કે કંઈ મશીન નો અંદાજ લગાડી શકાય કે પશી મશીન નો અંદાજ કરવો એ ખોટો અંદાજ ગણાવી શકાય??
30 ગ્રામ કપાસિયા તેલ નાખી તો ચાલે ????😮
કેમાં
જય હનુમાનજી મહારાજ🌺
જય દ્વારકાધીશ ભાઈ
કપાસિયા કરી બજાર માં મળશે
જય દ્વારકાધીશ ભાઈ
માલદે.આપણે.વાવૂછે54..નબર.આપજો.નબ😂
તમે આપો હું ફૉન કરી
@@Gamdiyo ૬૩૫૧૫૫૪૮૦૫
Good information sir ji
જય માતાજી કપાસિયા મઠિયાં ખવરાવવા કે મોટા ખવરાવવા ખવરાવા
ગમે એ હાલે
ટોપરાનોખોલકેખવઙાવાઇ
Bhai navi liyavya ne e bhesh viyay ne aeno vlog banava plz 1milyan vada pn banave che to tamare su vadho bhesh viyay kem aeno vlog banavjo
Ok બનાવશું જરૂર જો રાતે વિયાએ તો નહિ મેળ પડે કેમ કે હું એકલો જ જાગતો હોઈ
ફોન નંબર પર મોકલતો જી
6352657710
Fet.mate
કપાસિયા નો શું ભાવ છે?
1600 ,35 કિલો નાં
72 રૂપિયા ભાવ પડે
ખુબ સરસ
𝙹𝚊𝚢 𝚝𝚑𝚊𝚔𝚊𝚛 𝚋𝚑𝚊𝚒
જય ઠાકર
Pani ketlu leva nu ane ketli time pakva Deva na કપાસિયા
કપાસિયા હોઇ એ પ્રમાણે લેવાઈ