ભેંસનું દૂધ વેચી આ ગુજરાતી બા ૧ કરોડ ૭૦ લાખની કમાણી કરે છે | ધંધા ની વાત with GT ASHOK | Ep - ૨

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2024
  • ભેંસનું દૂધ વેચી આ ગુજરાતી બા ૧ કરોડ ૭૦ લાખની કમાણી કરે છે | ધંધા ની વાત with GT ASHOK | નવલબેન ચૌધરી | navalben chaudhari video | positve vaat video | small business in gujarat | gujarati podcast video | business video in gujarati | gt ashok
    મિત્રો આજના વિડિયોમાં તમને મુલાકાત કરાવી છે ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાના નગાણા માં આવેલા " DK Farm " ના માલિક નવલબેન ચૌધરી ની જે ગાય ભેંસ નું દૂધ વેચીને વર્ષે ૧ કરોડ ૭૦ લાખ ની આવક કરી રહ્યા છે. એમની story જાણવા વિડિયો પૂરો જોઈ લેજો.
    નમસ્કાર મિત્રો, નવા વર્ષે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.
    આપણી ચેનલ પર નવી વિડિયો સિરીઝ ચાલુ થઈ રહી છે જેનું નામ છે " શૂન્ય થી શિખર with GT ASHOK " .
    આ સિરીઝ માં તમને એવા લોકો જોડે મુલાકાત કરાવીશું જે લોકોએ જીવન માં ખૂબ મુશ્કેલીઓ નો સામનો કરી ઘણો સંઘર્ષ કરી આગળ વધ્યા છે. નાના પાયાથી ધંધાની શરૂઆત કરી આજે સારા મુકામે છે. એમના જીવનમાંથી આપણને ઘણું શીખવા મળવાનું છે.
    આગળ આપની ચેનલ ને જેવો સપોર્ટ આપ્યો છે એવો સપોર્ટ નવી વિડિયો સિરીઝ ને પણ આપજો.
    નીચે આપેલી લિન્ક પર ક્લિક કરી અમને Instagram અને Facebook પર Follow કરી શકો છો.
    Instagram link :
    / gt_ashok
    Facebook link :
    / gtashok.18
    "GT ASHOK" UA-cam ચેનલમાં તમને ગુજરાતનાં જોવાલાયક સ્થળો, ગુજરાતનાં હોલસેલ માર્કેટ, ગુજરાતનાં સસ્તા માર્કેટ, ગુજરાતના પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્મારકો, મહેલો અને હિલ સ્ટેશન જેવા સુંદર સ્થળોના વિડિયો જોવા મળશે.
    આ ચેનલને Subscribe કરી તમે ઘરે બેઠા Digital પ્રવાસ કરી શકો છો.
    તો મિત્રો please GT ASHOK ને Subscribe કરો.
    Video Content :
    નવલબેન ચૌધરી ના વિડિયો,
    નવલબેન ચૌધરી નગાણા,
    dk farm nagana,
    navalben chaudhari video,
    navalben chaudhari banaskantha,
    ધંધા ની વાત with GT ASHOK,
    gt ashok,
    પોઝિટિવ વાત,
    પોજીટીવ વાત,
    પોજીટીવ વાત ના વિડિયો,
    ધંધો નાનો છે પણ પોતાનો છે,
    POSITIVE VAAT,
    positve vaat video,
    positive vat,
    ધંધા વ્યવસાય ના વિડિયો,
    ધંધા કે વ્યવસાયનો નફો અને લાભ,
    ધંધા વિશે માહિતી,
    ધંધા માટે મંત્ર,
    ધંધા માટે લોન,
    ધંધા અને વ્યવસાય,
    ધંધા માટે માહિતી,
    motivational story in gujarati,
    success story in gujarati,
    gujarati business podcast,
    gujarati podcast video,
    gujarati business video,
    business video in gujarati,
    small business in gujarat,
    ahmedabad wholesale market,
    fayda bazar ahmedabad,
    gujarati youtuber interview,
    podcast in gujarati,
    gujarati interview video,
    gujarati celebrity interviews,
    gujarati actor interview,
    top gujarati youtuber,
    gujarati positive story,
    positive story in gujarati,
    small business ideas in gujarat,
    Chapters :
    0:00 Intro
    0:44 શૂન્ય થી શિખર with GT ASHOK એપિસોડ - 2
    1:34 નવલબેન ચૌધરી બનાસકાંઠા
    2:10 નવલબેન જોડે કેટલી ગાયો ભેંસો છે ?
    2:33 નવલબેન દૂધ વેચી કેટલું કમાય છે ?
    2:56 65 વર્ષની ઉમરે બા કેટલી મહેનત કરે છે ?
    4:44 તબેલાના ધંધા ની શરૂઆત કઈ રીતે કરી ?
    9:59 તબેલાનો મહિનાનો ખર્ચ કેટલો થાય ?
    10:52 નવા તબેલાનો ધંધો કરવા શું ધ્યાન રાખવું ?
    16:06 End
    #gtashok
    #gujaratipodcast
    #gujaratibusiness

КОМЕНТАРІ • 129

  • @hareshthakor5262
    @hareshthakor5262 7 місяців тому +30

    દાદા દાદી ની મહેનત ને કોટી કોટી વંદન

  • @gjcars_
    @gjcars_ 7 місяців тому +31

    નવલ બેન ની મહેનત ને સલામ છે
    Thanks અશોકભાઈ ❤

    • @user-gg2ni6xi3bw
      @user-gg2ni6xi3bw 5 місяців тому +1

      Good for product milk😅😅😅😅 babubhai chsidhari

  • @ashokjithakor1818
    @ashokjithakor1818 7 місяців тому +13

    ❤❤ નવલ બેન ની મહેનત બતાવવા બદલ આભાર ❤❤

  • @BariaMina-gc7zr
    @BariaMina-gc7zr 4 місяці тому +8

    દાદા દાદી નેં જય સ્વામિનારાયણ 🙏🙏

  • @mahendrasinhmakwana4387
    @mahendrasinhmakwana4387 3 місяці тому +5

    Navalba Dada ne naman temaja shankarbhaisaheb ne pan Abhinandan bahuj saras kahevay 👍👍

  • @Sardabenrathva-st8le
    @Sardabenrathva-st8le 3 місяці тому +4

    બીલકૂલ સાચી જ વાત છે...

  • @akshaykaner2986
    @akshaykaner2986 5 місяців тому +6

    Jay ma arbuda 🎉 🙏 ha maro samaj❤

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti Місяць тому +2

    🚩🕉️ Har Har Mahadev 🕉️🚩

  • @DineshPatel-ff2dt
    @DineshPatel-ff2dt 2 місяці тому +2

    Savare 4 vagye Jago atle paisa male. Good business for hardworking people only

  • @user-ow4dp9rd9j
    @user-ow4dp9rd9j 6 місяців тому +53

    જેણે ગોગા મહારાજ ના દશૅન થયા હોય તે લાઇક કરજો😊😊😊😊

  • @user-mi7ux8ig3o
    @user-mi7ux8ig3o 3 місяці тому +3

    Khub sarash

  • @shamaldesai6531
    @shamaldesai6531 3 місяці тому +5

    જય માલધારી

  • @vlsolankivlsolanki1478
    @vlsolankivlsolanki1478 5 днів тому +1

    સરસ

  • @hareshthakor5262
    @hareshthakor5262 7 місяців тому +59

    ❤❤ હા મારું બનાસકાંઠા હા દૂધ માં બનાસકાંઠા ગુજરાતમાં મોખરે છે

    • @Aata01
      @Aata01 2 місяці тому +3

      ગીર માં આવી જા ધણ ના ધણ શે

    • @chaudharymitul3759
      @chaudharymitul3759 Місяць тому +2

      Gujrat ma nahi Asiama 😂 nambar one se

    • @Aata01
      @Aata01 Місяць тому

      @@chaudharymitul3759 right 👍

    • @SagarDesai-vg5yi
      @SagarDesai-vg5yi 7 днів тому +1

      ​@@Aata01are bhai mane khabar che gir ni hu pote Rabari chu Banaskantha thii pan gir na maldhario ne puratu vetan nathi malatu mitr Ane gir ni koi dairy nathi tyana maldhario sachi mahenat kare che pan Aaj sudhi tamne sacho neta malyo nathi 👍🤬

    • @Aata01
      @Aata01 7 днів тому +1

      @@SagarDesai-vg5yi ખરેખર તમારા જેવા લોકો ની જરૂર સે મિત્ર 👍

  • @karangiaparbatbhai7979
    @karangiaparbatbhai7979 2 місяці тому +2

    Jay Goga maharaj.

  • @subhashnayak3210
    @subhashnayak3210 6 місяців тому +6

    Aawa video banavta raho

  • @PanchalParshottambhai-hk1rj
    @PanchalParshottambhai-hk1rj Місяць тому +1

    દાદા દાદી ને જયશ્રી સીતારામ 🙏🙏

  • @user-vl5qg7pi3k
    @user-vl5qg7pi3k 4 місяці тому +2

    Kaka ni vat sachi se

  • @goyalshankarlal71
    @goyalshankarlal71 Місяць тому

    Naval ma ni menat batava ni boht boht dhaneva bhai ❤❤❤

  • @ChavdaRahulsinhJiluji-bu1xu
    @ChavdaRahulsinhJiluji-bu1xu 2 місяці тому +3

    કાકા એ 100% સાચી વાત કરી છે

  • @gujaratishala
    @gujaratishala 7 місяців тому +4

    saras *wow*

  • @babudesai2030
    @babudesai2030 3 місяці тому +2

    ધન્ય વાદ

  • @SureshPatel-vm4gu
    @SureshPatel-vm4gu 6 місяців тому +2

    જય માતાજી બા 🙏

  • @yajuvendrasinhvihol6108
    @yajuvendrasinhvihol6108 7 місяців тому +3

    Jay mataji bhai

  • @amotiyajasabha773
    @amotiyajasabha773 Місяць тому +1

    Jayho

  • @PatelAnkit-eb6iv
    @PatelAnkit-eb6iv 6 місяців тому +12

    ગુજરાતમાં દૂધના ભાવ વધવા જોઈએ

  • @BipinPatel-wp4se
    @BipinPatel-wp4se 12 днів тому

    Jay mataji maa good job

  • @prakashkhuman2848
    @prakashkhuman2848 6 місяців тому +2

    વાહ

  • @dineshpatel7811
    @dineshpatel7811 Місяць тому +1

    હા બા જય અર્બુદા માં

  • @SBGujaratiVlogs
    @SBGujaratiVlogs 6 місяців тому

    Jay mataji

  • @R_R_GAMING21
    @R_R_GAMING21 Місяць тому

    Mehnat ne salam che

  • @RajputYuvrajsinh-fu9oy
    @RajputYuvrajsinh-fu9oy 7 місяців тому +3

    Good 👍

  • @patelkishan83
    @patelkishan83 6 місяців тому +1

    🙏🙏

  • @HardikThakor-iw3wq
    @HardikThakor-iw3wq 7 днів тому

    Saras

  • @ZalaMahendrbhai
    @ZalaMahendrbhai 4 дні тому

    Bhagavan,khub,aape

  • @user-rv4tk7kd7h
    @user-rv4tk7kd7h 3 місяці тому

    👌👌

  • @Magish
    @Magish 6 місяців тому +1

    ❤❤

  • @DrAnilThakor
    @DrAnilThakor 7 місяців тому +2

    Nice

  • @user-bv2fw4dj9r
    @user-bv2fw4dj9r 3 місяці тому +1

    Vaa vandan

  • @jay_goga40
    @jay_goga40 6 місяців тому

    ❤❤❤❤❤❤❤

  • @user-xo5sv9vv7d
    @user-xo5sv9vv7d 6 місяців тому

    Good

  • @rajeshsolnki-rw6bw
    @rajeshsolnki-rw6bw 5 місяців тому

    ❤❤❤❤

  • @Karansinh_vaghela
    @Karansinh_vaghela 2 місяці тому

    સૂપર

  • @pankajvasava3792
    @pankajvasava3792 6 місяців тому +1

    Hu tapi jilla no su Bhai ek nankgu gam ma rav su pan kemera derima jaye .

  • @udey89
    @udey89 2 місяці тому +1

    Good video

  • @mustfaesmailjat4987
    @mustfaesmailjat4987 2 місяці тому

    ❤❤❤

  • @shreyapatel5024
    @shreyapatel5024 6 місяців тому +5

    Gujarat na Loko ne Mafft nu joye che Mehnat Karvi Nathi Mafft nu joye che kamchor che Je Job par rakhe tenuj Kharab vichare Seth Barbad kyare thay chor Loko che Gujarat na Loko tyarej bija Rajya na Loko Sakhat mehnat kare che Rajasthan.bihar.up.odisha.jeva RAJYO mathi kamava ave che ne Sakhat Mehnat kare che

  • @user.nkpatel
    @user.nkpatel 6 місяців тому +1

    Ava dairy farm na video bnavo

  • @NavazShaikh-jb6gb
    @NavazShaikh-jb6gb 2 місяці тому

    🎉

  • @user-xn2zl1ms1y
    @user-xn2zl1ms1y 2 місяці тому

    ❤🎉

  • @choudharyvishnubhai1778
    @choudharyvishnubhai1778 5 місяців тому

    Ha maru banas

  • @anshulchaudhary9030
    @anshulchaudhary9030 6 місяців тому

    જય અર્બુદા 🚩🚩🚩

  • @Revaji
    @Revaji 5 місяців тому

    જમીન કેટલી છે બાપુ ને❤

  • @rameshbhaiprajapati1626
    @rameshbhaiprajapati1626 28 днів тому

    Fet padva vala thi kontek hovo jove

  • @Jagdishparmar3.0
    @Jagdishparmar3.0 Місяць тому

    Thanks you support karva ❤ dada

  • @Revaji
    @Revaji 5 місяців тому

    ઘાસચારો ક્યાંથી લાવે પુછ્યું નહીં🎉

  • @angeldesai4591
    @angeldesai4591 6 місяців тому +1

    Tame y aa Kam tabela nu chalu karo

  • @dhavalthakorvlog541
    @dhavalthakorvlog541 7 місяців тому +1

    Bhai boys capda business

  • @user-lf8qh5hk6o
    @user-lf8qh5hk6o 6 місяців тому

    Ha mara chodhary maaa ❤❤

  • @user-fr7ez2db6j
    @user-fr7ez2db6j 5 місяців тому

    Hll🎉

  • @tosifsindha6877
    @tosifsindha6877 3 місяці тому

    Pura leva che

  • @vanshitadigitalofficial8888
    @vanshitadigitalofficial8888 8 днів тому

    આ વિડીયો અમારા ગામની બાજુમાં ગામ છે ત્યાં નો છે નગાણા ગામ નો

  • @mahendravaland6681
    @mahendravaland6681 5 місяців тому

    Hi

  • @kureshisohilAVParmy
    @kureshisohilAVParmy 3 місяці тому +24

    કંઇ મળતું નથી ભાઈ પાપડી અને પૂળા ના ભાવ વધી ગયા છે.જ્યારે દુધ ના ભાવ માં કઈ વધારો થતો નથી 😢

    • @Aata01
      @Aata01 2 місяці тому +5

      💯 હસું

    • @user-mb5ec1zd1o
      @user-mb5ec1zd1o Місяць тому

      Kn vin of
      આ નો પણ ઈન આ નો😂 પ્લ
      . cu b ok. વ્ય
      ​@@Aata01

    • @chauhanhemu6766
      @chauhanhemu6766 23 дні тому +2

      બધું મળે ભાઈ

    • @Aata01
      @Aata01 22 дні тому

      @@chauhanhemu6766 એમ

    • @dazaDAZA-uc3qw
      @dazaDAZA-uc3qw 13 днів тому

      ના મલતુ હોય તો હવે ભીખારી બની ભીખ માંગવા ચાલુ કરી દે

  • @jayantibhaipatel3634
    @jayantibhaipatel3634 6 місяців тому

    Very nice video

  • @jagatrajput1095
    @jagatrajput1095 Місяць тому

    Aa ben ne jamin ketli se

  • @chintanjoshi5819
    @chintanjoshi5819 Місяць тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @prafulsaradiya7993
    @prafulsaradiya7993 Місяць тому

    દૂધ નુ વેચાણ કઈ રીતે કરવા માં આવે છે

  • @vikramraval6076
    @vikramraval6076 6 місяців тому

    હામારુબનાસકાઠા

  • @jayeshKodavala
    @jayeshKodavala 22 дні тому

    Dhudh na bhav ma vadhara hovo joiye

  • @Modhvadiya007
    @Modhvadiya007 6 місяців тому

    amare pan aavo tabelo bnavo che margdrsan aapso baa

    • @user-lf8qh5hk6o
      @user-lf8qh5hk6o 6 місяців тому

      Chlo hu aavu kya bana VA no che bhagi dari ma

  • @shreyapatel5024
    @shreyapatel5024 6 місяців тому +1

    Sarkari Job joye che Kamchor Loko ne

  • @pvjudal3614
    @pvjudal3614 Місяць тому +5

    ગાયો ભેંસો મા કોઈનામલે ભાઈ

  • @vejuramdigital542
    @vejuramdigital542 6 місяців тому +2

    Sar amari pan vijit karo

    • @gtashok
      @gtashok  6 місяців тому +1

      શું story છે તમારી અમને 7990709657 પર whatsapp કરો

  • @vivekchaudhary3470
    @vivekchaudhary3470 4 місяці тому

    Vllage name

  • @user-yb4pi3gt4r
    @user-yb4pi3gt4r 6 місяців тому

    ભાવ। ઊચા। પડે। છે

  • @j.j.solanki255
    @j.j.solanki255 6 місяців тому

    Ama sakhat majuri chhetethi tax na hoy.bechar pashu rakhi juo

  • @ankitpujara9954
    @ankitpujara9954 4 місяці тому +1

    Aamno number aapo... Adress aapo....

  • @patelniruben7158
    @patelniruben7158 6 місяців тому +1

    Tex ketlo

    • @kanaranaran8710
      @kanaranaran8710 6 місяців тому

      Jay dwarkadhish
      તબેલા નુ કામ સારુ સે મેનત તો કરવી જોઈએ

    • @chaudharymitul3759
      @chaudharymitul3759 Місяць тому

      Tex na lage ama

  • @HiteshChaudhary-hp3nb
    @HiteshChaudhary-hp3nb 6 місяців тому

    હિતેશભાઇ ચૈધરી ચેતનભાઈ દલજીભાઈ ચૈધરી

  • @king-jk1tk
    @king-jk1tk 4 місяці тому

    I.m=farming. Lovar❤🎉❤

  • @user-pk5cl9oq8g
    @user-pk5cl9oq8g 6 місяців тому

    Abha nakhe he vay sarma nhi aavati

  • @kamleshbhikadiya4411
    @kamleshbhikadiya4411 6 місяців тому

    Gujarat Na Loko Dhanvan se tetla Bharat Na koi panRajya naLoko Dhanvan nathi

  • @vikramraval6076
    @vikramraval6076 6 місяців тому

    ઉજનવાડાતાભાભરજીબનાસકાઠા

  • @user-lf8qh5hk6o
    @user-lf8qh5hk6o 6 місяців тому

    Bnaskath ma amare koi khedut garib nathi

  • @maheshprajapati9762
    @maheshprajapati9762 Місяць тому

    Kharacha no hisab

  • @kvbariya1850
    @kvbariya1850 Місяць тому

    Tadan khotu amaretto khali Kari nakhu 1bhai hal makhu mare

  • @hiteshpsenghani9814
    @hiteshpsenghani9814 6 місяців тому

    Gale se Rashi nikalo 😡or bamboo ka bada banakar usme rakho

  • @abhalbhaibaraiyabaraiya6401
    @abhalbhaibaraiyabaraiya6401 Місяць тому +1

    દરોજ નો ખર્ચ કેટલો નીર ણ ખાણ દાણ મહેનત માણસો દવા ખર્ચ

  • @mukundbhaipatel1764
    @mukundbhaipatel1764 6 місяців тому

    Bhai.aavak.khari.pen.naffo

  • @Rameshjimakwana-uk4kz
    @Rameshjimakwana-uk4kz 9 днів тому

    Podlavadhe

  • @gujratimusicstudioofficial6270
    @gujratimusicstudioofficial6270 6 місяців тому

    Bhai kayu gam

  • @user-to7tf7ff9q
    @user-to7tf7ff9q 4 місяці тому +1

    સરસ

  • @ramilabengarasiya8072
    @ramilabengarasiya8072 6 місяців тому

    🙏🙏

  • @Chalaliaakhiyanmandalshahera
    @Chalaliaakhiyanmandalshahera 27 днів тому +1

    Nice

  • @user-gv1ns7zt2f
    @user-gv1ns7zt2f Місяць тому

    ❤❤

  • @Rameshjimakwana-uk4kz
    @Rameshjimakwana-uk4kz 9 днів тому

    Podlavadhe

  • @Rameshjimakwana-uk4kz
    @Rameshjimakwana-uk4kz 9 днів тому

    Podlavadhe