શિવરાત્રી ના મેળામાં એક જ્ઞાની સંત અમને મળી ગયા ।। હંસગીરી બાપુ સાથે મુલાકાત

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 232

  • @rameshchaudhary748
    @rameshchaudhary748 7 місяців тому +7

    ખુબ જ સારું જ્ઞાન અને એ પણ સરળ ને સચોટ. દિલ થી પ્રણામ બાપુ.

  • @JayantiBhaiKava-xz6is
    @JayantiBhaiKava-xz6is 7 місяців тому +28

    આજના ભારત વર્ષ માં આવાજ જ્ઞાની સંતો ની ખૂબ જરૂર છે
    જય ગિરનારી

  • @harshilshaktidan3535
    @harshilshaktidan3535 7 місяців тому +11

    વાહ બાપુ નુ જ્ઞાન ઉત્તમ કોટીનુ છે,નમો નારાયણ

  • @rajubuddhadev8031
    @rajubuddhadev8031 6 місяців тому +3

    Ketla sunder vichaar Maharaj ne mara Dil thi dandvat pranam

  • @ravishingala4465
    @ravishingala4465 7 місяців тому +9

    વાહ વીજયભાઇ સરશ સાધુ તમે ગોતીસભળાવી ખુબજ મહતવપુરણ રસતો બતાવો સાધુ ગીરીબાપુ એ🙏🙏

    • @Hanshgiri1990
      @Hanshgiri1990 7 місяців тому

      જય ગિરનારી

  • @jatinagheraofficial798
    @jatinagheraofficial798 7 місяців тому +9

    આવા સંતો થકી જ દેશ અને સંસ્કૃતિ ટકી રહે છે

    • @Hanshgiri1990
      @Hanshgiri1990 7 місяців тому +2

      જય ગિરનારી

  • @newsongsoldsongs12346
    @newsongsoldsongs12346 7 місяців тому +4

    બાપુની સાથે જે તમે ચર્ચા કરી
    તે સાભડીને બહુજ જાનવાનિ મઝા
    આવી અને આવી સરળ ભાષામાં વાત
    કરતા મે મારા જીવનમા પેલા સન્યાસી
    બાપુ જોયા તો બાપુને મારા સત સત
    વંદન જય શ્રી કૃષ્ણ જય જલારામ

  • @vijayrathod7073
    @vijayrathod7073 7 місяців тому +5

    વાહ ભાઈ શ્રી વિજયભાઈ વાહ ખુબજ સારું જ્ઞાન બપૂપાસે થી મળ્યું

  • @jagdishmatiya787
    @jagdishmatiya787 7 місяців тому +28

    ખૂબ આનંદ આવી ગયો. ખૂબ સારી વાતો જાણવા મળ્યું. આવા મહાત્મા ઓના ઇનટરીયુ લયો વિજય ભાઇ

    • @Hanshgiri1990
      @Hanshgiri1990 7 місяців тому +1

      જય ગિરનારી

    • @ramanujrupesh8804
      @ramanujrupesh8804 7 місяців тому +1

      ​@@Hanshgiri1990😅

    • @shaileshnakrani2756
      @shaileshnakrani2756 6 місяців тому

      ​@@Hanshgiri1990😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂છછ
      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂.. રૂ ધર🎉❤❤

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 7 місяців тому +5

    વાહ ખુબ સરસ વિજય ભાઈ આવા શંતો ના દર્શન કરાવ તા રહેશો ને સત્સંગ સંભાળાવતા રહેશો

  • @vijaybhaijagani323
    @vijaybhaijagani323 7 місяців тому +7

    ખુબ સરસ વાત કરી હંસઞીરી બાપુ એ હો વિજયભાઈ આબાપુના નંબર જણાવશો કચ્છ મા એમને મળવા જવું છે.

  • @sksoundsurat
    @sksoundsurat 7 місяців тому +1

    જય હો સંત મહાત્મા
    બાપુની વાત સાંભળીને ખૂબ રાજીપો ખૂબ આનંદ આવ્યો
    જય હો સંત સનાતન ધર્મની

  • @arvindchudasama7518
    @arvindchudasama7518 7 місяців тому +6

    જીણવટ પૂર્વક ખુબજ સરલ સાદી ભાષામાં પૂજ્ય હંસગીરી બાપુ એ જ્ઞાન આપ્યું આવા જ્ઞાની સંત ને વંદન છે 🙏

  • @jigneshpatel8417
    @jigneshpatel8417 7 місяців тому +17

    ભાઈ આ બાપુ ની ફરી તમે મુલાકાત લો અને ફરી એક લાંબો વિડિયો બનાવો પ્લીઝ...ખૂબ જ જ્ઞાન છે આ બાપુ પાસે ખૂબ જ ઉંડુ જ્ઞાન છે એટલા માટે 😊😊😊🙏🙏 જય ગિરનારી ....🙏🙏આદેશ 🙏🙏

    • @Hanshgiri1990
      @Hanshgiri1990 7 місяців тому +4

      જય ગિરનારી

  • @japadamayur8240
    @japadamayur8240 7 місяців тому +4

    બાપુ પાસે જ્ઞાનનો ભંડાર છે ખુબ જ સરલ સ્વભાવના છે હંસગીરી બાપુ

    • @Hanshgiri1990
      @Hanshgiri1990 7 місяців тому +1

      જય ગિરનારી

  • @GaneshSusara
    @GaneshSusara 7 місяців тому +4

    ખુબ સરસ ઇન્ટરવ્યૂ લોછો ખુબખુબ આભાર વિજયભાઈ જોટવા સાહેબ

  • @SATSANGXYZ
    @SATSANGXYZ 7 місяців тому +1

    બાપુને સાંભળવાની મજા આવી🎉🎉

  • @avcharbhaibarasara8874
    @avcharbhaibarasara8874 7 місяців тому +1

    જવાબની જરુર નથી તમારા જેવા સંતની આશીર્વાદ ની જરુરછે🙏

  • @jadejadevendra4462
    @jadejadevendra4462 7 місяців тому +2

    વાહ વાહ ગુર જ્ઞાન આનંદ મય પ્રણામ મહારાજ

  • @jagabhaigujrati4767
    @jagabhaigujrati4767 7 місяців тому +3

    ખુબ સરસ માહિતી આપો છો જય માતાજી જુનાગઢ ના ચોકલી ગામ થી જાગા ભાઈ એમ ગુજરાતી

  • @partapbapodra178
    @partapbapodra178 7 місяців тому +2

    જય નકલંગ 🙏જય સત દેવીદાસ અમર દેવીદાસ 🙏જય સર્વે સંત ગણ 🙏જય સત્ય ગુરૂ દેવ 🙏

  • @minaxiraval7200
    @minaxiraval7200 7 місяців тому +1

    સીતારામ 🙏 સરસ મજા નો સત્સંગ કર્યો બાપૂ યે ચક્ર મૂલાધાર નો રંગ લાલ છે

  • @SwamiSagiri
    @SwamiSagiri 7 місяців тому +2

    સારુ લાગ્યું ૐ નમો નારાયણ 🙏

  • @ashvingohel1708
    @ashvingohel1708 7 місяців тому +3

    વાહ વિજયભાઈ ખુબ ઉપયોગી જ્ઞાન મળ્યુ 🙏🏻🙏🏻🙏🏻

  • @akashbhati4898
    @akashbhati4898 7 місяців тому +2

    Aava sacha santo na lidhe j SANATAN DHARM aaje pan sarv sresth che 🙏🏻 lakh lakh vandan

  • @tourofsaurashtra5382
    @tourofsaurashtra5382 7 місяців тому +1

    ખુબ સરસ અને સરળ રીતે સમજાવ્યું બાપુ એ.

  • @AshwinVaghela-y6j
    @AshwinVaghela-y6j 7 місяців тому +2

    ખૂબ સરસ વાત કરી જય હો આવા સંતને વાલા

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 7 місяців тому +4

    જયસોમનાથ જયમુરલીધર જયશ્રી કૃષ્ણ વિજયભાઈ અભિનંદન

  • @pgbaria9688
    @pgbaria9688 6 місяців тому +1

    ધન્યવાદ 🙏

  • @dilipbhaipurohit6975
    @dilipbhaipurohit6975 7 місяців тому +1

    આવા સંતો માં ખુબ્બ જનવા મળ્યું

  • @gopasohla1695
    @gopasohla1695 7 місяців тому +9

    ઘરે બેઠા બેઠા ગિરનાર અને ગિરનારી મહારાજ ના બહુ સુંદર દર્શન કરાવ્યા વિજય ભાઈ તમે ખુબ જ અદ્ભુત દર્શન કરાવ્યા તમાંરો ખૂબ ખૂબ આભાર

    • @Hanshgiri1990
      @Hanshgiri1990 7 місяців тому +2

      જય ગિરનારી

    • @hadiyalbhavik2970
      @hadiyalbhavik2970 7 місяців тому +1

      જય ગિરનારી બાપુ... ૐ નમો નારાયણ 📿🔱🙏🏻

  • @GeetabenParmar-w4m
    @GeetabenParmar-w4m 7 місяців тому +2

    ઘનય હો બાપૂ.

  • @Veer64jogani
    @Veer64jogani 7 місяців тому +2

    હર હર મહાદેવ

  • @lakhubharvad7299
    @lakhubharvad7299 7 місяців тому +2

    આવા સંતો ને કોટી કોટી વંદન

  • @jaydipsinhsolanki257
    @jaydipsinhsolanki257 7 місяців тому +1

    વિજયભાઇ આપનુ કામ ખૂબ જ સારુ છે

  • @Gautam_Jani
    @Gautam_Jani 7 місяців тому +2

    Wah maharaj🔱🌸

  • @NiteshGiri-t1p
    @NiteshGiri-t1p 7 місяців тому +1

    વાહબાપુવાહબહુસરસવાતકરીઓમનમોનારાયણ

  • @jaydipahir8945
    @jaydipahir8945 7 місяців тому +2

    Khub sari sari vat kari
    Jay girnari 🙏

  • @PrashantPatel-kg6jg
    @PrashantPatel-kg6jg 6 місяців тому +1

    Bhai aa sacha Sant che ..bapu bapu na.kro🙏

  • @VijayeshMehta
    @VijayeshMehta 7 місяців тому +4

    સાધુ ની ઘણી વાતો સાચી છે.

  • @ravjiahir8938
    @ravjiahir8938 7 місяців тому +1

    ગજબ જ્ઞાન છે બાપૂ પાસે 🙏

  • @shobhanavarsani2496
    @shobhanavarsani2496 7 місяців тому +1

    Thank U VERY MUCH SIR 🙏🌹🙏🌹🙏

  • @VallbhNakum
    @VallbhNakum 7 місяців тому +1

    જય હો બાપુ જય ગિરનારિ

  • @maganbhaichauhan5913
    @maganbhaichauhan5913 7 місяців тому +1

    🙏🌹જય સીતારામ બાપુ સત સત નમસ્કાર

  • @rajuzapdiya7552
    @rajuzapdiya7552 7 місяців тому +2

    Ohhh best vidio vijay bhai

  • @DilipThakkar602
    @DilipThakkar602 6 місяців тому +1

    જય ગુરૂદેવ નમન સાદર વંદન પ્રણામ.

  • @BhupatRajput-v1k
    @BhupatRajput-v1k 7 місяців тому +1

    ***"OM NAMOH NARYAÑ,BAPU"***
    *"Ram Ram vijaybhai"*

  • @jayantibhaiprajapati1725
    @jayantibhaiprajapati1725 7 місяців тому +2

    વાહ વિજયભાઈ બહુ મજા આવi બહુ મજા આવી

  • @malankiyanaresh4121
    @malankiyanaresh4121 7 місяців тому +2

    જય ભોળાનાથ જય ગીરનારી

  • @karabhaiparmar5424
    @karabhaiparmar5424 7 місяців тому +1

    જય ગીરનારી

  • @માણિયારોકાવિરાજ

    જયહો

  • @kiranprajapati6830
    @kiranprajapati6830 7 місяців тому +1

    ખુબ સરસ

  • @talsaniyaharesh199
    @talsaniyaharesh199 7 місяців тому +1

    Jay Ho bapu

  • @maheshbmehta74
    @maheshbmehta74 5 місяців тому

    ખૂબ જ સરળ ભાષામાં સમજાવે છે હંસગીરી બાપુ આવા જ્ઞાની સંત પુરુષ ને કોટી કોટી વંદન આવા વિડીયો બનાવતા રહો તેથી અમને બાપુ પાસે જ્ઞાન મળે જેમના થકી વિડીયો બનાવ્યો તેમનો પણ ખૂબ ખૂબ આભાર આવા અલગ અલગ પ્રશ્નોના વિડિયો બનાવતા રહો એવી હું આશા રાખું છું

  • @PaputhakkarThakkar
    @PaputhakkarThakkar 7 місяців тому +2

    બાપુએ કહ્યું એ સાંભળીને ખુબજ આનંદ થયો આવાં સંતો મહંતો આજની યુવાપેઢી ને સમજાવી શકે,,,મારી વિનંતી છે કે આ બાપુએ સમાજમાં જયી નેં આવાં કાર્યક્રમો યોજવા જોઈએ જેનાથી સમાજ આગળ વધે તેમને ખરા ખોટાં ની માહિતી મલે,,, ખુબજ સરસ રીતે સમજાવ્યું છે શબ્દો દ્વારા,,,જય ગીરનારી

    • @Hanshgiri1990
      @Hanshgiri1990 7 місяців тому

      આવનારા સમય માં એવાજ કાર્યક્રમો કરશુ સાથે મળીને

    • @PaputhakkarThakkar
      @PaputhakkarThakkar 7 місяців тому

      @@Hanshgiri1990 બાપુ હું રાપર નો છું હાલમાં અંજાર છું પપ્પુ ભાઈ ઠક્કર

    • @Hanshgiri1990
      @Hanshgiri1990 7 місяців тому

      હુ અંજાર માજ છું હમણાં નીકળી જઈશ

    • @shaileshkumarmaliwad8272
      @shaileshkumarmaliwad8272 5 місяців тому

      જય ગીરનારી બાપુ

  • @mitragnavaja6522
    @mitragnavaja6522 7 місяців тому

    ખૂબ સરસ વાત કરી બાપુ યે

  • @rakholiyamansukhbhai3748
    @rakholiyamansukhbhai3748 7 місяців тому +1

    જય ગુરુદેવ

  • @goswamijignesh6652
    @goswamijignesh6652 2 місяці тому

    જય હો ગુરુ દેવ,,,ઓમ નમો નારાયણ...

  • @bhikhubhaibabubhai5424
    @bhikhubhaibabubhai5424 7 місяців тому +6

    વાહ.વીજયભાઈ.સંતો.ના.દરશન.કરાવીયા.અને.ધરમ.નુ.જ્ઞાન.પણ.સંભણાવીયુ.સરસ.વીજયભાઈ.

  • @jagabhaigujrati4767
    @jagabhaigujrati4767 7 місяців тому +1

    વિજય ભાઈ બાપુ બૌવ ટેલેન્ટ છે બાપુ ક્યાં જગ્યા નાં છે જણાવશો જુનાગઢ નાં ચોકલી ગામ થી જાગા ભાઈ એમ ગુજરાતી

  • @nileshsonariya8326
    @nileshsonariya8326 7 місяців тому +1

    Vat shachi che Jay gurudev 🕉🕉🕉

  • @kanusdabhi9566
    @kanusdabhi9566 6 місяців тому

    જય ગિરનારી બાપુ....

  • @ManubhaiPatel-th7oj
    @ManubhaiPatel-th7oj 7 місяців тому +1

    Om nmo narayan

  • @mahendrjivani2237
    @mahendrjivani2237 6 місяців тому

    Bapu ne pranam જઇ ગીરનારી

  • @solankikirtising2278
    @solankikirtising2278 Місяць тому

    કોટી કોટી વંદન બાપુ ને

  • @Vandebharat11
    @Vandebharat11 7 місяців тому

    Naman to Param Pujya Hansgiri Bapu maharaj.🙏🏽🌺

  • @imranrafai509
    @imranrafai509 7 місяців тому +1

    mera naman svikar kare prabhu 🙏🙏🙏❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @Hanshgiri1990
      @Hanshgiri1990 7 місяців тому

      જય ગિરનારી

  • @jigneshjignesh3657
    @jigneshjignesh3657 7 місяців тому

    Vah Jay ho Jay girnari

  • @jadejagirirajsinh3221
    @jadejagirirajsinh3221 7 місяців тому

    🚩🔥જય હો 🔥👏

  • @sanjaytikekar7996
    @sanjaytikekar7996 7 місяців тому

    હરી ઓમ તત્સત્....

  • @madaridigital
    @madaridigital 6 місяців тому

    વિજય ભાઈ પ્રણામ

  • @BhupatsinhSolanki-qd1hi
    @BhupatsinhSolanki-qd1hi 7 місяців тому

    વાહ બાપુ વાહ સરસ વાત કરી

  • @vanrajdabhi5689
    @vanrajdabhi5689 7 місяців тому

    Khub saras

  • @mehulkatesiya107
    @mehulkatesiya107 7 місяців тому

    Mahadev Mahadev 👏💐

  • @parbatbhaikangada573
    @parbatbhaikangada573 7 місяців тому

    🌹🙏જય ગીરનારી 🙏🌹

  • @laljighoghari9270
    @laljighoghari9270 7 місяців тому +1

    જય હો

  • @pravinjadav7824
    @pravinjadav7824 7 місяців тому +1

    વિજયભાઈ આ બાપુ નો ફોન નંબર લઈ લેવાની જરૂર નથી હા બાપુ ભાગ્ય જ મળે

  • @pilukiyamukesh3889
    @pilukiyamukesh3889 6 місяців тому

    Jay ho Bapu jay ho

  • @devokedevmahadevstatus
    @devokedevmahadevstatus 7 місяців тому

    . જય ગીરનારી

  • @dineshahir2180
    @dineshahir2180 7 місяців тому

    જય ગિરનારી 🙏🙏

  • @patelmohit1448
    @patelmohit1448 7 місяців тому

    Bau j saras rite samjavyou...

  • @mayurbajrangi9063
    @mayurbajrangi9063 5 місяців тому

    Jay shree girnari bapu
    Jay shree guru dev
    Jay shree guru dat
    Har har mahadev
    Radhe radhe
    Ram laxman janki jay bolo hanuman ki
    Jay mataji
    Jay shree krishna
    Har har mahadev
    🌸❤️🌷🌺👏🕉️🚩🙏🌹🌻🌼🥀💐

  • @ramnikdodia789
    @ramnikdodia789 7 місяців тому

    Mjaaavi sita ram

  • @MrRathod-hz3nn
    @MrRathod-hz3nn 4 місяці тому

    जय हो

  • @NarendrasinhZala-c1w
    @NarendrasinhZala-c1w 5 місяців тому

    Jay mogal ma
    Jay mataji

  • @aniljasaliya4157
    @aniljasaliya4157 7 місяців тому

    Om namah shivay ❤

  • @GoswamiManhargiri-x6t
    @GoswamiManhargiri-x6t 7 місяців тому

    Har har mahadev
    Jay girnari

  • @dineshrudach2334
    @dineshrudach2334 7 місяців тому

    Namo narayana bapu

  • @hanuman_madhi_bhabhar
    @hanuman_madhi_bhabhar 6 місяців тому

    જય રામ

  • @nandkishornakum5923
    @nandkishornakum5923 7 місяців тому

    Jay Gurudev 🙏🙏🙏

  • @NarottamDasParmar
    @NarottamDasParmar 6 місяців тому

    જય સનાતન

  • @dipakribadiya7488
    @dipakribadiya7488 7 місяців тому

    Excellent knowledge

  • @bharatbhainanjibhai3340
    @bharatbhainanjibhai3340 5 місяців тому

    Jay girnari

  • @vashrammakavana4427
    @vashrammakavana4427 2 місяці тому

    Om. Namo.narn.bapu

  • @keswalakeshu8637
    @keswalakeshu8637 6 місяців тому

    mahadev har bapuno n. nn apo tame

  • @hanuman_madhi_bhabhar
    @hanuman_madhi_bhabhar 6 місяців тому

    જય સીતારામ

  • @harshadvaishanav9681
    @harshadvaishanav9681 7 місяців тому

    Jay grnari bapu❤

  • @ThakorPrakash-t1i
    @ThakorPrakash-t1i 5 місяців тому

    Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram

  • @mrpatel2573
    @mrpatel2573 6 місяців тому

    Bav saras

  • @KanuThakor-o3d
    @KanuThakor-o3d 6 місяців тому

    ❤❤❤❤❤aadbhut