ગાંધીનગરના ઝુલાસણ ગામના અમેરિકા જવા નીકળેલા 24 યુવકોનો કોઈ પતો નથી
Вставка
- Опубліковано 9 лют 2025
- 2025 શરૂ થતાં જ 33 ગુજરાતીઓ અમેરિકાથી ડિપોર્ટ થઈને પાછા આવી ચૂક્યા છે અને આગામી દિવસોમાં પણ તેમનો પ્રવાહ સતત ચાલુ રહેવાનો છે તેવામાં હાલની સ્થિતિએ ઘણા ગુજરાતીઓ અમેરિકા જવાના પ્રયાસમાં અલગ-અલગ દેશોમાં રોકાયેલા છે. આવા જ એક કેસમાં ગાંધીનગર જિલ્લામાં આવેલા ઝુલાસણ ગામના ઈલીગલી અમેરિકા જવા નીકળેલા 24 જેટલા યુવકોનો કોઈ અતોપતો નથી. અમેરિકન એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સના ગામ એવા ઝુલાસણના આ યુવકો આઠેક મહિના પહેલા અમેરિકા જવા નીકળ્યા હતા પરંતુ હાલ તેમાંથી એકેય કોન્ટેક્ટમાં નથી.
Fake news che lukkha avu kai j zulasan ma nathi
Ane kevai Samachar bhaila😢😢😢
they are in jail of usa.
Aa bandh karo otherwise India lose his cradit in Amarica
Iligle immigrants Just Bajrang Ban chalu kari do
Tamne kashuj nahi thai
💯% True