નર્મદા થી અમદાવાદ હેરિટેજ ટ્રેનનું ભાડું, ટાઈમ અને ખાસિયત || Haritage train Ahmedabad to Ekta Nagar

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • નર્મદા થી અમદાવાદ હેરિટેજ ટ્રેનનું ભાડું, ટાઈમ અને ખાસિયત | આ નવા વીડિયોમાં આજે હું આપને બતાવવા જઈ રહ્યો છું, નર્મદાના એકતાનગર થી અમદાવાદ વચ્ચે શરૂ થયેલી વડોદરા ડિવિઝનની પ્રથમ હેરિટેજ ટ્રેન વિશે, આ હેરિટેજ ટ્રેનનુ ભાડું કેટલું છે, તેનો ઉપડવાનો ટાઈમ શું છે, અને અન્ય શું ખાસિયત છે આ ટ્રેનની તેના વિશે જણાવીશ આ વીડિયોમાં, પરંતુ એ પહેલાં આપને એક નમ્ર વિનંતી છે કે જો હજી સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઈકન દબાવી દેજો જેથી આપને અમારા દરેક નવા વીડિયોના નોટીફીકેશન સૌથી પહેલાં મળી જાય.
    #haritagetrain ##ektanagar #narmada #ahmedabad #sardarpateljayanti

КОМЕНТАРІ • 2