ઓસમ પર્વતની ગોદમાં બિરાજમાન ટપકેશ્વર મહાદેવ પાટણવાવ || Tapkeshwar Maheadev patanvav ||

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યૂબ ચેનલ ગ્લિટર ગુજરાતમાં, મિત્રો આપ સૌને પવિત્ર શ્રાવણ માસની ખુબ ખુબ શુભકામના સાથે મહાદેવ હર.. આજે આ વીડિયોમાં આપને પાટણવાવના ઓસમ પર્વતની ગોદમાં બિરાજમાન દેવાધી દેવ મહાદેવના સાનિધ્યના દર્શન કરાવવા જઈ રહ્યો છું. આ સ્થળ ધાર્મિક દ્રષ્ટીની સાથે-સાથે ફરવાની દ્રષ્ટીએ પણ ખુબ જ આહલાદક છે, તેથી પણ અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે અને મહાદેવના દર્શન કરીને અહીંના કુદરતી સૌંદર્યને માણે છે. આશા છે કે આપને મારો આ વીડિયો ખુબ પસંદ આવશે, તો વીડિયોને લાઈક કરજો શેર કરજો અને જો હજી સુધી મારી યુટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, અને હા મહાદેવના ભક્ત હોવ તો કોમન્ટમાં હર હર મહાદેવ લખવાનું બિલ્કુલ ન ભૂલતા..મહાદેવની કૃપા આપ સૌ પર બની રહે...
    #patanvav
    #tapkeshwar mahadev patanvav
    #patanvav osam parvat
    #osam parvat patanvav
    #tapkeshwar mahadev osam parvat patanvav
    #tapkeshwar mahadev mandir
    #tapkeshwar mahadev shiv mandir
    #tapkeshwar mahadev history'
    #shrawan mass no prarambh
    #પાટણવાવ ઉપલેટા ધોરાજી
    #શ્રી ટપકેશ્વર મહાદેવ
    #શ્રી ટપકેશ્વર મહાદેવ પાટણવાવ
    #ઓસમ પર્વત પાટણવાવ
    #ઓસમ પર્વત ટપકેશ્વર મહાદેવ પાટણવાવ
    #પાટણવાવ ક્યાં આવેલું છે
    #ટપકેશ્વર મહાદેવનો ઈતિહાસ
    #પાટણવાવનો ઈતિહાસ
    #શ્રાવણ માસનો પ્રારંભ
    #શ્રાવણ માસનો સોમવાર
    #શ્રાવણ માસમાં કરો ટપકેશ્વર મહાદેવના દર્શન
    #શ્રાવણ માસના સોમવારે કરો શિવજીના દર્શન
    #પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ
    #પાટણવાવ ક્યાં આવેલું છે
    #ટપકેશ્વર મહાદેવનું મંદિર ક્યા આવેલું છે.
    Music
    krishana flute morning music from Famous audio
    / @famousaudiolibrary
    video editing
    Inshot mobile App

КОМЕНТАРІ • 8