તમે સાંભળો રાધા રાણી રે તમે રાસ રમવા આવજો( નીચે લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 36

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika Місяць тому +2

    વાહ ખૂબ સરસ ..શરદ પૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છા 🎉🎉🎉❤❤❤મસ્ત ગીત રજૂ કર્યું ❤

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર ભાવિકાબેન તમને પણ શરદ પૂનમની શુભકામના જયશ્રી રાધે કૃષ્ણ

  • @RasilabenThummar
    @RasilabenThummar Місяць тому +2

    જય શ્રી કૃષ્ણ 🙏ખૂબ સુંદર કિર્તનની પ્રસ્તુતિ ❤ ખૂબ આગળ વધો બહેનો

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર રસિલાબેન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @Shantanuimandal287
    @Shantanuimandal287 Місяць тому +2

    કાના તારે મોરલી મને સંભળાવજે ખુબ સરસ ગાયું 👍👌👌🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏 ખુબ આગળ વધો એવી દ્વારકાધીશ ને પ્રાર્થના 🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ શાંત નું મંડળ ની સર્વ બહેનોને અમારા જય શ્રી કૃષ્ણ

  • @Hari_Krishna85
    @Hari_Krishna85 Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ 🙏🏻 ખુબ જ સરસ ગાયું હરિ કૃષ્ણ સત્સંગ મંડળ તરફથી સૌને 🙏🏻 ખુબ ખુબ અભિનંદન❤ ખુબ જ આગળ વધો

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર હરિકૃષ્ણ સત્સંગ મંડળ ની સર્વ બહેનો ને અમારા જય શ્રી કૃષ્ણ

  • @jay._.dwarkadish007
    @jay._.dwarkadish007 Місяць тому +2

    ખુબ સરસ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏👌🙏🙏🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @nilkanthmadanlkalavad9622
    @nilkanthmadanlkalavad9622 Місяць тому +1

    ખુબ સરસ ભજન ગાયુ મોટા બેન ખૂબ આનંદ થયો સાંભળીને મજા આવી ગઈ

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર નીલકંઠ મંડળની બહેનો ની અમારા જય શ્રી કૃષ્ણ

  • @SimranAbhishek-md2by
    @SimranAbhishek-md2by Місяць тому +2

    Saras bhajan 🙏🏻🌹🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય રાધેકૃષ્ણ

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 Місяць тому +2

    વાહ વાહ વિલાસબેન ખુબ સરસ ભજન વાહ વાહ બહુ જ સરસ લાગો છો ❤❤❤❤

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર રાધે રાધે પનવેલ મંડળની સર્વ બહેનોને અમારા જય શ્રી કૃષ્ણ

  • @kailashprakashchauhan8742
    @kailashprakashchauhan8742 Місяць тому +1

    Saras bhajan gayu Jay shree Krishna

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @rasilasangani7573
    @rasilasangani7573 Місяць тому +2

    જય શ્રી કૃષ્ણ 🙏 શરદ પૂર્ણિમા પર્વ ની શુભકામના દિદિ ખુબ ખુબ સરસ કાના નુ ભજન ગાયુ એકદમ નવુ ભજન સાંભળીને મોજ પડી ગઇ દિદિ પંદર દિવસ કમેન્ટ નહીં લખીશકુ કેમકે મારે ઘરે મરણ થઈ ગયુ છે એટલે તમારા ભજન હરોજ સાભળુ શુ તેમ માની મને રીપલાઈ આપજો બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જાજા થી જય શ્રી સ્વામિનારાયણ 🙏👌👍🙏🌕🌕🌕🙏

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર રસિલાબેન સ્વર્ગવાસ થયેલા આત્માને પ્રભુ શાંતિ આપે સારા કુળમાં વાસ આપે ભક્તિ કરવાની પ્રભુ શક્તિ આપે તેવી દ્વારકાધીશ ની પ્રાર્થના જય શ્રીકૃષ્ણ રસીલાબેન

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 Місяць тому +1

    Bahu saras bhajan gayu mast ❤❤👌👌🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર ભાવનાબેન જય શ્રી કૃષ્ણ

  • @KrishnaMandal50
    @KrishnaMandal50 Місяць тому +1

    ખુબ સરસ ભજન ગાયું છે બહેનો. કૃષ્ણ મંડળ ના જય શ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળની બહેનો ને અમારા જય શ્રી કૃષ્ણ

  • @KajalBharodia
    @KajalBharodia Місяць тому +2

    Mast ras che maja avi gay❤

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર કાજલબેન જય શ્રી કૃષ્ણ

  • @bipinbabopatel1817
    @bipinbabopatel1817 Місяць тому +2

    સરસ ભજન ગાયું છે 🎉🎉

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ

  • @manjulabenbhanushali9898
    @manjulabenbhanushali9898 Місяць тому +2

    સરસ ભજન ઞાયુ છેઃ 🎉

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર મંજુલાબેન જય શ્રી કૃષ્ણ

  • @prabhabensanghani9700
    @prabhabensanghani9700 Місяць тому +2

    સરસ મોરલી ગાય હો રાસે રમવાનું મન થાય 😂 આનંદ આવ્યો હો સાંભળી ને વિલાસ

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર માસી જય શ્રી કૃષ્ણ

  • @vadodariyarekhaben9853
    @vadodariyarekhaben9853 Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર રેખાબેન પ્રભુ સદા શક્તિ આપે ભક્તિ આપે તંદુરસ્તી સારી આપે તેવી શરદ પૂર્ણિમા ની શુભકામના

  • @dishabhatt2142
    @dishabhatt2142 Місяць тому +1

    Must. Must. !

    • @VilasVekariya
      @VilasVekariya  Місяць тому

      ખુબ ખુબ આભાર દિશાબેન