Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
જય શ્રી કૃષ્ણ વિલાસ બેન વાહ વાહ ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌👍🙏
ખુબ ખુબ આભાર રસીલાબેન જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ
સર્વે બહેનોને મારા જલારામ મંડળ ઉધના ના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખુબ ખુબ સરસ ભજન ની રજૂઆત 🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ આભાર જલારામ મંડળની સર્વ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ
જયશ્રી કૃષ્ણ ખુબ જ સરસ કીર્તન છે બેનુ સૌને મારા જય રામાપીર 🙏🙏🙏
ખુબ ખુબ આભાર પારુલબેન જય શ્રી કૃષ્ણ જય રામાપીર
સરસ ભજન છે વિલાસ બેન સુંદર 🎉🎉🎉
ખુબ ખુબ આભાર કપિલાબેન જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ સરસ ભજન સાંભળવાની ખૂબ મજા આવી આવી રીતે નવા નવા ભજન સંભળાવતા રહેશો ભજન યાત્રામાં ખૂબ પ્રગતિ કરો દ્વારકા દેશ ની પ્રાર્થના જય શ્રી કૃષ્ણ👌👌🙏🙏🎉🎉
ખુબ ખુબ આભાર કલ્પનાબેન જય શ્રી કૃષ્ણ
Very nice bhajan
Wah. ! Must. Bhajan
ખુબ ખુબ આભાર દિશાબેન પ્રભુ સદા તમને ખુશ રાખે તમારા પુરા પરિવાર ઉપર અમી દ્રષ્ટિ રાખે તેવી શુભ સવાર ની શુભકામના
Jay Sawaminarayan bhajan lakhi mokaljo
નીચે લખેલું છે
ખુબ સરસ છે ભજન લખીને મોકલો જય શ્રી કૃષ્ણ
Ok
વાહ ખુબ જ 🎉🎉🎉🙏🏻જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ આભાર હરીકૃષ્ણ મંડળની સર્વ બહેનોને જય શ્રી કૃષ્ણ
સરસ ગીત છે લખીને મોકલજો નકર પસી મારે અંકલેશ્વર તમારી પાસે લખાવવા આવું પડછે
ખુબ ખુબ આભાર ચેતનાબેન આજે હું બહાર છું એટલે કાલે લખીશ અને તમે જો અંકલેશ્વર આવતા હોય તો તો ઓહો હો સોનામાં સુગંધ ભળી જાય
આભજન.લખીને.મૂકો
સરસ,,🌹🌹❤️👌
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
ઓમ સાઈરામ સરસ ભજન ગાયું છે મીના
જય શ્રી કૃષ્ણ વિલાસ બેન વાહ વાહ ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌👍🙏
ખુબ ખુબ આભાર રસીલાબેન જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ
સર્વે બહેનોને મારા જલારામ મંડળ ઉધના ના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખુબ ખુબ સરસ ભજન ની રજૂઆત 🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ આભાર જલારામ મંડળની સર્વ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ
જયશ્રી કૃષ્ણ ખુબ જ સરસ કીર્તન છે
બેનુ સૌને મારા જય રામાપીર 🙏🙏🙏