Rajkot અગ્નિકાંડમાં સાગઠીયાની રાજકીય સાંઠગાંઠ ખુલી! | Gujarat First

Поділитися
Вставка
  • Опубліковано 1 лип 2024
  • #trpgamezonerajkot #TPO #Rajkot #corporation #ManojShagthiya #RajkotPolice #office #gujaratfirst
    Gujarat First : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના બ્રેકિંગ ન્યૂઝ અથવા દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ, તમારી સાથે, તમારી માટે
    Follow Gujarat First's WhatsApp channel, bringing you the latest news, Stories and breaking news straight to your fingertips.
    Join Here: whatsapp.com/channel/0029VaZz...
    ======
    Social Media A/C
    ►Facebook :- / gujarat1st
    ►Instagram :- / gujaratfirst
    ►Twitter :- / gujaratfirst
    ►UA-cam :- / gujaratfirst
    ►Website :- www.gujaratfirst.com/
    ►Andriod App :- play.google.com/store/apps/de...
    ►IOS App :- apps.apple.com/in/app/gujarat...
    GUJARAT'S NO.1 NEWS CHANNEL
    Email :- social.gujaratfirst@gmail.com

КОМЕНТАРІ • 41

  • @Babaji-nl1pu
    @Babaji-nl1pu 7 днів тому +6

    સાગઠીયા. ની. કમાણી. માં. ભાજપ. ના. કાર્યાલય. સુધી. પહોંચતી. હતી.

  • @vikramsinhsodha2353
    @vikramsinhsodha2353 7 днів тому +5

    રૂપાણી અને વાળા ની મોટી આ સાગઠીયા સાથે મોટી સંડોવણી છે

  • @nanjibhaiparadva2308
    @nanjibhaiparadva2308 7 днів тому +5

    જે સાગઠીયાની ઓફીસ માથી પૈસા અને સોનુ મળ્યુ છે તે મા આ બેય નો ભાગ બાકી હશે એટલે ઉઘરાણી કરવા માટે મળવા ગયા હશે

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633 7 днів тому +5

    આ ક્લાસ -૨ અધિકારી પાસે આટલી મોટી સંપત્તિ હોય તો તેના આકાઓની સંપત્તિ કેટલી હશે?યક્શપ્રશ્ન.

  • @bktmusicofficial2513
    @bktmusicofficial2513 6 днів тому

    સલામ છે તમારી ન્યુઝ ચેનલ... એક અગ્નિકાંડ ના આરોપીને સજા ના મળે ત્યાં સુધી અડગ રહેજો.

  • @somalthakore
    @somalthakore 7 днів тому

    100% NEXUS. Sagathiais Small fish. Now it is time for Guj Media to followup the truth and show some guts with Real Journalism.

  • @ashishvyas114
    @ashishvyas114 3 дні тому

    આ બાબતે ભાજપના નેતાની મિલ્કતની ચકાસણી કરવી જ જોઈએ પરંતુ કરે કે કરાવે કોણ..?

  • @ashishvyas114
    @ashishvyas114 3 дні тому

    એના નામ નહીં દેવા બાબતે મળવા ગયા હશે કે શું...?

  • @user-vj8pk8si5h
    @user-vj8pk8si5h 7 днів тому +2

    Aa. Sawal. Bhupendra. Bhai. Ne. Pucho. Ke. Bjp. Na. Neta. Su. Kaam. Madva. Gya

  • @vikasboricha5254
    @vikasboricha5254 7 днів тому +1

    9-10 government employees ne pakdya pan news wala sagathiya ne lai ne betha che😂😂

  • @babipuraofficial9800
    @babipuraofficial9800 3 дні тому

    કેટલાક ગુનેગારો ને તો જેલમાં પણ મહેલ જેવું લાગે છે જેૅ....... પક્ષના હોય છે

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 7 днів тому

    હજી કેટલાય છે 😂😂😂😂

  • @Hiten-yc1xn
    @Hiten-yc1xn 7 днів тому

    ભાજપ નૅતા મૉટુ નામ છૅ

  • @bdpyk6
    @bdpyk6 7 днів тому +1

    Rupani !!!! ???

  • @jigneshshah577
    @jigneshshah577 7 днів тому

    Asaneta ko Khali ramkra che ene pachad Haji bija netao che

  • @rajeshpurohit7863
    @rajeshpurohit7863 7 днів тому

    Sagthiya.sathe.gathiya.jaja.che

  • @pkkorat1043
    @pkkorat1043 7 днів тому

    આવાતોકેટલાયનેતાસાગઠીયાસાથેસાઠગાઠસામેઆવિસકેછે

  • @rajeshpurohit7863
    @rajeshpurohit7863 7 днів тому

    Hju.ghana.name.khulse.bjp.na

  • @user-el1tj5zo1v
    @user-el1tj5zo1v 2 дні тому

    jo congress emne suspend karave to sachu , baaki congress pan madeli che e jani lejo

  • @user-el1tj5zo1v
    @user-el1tj5zo1v 2 дні тому

    congress vara ne kai padij nathi , je media muddo upade e double vipakhsh e upadvo joi, pan aama evu thai che ke je sacho muddo media upade che enu 50 % parane parane vipaksh etle congress bole che , aama public murkh bane che

  • @hareshkamaliya2370
    @hareshkamaliya2370 7 днів тому +1

    BJP NA NETA TO HOYJ

  • @rajukhokhani6221
    @rajukhokhani6221 7 днів тому

    તમે તમારી ફરજ નિભાવી. પણ કોઈ ને કઈ નહિ થાય.😢😢 હવે બીજા કાડ ની તૈયારી કરો. જ્યાં સુધી પ્રજા જાહેર મા નહિ આવે ત્યાં સુધી આ બધું ચાલતું રહેશે.😢😢

  • @m.j.sodha1112
    @m.j.sodha1112 3 дні тому

    BEN.SAGTHIYASATHE.BE.NAHI.TAPASTHAITO.HAJI.MOTAMATHANIKADSE.AAMA.BJP.NA.NETAJNIKADSE.TAPASPURIKAROTO.KHABARPADE

  • @d.mrathod4833
    @d.mrathod4833 7 днів тому

    Bhupo Khali khurshi pe bethne ke lie avyashe gujrat ma shu Hale e Kai jota nathi c m khurshi pe bethne like nahi hai