દાદા તમારા રાજમાં ખાલી છીંડે ચડે એ જ ચોર?। સાગઠીયાએ TPO બનવા કોને રૂપિયા ખવડાવ્યા? | Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @jamawatpodcast
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat #rajkot #gamezone #mansukhsagathiya #cm #gujarat

КОМЕНТАРІ • 246

  • @gbc5069
    @gbc5069 3 місяці тому +16

    एनो बाप दिल्लीमां रहे छे।

  • @mrugeshmehta1502
    @mrugeshmehta1502 3 місяці тому +18

    સાગઠીયા નું એકલા નું કામ આ નથી સત્તાપક્ષ ના સહકાર વગર આટલો મોટો ભ્રષ્ટાચાર શક્ય નથી.

  • @thakornatuji7384
    @thakornatuji7384 3 місяці тому +16

    દાદા ની તાકાત નથી ઉપર થી ઓર્ડર આપે એટલું કરવું પડે છે

  • @pavanpatel8112
    @pavanpatel8112 3 місяці тому +14

    આ ચોર ના મળેલા સોનુ અને રૂપિયા આ પીડિતો ને આપો,

  • @rajeshvithalani5219
    @rajeshvithalani5219 3 місяці тому +12

    હવે જરૂર છે લોક સરકારની...
    મુખ્યમંત્રી... જીગ્નેશ મેવાણી
    ગૃહ મંત્રી..... ગોપાલ ઇટલીયા
    શિક્ષણ મંત્રી..દેવાંશી જોશી

    • @bunnyraja8686
      @bunnyraja8686 3 місяці тому +1

      😂

    • @NIRMALCHUDASAMA
      @NIRMALCHUDASAMA 3 місяці тому

      Delhi જેવું કરવા માટે

    • @deepakpalanpura6356
      @deepakpalanpura6356 3 місяці тому

      શિક્ષણ એટલું બગડ્યું છે કે એકલા દેવાંશી બેન કશું કરી શકશે નહીં પરંતુ આપણે સારો અને સાચો પત્રકાર ખોઈ બેસસુ

    • @nitinvasoya4551
      @nitinvasoya4551 3 місяці тому

      અરે વાહ ભાઈ.
      બિલકુલ આમ જ થવું જોઈએ

  • @kadvabhainakrani3552
    @kadvabhainakrani3552 3 місяці тому +17

    આના જવાબદારી મુખ્ય મંત્રી ગણાઈ

  • @thakornatuji7384
    @thakornatuji7384 3 місяці тому +35

    હજુ વધારે પુછપરછ કરો ભાજપના નેતાઓ ના નામ જાહેર કરશે

    • @rpkumbhani
      @rpkumbhani 3 місяці тому

      નાર્કો ટેસ્ટ કરવો joie

    • @vinodsonera720
      @vinodsonera720 3 місяці тому

      ભાઈ.. જાહેર જ છે X Y Z.. પણ કઇ ના થાય..2 ડોન ગયા...એટલે તો કૈલાશ નાથન.. CRP...

  • @KantiBhai-k7u
    @KantiBhai-k7u 3 місяці тому +12

    આવા.તો.અનેક.સા.ગઠીયા.છે

  • @mrugeshmehta1502
    @mrugeshmehta1502 3 місяці тому +7

    હું ખાતો નથી ખાવા દેતો નથી પણ ખાવ છું એ દેખાતું નથી બોલો આ કોણ? 😄😄😄

  • @Jbpatel11
    @Jbpatel11 3 місяці тому +10

    સુરત મા આનાથી વધારે વહીવટ ચાલે છે

  • @nanjibhaipatel5860
    @nanjibhaipatel5860 2 місяці тому +1

    વાહ દેવાનસી બેન તમને સો સો સલામ છે

  • @vishnupatel2940
    @vishnupatel2940 3 місяці тому +3

    એના બાપ કમલમમાં છે ... ગુજરાતનુ તંત્ર કમલમમાંથી જ ચાલે છે,ભોપાભાઈ તો શોભાના ગાંઠીયા છે !!!

  • @anilshah2767
    @anilshah2767 3 місяці тому +4

    બેન તમને એક બે નહી પણ લાખો સલામ પરમાત્મા તમને safe રાખે અને લાંબું આયુષ્ય આપે.

  • @KanchanRathva-te6dm
    @KanchanRathva-te6dm 3 місяці тому +4

    દેવાંશી બેન ને ખુબ ખુબ આભાર સાચી વાત કરી છે તો હવે બીજેપી ના નેતાઓ ને ખાસ બહાર લાવો ખરે ખર ગુનેગારો ને બહાર લાવો

  • @lskumar2969
    @lskumar2969 3 місяці тому +18

    100% સાચો પ્રશ્ન પણ જવાબ કોઈ નહી આપે

  • @jitendrabhaidave9173
    @jitendrabhaidave9173 3 місяці тому +2

    સાગઠીયા નો પત્રકારો ની સામે ડીએનએ ટેસ્ટ કરાવો જાહેરમાં

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 3 місяці тому +6

    ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન❤❤❤❤❤❤

  • @danajivanol2469
    @danajivanol2469 3 місяці тому +2

    ગૃહમંત્રી અને મુખ્યમંત્રી જવાબદાર છે

  • @babulalrafaliya3581
    @babulalrafaliya3581 3 місяці тому +2

    Shabash Devanshiben to expose the role of Gujarat Government ( Kathputali Sarkaar ).

  • @kigopatel8626
    @kigopatel8626 3 місяці тому +1

    આની આટલી હીમત નહી
    મોટા માથા હોવાજ જોઈયે
    હશેજ !!

  • @jaybharat488
    @jaybharat488 3 місяці тому +2

    Gujarat ma sauthi vadhare corruption Town planing Rajkot ma chhe...

  • @patelsangitaben5298
    @patelsangitaben5298 3 місяці тому +1

    આની પૂરી નોકરી પૂરી થઈ હોતતો કેટલા કરોડો નો ભ્રસ્ટ કરી લીધો હોત
    અંદાજ લગાવવો ?

  • @haiyatvali9549
    @haiyatvali9549 3 місяці тому +1

    આપનાજીવનનેધંનયછેમાલિકતમનેસુખીરાખેઆભાર

  • @rafiqrani9898
    @rafiqrani9898 3 місяці тому +12

    દેવાંશી બેન, આપની પત્રકારિતા ખુબજ તિક્ષણ અને પ્રભાવશાળી રહી છે, ધન્યવાદ

  • @user-jz9uw7no6y
    @user-jz9uw7no6y 3 місяці тому +1

    Devanshi, Do YOU have any names???? Why don't you disclose names? Do your job better. No More Analysis.

  • @kamleshjoshi9018
    @kamleshjoshi9018 3 місяці тому +2

    Welldone Devanshi
    Pl carry on this is right journalist

  • @VipulsinhRathod-eu6lr
    @VipulsinhRathod-eu6lr 3 місяці тому +3

    સાગઠીયા ની ઉપર સરકાર મોટી ભ્રષ્ટ

  • @VijaybhaiGohel-e6n
    @VijaybhaiGohel-e6n 3 місяці тому +3

    બાપ દીકરો બે થેલી લઈને નીકળી જાય તો ફરિયાદ ક્યાં કરવી

  • @AshokPatel-jr4no
    @AshokPatel-jr4no 3 місяці тому +4

    વાત સાચી છે

  • @AslamRangrej-s4m
    @AslamRangrej-s4m 3 місяці тому +6

    Gujarat jago Gujarati

    • @bhartjoshi9496
      @bhartjoshi9496 3 місяці тому +1

      You ARE VERY BOLD.YET PEOPLE OF GUJARAT NOT SERIOUS

  • @mohanmorbiya5256
    @mohanmorbiya5256 3 місяці тому +1

    Congratulations 🎉🎉

  • @user-jz9uw7no6y
    @user-jz9uw7no6y 3 місяці тому +1

    Devanshi, you waste my time by doing so called ANALYSIS. Do some investigative journalism or hire investigative reporters. You keep talking is nothing more than waste of my time.

  • @harryvasava5498
    @harryvasava5498 3 місяці тому +1

    કઈ થાય નય. એનો એક જ રસ્તો છે કે હવે સત્તા બદલાવી જોયે જે લોકો કરતા નથી એટલે ભોગવવા દો હવે

  • @AshokbhaibPatel-c5i
    @AshokbhaibPatel-c5i 3 місяці тому +3

    સરસ વાત કરી દેવાસીબેને

  • @usmankangda1020
    @usmankangda1020 3 місяці тому +2

    બેટા તમારી હિમ્મત ને સલામ.

  • @hareshkumarrao2283
    @hareshkumarrao2283 3 місяці тому +1

    રાજકીય બાપાઓને શોધવા પડશે !

  • @dhumalDarji
    @dhumalDarji 3 місяці тому +2

    खातो नथी खावा देतो नथी फक्त कोग़ेस ने

  • @mansukhmarsonia1511
    @mansukhmarsonia1511 2 місяці тому

    Madam very nice video

  • @manojparmarmanojparmar8672
    @manojparmarmanojparmar8672 3 місяці тому +1

    Devanshi ben tamari vaat sachi chhe 🙏 vaat BP sudhi pahoche & mrudu mathi makkam bane toj sacha, anyatha hissedaari 👍

  • @cmshahqw9202
    @cmshahqw9202 3 місяці тому +1

    Please accept our hearty congratulations for bold and correct presentation .It is need of the hour for saving democracy and constitution ..

  • @mahipalsinhgohil1278
    @mahipalsinhgohil1278 3 місяці тому +3

    ખુબ સરસ👍

  • @jaybharat488
    @jaybharat488 3 місяці тому +1

    Badha A.E and A.T.P. na khata check kare to teni sampati Jani Gujarat dhruji uthse..

  • @ramjidodiya6266
    @ramjidodiya6266 3 місяці тому +1

    ખૂબ જ🌹 સરસ વાત કરી દિવાનશીબહેન ભાજપમાં આવુજ
    ચાલેછે પુલના ઉદઘાટન કર્યું છે ને બીજા જ દિવસે તે પુલ ધડાકથયને ટુટી જાઈ છે
    મંદિરના ઉદઘાટન થાય છે ને મંદિર ની છતમાંથી વરસાદ ના પાણી પડે છે આવા તો કેટલાય ભાજપના રાજમા

  • @nihalpadiyar9842
    @nihalpadiyar9842 3 місяці тому

    Kishor sagathia .... promoted as Additional chief town planner.....by WHOM......?... with giving special relaxation in experience ......?!?????

  • @lskumar2969
    @lskumar2969 3 місяці тому +2

    તમારા પ્રશ્ન નાં જવાબ નથી આં સરકાર પાસે

  • @chiragpatel-vk2uq
    @chiragpatel-vk2uq 3 місяці тому +1

    Gujarat corruption nu hub bantu jai che😢

  • @vinodshah9
    @vinodshah9 3 місяці тому +1

    શા માટે આટલા દિવસો પછી તેની તપાસ શરુ કરી અને આટલી મોટી મિલકત મલી આવી
    શુ રાહ જોવાતી હતી કે સગેવગે કરવાની?

  • @चतुरकौआ
    @चतुरकौआ 3 місяці тому

    સાગઠીયા નાં બાપા ભાજપયા નું નામ બહાર કાઢો તો તમને સલામ, બાકી તો બધો ટાઈમ પાસ!!!

  • @pareshkarangiya9321
    @pareshkarangiya9321 3 місяці тому +1

    TPO ni property mrutko na family ne api dyo🙌❤️

  • @MaheshPatel-ft9kw
    @MaheshPatel-ft9kw 3 місяці тому +1

    Morbi ma pan am j chhe

  • @rathodvijaybhansinh
    @rathodvijaybhansinh 3 місяці тому +2

    Loko ni j kimaat nathi😢

  • @ShaukatGangani
    @ShaukatGangani 3 місяці тому +1

    Salute Devanshi ben

  • @sureshdesai455
    @sureshdesai455 3 місяці тому +1

    સંબિત ના બાપ એ....😊😊

  • @patelshirish-xy8of
    @patelshirish-xy8of 3 місяці тому +1

    હજુ કરો વિકાસ. હરામિયોનો

  • @hartstatus9751
    @hartstatus9751 3 місяці тому

    ખાલી 6 મિનીટ ના વિડિયો માં ભુક્કા બોલાવી નાખ્યા .......
    આવા kubhand તો રોજ થાય છે આ કોક આજ કાલ થી નથી ચાલતું

  • @vaishalliparmar7396
    @vaishalliparmar7396 3 місяці тому +2

    Sachi vat devanshiben tamari

  • @sriRam-jc5cy
    @sriRam-jc5cy 3 місяці тому +1

    બેન, ગુજરાત ને ભાંગી ને ભૂકો કરી નાખ્યું

  • @vasantbhaipanchal7525
    @vasantbhaipanchal7525 3 місяці тому

    Kyarey. Nayay. Malvano. Nathi. Karan. Aaj. Ni. Sarkar. Ni. Ichachha. Vagar. Pandadu. Pan. Haltu. Nathi. Ane. Nirdosho. Mot. Na. Mukha. Ma. Thelay. Chhe, Tema. Mota. Mathao. Sandovayela. Chhe. Tene. Nahian. Pakdeto Bhal. Bhala. Chamarbandhio. Gujarat. Nu. Devalu. Kadhshe. Tema. Koj. Navai. Nathi,

  • @BlackCoffeee_
    @BlackCoffeee_ 3 місяці тому +1

    બધાય ભેગા છે... ખાવા અને પીવા માં...

  • @nvmehta-f7z
    @nvmehta-f7z 3 місяці тому +1

    Jyare laaykaat vina mukhya mantri ke biju mantri pad male to aavuj thaay .

  • @dineshboricha8714
    @dineshboricha8714 2 місяці тому

    સાગઠીયા તો નાની માછલી છે પણ મોટાં મગરમચ્છ વિષે બોલતાં કેમ તમારી જીભ સિવાય જાય છે?

  • @TVPatel-bf5tz
    @TVPatel-bf5tz 2 місяці тому

    ખુબજ સરસ રજૂઆત પણ આનો અમલ થવો આજના વાતાવરણમાં મુશ્કેલ આજનો ધર્મ અને રાજ કરણ બંને જ જવવાદર છે તેઓ જ સ્વાર્થ વિના કશું પણ ડગલું જ ભારત નથી જયા સ્વાર્થ આવ્યો ત્યાં અસત્ય આવવાનું જ અને અસત્ય એજ સાગઠિયાનું ઉત્પાદન છે, આમાં ધર્મ અને રાજકરણ બંને જવાબદાર છે

  • @mayurgandhi1765
    @mayurgandhi1765 2 місяці тому

    પકડાયેલ ચોર બોલે કે ના બોલે કે અેમની ઉપર કોનો હાથ છે, આ જવાબદારી પત્રકારો ની છે શોધી લાવવાની કે જવાબદાર નેતાઓ કોણ કોણ છે, શું પત્રકારો ને ફકત પગાર જ ખાવાની જવાબદારી છે ?

  • @NIRMALCHUDASAMA
    @NIRMALCHUDASAMA 3 місяці тому

    ન્યાય ન્યાય ના સમયે મળે
    જડપી ન્યાય નહીં સમયસર સાચો ન્યાય મળે તે વાત છે
    સરકાર ફાયર પરવાનગી વગર સિલ મારવાનું ચાલુ કર્યું તો વેપારી અને લોકો કેહવુ લાગ્યા કે હેરાનગતિ ચાલુ થઈ
    જે પબ્લિક પોતાની સેફ્ટી માટે હેલ્મેટ નથી પેહરતી હોઈ એવી વિચારસરણી વળી પબ્લિક ને સેફ્ટી વિચાર ક્યાંથી આવે

  • @jayeshshah7028
    @jayeshshah7028 3 місяці тому +2

    પત્રકાર એક આગેવાન નેતા એમ બોલે છે પણ નામ કેમ નથી બોલતા તમે?

    • @mrugeshmehta1502
      @mrugeshmehta1502 3 місяці тому

      દેવાંશી બેન એ જયારે સંદેશ ન્યૂઝ ચેનલ મા ન્યૂઝ એન્કર તરીકે હતા ત્યારે એમણે સત્ય બોલવાની સજા ભોગવી લીધી હતી કોરોના કાળ તક્ષશિલા કાંડ સમયે તેમને સાંભળવા મોટા ભાગ ના દર્શકો મા ફડક હતી કે સંદેશ ન્યૂઝ ચેનલ માથી તેમણે સરકાર ના દબાણ થી નીકળી જવુ પડશે અને તેજ થઈ ને રહ્યું

  • @GujjuEuP527
    @GujjuEuP527 3 місяці тому

    Gujarat na Badha IAS, IPS ni property check karo... bolva javu kashu reshej nahi.. 1000 cr na case hata, ne still teo job chalu che... netao ni sathe mali ne aaj kaubhand kare che... Gujarati ye Bija Gujarati naj virodhi che. Samaj Samaj kari ne to gulam bani gaya che.

  • @parmarjagdishbhai4083
    @parmarjagdishbhai4083 3 місяці тому +1

    Ghare ghare bhajapma. Sagathiya 6

  • @ranjanshah7388
    @ranjanshah7388 3 місяці тому +1

    Go head I m always with you

  • @RahulGosai95
    @RahulGosai95 3 місяці тому

    Thumbnail માં થોડુંક વધારે નથી થઈ ગ્યું........એમાં એના બાપાનો શુ વાંક

  • @BharatPatel-jv8xt
    @BharatPatel-jv8xt 3 місяці тому +1

    આવા તો અનેક સાંઠ ગાંઠ યા છે.

  • @jayntibhailpanchal
    @jayntibhailpanchal 3 місяці тому

    Wah ben ,apna words,lines r so important l like your speech about gold and mangal sutra

  • @ketanpatel7684
    @ketanpatel7684 3 місяці тому

    Where is RONAK PATEL, (ABP) ARREST ME ARREST ME, I AM SPEAKING. 😅😅

  • @pravinmakasana5882
    @pravinmakasana5882 3 місяці тому +1

    Agnikand no thayu hot to Haji sagthiya dudhe dhoyeloj ret

  • @BhagiNakum-qh4qk
    @BhagiNakum-qh4qk 3 місяці тому

    Hindutva ka nara lagse bachine ne rahjo

  • @yakubshaikh8735
    @yakubshaikh8735 3 місяці тому

    Cmb CM ke birthday per Mansukh Ne 7 karod ka payment chukaya tha

  • @piyushshah6497
    @piyushshah6497 3 місяці тому

    Aato bhashtrachaar na pahad no nano patthar chey..

  • @saritapatel9995
    @saritapatel9995 3 місяці тому

    અમુક માણસો જુના કામો ભૂલતા નથી ગમે એટલા મોટા પદ પર બેસી જાય તો પણ

  • @kiritsinhrehvar8714
    @kiritsinhrehvar8714 3 місяці тому

    Ben press mediya pan milibhagat hoy j chhe hal ma press mediya pan UA-cam par ek bekari ma kamava no dhandho kare chhe sarkar na nam takat hoy to nam bolo .cm. jode su public ne ullu banavo chho

  • @v.g.vaghasiya4045
    @v.g.vaghasiya4045 3 місяці тому +1

    દેવાંશી બેન ધન્યવાદ

  • @ભીખુભાજાડેજા-ર8ગ

    મહા ચોર ના બાપ ની કીયા વાત છે માહા ચોર ની બા ની વાત કરો ને એને પેદા કરીયો છે સાગઠીયા ને એની બા ને પુછો માહા ચોર નો બાપ નુ નામ આપે મનસુખ ની બા ને ખબર હોય બીજાને નહી આ ગુપ્ત વાત એની બા ને ખબર હોય એની બા એ ખાનગી મા મજા લીધી હોય એનો લાભ એની ખાનગી પેદાશ લય શકે

  • @ketanpatel7684
    @ketanpatel7684 3 місяці тому

    1 Akela STATE pe BHARI, Sorry DESH pe BHARI. 😳

  • @milindgadhvi1434
    @milindgadhvi1434 3 місяці тому

    Jawabdar to harsh sanghvi ne apna lok ladila Bhupendra bhai patel j che

  • @na.9147
    @na.9147 3 місяці тому

    દેવાંશી બેન તમે ❤હક વાત કરી છે ઇન્સાન થી.ઇન્સાન નું નુકસાન ના થવું જોઈએ

  • @kishorbhaisanchaniya8878
    @kishorbhaisanchaniya8878 3 місяці тому

    ❤❤❤❤❤

  • @princesavani7257
    @princesavani7257 3 місяці тому

    Sagathiya no Bhai be avo j chhe gandhinagar ma je chhe tapas Karo ghano maal nikadse haju

  • @princesspapas6304
    @princesspapas6304 3 місяці тому +1

    Nita chaudhari na news baki che madam

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr 2 місяці тому

    Zad na muliya bahu unda hoy chhe zad matra kapo nahi pan tenmuliya pan kapo to zad fari uge nahi

  • @rjvines5460
    @rjvines5460 3 місяці тому

    Devanshiji diva jevu vat che pdadhikari ni rahem rahe che

  • @GhanshyamsinhVaghela-g4t
    @GhanshyamsinhVaghela-g4t 3 місяці тому

    રાજકોટ ના કોર્પોરેટરના ફોન કોલ અને એકાઉન્ટ તપાસ કરાવો

  • @sheetalvaidya1764
    @sheetalvaidya1764 2 місяці тому

    Ghana Ava sector ne karmachari ma bhartachar chhe jeni badha ne ane patrakar ne khabar hoy chata chup chhe

  • @kiritsinhrehvar8714
    @kiritsinhrehvar8714 3 місяці тому

    Rajkot palika na halma meyar ne police jel ma muke etle badhana nam 24/- kalak ma bahar aavse

  • @vishalchauhan82
    @vishalchauhan82 3 місяці тому

    Ben aatlu sachu bolo cho , to potanu dhyan rakhjo

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr 3 місяці тому

    Badha madela hoy to aavu thay sagthiya ne kashu nahi thay thoda divas charch thase pachhi badhu bhulay jase haju vadhare mat aapi bjp ne satta upar lavjo vijay maliya videsh ma tesh thi rahe chhe

  • @pareshdhebar1213
    @pareshdhebar1213 3 місяці тому

    દેવાંશી બેન તમે સત્ય ની સાથે છો અને સત્ય ની સાથે જ રેહસો. અમને તમારા માટે ગૌરવ છે

  • @ashoklathiya2935
    @ashoklathiya2935 2 місяці тому

    Bjp etle bhrashtachar no rafdo

  • @ddchavda8326
    @ddchavda8326 3 місяці тому

    બેન તમે ખૂબ વેદના થી બોલ્યાં

  • @HirjiRavariya
    @HirjiRavariya 2 місяці тому

    🎉🎉🎉 ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બને

  • @kanubhaipatel3429
    @kanubhaipatel3429 3 місяці тому

    Sapsnch thi MP shudti badha khay chhe

  • @pavanpatel8112
    @pavanpatel8112 3 місяці тому +1

    જ જો રૂપિયા લે છે,

  • @meenashah9646
    @meenashah9646 2 місяці тому

    Thank you devanshi medam