Rajkot News: મહાભ્રષ્ટ મનસુખ સાગઠિયાને લઇને ઇન્દ્રનિલ રાજ્યગુરૂનો ચોંકાવનારો દાવો | VTV Gujarati

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2024
  • Rajkot News: મહાભ્રષ્ટ મનસુખ સાગઠિયાને લઇને ઇન્દ્રનિલ રાજ્યગુરૂનો ચોંકાવનારો દાવો | VTV Gujarati
    રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં કોંગ્રેસ નેતા ઈન્દ્રનિલ રાજ્યુગુરુએ મનસુખ સાગઠિયા સાથે ભાજપ નેતાઓનુ મુલાકાત અંગે જણાવ્યુ હતુ કે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર હિરેન ખિમાણીયા સાગઠીયાને જેલમાં મળવા ગયા હતા તે માહિતી મારી પાસે પણ હતી, અને સાગઠીયા આટલો મોટો વહીવટ એકલો ન કરી શકે તેની સાથે કોઈ મોટા નામ હોય તેવી ઈન્દ્રનિલ રાજ્યુગુરુએ શંકા વ્યક્ત કરી હતી
    #rajkot #indranilrajguru #tposagathiya #mansukhsagathiya #vtvgujarati
    Download VTV Gujarati News App at
    Play Store
    play.google.com/store/apps/de...
    App Store
    apps.apple.com/in/app/vtv-guj...
    Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
    Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    You can also watch -
    Daily Dose (ડેઇલી ડોઝ)
    • Intermittent Fasting ક...
    Janva Jevu (જાણવા જેવું)
    • Janva Jevu (જાણવા જેવું)
    VTV SHORTS
    • VTV SHORTS
    EK Vaat Kau
    • EK Vaat Kau
    Mahamanthan
    • Mahamanthan
    Visit us at www.vtvgujarati.com/ for more updated news in Gujarati.
    VTV Gujarati News Channel is also available on other social media platforms.
    VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો whatsapp.com/channel/0029Va9P...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

КОМЕНТАРІ • 45

  • @keshavmakwana8821
    @keshavmakwana8821 7 днів тому +7

    સાગઠીયા, ભાજપ ના સક્રિય કાર્યકર તો નથી ને? કારણ કે કોર્પોરેશન ના કર્મચારીઓ, કદાચ ચુંટણી લડી શકે છે

  • @KPVyas-bu5ev
    @KPVyas-bu5ev 6 днів тому +4

    મનસુખભાઈ તો મોહરું છે. ઉપરનાં અધિકારી,પદાધિકારીઓની તપાસ કયારે??

  • @ravipatel9309
    @ravipatel9309 День тому

    Sachi vaat 6e

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama1848 6 днів тому +1

    🎉🎉🎉

  • @kanjibhaidabhi1374
    @kanjibhaidabhi1374 4 дні тому +2

    તમામ કોર્પોરેટ ના ઘેર દરોડા pado, ભલે પૂર્વ હોય...દરેક પાસે કરોડો રૂપિયા છે..

  • @bachubhaimaru273
    @bachubhaimaru273 5 днів тому

    Good 👍👍👍👍 sir 🎉🎉

  • @AMRUTBHAIPARMAR-nw5ks
    @AMRUTBHAIPARMAR-nw5ks 5 днів тому +2

    બીજા બધાની સંપતિ પર દરોડા પાડવાની જરૂર છે

  • @dineshchauhan3593
    @dineshchauhan3593 6 днів тому +2

    બાપરે

  • @rajukhokhani6221
    @rajukhokhani6221 7 днів тому +7

    વિચાર કરો કે આ નાના લેવલ ના કર્મચારી પાસે એટલી રકમ નીકળી તો તેનાથી ઉપર ની પાયરી પાસે કેટલી હશે ??!!😂😂

    • @hasmukhbhaisuthar8051
      @hasmukhbhaisuthar8051 7 днів тому +1

      કરોડો

    • @RajendrasinhJadeja-cx8mu
      @RajendrasinhJadeja-cx8mu 6 днів тому

      ❤ 6:30

    • @bhs_742
      @bhs_742 5 днів тому

      એ બધા ના બૈરા છોકરાવ ક્યારનાય વિદેશ માં સેટ થઈ ગયા છે અને ત્યાં પણ પ્રોપર્ટી બનાવી લીધેલી હસે ભાઈ.

  • @DarshanPatel-xk1uf
    @DarshanPatel-xk1uf 6 днів тому +2

    બધા t. P. O. 200 karod thi vadhre na aasami che

  • @kgvaghela4754
    @kgvaghela4754 5 днів тому +2

    B,,j,,p,,na, neta,ane,,, Rajkot,na, police,,mota,,adhikari,ne,,jel,,,ma,puro

  • @parmarbhupat9316
    @parmarbhupat9316 5 днів тому

    Savsachivat.rajigurubhai

  • @hansarajpokar8698
    @hansarajpokar8698 День тому

    સરકાર પગલાં ક્યાંથી લે બધા મળેલા છે

  • @d.mrathod4833
    @d.mrathod4833 5 днів тому +2

    Sagathia b j p ke netao ke isare kam kare she

  • @maheriyaChandrahas-be4zs
    @maheriyaChandrahas-be4zs 19 годин тому

    Rajkot agnikand ma anek netao ni sandovani chhej rajkarni upar kyare karyavahi karvama aavse janta choop kem chhe bhai?........ Jay bhim jay samvidhan

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 6 днів тому +1

    Chuntani fand ya m l a kharidavama aa Paisa jata hase

  • @user-io6tu1ci3i
    @user-io6tu1ci3i 15 годин тому

    Indr nilbsaheb ni vat ૧૦૦% sachi che. ?akha gujrat ni nagarpalikavo ane. Collector temaj akha gujrat na bjp netavo bathaj aavoj bhrastachar no buissness ksre che.....

  • @d.mrathod4833
    @d.mrathod4833 5 днів тому +1

    Sarkar b j p ni buri tarah bhashtha chai se sare netao

  • @manojbhaivanol777
    @manojbhaivanol777 6 днів тому +1

    Ganas gondal badhu malacha

  • @jigss.7326
    @jigss.7326 6 днів тому +2

    BJP ne vote apvanu bandh.

  • @navinmehta4131
    @navinmehta4131 5 днів тому

    ..model.saheb.rajkot.maras..layout.naheto.tamara.bhpenfra.rupanee.roopala.ava.keta.pase.abjo.rupa.che.desna.oayasa.pardes.ma.mokle.che.tapps.karavo.nay.to.gGujrat.tankyare.maf.ncheers.kare.hAve.b.j.p.nu..poor.thyjase. .Mota.matha..pardes.no.bhagge.jay.jjo

  • @pruthvirajjadeja6120
    @pruthvirajjadeja6120 5 днів тому +1

    Bjp na 99% netao bharchtachar sivay koi kam karta nathi 2numbar na dhandha pan bjp na j netao na manso kare se ne netao potana manso ne badhi rite sahyog aapi ne bachavi ley se

  • @user-io6tu1ci3i
    @user-io6tu1ci3i 15 годин тому

    Bjp na mota mo mota netavona najikna ssgavo pan aavuj kare che.....?

  • @hasandivan6827
    @hasandivan6827 5 днів тому +1

    Jativad chhedo bhajpa Sarkar

  • @kanjibhaidabhi1374
    @kanjibhaidabhi1374 4 дні тому +1

    તમારી પાસે કેટલી સંપતિ છે તે જણાવો,