તમે ગમે તે કહો પણ જીતું ભાઈ ના વિડીઓ માં ગુરુ ભાઈ ના હોય તો ક્યારે એ વિડિઓ ક્યારે સરો ના લાગે ગુરુ ભાઈ વગર ખુબજ અધૂરો લાગેશે જેમ કે નરેશ કાનુડિયા ના મોવી રમેશ મહેતા વગર અધુરા હોય સે એમજ ગુરુ ભાઈ વગર તમારા કોઈ વિડિઓ સારા નથી હોતા❤
આ એપિસોડ ખુબ નવીન અને અફલાતૂન છે...દરેકે આ રીતે આનંદ પ્રમોદ થી જીવન જીવવુ જોઈએ. હાલની જીંદગીમા બે ટાંટિયા ભેગા થતા નથી ટેન્શન વાળા જીવન મા રાહત નો અનુભવ થાય.... જીતુ મંગુ ને ધન્યવાદ
જય મહાકાળી માં 🙏🙏🙏 જીતુભાઈ
Thanks
Jay mataji
*‼️🙏🏻 જય દ્વારકાધીશ 🙏🏻‼️*
જીતુભાઈ ❤
Jay dwarkadhish
જીતુભાઈ આજે તો મજા આવી ગઈ તમારી અલ્તાક્ષરીમાં વાહ જીતુભાઈ વાહ 👍👌👌👌👍
Wonderful
બધા મિત્રોને જય સિકોતર માં શક્તિ માં 🙏🏽🙏🏽🙏🏽
Jay sikotar
Share karjo video
મજા આવી ગઈ 😂😂
આજે તો દિલ ખોલીને હસ્યાં
આજનો એપિસોડ વારંવાર જોવાનું
મન થાય છે 😂😂😂😂
મજાપડી હો જીતુભાઈ ❤મંગુબેન ❤❤
Thanks 👍😊
આજના ભાગદોડ અને ઘોંઘાટ ભરેલા વાતાવરણમાં આ પ્રકારના હળવાફૂલ પ્રોગ્રામ જમાવટ કરે છે. આખી ટીમને આવા હાસ્યસભર પ્રોગ્રામ બનાવવા બદલ ધન્યવાદ...!
Thanks for your wonderful feedback 😊
જય આશાપુરા માઁ જીતુભાઈ ભાઈ 🎉🎉🎉🎉🎉🎉
Jay mataji
Jitubhai & Manguben , very nice antakxarii . Keep going!!!!!😅❤🙏👍👍
Thanks 👍😊
Supar jitu bhai😂😂😂😂
Thanks 👍
બહું જ સરસ છે
તમે ગમે તે કહો પણ જીતું ભાઈ ના વિડીઓ માં ગુરુ ભાઈ ના હોય તો ક્યારે એ વિડિઓ ક્યારે સરો ના લાગે ગુરુ ભાઈ વગર ખુબજ અધૂરો લાગેશે જેમ કે નરેશ કાનુડિયા ના મોવી રમેશ મહેતા વગર અધુરા હોય સે એમજ ગુરુ ભાઈ વગર તમારા કોઈ વિડિઓ સારા નથી હોતા❤
જીતુ જમાવટ ખરેખર જમાવટ કરી જય દ્વારકાધીશ 🙏🙏🙏
Thanks 👍😊
બોજ મજા આવી ગઈ જીતું ભાઈ❤😂🎉🎉
Thanks 👍😊
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Moj
One of the best episode
.... really great... Super duper enjoy.... please do more episodes of these types... It's a block buster episode...
Thanks 👍😊
Aa Video ne Share Karo support karjo
@@JokesTamaraStyleAamari😮
ખૂબ સરસ વિડીયો 👍
જય રણછોડ 🙏🏻
Thanks 👍
જોરદાર મોજ આવી 😂😂
જય માતાજી 🙏🙏🙏🏻🙏
Thanks 👍
જય માતાજી બધા મિત્રોને 👏👏👏
Thanks 👍👍
એકદમ સરસ કોન્સેપ 👍 મસ્ત આનંદ ઉમદા એકટિંગ જીતુભાઇ ગ્રીવા બેન ની ખુબ અભિનંદન 🌹
Thanks 👍😊
❤😂હા જીતુંભાઈ અને મંગુંબેન😂મોજ રોજ આમ હસાવતા રહો અમે આપના વીડીયોની😂રાહ જોઈ રહ્યા હોય છે.😂❤
Thanks
Moj
Maja aavi gay jitu bhai mangu ben
Moj e moj
Share karjo 🙏
Supar dupar hit comedy 🙏 jitu sir
Thanks 👍😊
સુપર જીતુ ભાઈ 😊
Thanks
😂😂😅😅😅
Bau mast video banvoo chhe bau jovni Maja avi😂😂😂😂😂😂😂😂😂😂😂
બહુ જોરદાર 😊 મજા આવી ગઈ, જીતુ ભાઈ તમને તો ગાતા પણ બહુ સરસ આવડે છે❤❤❤
Thanks 👍🙏
Patan thi full support Ravi Bhai
Thanks 👍😊
જોરદાર ...જબરજસ્ત.....super....😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤તમે જ ચાલે..............
Thanks 👍😊
😅😅😅😅😅
એકદમ સુંદર અને સુપર
જોરદાર લાયાલાયા
Thanks 👍
જોરદાર વિડીયો જીતુભાઇ.અનોડિયા થી રાઠોડ પ્રવીણ સિંહ ના જય માતાજી👌👌💖💖🙏🙏🙏🙏🙏🙏
Jay mataji
Thanks 👍😊
રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ બધાને કેમ છો મિત્રો મજામાં
Jay mataji
જીતુ મંગુ સુપર Block 😊😊😊
Moj
જોરદાર હોઓ 👍👌👌👌
Thanks 👍
Masta episode .....ghana divse jitu mangu ni actual chemistry jova mali....episode koi pan banavo pan ema jitu ji griva ji ane guru ji to hovaj joiye❤
Thanks 👍👍👍😊😊
Keep supporting
જોરદાર 😊
Jitubhai all team jordar work
Thanks 👍😊
Jordar moj aavi gai
Moj
Share karjo 🙏
તમારા બેવ જણા ની અંતાક્ષરી જોઇને બહુજ મજા આવી હો અને ગીતો પણ બધા સરસ ગાયા અને તમારા હાવ ભાવ પણ ખુબ સરસ હતા બેસ્ટ વીડિયો 😂😂😂😂
Thanks 👍😊
👍 nice video che
Super Duper hit jitubhai Manguben😂😂😂😂😂❤❤❤❤❤
Thanks
Moj
Super video 👌 📹 ❤️ 👏 namaste
Thanks 👍🙏
મજા આવી ગઈ હવે દર રવિવારે નવા ગીતો સાથે નવા વિડિયો જોવા મળશે તેવી આશા સાથે જીતુભાઈ અને મંગુબેનને જય ભગવાન
👌👌😂😂🎉
Moj
Bahu saras jitubhai majaavigay 😂😂😂😂😂😂
Thanks 👍😊
Wah Sagit vali life ❤🎉
Thanks 👍😊
Jitu Bhai mangu ben bov saras video che ame to rah joiye che Tamara video ni mind fresh Thai Jay che Tamara video joine😊😊
Thanks 👍😊
Booo Saras mast Episode ❤❤❤
Thanks 👍👍😊
હા જીતુભાઈ હા 😂😂😂😂😂😂😂 તમારી મોજ🙏🙏🙏🙏🙏😂😂😂😂😂😂😂😂😂😂😂
ભૂરાભાઈ આવે છે તો બહુજ મજા આવે છે મને ભુરાભાઈ નું કોમેડી બહુજ ગમે છે
Khub saras🎉
Moj
જય માતાજી જીતુ ભાઇ
Jay mataji
Bhai jituji ni number one best comedy program banyo 6.ane mangu pan acting jor kari 6 two gather thenks.
Thanks for your wonderful feedback 😊🙂
❤Super jitu bhai ❤ Jay mataji ❤
Moj
Very very nice video jitu bhai mangu Ben 😂😂
Thanks 👍😊
જીતુભાઈ તમે તો રમતા ને બરાબર મારીને ભગાડ્યો ભગાડવાની સ્ટાઈલ સરસ હતી હો તમારી
Moj chhe bhai moj
@@JokesTamaraStyleAamari 👌👌👌👌
@@JokesTamaraStyleAamariQ
જીતુ ભાઈ તો મૂળ ભાયાસર ના પણ મગું બેન ક્યાં ના છે એ નહિ ખબર
મહિસાગર વાળા ના પાછા પડે ભાઈ 🎉
Sachi vaat mara vala
Jay mataji
Share karjo 🙏
ખુબ સરસ જીતુભાઈ બહુ મજા આવી આ એપિસોડ
Ramta na ram rami gaya 😂
Thanks 👍😊😊
😂😂😂
Moj
Very nice idea Jitu bhai
Mast video 👍👍
જોરદાર મજા અવિયો જીતુ ભાઈ
સુપર જિતુ ભાઈ
Thanks 👍🙏
Superb... અંતાક્ષરી બનાવી છે.👌👌👌 મંગુ બેન ને દયા બેન નું ભૂત વળગ્યું કે શું?😂😂😂
Thanks 👍
Maja Avi gai Ho Jitubhai
Jordar jitubhai and Manguben❤😂😂😅
Moj e moj
આ એપિસોડ ખુબ નવીન અને અફલાતૂન છે...દરેકે આ રીતે આનંદ પ્રમોદ થી જીવન જીવવુ જોઈએ. હાલની જીંદગીમા બે ટાંટિયા ભેગા થતા નથી ટેન્શન વાળા જીવન મા રાહત નો અનુભવ થાય....
જીતુ મંગુ ને ધન્યવાદ
Thanks 👍😊 for your wonderful feedback 😊🙂
શરસ બેન
😊😊😊
Thanks 👍🙏
Vah jitubhai vah😅😅😅😅
Thanks 👍😊
જય શ્રી કૃષ્ણ નમો નારાયણ ખુબ સરસ વાહ સરસ જય દ્વારકાધીશ રાધે રાધે
Jay mataji
Jordar video jitubhai and manguben. Bahu j annad avyo .2 ni acting jordar che baki.😍😍😍😅😂
Thanks 👍👍
જોરદાર છે નુસકો તમારા બન્નેનો 😆😆😆
જોરદાર સમજવા નો વિડીયો. બહુજ મજાનો અભિનય જીતુભાઈ અને મંગુબેન. મજા આવી.
Thanks 👍
Part-2
બનાવો જીતુભાઇ
અને
મંગુબેન
બહુ મજા આવી ગઈ વીડિયોમાં આવાજ વિડિઓ બનાવો બહુ મજા આવે છે..
🙏જય માતાજી🙏
🙏જય માં મોગલ🙏
Moj
*❤❤❤ साधु साधु 😂😂😂*
Moj
Super b👌👌 jitubhai and mangu
Thanks 👍
kem cho..mangu sis..& jitu bro...
Thanks 👍🙏
જોરદાર જીતુભાઈ નવા નવા વીડિયો મોકલતા રેજો બવજ મજા આવે સે મંગુ બેન જીતુ ભાઈ,❤
Jay mataji
Very nice achko machko jitu magu
Mast video ramtaji
Moj
😊😅😊bav saras video 6.bav hasavya😊😊😊
Thanks 👍
ના બોન બનેવી ગોડા ન હોય😅😅😅
સુપર રવિકુમાર
👍
Bhagadyo Ho Ramta Ne Antakshrima Jitulal
Hahaha
મજા આવી 😅
Thanks 👍😊
The best episode 😀😃❤️😀
Thanks 👍
O Mast
Supr se bhi Upr jitu bhai & mangu ben
Saras 😊😊😊
Jordar laya episode joine jethalal Daya ane Sundar ni yad avi gai mast episod
Thanks 👍😊
જયમાતાજી ભાઈયો
Jay mataji
Jordar❤🙏
Moj
Jay Mataji 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Jay mataji
Barabar.aanad.lejo.jitu.bhai😅😅
जीतूभाई 😅मजाआवीग ई😅तमारा😅वीडीयापर
Jitaubhai 🤭🤜💪🤛🤜 mangu
Thanks 👍
Maza avi ho bhai.😂
Thanks 👍😊
Super jitubhai & manguben
Thanks 👍😊
Jitu bhai and mangu ben
Thanks 👍🙏