Jituni Heroine || જીતુની હીરોઇન || Dhiren Randheja Comedy || 2022
Вставка
- Опубліковано 27 лип 2022
- ARTIST - JITU PANDYA, GREEVA KANSARA, Sushma Jadhav,
CONCEPT -NATAVAR PANDYA
D.O.P - Rakesh Solanki
EDITOR - SAGAR THAKOR
PRODUCER / DIRECTOR - DHIREN RANDHEJA
LABLE - DHIREN RANDHEJA LAUGHTER SHOW
#JITUPANDYA #NEWCOMEDYVIDEO #dhirenrandheja - Розваги
❤️❤️❤️❤️❤️❤️
Thank you so much Anandbhai
ભુરાભાઈ જોડે વિડિયો બવજ સરસ જીતુભાઈ મંગુબેન
Thank you so much JP bhai
જોરદાર ભૂરા ભાઈ જોરદાર
Thank you so much Sanjaybhai
VERY NICE VIDEO JITUBHAI
Thank you so much Rameshbhai
જીતુભાઈ બીજો ભાગ બનાવજો બહુ મજા આવે છે ભુરાભાઈ ની જોડી એટલે જોડી
OK Dipakbhai thanks so much for your love
Bhurabhai na Jay mataji
Thank you so much Bharatbhai
જીતુભાઈ સુપર વિડીયો છે ભાઈ 👌👌👌
Thank you so much Sonal ji
જોરદાર જીતુભાઈ,& ભુરાભાઈ
Thank you so much Pankajbhai
Jay mataji
Jay Mataji Sabatsingh
Super
Thank you so much Timali group
Moj👍👍👍👍👍
Thank you so much Anand ji
Su vat che jitu jamavat
Thank you so much Tilakbhai
આજે મજા આવી ગઈ.
Thank you so much Ashokbhai
જય માતાજી
Jay Mataji Jasavant bhai
વાહ જીતુભાઈ 🙏🏻🙏🏻🙏🏻
Jay Kisan
Nice video jitubhai
Thank you so much Rahulbhai
હા મોજ હા મારા રંગીલા મોજીલા ભાઈ
જીતુ pandiya. જીવન માં ખુબ આગળ વધો મારા ભાઈ મેલડી માં તમારા સપના પુરા કરે વાલા
🙏🏻 જય મેલડી માં 🙏🏻
Jay Maa Meladi Nareshbhai
Super duper very very nice video jitu bhai 😂😂👍👍
Thank you so much Zalak ji
જીતુભાઇ અને ભૂરાભાઈ જોરદાર એક્ટિંગ સુપર જોક્સ 👍👍👌👌
Thank you so much Mubinbhai
Jitu,Bhuro and Mangu super Jodi.
Thank you so much
Plz roj no 1 vidio muko amne adat padi gai che plz
Thank you so much Raxit bhai
વાહ ખુબ સરસ જીતુભાઈ અને ભુરાભાઇ સાથે સાથે મંગુબેનને
કોઇક વાર મને ટેલિફોન પર સંપર્ક કરવા વિનંતી.
Thank you so much Raman bhai we try to call you
વાહ જીતુભાઈ તમને તો મફત નઈ આપતા અને ભાભીને જોઈને તો કેવા મફતમાં આપવા મડિયા સામાન હો ભૂરોભાઈ તો ..
Thank you so much Sanjaybhai for watching this video if you like this video plz share in your circle and groups
ખરેખર ખૂબ જ સરસ વિડિયો, ભુરાભાઈ અભિનય માટે જન્મ્યા છે, બધા કલાકારો સારા છે, સ્ક્રિપ્ટ રાઈટર હોશિયાર છે, હંમેશા નવી સ્ક્રિપ્ટ સાથે 👍🏻
Thank you so much for watching this video
સરસ અભિનય આપ્યો જીતુભાઈ અને ભુરાભાઈ આવાજ વિડિઓ બતાવતા રહેજો👋👋🤗
Thank you so much Amita ji
સરસછે
Thank you so much Kiranbhai
Bhura bhai ni Aktin bau saras che maja aavi jitu mangu very nice
Thank you so much for watching our videos
First comment
Thank you so much
Jordar jitubhai and gurubhai
Thank you so much Shailesh bhai
સરસ
Thanks for watching if you like this video plz share
Bahu ja saras comedy.
Thank you so much Bharatbhai
Jordar jitubhai 😃😃
Thank you so much Babubhai
Nice moj 💯 Damaka Bhai 👌🙏
Thank you so much
Bhabhi jova aaya tha bhura bhai ane mahesh bhai bhabhi jova na mali aetle jitubhai ni pase thi paisa mangi lidhaa.... very funny...😆😁😄😂🤣😃
Wow we love you
જીતુભાઈ જમાવટ👌😀
ધન્યવાદ જયદીપ સિંહ વિડીયો ગમ્યો હોય તો આગળ શેર કરજો
JORDAR
Thank you so much Janak bgai
Bahu maja a gai
Thank you so much
Moj
Thank you so much Prakash bhai
Supab jitu bhai
Thank you so much Nilesh Bhai
😀😀😀
Thank you so much Jay Hind
Very nice and all are rocking
Thank you so much પદ્મકાંત ભાઈ
દિવસે દિવસે કોમેડી જોવાની કંઈક મજા આવે છે દિવસે દિવસે ભુરાભાઈ ની કોમેડી પણ જોવાની કંઈક ઓર જ મજા આવે છે બાકી ભુરાભાઈ ની એક્ટિંગ જોવા જેવી
જીતુભાઈ અને મંગુ તો ખરા જ પણ ભુરાભાઈ આવે એટલે વિડીયો સુપર
Most watching video of dhiren randheja channel no one can compare with this channel
Bus avij rite banavo ane agad vadhta
Raho we are always with you for support
🙏🙏🙏🙏
Thank you so much Devendra Singh Bhai for your love we love you too
Nice
Thank you so much Kamal Bhai
Supar
Thanks so much
😊😊😊
Thank you so much
Nice comedy video jitu bhai
Thank you so much
Bhura Bhai to bhurabhai j se
Thank you so much Mitaben
વાહ સુપર ડુપર ભુરાભાઇ અને જીતુભાઇ..
Thank you so much
Hy jitu bhai majama
Thank you so much
હા મોજ હા
Thanks so much
Vah ખુબ nice comedy 👌👍😊 ખુબ મજા આવી કચ્છ થી શીતલ બારોટ ના જય સ્વામિનારાયણ
Jay Swaminarayan Shital ben
Jitubhai har har mahadev
Thank you so much Naran bhai
👌👌👌👌👌
Thank you so much Nilesh Bhai
👌👌👌
Thank you so much
વાહ 👍👌ખુબ સરસ હાસ્ય વડિયો 😂 બધા જ ની કલાકારી ખુબ સરસ. ભૂરાભાઈ ની બોલી મજા આવી ગયી. 😂 thank u all of,
Thank you so much for watching this video if you like this video plz share in your circle and groups
@@dhirenrandhejacomedyshow sure 👍. Thanks for replying 🙏
Very nice idea❤😂
Thanks 😅
Nice vedio
Thank you so much
સરસ છે
Thank you so much Manoj bhai
Very good And super 👍
Thank you so much for watching this video if you like this video plz share in your circle and groups
Super. 😃😃😃😃😃😃👌
Thank you so much Firoza ji
❤️😀😀💯👌👌
Thank you so much
વાહ જીતુભાઈ જોરદાર એપીસોડ. જમાવટ થઈ ગઈ... ખુબ મજા ઊ👌👌👌👍👍👍
Thank you so much Nilesh Bhai
મને તો આ વિડિયો તો બહુ જ ગમ્યો
વિડીયો જોવા બદલ ખુબ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો આગળ શેર જરૂર કરજો
વાહ જીતુભાઇ મજા આવી ગય મસ્ત એક્ટિગ છે તમારી અને મંગુબેન ની પણ સરસ એક્ટિંગ છે
Thank you so much Vishalbhai
Ho
Cm
@@user-ke3wq6dz1y hi
જીતુભાઈ એન્ડ ભુરાભાઈ જોરદાર વિડિયો બધા મિત્રો ને જય આશાપુરામાં
Thank you so much Vinod Bhai
Jitubhai ane bhura bhai sathe ni jodi jame se
Thank you so much Shankarji
🌼🙏 તમામ ચાહકો ને 2022 દિવાળી નવા વર્ષમાં એકસાથે મલવાનો પોગ્રામ રાખજો જીતુભાઈ પંડ્યા સાહેબ, તમારા હાસ્ય ના નિર્દોષ વિડીયો યુ ટ્યુબ ઉપર ખૂબ ધૂમ મચાવે છે નમસ્કાર, જીતુભાઇ, ભુરાભાઈ, તથા મંગુબેન 🌼🙏 અ,વાદ પોલીસ સ્ટાફ 🙏🌼
Thank you so much Bachubhai
Nice video Jitubhai, Mangu ben and Bhura bhai 👏👏
Thank you so much Viralbhai
Bhurabhai no roll pan saro hoy chhe
Thank you so much Ila ji if you like this video plz share in your circle and groups
વીડિયો માં ક્લિયર અવાજ આવતો નથી ઘોંઘાટ બહુ આવે છે
Thank you so much Aryanbhai next we try to make better
Jitubhai khedut movie ni raah joe rahya siye jaldi lavo
OK thanks so much
જીતુ ભાઈ , મંગુબેન ખુબજ સરસ વીડીયો. 👌👌
Thank you so much Usha ji
Nice video
ધન્યવાદ ગૌરાંગભાઈ વીડિયો જોવા બદલ ગમે હોય તો આગળ શેર કરજો
VERY NICE
Thanksખૂબ ખૂબ ધન્યવાદ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો જય શ્રી રામ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🇮🇳🇮🇳🇮🇳
Jay Jawan
જોર દા ર. વિડિયો. જીતુ. ભાઇ
Thank you so much Kiran bhai
નવા એપીસોડમા જીતુ ભાઇ અને ભુરા ભાઇ કેમ ગાયબ છે
They are busy in film shooting
Me atiyar sudhi jitu bhai ni comedy jova bdha j all most video joya hse bt hve guru bhai ni comedy pan sari che e jova video jovu chu
Thank you so much Vijay bhai
મસ્ટ લાયો હો એકદમ ગોરું ગોરું ચાટક 🤣🤣🤣🤣
😄😄😄😄thank you so much
તમારા વીડીયો મારી દીકરી અને મારા હસબન્ડ જોવે છે એ લોકો ને બહુજ ગમે છે
Thank you so much Jyoti ji Tame Pan Jojo plz
હા મંગુ બેન હા સરસ
Thank you so much
Aano part 2 Banavo
Thank you so much Satishbhai we try to make it
😂 superb comedy greeva Ben and Jitu bhai 😂👍
Thank you so much Ashokbhai
हाई स्कूल
Thank you so much
જીતૃ.ભાઈ.જબરી.ગોતી.છે.તો.મેહમાન.તો.આવશે.😀😁😅
Thank you so much Ritesh ji
Nice 👌👌👌👌👌👌
Thank you so much Vishalbhai
@@dhirenrandhejacomedyshow i
મંગુ બેન,જીતુભાઈ અને ભુરાભાઈ ની જોડી વાળા વિડિયો બનાવો જોરદાર હોય છે.
Thank you so much for your valuable suggestion we try to make it
જીતુ ભાઈ હવે સુખસર ( ફતેપુરા ) વાળો વિડિયો બનાવો
લિ . ચિરાગ ચારેલ
OK we try
🙏🙏🙏👍👍👍👌👌👌👌❤❤❤❤
Thank you so much
જીતુભાઈ કહેવત તો મોઢે જ હોય છે
જો ર દા ર કહે વત બોલો છો
Thank you so much Alka ji
😂😂😂😂😂👌👌👌👌👌😃😃😃😃😃
Thank you so much Rajesh Bhai
👌👌👌👌❤👍
Thank you so much Dhirajbhai
ગર્વ છે જીતુભાઇ.કે આપણે ગુજરાતી છીએ.જીતુ ભાઈ મોજ મોજ ......
Thank you so much 🇮🇳
કાલે વીડિયો જોવાનું ભુલાય ગયું હતું એટલે આજે જોઈ નાખ્યો
Thank you so much Mahesh Bhai for your love we love you too
Ok
Thank you so much
હિંમત ભાઈ અમલી યાર
જીતુભાઈ દાહોદવા
જીતુભાઈ દાહોદ વાળા
કંઈક નવો દાહોદ વાળો વિડીયો બનાવો
Thank you so much
Thank you so much
🙏
Bhura bhai Bahu lasaniya se
Thank you so much Arvind bhai
ચપ્પલ પહેરી જોગીંગ.?? Overall good
Thank you so much Nilson ji
MAHESH BHAI ATTAR WALA.MAY OLD FRIEND.MAHESANA TAMARI TEAM LAYENE AVSO
OK we try thanks so much
Kro kku na
Thank you so much Bijal Ji