ખુબ જ સરસ માહિતી આપી જીરા વિશે ની હો દિનેશભાઈ અમારે જીરું પાવયા ને આજે એકવીસ દિવસ થયા કેનાલ ના એક પાણી એ જીરું બધું ઉગી ગયું છે પછી માવઠું થયું હવે કેનાલ નું ગણીએ એટલે હવે પિયત કર્યા પછી આ બીજું પાણી ક્યારે કેટલા દિવસ અને શું શુ આપી શકાય ખાતર યુરિયા કેટલો,ઝિંક પ્લસ, ગદરફ, સલ્ફર ફોલ્ડર શું શું આપવું શું ના આપવું જણાવશોજી ઓકે દીનેશભાઈ
આજે થયેલ માવઠું પછી આગળ શું ઉપાય કરવા શિયાળુ પાક મા, આગળ ના પિયત કઇ રીતે મેનેજ કરવા, દવા કેવી છાંટવી, બીજી કોઈ તકેદારી એના ઉપર વિડિયો બનાવા વિનંતી દિનેશભાઈ
ખૂબ સરસ માહિતી આપી, આભાર
ખૂબ ખૂબ સુંદર માહિતી
ખુબ સરસ
સારી માહિતી આપી જયશ્રી કૃષ્ણ રાધે રાધે
Dhanyawad Dinesh Bhai 🌹🌹
Good information
Saras mahiti
દિનેશભાઈ જાણકારી સરસ આપી
થેન્ક્સ ભાઈ
Ammonium sulfet hare humic acid ane zinc api sakiye ?????
Dineshbhai saras mahiti aavij rite aapta hahejo bhai
સરસ મા આઈ ત
Very nice
ખુબ જ સરસ માહિતી આપી જીરા વિશે ની હો દિનેશભાઈ
અમારે જીરું પાવયા ને આજે એકવીસ દિવસ થયા કેનાલ ના એક પાણી એ જીરું બધું ઉગી ગયું છે પછી માવઠું થયું હવે કેનાલ નું ગણીએ એટલે હવે પિયત કર્યા પછી આ બીજું પાણી ક્યારે કેટલા દિવસ અને શું શુ આપી શકાય ખાતર યુરિયા કેટલો,ઝિંક પ્લસ, ગદરફ, સલ્ફર ફોલ્ડર શું શું આપવું શું ના આપવું જણાવશોજી ઓકે દીનેશભાઈ
જીરું ઉગ્યાના 20 દિવસ પસી અડધી બેગ યુરિયા ઝીંક 10 કિલો સલ્ફર 3 કિલો અને સારું ફુગનાશક 500 ગ્રામ એક એકર માં પાણી સાથે આપો
Bhai dhana varama ugi gya pasi kyare pavay ane sukara mate su karay
Copper oxychloride aapo paani sathe
Gelelio na su bhav se....20-25 liter joy se
Yuriya shivay kayj nathi aapiu su Karu joyae
બીજું પાણી નવું દિવસે આપ્યું ઝીંક પણ આપેલ હવે ત્રીજું પાણી 20 દિવસ પછી આપવાનું એમાં ઝીંક આપી શકાય
એક વારી આપિયું એટલે નો આપો તો ચાલે
વાવીયુ હોય ત્યારબાદ દિવસ ગણાય કે ઉગ્યા બાદ
Badhu Kari lidhu bhai
સર મલ્ટી ઝીંક બાજશાપ કેવુ રહેશે
30થી35દિવશે પાણી અપાય
17 દીવનુ જીરું થયુ જીક તથા યુરીયા ક્યારે નંખાઈ ત્રણ પાણી કાઢી યા ઉપર વરસાદ થયો છે હવે શુ કાણજી લેવી
ચોથુ પાણી આપો ત્યારે આપી દો
ua-cam.com/video/f4tpguqLxrA/v-deo.html
Pasal Jameen fati Jaaye to su karvu
દિનેશભાઈ.૫૦ દિવસનું થાયા પસી જીરૂ સુકરવુ ઝીક ઉપીયોગ કરયા
એક વિધે સાફનું પ્રમાણ કેટલું રાખવું?
એક એકર 500 ગ્રામ
જીન્દા ની જગ્યા એ ક્લિન ની કિટ આપી શકાય ???
Ammonium sulfet +zinc+fugnasak+humic acid api sakay ak hare mix karine k ny ???
હા આપી સકાય
15 divase jamin fati jaay to velu Pani api sakay
થોડુક ઓસૂ અને ધિમુ ધિમુ આપજો
Arunoday sathe urea nakhay
હા
Hi
Om kar Zink bag no bhav janava so
25 કિલો ના 1530 10 કિલો ના 640
Salfar.WG.80% ke 90% ave che te nakavu
બને ચાલે
Video banava ma time kadho atalo time dadhi karava ma kadho
Fada Salfar api sakay ke biju nam janavava vinanti 🙏
કેનાલના પાણી એ બે પાણી ઉગી જાય છે બોરના પાણી 3 ઉગે છે
Kyathi so bhai tame
Zink salfet aapi sakay
Sathe uriya
AA dava joye che to Gondal ma kya male
થોડુક પાણી મોળુ છે ચાલે
જીરૂ ઉગી જાય તો ચાલે
Sir 22 divas nu jiru thyu pan pandada bare chhe
72111 64288 પોટા મોકલો
Mama nu gam kiu?
કા ભાઈ શુ કામ હતુ
નામ દઈ દેવાય શું વાંધો
Dev charadi
સુરેન્દ્રનગર માં ઓમકાળ વિક્રેતા નામ જણાવશો
ટાવર પાસે કિશાન એગો
જીરુમા ઉગ્યા પછી સુકારો આવે છે ત્રીજા પાણીમાં કાર્બેંડે ઝીમ પાણી સાથે આપ્યું હતું તો પણ સુકારો આવ્યો છે તો સુ કરવું?
ડાવ નું કોસાઈડ વાપરો કાર્બો + મેન કરતા ઊંચું વાપરો
Salfar fadiya nakhavana uriya sathe
દિનેશ ભાઈ તમારું ગામ કયું છે...
દાણાવાડા
ઝીંક ની બેગ કેટલા કીલોની આવે અને ભાવ કેટલો
25,10,5 કિલો ભાવ 1530,640
આજે થયેલ માવઠું પછી આગળ શું ઉપાય કરવા શિયાળુ પાક મા, આગળ ના પિયત કઇ રીતે મેનેજ કરવા, દવા કેવી છાંટવી, બીજી કોઈ તકેદારી એના ઉપર વિડિયો બનાવા વિનંતી દિનેશભાઈ
૩જા પાણી મા ટાકી મા ઓગાળી ને આપીએ તો ચાલે
હા હાલે
હોમકારજીકપાયાવાપરેલછેહવેજરીપડસે
Corteva nu humik aapi do
Zinda ma salfar ne zinc ave sathe uria+ zinda+humic acid98+ metalex35 apivi to sale
હા
યુરિયા+મેઘાઝિંક+સલ્ફર+હ્યુમિક
બહુ સરસ 100% ચાલે
મો. નબર આપજો
અમે યુરિયા વાપરતા જ નથી
એની બદલી માં સુ વાપરો સો ભાઈ કહો
Biji vat kar
ઑમકારજીકનોભાવશુછે
1530
તમારો.નબરમોકલો
હુ મારા જીરુંમાં નાઇટ્રોજન યુરિયા ખાતર નથી વાપરતો
સરસ
તારા મામા નથી અમને થોડી ખબર હોય 😂😅
તમારું કયું ગામ ભાઈ
નગરા
Tamaro mobial number aapo....
દિનેશભાઈ.૫૦ દિવસનું થાયા પસી જીરૂ સુકરવુ ઝીક ઉપીયોગ કરયા
તમારો.નબરમોકલો
ua-cam.com/video/f4tpguqLxrA/v-deo.html
72111 64288
❤❤
દિનેશભાઈ.૫૦ દિવસનું થાયા પસી જીરૂ સુકરવુ ઝીક ઉપીયોગ કરયા
દિનેશભાઈ.૫૦ દિવસનું થાયા પસી જીરૂ સુકરવુ ઝીક ઉપીયોગ કરયા
દિનેશભાઈ.૫૦ દિવસનું થાયા પસી જીરૂ સુકરવુ ઝીક ઉપીયોગ કરયા