Bhej sukase tem sukaro ocho thy jase Hmna koi saru fugnasak na lidhi hoy to lai levu Propiconazol + difenconazol or Thiophinatemithyl + kasugamycin or Redomil gold
સુકારો બોવ ના દેખાતો હોય તો Azoxystrobin + mancozab Cymoxalin + mancozab Propiconazol + difenconazol કોઈ એક ફુગનાસક લઈ શકો અને સાથે જીવાત નું નાખવું જરૂર મુજબ
જો સુકો આવી ગયો હોય તો પ્રોપીકોનાઝોલ+ ડાયફેન્કનાઝોલ અથવા બાયર એલિયટ અથવા કલોરોથીઓનીલ + કાસુગામયસીન છાંટો તો સારું હજુ શરૂઆત ના થાય હોય તો આ વાપરી સ્કો બાકી.
7 સ્ટાર ના રિઝલ્ટ તો સારા છે પણ તેમાં સમય લાગે છે કોઈ પણ જૈવિક બેક્ટેરીયા થી તાત્કાલિક રિઝલ્ટ નથી મળતું અને જીરા ના પાક માં વધારે સમય જાય તો નુકસાન વધારે થાય છે *હું જૈવિક બેક્ટેરિયા નો વિરોધ નથી કરતો પણ તેની કાર્યપ્રણાલી વાર લાગે તેથી કવ છું
સાહેબ ખુબ ખુબ આભાર
આટલી સરસ માહિતી માટે ખુબ ખુબ આભાર
ઓમકાર નુ ઝિંક અને સલ્ફર પાવડર 1 વિધા મા પાણી મા ઓગાળી ને આપીયુ હોય તો કેમ થાય જીરામા મારે હજી 1 મહિનાનુ થયુ છે મે મોડુ કરીયુ હતુ જવાબ આપવા વિંનતી❤
Ha chale vapri skay👍🏻
સરસ માહિતી આપ્યા બદલ આભાર સર
જય શ્રી સ્વામિનારાયણ ભગત ખુબ સરશ માહીતી
ખૂબ સરસ માહીતી આપી ભાઈ😊😊
Saras mahiti
Jira ma lower leaves jambli colour na thay gya se blight se ke wilt ???
Jambli thata hoy to zinc ni deficiency hoy ske to te nakho
Blight aetle kaliyo thy Ane wilt aetle sukaro Ave jambali na thay👍🏻👍🏻
Bhai tame 1 nambar mahiti aapi
Urea Asp ane sagrika chale ke sagrika ane zinc alag alag Aave
Me jeera ma metalix+ humik+saaf payutu toi sukaro aavigayo che pani payu tene 10 divas thiya have kyak kyak sukaro dekhay che have su karvu?
Bhej sukase tem sukaro ocho thy jase
Hmna koi saru fugnasak na lidhi hoy to lai levu
Propiconazol + difenconazol or
Thiophinatemithyl + kasugamycin or
Redomil gold
Jamin adharit se
ટ્રાઇકોન + સુડોન ખાસ વાપરવુ..🙏
જીરા ને કુલ કેટલા પાણી પવાય
Khub સરસ
જીરૂ ૪૫ દિવસ નુ થયું છે
૫ પાણ આપી દિધા છે
હવે કઈ દવા મારવી જોઈએ??
સુકારો બોવ ના દેખાતો હોય તો
Azoxystrobin + mancozab
Cymoxalin + mancozab
Propiconazol + difenconazol
કોઈ એક ફુગનાસક લઈ શકો અને સાથે જીવાત નું નાખવું જરૂર મુજબ
Sir aa badhu પાણી સાથે મૂકીએ ટો ચાલે..
પાણી પાય પહેલા નાખવા નું ત્યાર બાદ પાણી પાવું
10 દિવસ સુધી પાણી પાવું છે ને સાથે નાખીએ તો ચાલે
નંબર આપો ને મારે માહિતી લેવી છે
Good job
Jiru ketala divash pav
સુકારો દેખાય તો પાવા નું ટાળવું
બાકી પિયત સાથે કોપર નાખી અને પાવું પાણી ભરાય ની તેનો ખ્યાલ રાખવો
21divse zink salfet+urea appyu hatu have 35divse zink salfet+ureya+humik acid apai sakay?
Ha api skay
Jarur janay to j urea nakhvu baki na nakho to saru
૨૪-૨૪-0 nakhi skay tena badle
ભાઈ જીરા ને મુખ્યત્વે ક્યા ક્યા પોષકતત્ત્વો ની જરૂર હોય છે
મુખ્ય પોષક તત્વ nitrogen, phosphorus, potas
ગૌણ calcium, magnesium, sulpher
બાકી ઝીંક
@@kisansathi999 thankyu sir ji
Nice video
Thank you 🙏
Sars mahiti
Aentracal ketla divse nakhvi
Jyare pn vadhare bhej vadu vatavaran lge athva thar k jakad pde te phela nakhvu 👍🏻
❤wa d
Sirr
50 diavs na jiru che lilo sukaro che ky dava marvi sir ?
Thiophinatemithyl + kasugamycin 40 ml
Or cymoxalin + mancozab 40 gram + validamycin no ghanto chantkav krvoo
Suko hoy to piyat apva nu thalvu
Pamp vadhare krva.
🎉🎉
જીરા ના સુકારા મા નિયંતર કરવા ટ્રેકોડમા ઉપયોગ કરી શકય
હા કરી સકાય પણ સુકારો આવ્યા પહેલા ઉપયોગ કરી સકાય.
Abhar.
45 દિવસ નું જીરું થયું છે પીળો સૂકો છે કઈ દવા છાંટી
Thiophinatemithyl + validamycin
Zanat plus + validamycin
Azoxystrobin + difenconazol
tx bhai video 4/5 minit ma banavo
ભાઈ ૪૦ દિવસ નું જીરું થયું છે હવે પાણી આપવું કે નાય
કેમ કે ૨૦ દિવસ પેલા પાણી આયપુ તું તો જીરું બેસવા મયડું
તો હવે પાણી આપી સકાય કે નાય
ના હવે ના અપાય બેસતું હોય તો હવે તેમાં પંપ વધારી દો વિધે
Zink salfet +ureya apyu hoy to chale ke Malti zink apau joie
Haa chalee
રોકો પવાય હા તો પ્રમાણ કહો
હા પાઈ સકાય
એકરે ૫૦૦-૬૦૦ ગ્રામ
Metalix roko shathe spre kray
Aek Sathe 2 fungicide bhega na kro to saru result ochu mle
aek pachi aek sprey kro to saru
સરસ માહિતી છે ભાઈ તમારો વિડિયો જોયા પછી ખબર પડી જીરા મા કયું ખાતર આપી શકાય મારે 21 દિવસ નુ થયું છે જીરુ
આભાર
ભાઈ ૬૦દિવસ નુ જીરું છે લીલો સુકારો છે
Piyat apyu aene ketla divas thya?
Piyat apyu eane 10 divas thaya
Propiconazol +difenconazol 25ml
Validamycin no chantkav krvo jrur jny to jivat nu add krvu
albert fungicide+wetcit+vrushab gold hale
Blue copper નો તો છંટકાવ કરવામાં આવે.
હા છંટકાવ પણ કરી સ્કી એ
ગડ્રોપ કેટલુ મહત્વ છે
વિસ્તાર થી જણાવો
સુકારા માટે
અઝોસ્તરોબિન 4.8% & કલોરોઠાયોનીલ 40% વપરાય કે બીજું?
જો સુકો આવી ગયો હોય તો પ્રોપીકોનાઝોલ+ ડાયફેન્કનાઝોલ અથવા બાયર એલિયટ અથવા કલોરોથીઓનીલ + કાસુગામયસીન છાંટો તો સારું
હજુ શરૂઆત ના થાય હોય તો આ વાપરી સ્કો બાકી.
Neno yuriya apay
Ha Chanti skay
Good
Metalix 35 hale fungicide ma
Ha chalee
Teni result pn saru che
@@kisansathi999 Jira ma peli dava ma monophose and rogar, M-45 hale
Hale to map ketlu rakhvu please answer me
Mono 35-40
Rogar 35-40ml
M45 40 gram
Bhai koi sukaro rokato nahti
Piyat kyare apyu tu?
૪૫ દિવસ નું જીરું સે તો સુકરો સે
૫૦! ટકા જીરું સુકાઈ ગયું છે કોઈ દવા કે ખાતર હોય તો કહો
સુકારો અટકી ગયો હોય તો ખર્ચો બહુ કરવો નહિ
સુકારો હોય તો
Azoxystrobin + difenconazol ૨૫ મિલી સાથે હુમિસિલ ૪૦ ml નાખવું
પિયત કેટલા દિવસ ના અંતર માં કરવું જોવે
તે જમીન ના પ્રકાર અને જીરા ની અવસ્થા ઉપર નક્કી થાય.
તો તે જણાવો તો વધારે સચોટ જવાબ મળી શકે.
જીરું 45દિવસ થયું પણ સુકારો બોવ સે છોડ લીલો હોય તો પણ નમી સુકાય જાય 12 દિવસ પેલા પાણી આપ્યું
Azoxystrobin+ mancozab 40 gram
Metalexil 35% 12 gram pampe chantvu
જીરૂ પીળું દેખાય છે પાણી આપીયા પછી તો શું કરવું જોઈએ
Isabion athva divyamrut athva hicon (vanita) no sprey krvo
જીવામૃત કેટલું અને શું ફાયદો કરે
200 liter /acre
Jira no growth Saro thay Ane root majbut thay
20 divas nu thyu se jiru to tame kahya te khatar nakhye to chale
Jiru 30-35 days pachi or
Jiru 3-4 inch nu thay pachi nakhry
Pan jira na chod pr ochu pde teno khyal rakhvo
મોનોસિલ. સ્તાં કે.નય
Ha Chanti sakay
Atyre profenofos + cypermethrin ae chanti ae to pn saru
Tamaro nmbr apo to saheb
સુકારા માટે ૭ સ્ટાર બેક્ટેરિયા ફાયદો થાય છે ભાઈ
7 સ્ટાર ના રિઝલ્ટ તો સારા છે પણ તેમાં સમય લાગે છે કોઈ પણ જૈવિક બેક્ટેરીયા થી તાત્કાલિક રિઝલ્ટ નથી મળતું અને જીરા ના પાક માં વધારે સમય જાય તો નુકસાન વધારે થાય છે
*હું જૈવિક બેક્ટેરિયા નો વિરોધ નથી કરતો પણ તેની કાર્યપ્રણાલી વાર લાગે તેથી કવ છું
અમે તો ભાઈ જીરું ઉગ્યું ને તરત આપ્યું છે
मल्टीप्लेक्स नु kevu आवे
Saru ave
આપનો કોનટેક નંબર આપો
જીરું ઊગ્યા પછી કેટલા દિવસે ખાતર આપી સકાય
28-30 days pachi api sakay
હીમીક 98,%
વાપરવાથી
Humic thi jira ne carbon mle che Ane jiru van ma Ave che ane vikas pan thy che humic thi
હયુમિક 32%;એમીનો એસિડ12%;સીવીડ 14% જીરા મા આ શુ કામ આપે
Jira no Vikas Ane greenary ma saru thay
आप का नबर भेजो