Love U Zindagi।નાની હાઈટ પણ ઉંચા ઈરાદા!ડૉ.ગણેશના પિતાએ કહ્યું"સર્કસવાળાને છોકરો ન આપ્યો તો ધમકી મળી"

Поділитися
Вставка
  • Опубліковано 23 вер 2023
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 358

  • @bhadrodkvschool6896
    @bhadrodkvschool6896 10 місяців тому +35

    ડો. ગણેશભાઈ ને સફળતા પાછળ નીલકંઠ વિદ્યાપીઠ ના ડો.દલપત કાતરિયા ને ખૂબ ખુબ અભિનંદન.....

  • @Teacher332.
    @Teacher332. 10 місяців тому +19

    ચાણક્યનું સૂત્ર અહિંયા સાકાર થયું છે. શિક્ષક કભી સાધારણ નહિં હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમે પલતે હૈ. શિક્ષકશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન.

  • @anjaliparmar7288
    @anjaliparmar7288 10 місяців тому +23

    ડૉ.દલપતભાઈ એક આદર્શ માર્ગદર્શક છે...એમની સફળતાથી માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું છે...ગર્વ છે, સાહેબ તમારા પર...🧑🏻‍🏫

  • @krupalbhojani504
    @krupalbhojani504 10 місяців тому +27

    વાહ તળાજા (ભાવનગર) નું ગૌરવ...ખુબ ખુબ અભિનંદન ગણેશ ભાઈ ...ભાઈ તુ ખુબ આગળ વધે અને ભવિષ્ય માં સારો ડોક્ટર બને એવી શુભકામના. ..પરંતુ ભાઈબંધુ ઓ ને ના ભૂલી જાતો...❤😊

  • @nitinkatariyasurat658
    @nitinkatariyasurat658 10 місяців тому +16

    ગુજરાત અને ભારત દેશ નું ગૌરવ શ્રી દલપત ભાઇ કાતરિયા સાહેબે જેમને તન મન ધન થી એક ખેડૂત પરિવાર ના દીકરા ને એમનો અધિકાર અપાવ્યો એ માટે હું ખુબ ખુબ આભારી છુ સાથે કેહવા દો સાહેબ ખાલી એક બાળક માટે નઈ સમગ્ર ભાવનગર જીલા અને ગુજરાત રાજ્ય માટે ખુબ જ મહેનત કરી ને સામાન્ય માણસ ને પણ પોતાનો અધિકાર અપાવે છે જે માટે હું ખુબ જ હર્ષ ની લાગણી અનુભવું છું આવી જ રીતે જીવન માં ઉત્તરોત્તર પ્રગતિ કરી દેશ અને સમાજ ને નવી રાહ આપતા રહો એવી દ્વારકાધીશ ના ચરણો મા પ્રાથના સહ શુભેચ્છાઓ🎉🎉 જનની જણ તો ભક્તજન જે કા સુર કા દાતાર નાઈ તો રેજે મા વાંઝણી તારું મત ગુમાવીશ નૂર એ પંક્તિ ને આજે તમે હકીકત મા સાર્થક કરી છે સાહેબ 🎉🎉🎉🦁🦁❤🙏🙏 આપના માટે જેટલું લખીએ એટલું ઓછું છે સાહેબ ... વંદન સહ અભિનંદન 🙏🙏🙏

  • @bhs_742
    @bhs_742 10 місяців тому +17

    આવા દરેક માણસો ને લઈને જમાવટ સિરીઝ શરૂ કરી શકે કે જે સાચા અર્થ માં સમાજ અને દેશ માટે પ્રેરણા સ્વરૂપ છે. ખૂબ સરસ કાર્ય છે.

  • @J.P.Sarvaiya
    @J.P.Sarvaiya 10 місяців тому +6

    ખૂબ ખૂબ અભિનંદન... ડૉ.ગણેશ બારૈયા અને ડૉ.દલપતભાઈ ડી. કાતરિયા
    Thank You... જમાવટ પરિવાર

  • @sanjayvaghela7188
    @sanjayvaghela7188 10 місяців тому +26

    ખુબ ખુબ અભિનંદન 🎉🎉 નીલકંઠ વિધાપીઠ તળાજા
    તથા ડો. દલપતભાઈ કાતરીયા & ડો ગણેશ બારૈયા 🎉

  • @user-vi1cq8ne3i
    @user-vi1cq8ne3i 10 місяців тому +9

    ખૂબ જ મહેનત અને સાચી પ્રેરણા આપનાર.શિવાલિક ધામ ના ડો દલપતભાઈ ને પણ ખૂબ ખૂબ અભિંદન🎉🎉🎉

  • @hiteshjadav7680
    @hiteshjadav7680 10 місяців тому +8

    🎉🎉🎉ખુબ ખુબ અભિનંદન ડો. દલપતભાઈ અને ડો. ગણેશ, આપણા સમાજ માટે ખુબ સારું ઉદાહરણ પાડયું તમે / ડો. દલપતભાઈ આપની જેવા શિક્ષકની આપણા સમાજમાં ખુબ જરૂર છે/

  • @mehulbaraiya8918
    @mehulbaraiya8918 10 місяців тому +21

    જ્ઞાતિવાદ જાતિવાદ બધું ભૂલી ને આગળ વધે એજ સાચા શિક્ષક અભિનંદન સ્ટાફ ને

  • @user-iy7lb9vp3s
    @user-iy7lb9vp3s 10 місяців тому +5

    Congratulations to Dr. Ganeshbhai and Neelkanth Vidyapeeth for a proud moment🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Gujarati__Comedy__9898
    @Gujarati__Comedy__9898 10 місяців тому +10

    ડૉ.ગણેશ ભાઈ ના સંઘર્ષ બદલ ડૉ.દલપત ભાઈ કાતરિયા નો પણ ખૂબ સંઘર્ષ કર્યો સે તે બદલ ખુબ ખુબ અભિનંદન 💙💙

  • @samarthmusicoffitial
    @samarthmusicoffitial 10 місяців тому +9

    મન હોય તો માળવે જવાય.......કહેવતને સાર્થક કરતુ એક જીવતુ જાગતુ ઉદાહરણ એટલે ડો.ગણેશભાઈ બારૈયા ....ખૂબ ખૂબ શુભકામના....

  • @HarshTalsaniya-hn6rz
    @HarshTalsaniya-hn6rz 10 місяців тому +13

    ડૉ.દલપતભાઈ અને તેમનું મેનેજમેન્ટ અશક્ય ને પણ શક્ય બનાવે જીવનમાં બધું જ શક્ય છે.. તેનું બેસ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું આભાર સાહેબ...💐

  • @user-ej1jl9jk6m
    @user-ej1jl9jk6m 10 місяців тому +14

    નિલકંઠ વિદ્યાપીઠ-તળાજા માત્ર શિક્ષણ જ નહીં પરંતુ જીવન ઘડતર કરતી શાળા છે.ડૉ.દલપતભાઈ કાતરીયા સાહેબ અને ડૉ.ગણેશભાઈ બારૈયાને ખુબ ખુબ શુભકામનાઓ.... 🎉🌹

  • @sonira230
    @sonira230 10 місяців тому +68

    રી મેડિકલ વખતે અમે પણ અમારા સ્ટુડન્ટ સાથે ગણેશ સાથે હતાં.હું એનો સાક્ષી છું.

  • @Drkishansolanki
    @Drkishansolanki 10 місяців тому +5

    Congratulation Dr. Ganeshbhai Very Inspiring Story This Is Proud Moment Of All Students... 🎉🎉

  • @varshaundakat6080
    @varshaundakat6080 10 місяців тому +6

    વાહ ખુબ જ સરસ ગણેશ ના માતા-પિતા પણ ખૂબ જ ધન્યવાદ ને પાત્ર છે તેઓએ પૈસાની લાલચ ન રાખી પુત્રના જીવનને અમૂલ્ય માનીયુ .ગણેશની ધગસ અને લગન ખરેખર અદભુત છે. અને તેમના શિક્ષકો ખુબ ખુબ ધન્યવાદ ને પાત્ર છે👍👍👍👌👌👌👏👏👏.

  • @user-it1ci9be4j
    @user-it1ci9be4j 5 місяців тому +1

    ડો દલપત સર કાતરીયા ને ખુબ ખુબ અભીનંદન

  • @bhaveshShiyal-ow9kc
    @bhaveshShiyal-ow9kc 10 місяців тому +7

    ગણેશ ભાઈ ના માતા પિતા ને ખૂબ ખૂબ અભિનંદન ગણેશ ભાઈ ના વિચારો ખુબ ઉચા છે ખુબ ખુબ શુભેચ્છા

  • @mylifemeditationmusic7125
    @mylifemeditationmusic7125 10 місяців тому +8

    આજે આખ માથિ આસૂ ના રોક્યા રોજ મોબાઈલ માં હળહળતો કળિયુગ જોવિછી પણ આજ માનવંતા જોઇ ગણેશ અને તેનાં સાહેબ ને 1000 સલામ

  • @mukeshgudrasiya4690
    @mukeshgudrasiya4690 10 місяців тому +8

    Truly inspiring 🎉 Dr.ganesh u set great example in society 👏,Dr dalpatbhai well-done sir,country needs a teacher like you🙏 Bravo!!!

  • @lakhabhaibarad4810
    @lakhabhaibarad4810 10 місяців тому +4

    વાહ...ખુબ ખુબ શુભકામનાઓ
    પ્રેરક પ્રસંગ

  • @hiteshmori3602
    @hiteshmori3602 10 місяців тому +6

    Congratulations...🎉
    Nilkanth Vidhyapith-Talaja
    And
    Dr. Ganesh & Dr. Dalpat Bhai katariya
    Proud moment of School

  • @user-cx6xo2sz1x
    @user-cx6xo2sz1x 10 місяців тому +4

    ખૂબ ખૂબ અભિનંદન,Very Nice

  • @baldaniyaparesh2412
    @baldaniyaparesh2412 10 місяців тому +5

    Congrats you are headed to doing some extraordinary things in reality. Congrats dr.dalpatsir and all the best for our new activity.!!

  • @user-jd8uz5xl7g
    @user-jd8uz5xl7g 10 місяців тому +3

    ખુબ ખુબ અભિનંદન ડો. દલપતભાઈ કાતરીયા & ડો ગણેશ બારૈયા

  • @user-sq6im7de5z
    @user-sq6im7de5z 4 місяці тому

    ખુબખુબ અભિનંદન.ડો.ગણેશભાઈ

  • @user-bv8ur3fr6i
    @user-bv8ur3fr6i 10 місяців тому +3

    ખુબ ખુબ અભિનંદન ડૉ. દલપતભાઈ કતરિયા 🙏💐🎉

  • @parasjani4211
    @parasjani4211 10 місяців тому +6

    ડો.ગણેશભાઈ ને સફળતા પાછળ નીલકંઠ વિદ્યાપીઠ ના ડૉ.દલપતભાઈ ની મહેનત છે ખૂબ ખૂબ અભિનંદન સાબ

  • @kapilbaraiya9531
    @kapilbaraiya9531 10 місяців тому +3

    Congratulations dr. Ganesh
    કોઈ પણ કાર્યની શરૂઆત કરવા માટે જરૂરી છે કાંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા શક્તિ અને કોઈ પણ કાર્યમાં સફળ થવા માટે જરૂરી છે મહેનત અને આ બન્નેની સાથે ત્રીજી વસ્તુની જરૂર છે એ છે પ્રેરણા અથવા તો ચાલકબળ, જેને બીજા શબ્દોમાં આપણે મોટીવેશન (Motivation) પણ કહીએ છીએ.
    કાર્યની શરૂઆત પહેલા આપણે તેમા સફળ થશું કે કેમ તે અંગે આશંકા ઉદ્ભવે કે પછી આ કામ મારાથી ન થઈ શકે તેવી ભાવના તમારા પર આધિપત્ય સ્થાપી લે તેવા સમયે મોટીવેશન જ માનવીને બધી નિરાશા કે નકારાત્મક વિચારો ખંખેરી કાર્ય શરૂ કરવા પ્રેરી શકે છે.

  • @dolasiyakamleshbhai4509
    @dolasiyakamleshbhai4509 10 місяців тому +2

    ડો. ગણેશ બારૈયા અને નીલકંઠ વિદ્યાપીઠ - તળાજા ને ખૂબ ખૂબ અભિનંદન.... 💐💐💐

  • @dostokiduniyavlogs2355
    @dostokiduniyavlogs2355 10 місяців тому +4

    ખૂબ ખૂબ અભિનંદન ડો.દલપત સાહેબ 🎉🎉🎉 વધારે તો કહેવા માં મારી પાસે શબ્દો નથી દિલ થી આનંદ થયો.વિડીયો જોઈ ને.

  • @parthivchudasama690
    @parthivchudasama690 10 місяців тому +3

    ખૂબ ખૂબ અભનંદન ડૉ. દલપત ભાઈ કાતરીયા રૈવતસિંહ સરવૈયા અને ડૉ ગણેશ બારૈયા

  • @yogeshpandiya8833
    @yogeshpandiya8833 10 місяців тому +3

    પ્રેરણાદાયી સક્સેસ સ્ટોરી, અભિનંદન ડૉ.ગણેશભાઈ , દલપતભાઈ,રૈવતસિહ તથા પરિવારને💐💐💐💐💐

  • @rasikthakor728
    @rasikthakor728 10 місяців тому +1

    જમાવટ ન્યુઝ ચેનલ ખુબ સરસ સત્ય સાથે સમાચાર હોય છે અને સત્યમેવ જયતે શબ્દ અનમોલ ભેટ કુદરત ની ભેટ છે ડોક્ટર તો ભગવાન નું રૂપ છે અને આતો ગણેશ નામ છે તો કળા ને સુખ દુઃખમાં હસતાં રહેવું કુદરત સત્ય સાથે ઝાલે છે હાથનું બહુડુ

  • @solankiashok2714
    @solankiashok2714 10 місяців тому +3

    ખુબ ખુબ અભિનંદન ગણેશભાઈ તથા નિલકંઠ સ્કૂલ ને

  • @user-uc2dn8bp9b
    @user-uc2dn8bp9b 5 місяців тому +1

    You are inspirational for other . Congratulations. Sadaa Aagal vadho , Aevi ja Amari prabhu ne Antar ni prayers. From - Dr Arun patel, senior Homoeopathic consultant, Ahmedabad- 45 .

  • @c_d_ahir2738
    @c_d_ahir2738 10 місяців тому +7

    મારો કલાસમેટ હતો ગણેશ congratulations brother 🎉

  • @mitulchauhan26
    @mitulchauhan26 10 місяців тому +4

    Congratulations Dr. Ganesh 🎉 very inspiring story, you are setting example of hardwork, Determination and perseverance, keep it up ✨

  • @tejalba_001
    @tejalba_001 10 місяців тому +3

    " સંઘર્ષ છે તો સફળતા છે જ " આ વાક્યને તમે સાર્થક કરી બતાવ્યું ...તે બદલ ડૉ.દલપતભાઈ કાતરિયા અને ડૉ.ગણેશભાઈ બારૈયા ને ખુબ ખુબ શુભેચ્છાઓ 💐💐💐

  • @bhargavdaslaniya5890
    @bhargavdaslaniya5890 10 місяців тому +3

    It's an example
    True never ends
    Congratulations to Dr.Ganesh & Dr.Dalpatbhai and school staff..🎉

  • @OmFoundation351
    @OmFoundation351 10 місяців тому +3

    ખૂબ ખૂબ અભિનંદન દલપતભાઈ કાતરિયા આવા ને આવા શુભ કાર્યો કરતા રહો અને ખૂબ જ પ્રગતિ કરો તેવી શુભકામનાઓ

  • @BaraiyaAjay
    @BaraiyaAjay 10 місяців тому +1

    Jamawat mari favorite news channel che.... & vishalbhai mari sathe study krta hta ane aaje me temne mari favorite channel ma joya..... (I Proud of vishalbhai &jamawat team)

  • @parthbhojani847
    @parthbhojani847 10 місяців тому +7

    ખૂબ પ્રેરણાત્મક story ગણેશભાઈ 🔥🙏

  • @rekhabenpatel4908
    @rekhabenpatel4908 10 місяців тому +3

    ખૂબ સરહનીય કાર્ય સાહેબ અભિનંદન

  • @manishasisara8737
    @manishasisara8737 10 місяців тому +2

    Vah vah Dr Ganesh &Dr dalpatbhai Katriya congestion

  • @Teacher332.
    @Teacher332. 10 місяців тому +3

    ડૉ. ગણેશ સાહેબને દિલથી સલામ અને અભિનંદન. જમાવટના પત્રકાર મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન.

  • @babubhairadadiya336
    @babubhairadadiya336 10 місяців тому +4

    સાહેબ આનું બધું જ યશ તમને મલેલો સાહેબ તમને સો સો અભિ નંદન

  • @Haruvegad1572
    @Haruvegad1572 10 місяців тому +2

    Khub saras Dalpatbhai katriya…. Good work 👍👍💐
    Congratulations Dr. Ganesh …

  • @jagdishparmar5783
    @jagdishparmar5783 4 місяці тому

    ડો.ગણેશ ભાઈ ,અને દલપત ભાઈ નાં પવિત્ર પુરૂષાર્થ ને મારા સો સો વાર જય શ્રી જલારામ...

  • @rajhadiyacoaching5363
    @rajhadiyacoaching5363 10 місяців тому +2

    A verry big congratulations to Dr ganesh and Dr dalpatsir katariya 🎉

  • @user-pw6xt5ts6s
    @user-pw6xt5ts6s 10 місяців тому +4

    અતિ સુંદર
    ખરેખર આવા કાર્ય થી દરેકને પ્રેરણા મળે છે.

  • @Aim_tv09
    @Aim_tv09 10 місяців тому +4

    ધન્ય છે તમારા પરિવાર ને, સમાજ ને અને તમારા ગુરૂજનો ને ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @uttamthakur2016
    @uttamthakur2016 4 місяці тому

    Salute to Parents who did everything for their children to achieve son goals.

  • @aalbhagirath9409
    @aalbhagirath9409 10 місяців тому +4

    Congratulations Ganesh ! And all the best for future ✌️

  • @thakorpreyash5220
    @thakorpreyash5220 10 місяців тому +1

    Khub khub Abhinandan Dr.Ganeshbhai &Guru shree Dr.Dalpatbhai Katriya.
    Ganeshbhauli Apnu Jivan Khub j Sangharshmay Chhe Karnk ke Bijana Par Asha Rakhi ,Bijana Madad Vade, Aa Pad Par Pahochvu Kharekhar Khub j Muskil Ane Kathin Kary Chhe, Tame Khub J Bhagysali Chho Ke Tamne Dr.Dalpatbhai Jeva Guru Malya.
    Aapnu Jivan Sangharsh, Parishram, Nidar,Har Nahi Manvi, Ane Satat Mahenat Darek Ne Jivan JivavaNi Prerana Aape Chhe.
    Khub Saras Team Jamavat.
    🙏🌹🙏🇮🇳🇮🇳

  • @nileshparmar3128
    @nileshparmar3128 10 місяців тому +7

    નીલકંઠ વિદ્યાપીઠ ના સંચાલક શ્રી દલપતભાઈ કાતરિયા હર હમેશા આવા સારા કાર્યો માં અગ્રેસર હોય તેને પણ ખુબ ખુબ અભિનંદન સાહેબ શ્રી 😊

  • @devangvegad9973
    @devangvegad9973 10 місяців тому +4

    Congratulations Bhai 🔥🎉 We're so very proud of you 🔥🔥

  • @ashokgujjar6930
    @ashokgujjar6930 10 місяців тому +1

    Congratulations saheb
    Khub khub abhinandan aapne Ane ganeshbhai baraiya n

  • @talgajardakvprimaryschool
    @talgajardakvprimaryschool 10 місяців тому +3

    ડૉ. ગણેશભાઈ ને અને તેને સાથ આપનાર સૌને ખૂબ ખૂબ અભિનંદન 💐

  • @niralzinzala8504
    @niralzinzala8504 10 місяців тому +3

    Congratulations 🎉🎉🎉 dr.Ganesh baraiya , dalpatbhai and nilkanth vidhyapith school.......

  • @milanprajapati4826
    @milanprajapati4826 10 місяців тому +3

    આપનું આ સંઘર્ષમય જીવન અનેક લોકો માટે પ્રેરણાદાયી બનશે. ખૂબ ખૂબ અભિનંદન ગણેશભાઈ 🎉

  • @nikhilsheth4056
    @nikhilsheth4056 10 місяців тому +1

    Good work Dr. Dalpatsir💫✨ And Congratulations Dr.Ganeshbhai Baraiya😊

  • @user-vf7dc3bj7f
    @user-vf7dc3bj7f 10 місяців тому +2

    ડો દલપતભાઈ ની ખૂબ જ મહેનત છે.ખૂબ ખૂબ અભિનંદન🎉🎉🎉

  • @harshdhandhalya7921
    @harshdhandhalya7921 10 місяців тому +4

    ખૂબ ખૂબ અભિનંદન ગણેશભાઈ🎉 અથાગ પરિશ્રમ અને પ્રબળ નિશ્ચયશક્તિનું પ્રેરણાદાયી પરિણામ🔥

  • @kherbhagirath1853
    @kherbhagirath1853 10 місяців тому +3

    અભિનંદન! અમને તમારા પર ખૂબ ગર્વ છે!
    તમારી મહેનત અને દ્રઢ નિચયનુ પરિણામ મળ્યું છે. અભિનંદન!
    તમારી સારી રીતે લાયક સફળતા માટે અભિનંદન! તમે એક પ્રેરણા છો!
    તમારી સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન! ભવિષ્યમાં પણ તમને વધુ સફળતા મળે તેવી શુભેચ્છા.

  • @payalahir827
    @payalahir827 10 місяців тому +2

    Congratulations dr.ganesbhai and neelkanth vidyapeeth for a proud moment 🥳

  • @42.khasiyajayesh64
    @42.khasiyajayesh64 10 місяців тому +1

    👏Thanks to dr.dalpatbhai katriya 🎉🎉🎉

  • @virendrasinhgohil9640
    @virendrasinhgohil9640 10 місяців тому +9

    I have witnessed this story. The way Nilkanth Vidhyapith and especially Dr. Dalpatbhai Katariya Faced Many Hardships and Struggles realated to Ganesh's Medical case is phenomenal From Gujarat High Court and MCI to Supreme Court. Dr. Dalpatbhai Supported Ganesh and Proved Never Give Up in any Difficult circumstances......

  • @bhavumakwana6992
    @bhavumakwana6992 10 місяців тому +1

    ખૂબ ખૂબ અભિનંદન નિલકંઠ વિદ્યાપીઠ તળાજા અને ડો.ગણેશ બારૈયા.🎉

  • @kavadnitesh7175
    @kavadnitesh7175 10 місяців тому +4

    ખૂબ જ સંઘર્ષમય જીવન ગણેશભાઈ ..ખૂબ ખૂબ અભિનંદન ભાવનગર ,ગુજરાત ,ભારત નું નામ વિશ્વમા ઉજાગર કરવા માટે 🎉🎉

  • @sjadeja30
    @sjadeja30 4 місяці тому

    શિક્ષક કભી સાધારણ નહિ હોતા નિર્માણ ઔર પ્રલય ઉનકી ગોદ મે પલતે ખૂબ ખૂબ અભિનંદન એમના

  • @amarbaraiyatalaja2869
    @amarbaraiyatalaja2869 10 місяців тому

    ખુબ ખુબ અભિનંદન નીલકંઠ વિદ્યાપીઠ તળાજા ડોક્ટર દલપતભાઈ કાતરીયા તથા તમામ સ્ટાફ તળાજા તાલુકાના ગૌરવ સમાન ડો. ગણેશ ખુબ ખુબ અભિનંદન જે પરદેશમાં પણ તેમનું સન્માન કરવામાં આવ્યું ભારત નું નામ રોશન કર્યું છે તેવા તમામ સ્ટાફ અને સમાજ માં આવિ માનવતા હજી જીવે છે અને ભગવાન હમેશા તંદુરસ્ત જીવન રાખે એવી પ્રાર્થના બાપા સીતારામ જય ભોલેનાથ

  • @khimakaravadra5269
    @khimakaravadra5269 4 місяці тому

    વાહ ઙો. ગણેશજી ખૂબ સરસ

  • @niralzinzala8504
    @niralzinzala8504 10 місяців тому +3

    Many congratulation 🎉🎉🎉🎉🎉🎉 Ganesh baraiya...... nilkanth vidhyapith nu gaurav

  • @virbhadrasinhjadeja6445
    @virbhadrasinhjadeja6445 4 місяці тому

    Khub khub Abhinandan De Ganeshbhai and Sarvaiya saheb ,katariya saheb.

  • @naynaahir622
    @naynaahir622 4 місяці тому

    ગણેશ ભાઈ તમને એકદિવસ મોદી એવડ આપશે એવી સુભેસા

  • @bhagirath.bhammar.96
    @bhagirath.bhammar.96 10 місяців тому +3

    Congratulations 👏🎉 Dr.Dalpatbhai
    Good work 👏👍

  • @bhavnadoshi1972
    @bhavnadoshi1972 10 місяців тому +2

    School Teacher ne khub khub Abhinandan

  • @VILAGETRADER
    @VILAGETRADER 10 місяців тому +6

    વીડિયો જોઈ ને આનંદ થયો કે હજુપણ માનવતા હજુ જીવે છે.ખાસ તો ડો.દલપત સાહેબ નો ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉🎉❤❤❤

  • @user-iv1zc3gf4n
    @user-iv1zc3gf4n 10 місяців тому +2

    Such a Inspirable story, hard work will always give you result, great success ahead😊😊Congratulations Dr. Ganesh, great work Dr. Dalpatbhai 😊😊🎉🎉🎉

  • @gordhanahir2621
    @gordhanahir2621 10 місяців тому +2

    Khub khub abhinandan saheb

  • @harishtank3196
    @harishtank3196 10 місяців тому +2

    ખૂબ ખૂબ અભિનંદન, અડગ મન ના માનવીને હિમાલય નડતો નથી. માણસ ધારે તે કરી શકે છે.

  • @sudhirsinhparmar
    @sudhirsinhparmar 10 місяців тому +1

    Khub saras Dr katriya sir ne Ganesh Bhai n abhinandan 🎉

  • @dipakvadher6871
    @dipakvadher6871 10 місяців тому +2

    congratulations Dr. Ganesh 🎉🎉 and also congratulations to dalpatbhai katariya & nilkanth vidhyapith school members all who bring this inspired story among all of us 🎉🎉🎉

  • @pareshbyadav716
    @pareshbyadav716 10 місяців тому +2

    ખૂબ સરસ

  • @gitabaraiya6475
    @gitabaraiya6475 10 місяців тому +1

    ખૂબ ખૂબ અભિનંદન

  • @rahulvaylu8677
    @rahulvaylu8677 10 місяців тому +3

    Congratulations 🎉 Ganesh and best wishes for future 🎉

  • @user-qm7qb2kr6n
    @user-qm7qb2kr6n 10 місяців тому +3

    Congratulations dalpatbhai🎉🎉

  • @AjG-wd6fi
    @AjG-wd6fi 10 місяців тому +13

    એક મિસાઈલ તરીકે તળાજા પંથકમાં ગણના થનાર સામાન્ય કુટુંબના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવનાર નીલકંઠ વિદ્યાપીઠના તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું🎉🎉

  • @vishalbaldaniya1532
    @vishalbaldaniya1532 10 місяців тому +2

    જય શ્રી રામ ના આશીર્વાદ હંમેશા રહે...

  • @jaysukhkatariya1922
    @jaysukhkatariya1922 10 місяців тому +3

    Many congratulations to Ganesh and his family, and special congratulations to Dalpatbhai and the Neelkanth staff.🎉🎉🎉🎉🎉🎉🎉

  • @42.khasiyajayesh64
    @42.khasiyajayesh64 10 місяців тому +1

    Thank you sir 🎉

  • @painterkavad5514
    @painterkavad5514 5 місяців тому

    ધન્યવાદ ડૉ. ગણેશ ભાઈ ❤ જયસિયારામ 😮😅😊🎉

  • @factigurus8559
    @factigurus8559 10 місяців тому +2

    Congratulations Dr. Dalpat Katariya

  • @vasavasonal4718
    @vasavasonal4718 10 місяців тому +4

    માણસ હોઈ તો આવાં... લાઇફ માં pehali વાર જોયાં

  • @user-ly9kf2tr4e
    @user-ly9kf2tr4e 10 місяців тому +2

    Many many Congratulations 🎉 dr. Ganesh and Dr. Dalpatbhai Katariya

  • @jadejamayurdhvajsinh4246
    @jadejamayurdhvajsinh4246 10 місяців тому +1

    Real hero Ganesh Bhai. Amna guru dalapatsir ne Naman 🙏