Voting Awareness

Поділитися
Вставка
  • Опубліковано 23 кві 2024
  • "મતદાનથી વિશેષ કંઈ નથી હું અવશ્ય મતદાન કરીશ"
    આવો આપણે સૌ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનો મહોત્સવ ઉજવીએ અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજ અદા કરીએ. સરકારી વિનયન કોલેજ રાણાવાવની વિદ્યાર્થીની છાયા નિરાલી દ્વારા મતદાર જાગૃતિની સુંદર પ્રસ્તુતિ સૌ મતદારો માટે પ્રેરક છે. તો આવો આપણે સૌ લોકશાહીના મહાપર્વમાં તારીખ:-07/05/2024 ના રોજ અવશ્ય મતદાન કરીએ.
    VOTE FOR BETTER INDIA. #eci #election2024

КОМЕНТАРІ •