Government Arts College Ranavav
Government Arts College Ranavav
  • 16
  • 4 815

Відео

Workshop on Photography by Ashok Pomal Sir & Team (@aplivefilms1085 )
Переглядів 827Місяць тому
સરકારી વિનયન કોલેજ-રાણાવાવ ખાતે તા-૨૯/૦૭/૨૦૨૪ થી તા-૩૦/૦૭/૨૦૨૪ સુધી સપ્તાધારા પ્રકલ્પ અંતર્ગત યોજાયેલ ફોટોગ્રાફી/વિડીયોગ્રાફી ના વર્કશોપ ની એક ઝલક. @aplivefilms1085
ન્યાય શાસ્ત્ર નો પરિચય
Переглядів 78Місяць тому
ન્યાય શાસ્ત્ર નો પરિચય તર્ક સંગ્રહ ગ્રંથ ની સરળતા થી સમજુતી મળી રહે એ હેતુ થી આ વિડીયો ડો આર. બી , જોશી ના માર્ગદર્શન હેઠળ છાયા નિરાલી દ્વારા બનાવવામાં આવેલ છે.
(Dept of History )Documentary on Tourism Places of Porbandar District
Переглядів 2102 місяці тому
Creater :Asha Odedara & Nakum Shraddha Guide : Assi.Professor .B.A.Madhak
Voting Awareness
Переглядів 1624 місяці тому
"મતદાનથી વિશેષ કંઈ નથી હું અવશ્ય મતદાન કરીશ" આવો આપણે સૌ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનો મહોત્સવ ઉજવીએ અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજ અદા કરીએ. સરકારી વિનયન કોલેજ રાણાવાવની વિદ્યાર્થીની છાયા નિરાલી દ્વારા મતદાર જાગૃતિની સુંદર પ્રસ્તુતિ સૌ મતદારો માટે પ્રેરક છે. તો આવો આપણે સૌ લોકશાહીના મહાપર્વમાં તારીખ:-07/05/2024 ના રોજ અવશ્ય મતદાન કરીએ. VOTE FOR BETTER INDIA. #eci #election2024
GACR Kabaddi Match 2023-24
Переглядів 1794 місяці тому
સરકારી વિનયન કોલેજ -રાણાવાવ ખાતે સપ્તધારા પ્રકલ્પ અંતર્ગત ખેલકૂદ ધારા દ્વારા આયોજિત કોલેજ લેવલના કબડ્ડી મેચની ઝલક.
GCAS Portal Guidance
Переглядів 1124 місяці тому
GCAS Portal Guidance
કવિતાનો જલસો
Переглядів 405Рік тому
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિનયન કૉલેજ રાણાવાવ જિ. પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ‘કવિતાનો જલસો’ શીર્ષકથી તા. 07/01/2023 ના રોજ કવિ સંમેલન યોજાઇ ગયું. આ કવિ સંમેલનમાં ગુજરાતના જાણીતા કવિઓ શ્રી કૃષ્ણ દવે, નીતિન વડગામા, ઉર્વીશ વસાવડા, હરજીવન દાફડા સુનિલ ભીમાણી, નરેશ સોલંકી, કુલદીપ કરિયા વગેરે કવિઓ ઉપસ્થિત રહી કવિતાનું રસપાન કરાવ્યુ હતું.
કવિતાની કૂંપળ ભાગ-1
Переглядів 1193 роки тому
કવિતાની કૂંપળ ભાગ-1
Reporting Competition Video Part - 3
Переглядів 1283 роки тому
Government Arts College Ranavav Dist - Porbandar
Reporting Competition Video Part - 2
Переглядів 2103 роки тому
Government Arts College Ranavav Dist - porbandar
Reporting Competition Video Part - 1
Переглядів 3253 роки тому
Government Arts College Ranavav Dist - porbandar
Government Arts College, Ranavav -1
Переглядів 4415 років тому
Today on 29th August at 8:00 a.m. a newly invented program called "Fit India Movement" was organized in India by our honorable PM shri Narendra Modi. As a part of this movement our college Govt. Arts College, Ranavav, Dist Porbandar has also participated actively. All the faculties and students remained present and took the oath to be fit. Students also played different games on the ground.
Government Arts College Ranavav Dist Porbandar
Переглядів 6846 років тому
Government Arts College Ranavav Dist Porbandar

КОМЕНТАРІ