નાગમતી. અને નાગવાળો અહીંયા અંતિમ શ્વાશ લીધાહતા આજે પણ નાગ સ્વરૂપે નાગ રહે છે

Поділитися
Вставка
  • Опубліковано 30 чер 2024
  • નાગમતી. અને નાગવાળો અહીંયા અંતિમ શ્વાશ લીધાહતા આજે પણ નાગ સ્વરૂપે નાગ રહે છે
    #ઇતિહાશ
    #નાગમતીનાગવાળો
    #કચ્છદર્શન
    #ગામડું
    #ગુજરાત

КОМЕНТАРІ • 55

  • @vijaysinhchudasama1837
    @vijaysinhchudasama1837 2 дні тому +2

    જય માતાજી 🙏🏻

  • @pinalrao5697
    @pinalrao5697 День тому +1

    Jay nagdevta

  • @gagajibhaiahir-bj8cp
    @gagajibhaiahir-bj8cp 3 дні тому +2

    જયનગમતીજયનાગવાળા

  • @kesurbhaigojiya51
    @kesurbhaigojiya51 19 годин тому +1

    ખુબ સરસ બિજલ ભાઈ ધન્યવાદ છે તમને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ

    • @bijalbhai5067
      @bijalbhai5067  17 годин тому

      જય દ્વારકાધીશ 🙏🤝

  • @user-he9sk9lp3s
    @user-he9sk9lp3s 5 днів тому +7

    વાહ બિજલભાઈ કચ્છ ની ધરતી ના ખૂણે ખૂણે થી ઈતિહાસ ગોતી ગોતી લાવવા બદલ ખુબ ખુબ આભાર 🎉🎉🎉

  • @badrubhaivinchhi413
    @badrubhaivinchhi413 5 днів тому +5

    વાહ બિજલ ભાઈ....👌

  • @user-oq1zh2uz2z
    @user-oq1zh2uz2z 3 дні тому +2

    જય મહાદેવ

  • @devmorarikeyur.r7079
    @devmorarikeyur.r7079 4 дні тому +3

    નાગમતી નાગવાળો અમારા સરધાર માં થયા રાજકોટ જિલ્લા નું ગામ

    • @jigargadhavi
      @jigargadhavi День тому

      ભાઈ હું ગોધરા બાજુ નો છો સરધાર માં જે શિહમોય માતાજી છે એ અમારા કુળદેવી છે

  • @madaridigital
    @madaridigital 5 днів тому +2

    જય હો ...

  • @ZalaBhagvanbhai
    @ZalaBhagvanbhai 5 днів тому +2

    🙏🙏🚩🚩

  • @user-lj8sq4es2u
    @user-lj8sq4es2u День тому +2

    બિજલભાઈ ગામ નુ નામ આપજો શંકરનું મંદિર ક્યાં છે

    • @bijalbhai5067
      @bijalbhai5067  День тому

      વિડિયો મા છે પરાસવા ની ઉગમણે સીમાળે

  • @user-lj8sq4es2u
    @user-lj8sq4es2u День тому +1

    જય શિયારામ બિજલભાઈ ગામ નુ નામ એડ્રેસ આપજો નંમ વિનંતી

    • @bijalbhai5067
      @bijalbhai5067  День тому

      વિડિયો છે કચ્છ આડેસર સામખિયારી રોડપર

  • @khimakandoriya-hi1nm
    @khimakandoriya-hi1nm 3 дні тому +1

    Hitiyas.no.khjano.

  • @Dakla.Keshariya
    @Dakla.Keshariya День тому +2

    Bhai vat tamari sasise pan samiyana gam nagesree pase se Hal ma te sarovada name gamse amari bajuma

  • @RAJA_SIKOTAR_604
    @RAJA_SIKOTAR_604 5 днів тому +3

    ❤જય વડવાળા દ્વારકાધીશ ભગવાન શિવ શંકર ભોળાનાથ દુધરેજ ધામ ❤

  • @user-lc9qb4vn1w
    @user-lc9qb4vn1w 5 днів тому +2

    બીજલ ભાઈ તમે વીડીયા સરસ બનાવો છો કેટલી ખામી છે કે સામેવાળાને માઈક નથી આપતા એટલે અવાજ ઓછો સંભળાય છે

    • @bijalbhai5067
      @bijalbhai5067  5 днів тому

      તેબાપા વાત કરવા નતા માગતા માઈક કયા વાત હોય ભાઈ

  • @kunalpatel5597
    @kunalpatel5597 5 днів тому +2

    Jay dawarkadhis bhai khubsaras mahiti aapi aape te badal aabhar

    • @bijalbhai5067
      @bijalbhai5067  5 днів тому

      આપનો પણ આભાર 🤝🙏

  • @GovindRawat-kn7bq
    @GovindRawat-kn7bq 5 днів тому +2

    જય હો બીજલભાઈ ધન્ય છે તમને કે તમે આવા ઇતિહાસ લોકોની સમક્ષ મુકો છો અને લોકો ને જાણકારી આપો છો. જય માતાજી બીજલભાઈ 🙏🙏🙏🙏🙏

    • @bijalbhai5067
      @bijalbhai5067  5 днів тому +1

      જય માતાજી ગોવિંદ ભાઈ 🤝🙏

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 5 днів тому +2

    ❤ જય દ્વારકાધીશ ❤ જય વડવાળા દેવ ❤

  • @nareshsinhjigohil803
    @nareshsinhjigohil803 5 днів тому +1

    વાહ ખૂબ સરસ બીજલભાઈ👌👍

    • @bijalbhai5067
      @bijalbhai5067  5 днів тому +1

      જય હો ભીમાસર ગામ 🤝

  • @jigargadhavi
    @jigargadhavi День тому +1

    બીજલ ભાઈ કચ્છ માં નવલાખું .લાલબાઈ નો થડો છે એનો વિડ્યો બનાવો સરધાર વાળા શિહ્મોય નો બીજો અવતાર છે એ

    • @bijalbhai5067
      @bijalbhai5067  День тому

      આખા ઇતિહાશની ખબર હોય જણાવો 🙏

    • @jigargadhavi
      @jigargadhavi День тому

      ​@@bijalbhai5067 પેલા રાજકોટ જાવ ત્યાં સરધાર શહેર છે ત્યાં shihmoy માતાજી નું મંદિર છે જ્યાં બાકર ને સીહણ બની માર્યો એક વાર જાવ .પછી ત્યાંથી માહિતી મળશે કચ્છ માં લાલબાઈ તરીકે અવતાર લીધો એ

  • @Ombanna77733
    @Ombanna77733 2 дні тому +1

    વાહ બીજલભાઈ 🙏

  • @vadhiyarimorlo
    @vadhiyarimorlo 5 днів тому +2

    Super

  • @maheriyaganapatbhai5959
    @maheriyaganapatbhai5959 3 дні тому +1

    Jay nagmati. Jay nagvara

  • @Dinesh-v7i
    @Dinesh-v7i 2 дні тому +1

    સુપર વિડિયો

  • @Ombanna77733
    @Ombanna77733 2 дні тому +1

    જુના ઈતિહાસ ના દર્શન કરાવા બદલ આભાર ખુબ ખુબ ધન્યવાદ મા આશાપુરા
    જય નાગમતી જય નાગવાળા જય હો કરછ ની ઘરા

  • @gelabhaikoli6181
    @gelabhaikoli6181 2 дні тому +1

    જય હો ❤
    વાગડ ધરા
    કાનમેર ❤

  • @devubhajadeja3490
    @devubhajadeja3490 2 дні тому +1

    જય માતાજી બીજલભાઈ આવો કયારેક મોમાઈ મોરા

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 дні тому

      કાઈક ઇતિહાશ જણાવ જો તો જરૂર થી આવિસુ

    • @devubhajadeja3490
      @devubhajadeja3490 2 дні тому

      @@bijalbhai5067 પાળીયા મા ગોલી મારવાથી નીકળતુ લોહી અને ધણા બધા સતી ઓના પાળીયા મા મોમાઈ ના બેસણા છે

  • @ratansinhrathod6480
    @ratansinhrathod6480 2 дні тому +1

    બીજ ભાઈ એક. માયક લય. લો

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 дні тому

      માઈક તો છે કામ નથી આવતા એવી સિચવેસ હાય છે

  • @upendraparsana6400
    @upendraparsana6400 2 дні тому +1

    નમસ્કાર બીજલ ભાઇ સામેની વ્યક્તી ને તો માઇક આપો

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 дні тому

      કાકા એ ના પાડી હતી 🙏હું નહીં બોલું