કલેકટર બનેલી દીકરી ને વૃધ્ધાશ્રમ માં તેના સ્વર્ગવાસી માં બાપ મળ્યા..40 વર્ષ થી ઉપરના ખાસ જુઓ | Story

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 14

  • @sushilanair2459
    @sushilanair2459 2 дні тому +12

    ઘણું જ સરસ છતાં પણ આજે હજી પણ આવા બનાવો બનતાં જોવા મળે છે. આજના સમયમાં મને એવું લાગે છે કે છોકરા કરતાં છોકરી આપણી લાગણીઓ સારી રીતે સમજી શકે છે. અને હવે તો અત્યારના સમયમાં છોકરીઓ પણ ધણી જ આગળ હોય છે. અને ધણી વાર જોવામાં આવે છે કે મા અને પિતાને પણ એ સાચવે છે. આ મારો અનુભવ છે. અને મારી હકીકત છે. એ હિસાબથી હું ધણી નસીબદાર છું. કેમકે મારી પાસે એક દિકરી જ છે. હું દિકરો જે મા કે પિતા ની વિધિ કરે એ બધું જ મારી દિકરી પાસે કરાવું છું. એટલે કહેવાનો આશય એટલો જ છે કે મા પિતા એ પણ થોડું સજાગ રહેવું જોઈએ. હું આજે એકલી રહું છું એ એના ધરે છે. માટે કહેવાનું એ જ કે આપણે જીવિત હોય ત્યા સુધી કોઈ કાઈ કરી ના શકે એવો માહોલ રાખો. પછી ની વાત આપણે જોવા રહેવાના નથી. ધણું લખવાનું મન થાય છે પણ લાબું થય ગયું 😊

    • @dineshvoice1
      @dineshvoice1  2 дні тому +1

      સુશીલા બેન તમારા સબ્દો હકીકત દર્શાવે છે... ભગવાન તમને હરપળ ખુશ રાખે... 😍🙏

  • @manjulakothary
    @manjulakothary 19 годин тому +2

    Very nice heart touching story thanks 🎉❤

    • @dineshvoice1
      @dineshvoice1  17 годин тому +1

      Thank you manjula ben😍🙏🤍

  • @nirumatibengohil1671
    @nirumatibengohil1671 3 дні тому +7

    ખૂબ સરસ

    • @dineshvoice1
      @dineshvoice1  3 дні тому +1

      ખૂબ ખૂબ આભાર બેન 🙂🙏

  • @MinaxiSoni-g7z
    @MinaxiSoni-g7z 16 годин тому +1

    Nice story

    • @dineshvoice1
      @dineshvoice1  15 годин тому +1

      Thank you so much minaxiben 🤍🙏

  • @vivanthakor1562
    @vivanthakor1562 3 дні тому +2

    Khub Saras

    • @dineshvoice1
      @dineshvoice1  3 дні тому +1

      Thank You So much 🤍 Vivanbhai 🙂 please stay connected 🤍🙏

  • @bharatishah4955
    @bharatishah4955 2 дні тому +2

    Very nice.

    • @dineshvoice1
      @dineshvoice1  День тому +1

      Thank You so much Bharatiben 😍 please stay connected 🙂

  • @archanapbrahmbhatt239
    @archanapbrahmbhatt239 3 дні тому +7

    Jay shree Krishna Radha radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe happy 😊😊❤❤❤❤

    • @dineshvoice1
      @dineshvoice1  3 дні тому +1

      Jay shree Krishna 🙏 ચેનલ સાથે જોડાયેલા રહો બેન🙂🙏