રાજકોટ મા કોઈ એવું વ્યક્તિ નહી હોય કે એકવાર અહીંયા નહિ જમીયું હોય | ઈશારા થી જમવાનું પીરસવામાં આવે

Поділитися
Вставка
  • Опубліковано 28 лют 2022
  • EAT & DRIVE
    રાજકોટ મા કોઈ એવું વ્યક્તિ નહી હોય કે એકવાર અહીંયા નહિ જમીયું હોય | ઈશારા થી જમવાનું પીરસવામાં આવે
    Address :- The Grand Thakar, 11-B, near Pathikashram (Managed by Bolbala Charitable Trust, Jhulelal Nagar, Rajkot, Gujarat 360001
    M. 8758046757
    Business queries - 9426748095 ( Eat & Drive Channel Number )
    Email - anand.sata910@gmail.com
    Anand Sata vlogs
    / @anandsata
    Facebook Page
    / sataanand3
    Instagram page
    / eatanddrive_
    Facebook Gujju Food Club group:- / 1964049157009669
    My Playlists
    Kutch Food Series
    • Kutch Food Series Trai...
    Dubai Food Series
    • Dubai Food Series
    Ahmedabad Food Series
    • Ahmedabd Food Series
    Rajkot food series
    • Rajkot Famous Food
    Bhavngar Food Series
    • Bhavnagar Food Sereis
    Jetpur food series
    • Jetpur food series
    Secret Recipes
    • Secret Recipes
    Indian sweet recipes
    • Indian Sweets
    Inspirational videos
    • Inspirational Video
    Maa Ni Rashoi
    • Maa Ni Rasoi
    Traditional kathiyawadi food
    • Traditional Kathiyawad...
    Gamdani Moj sathe deshi bhojan
    • Gamdani Moj
    Jamnagar Food series
    • Jamnagar Food Series
    My Rceipes
    • My Recipe
    Highway Restaurant & Dhaba
    • Higway Restaurant & Dhaba
    Farali Recipes
    • Farali Recipe
    Agra Food Series
    • Agra Food Series
    Maliya Hatina Food Series
    • Maliya food series
    Dhoraji Food Series
    • Dhoraji famous food
    Upleta Food Series
    • Upleta Food Series
    Gondal Food Series
    • Gondal Food series
    Surendranagar Food Series
    • surendranagr food series
    #rajkotfood #rajkot #rajkotfamousfood #rajkotian #eatanddrive #anandsata
  • Навчання та стиль

КОМЕНТАРІ • 401

  • @kamalnayanvasoya3413
    @kamalnayanvasoya3413 2 роки тому +28

    The way your presentation and hosting is very natural and polite. It is not like other food explorer who doing the same things like wahh moj.. vali vali chhas.. madsu mede ked..hawad no ekko.. Gujarat na chefs ( even he didn’t know the spelling of chef) etc. your are so natural and deserves millions of subscriber.. keep it up bhai

  • @sanjubhai8846
    @sanjubhai8846 2 роки тому +51

    ઠાકર હોટેલ મા માલિક દિલ ના બોવ દિલદાર સે.અમે 2016 માં પ્રવાસ માટે 200 જેટલા સરકારી સ્કૂલ ના નાના બાળકો ને લઈ ને ગયા હતા અને તેમને બધા ને ખુબ પ્રેમ થી જમાડ્યા હતા. એ પણ એક રૂપિયો લીધા વિના.. આવું દિલ કોઈક વ્યક્તિ મા જોવા મળે સે.નાના ગામડાના આ બાળકો આવી મોટી હોટેલ મા જમીને બોવ ખુશ થયા હતા.ઠાકર હોટેલ ના માલિક નો દિલ થી આભાર🙏🙏🙏

    • @n.npatel4950
      @n.npatel4950 Рік тому

      સંજુ ભાઈ તમારી વાત સાચી છે ભાઈ નામ એવા ગુણ હોય છે અને જ કહેવાય નામ‌ એવા ગુણ નામ શું છે ઠાકર તો ઠાકર‌ જેવા ગુણ‌ છે ભાઈ કદાચ ઠાકર માં રાઈતુ દહીં નું આવે બિલકુલ મફત ‌ આમેય ઠાકર જોગ બાપુ ના આશીર્વાદ થી ચાલે‌ છે કોઈ પણ કુદરતી વિપત જેવા કે ભુકંપ કોરોના ઓનારત જેવિ‌ પરિસ્થિતિ માં ખુબજ દીલદાર છે બાળકો અને ગરીબ માણસો ઠાકર ને બહુ જ વાલા

    • @n.npatel4950
      @n.npatel4950 Рік тому

      હા સંજુ ભાઈ જય શ્રી કૃષ્ણ

    • @transparent3205
      @transparent3205 Рік тому

      Mofat nu nai khavanu

    • @shakalbadlalega
      @shakalbadlalega 3 місяці тому

      Faka

  • @harshkumarkhambhala7942
    @harshkumarkhambhala7942 2 роки тому +3

    અતિ ઉત્તમ અતિ ઉત્તમ છે આ હોટલ🍕🌯🌮🥙🥘🍝🥫🥨🍲🥗🥣🍜🍱🍚🥟🍙🍥🍡🥠🥮🍦🥧

  • @sgproduction6973
    @sgproduction6973 2 роки тому +3

    Main. Maharaashtrse hun hum log Rajkot ghumne aaye the. Hum log bhi 2 bar khana khaye hain bahut bhadiya restaurant hain special sejler bahut bhadiya milta hain thakar restaurant. Purnpoli bhadiya hain. Thanks motabai Phir 1 bar yad dilayi. Aur next time jarur aayenge.🙏🏿🙏🏿

  • @Kuunal_K_Dave24
    @Kuunal_K_Dave24 Рік тому +2

    ખુબ જ સરસ ઉમદા ભોજન સાથે ઉત્તમ સ્ટાફ પ્રેમ થી જમાડે છે
    બસ રાહ બહુ જોવી પડે છે👍
    એવું કહેવાય કે રાજકોટ ગયા ને ગ્રાન્ડ ઠાકર માં ના ગયા તો રાજકોટ ગયા ન કહેવાય...મારી ફેવરીટ હોટેલ માં પેહલો નંબર આપીશ ગ્રાન્ડ ઠાકર ને👍👍👍

  • @HemalRathod
    @HemalRathod 2 роки тому +30

    અહીંયા ભાવનગર માં "રસોઈ" પણ આવી જ છે. ઉત્તમ વ્યવસ્થા, ઉત્તમ ભોજન, ખૂબ સુંદર બેઠક અને વાતાવરણ, ઇશારા થી વાત થાય અને ભોજન આવી જાય.

    • @rathodchandni5686
      @rathodchandni5686 2 роки тому

      Ha bhavena ni moj ha

    • @CRAZYGAMING-ok
      @CRAZYGAMING-ok Рік тому +1

      તો ત્યાં જાને લોડા આયા સુ ગાંડ મરાવ છો

  • @vishalshah3360
    @vishalshah3360 2 роки тому +7

    શિવ ના જ્યોતથી પ્રકાશ વધે છે, જે જાય છે ભોળા ને દ્વાર , કંઈક ને કંઈક જરૂર મળે છે.....
    *🌷🌹મહાશિવરાત્રિની સૌને હાર્દિક શુભકમનાઓ🌹🙏
    *🙏જય માતાજી🙏*

  • @maulikdave2164
    @maulikdave2164 2 роки тому +10

    The manager is so humble and a warm hearted person, the food looks exceptionally well prepared and tasty. your presentation is lucid and to the point.The price of the thali is very reasonable too, with so much of vareity!!! Amazing.

  • @vijaymistry253
    @vijaymistry253 2 роки тому +3

    ઓહો કાઠિયાવાડની મોજ.ને ભૂલો પડ ભગવાન.

  • @SataBharat
    @SataBharat 2 роки тому +5

    👌 ગુજરાતી થાળી માટે ફક્ત રાજકોટ જ નહીં પણ સમગ્ર ગુજરાતના બેસ્ટ ડાઇનિંગ હોલ માં નો એક ડાઇનિંગ હોલ 👌

  • @avinashnanavati7233
    @avinashnanavati7233 2 роки тому +3

    Very sweet and humble manager shri Bhandaribhai very decent reataurant

  • @nitingadhvi9196
    @nitingadhvi9196 Рік тому

    તમને જોઈ ને એવું લાગે છે જાણે પહેલી વખત કોઈ જમવાનું મળ્યું હોય.... હોટલ ને ત્યાં ની વાનગી ઓ બહુ જ સરસ છે પણ તમારી ઓવર ઍક્ટિંગ બહુ. જ છે

  • @sangitapadhiyar9919
    @sangitapadhiyar9919 2 роки тому

    Khub saras ...jaankari ane janavvani rit 6

  • @chiragpatel3216
    @chiragpatel3216 2 роки тому

    Bhai Bhai. Moj Aavi Jaye. Yammy foods. 👍👍👍👍👍

  • @gujju_status_1439
    @gujju_status_1439 2 роки тому

    Bov mastt che ambiance and jamvanu pan 1 no.

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 Рік тому

    Dildar Vyakti Che... ❤❤paisa Vasul Che Bhai. 😄🙏👍
    Jay Shree Krishna

  • @kumudpanara310
    @kumudpanara310 2 роки тому +2

    Is very good thk u 🙏😊

  • @shaikhilyas7587
    @shaikhilyas7587 2 роки тому

    Mashaallah bahot khub bhai,

  • @nalindesai206
    @nalindesai206 2 роки тому

    Saras video chhe.
    Foods saras chhe.
    Thaks

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 роки тому +5

    જય હિન્દ જય ભારત હર હર મહાદેવ

  • @shaileshzala4231
    @shaileshzala4231 2 роки тому +1

    અમદાવાદ ની ગ્રાન્ડ ઠાકર માં અમે ભોજન લિધેલુ ખુબ જ સ્વાદિષ્ટ ભોજન હોય છે એ પણ બિલકુલ આજ રીતે ભોજન સર્વ કરે છે ઇશારા થી આવનાર સમય માં રાજકોટ માં ચોક્કસ આમાં જમીશુ..

  • @bharatvaghela2820
    @bharatvaghela2820 2 роки тому +7

    U r best & number 1 youtuber of all over Gujarat. In food line industry. Quality of the video is super. GOOD dress. Looks good.

  • @mr.nehalmankad1128
    @mr.nehalmankad1128 2 роки тому +1

    રૂબરૂ જમ્યા નો સંતોષ થયો...આભાર..

  • @osmondamanna
    @osmondamanna 2 роки тому +1

    Place is good items are mouthwatering cost is little high.

  • @prasadbhatt258
    @prasadbhatt258 2 роки тому +7

    Please make video of dinner time as well, please review multi cuisine. As per mentioned

  • @parthdhagat6818
    @parthdhagat6818 2 роки тому +1

    Wah jordar ...excellent episode ND

  • @heenafondi7266
    @heenafondi7266 2 роки тому +1

    khub sars thari joi modhama pari aavyu choks jmva aavu padse thanks

  • @jayloving2005
    @jayloving2005 Рік тому +1

    You r professional food vloger compared to others, speak very gentiile with manners..

  • @sandeepsorathia5968
    @sandeepsorathia5968 2 роки тому +2

    Best test and place with great service.........

  • @girijaparikh3435
    @girijaparikh3435 2 роки тому +1

    Bahuj sara vedio, jamvanu mann thay tyan avine kharekhar mare Rajkot avvu che specially aa bhojan leva ne khava. Chokkas avsh. Thank u very much for this video

  • @patelyamini4346
    @patelyamini4346 2 роки тому +1

    Video joy ne j જમવાનું મન થાય છે.😊

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 роки тому

    Bov saras jamavanu che vlog joi ne maza aavi gay

  • @kamalshah.999
    @kamalshah.999 2 роки тому +2

    My favourite puran puri
    Very nice video Anandbhai

  • @jayvyasmumbai9310
    @jayvyasmumbai9310 Рік тому

    Recently I stayed in this hotel with my family..Breakfast is improved..
    Room service food is tasty..

  • @vikramparekh283
    @vikramparekh283 2 роки тому +1

    Anandbhai Wha Sara's unlimited Thali in Rajkot Moj PADI 👍👍👌👌

  • @gopalamipara1750
    @gopalamipara1750 2 роки тому

    ખુબ સરસ છે

  • @bhupendradhami9029
    @bhupendradhami9029 2 роки тому +1

    Very nice vedio ♥️♥️♥️♥️
    and nice food

  • @user-qi3sn7jp8z
    @user-qi3sn7jp8z 2 роки тому

    SABKO BHARPET BHOJAN MILE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHUPITAA SATGURUDEV

  • @vikrampatel6455
    @vikrampatel6455 3 місяці тому

    Ame tya jamya hata.khub saras

  • @nishapatel9242
    @nishapatel9242 2 роки тому +12

    Haa Gopalbhai..amara Baju ma rhe..Chee.👌👌🤗🤗🤗

  • @dhanjithakorofficeal3455
    @dhanjithakorofficeal3455 2 роки тому

    સૂપર છે બાકી 👌👌👌👌

  • @heenagajjar9899
    @heenagajjar9899 2 роки тому +5

    Very test food grand thakkar gujrati and panjabi pan 👌👌👌amari family na functions pan ame ahi j arrange kariye chiye 😍😍😍

  • @vijaykumarraichura6632
    @vijaykumarraichura6632 2 роки тому +10

    Most of the food bloggers has covered this hotel. This is new branch long back I had visited rajkot and had lunch at thakkars lunch. Great taste and the best one is puran Puri. 👍

  • @dishamshah
    @dishamshah 2 роки тому +2

    Bhai bahu j saras video. Pan baa ne batavo please.

    • @Eatanddrive
      @Eatanddrive  2 роки тому

      Thank u, ha sure baa no video biji channel par aaj rat sudhima avi jase

  • @bajarangvlogs1
    @bajarangvlogs1 2 роки тому

    All video very nice 👍

  • @bhavinthakker8409
    @bhavinthakker8409 2 роки тому

    Wah.. મજા આવી ગઈ .. હોટેલ બાર થી જોઈ હતી , પણ ગયો નથી ..હવે જવું પડશે.

  • @beenasoni3204
    @beenasoni3204 2 роки тому +2

    Khub j srs👌👌👌

  • @afaririyaz3180
    @afaririyaz3180 2 роки тому

    Maza Avi gai bhaila

  • @payalpatel2054
    @payalpatel2054 2 роки тому +3

    anand bhai aa loko kai brand nu kayu oil , ghee ,masala vapre che te darek vakhte khas pucho.....hygine mate e khub jaruri che.....rupia mujab quality male che ke nai te public ne janavo....khali taste ni vato na chale

  • @BhargavShukla1981
    @BhargavShukla1981 2 роки тому +7

    TGT nu gujarati food saaru.. pan badhi items ma sweetness vadhare hoy.. daal-shaak mitha-mitha laage..

    • @parbatbharwad8172
      @parbatbharwad8172 2 роки тому

      ગુજરાતી બધા સ્વીટ ખાય છે ભાઈ

  • @mr.kevalkakkad4335
    @mr.kevalkakkad4335 2 роки тому +1

    Super amazing Video

  • @jamilalange
    @jamilalange 2 роки тому +4

    Anand , another FANTASTIC video, needless to say that my mouth drooled 🤤🤤🤤🤤🤤😃😃😃🥰🥰🥰 .
    Thank you for posting. I am coming to Rajkot , the soonest I can to dine at these wonderful restaurants. 🇨🇦🇨🇦🇨🇦🙏🙏🙏💖💖💖👍👍👍💝💝💝. God bless you. Jamila. Xxx.

  • @Itz_poke_69_
    @Itz_poke_69_ 2 роки тому +3

    Advance congrats 🎉 bro for 300k😘

  • @payalsampat6272
    @payalsampat6272 2 роки тому +2

    Nice video please try to take video of gud ghee restaurant @ Vadodara 👍🏻 recommended by my side

  • @vijaymistry253
    @vijaymistry253 2 роки тому +1

    Super.

  • @user-yv7dx3jw7o
    @user-yv7dx3jw7o 2 роки тому +1

    vah anad bhai ❤️aa video joyi ne to rajkot javo padse aa👌 dish 👌 khva

  • @HiteshAbhani
    @HiteshAbhani 2 роки тому +2

    Bhai tamo ava loko na video banavo je khub saru jamvanu banvta hoy chata teno Dhandho chalto na hoy....Rajkot ma Ghar-Gharav ...atlu Sara's Jamadta ketla badha chhe...ane fhakkar thhi saro swad pan aapta hoy ...

  • @dipakmehta888
    @dipakmehta888 2 роки тому +1

    જય.ભગવાન

  • @amitghoricha9922
    @amitghoricha9922 2 роки тому +8

    Discription ma Price mention karta jaav Anandbhai

  • @vaddoriyarekha3324
    @vaddoriyarekha3324 2 роки тому +1

    Jay shree krishna

  • @shakti777
    @shakti777 2 роки тому

    Are teast 👌
    Ek divas aem j ame mulakat lidhi
    Mast jamva nu hatu
    Rush kafi hato token lidha pachi aam tem farva chalu karyu amne aem k sidha under besadse
    Hu Mari sathe office na loko lai aavel
    Undar undar prathna karti k mast jamva nu hoy
    Ame agau 2 resturant thi naraj Thai ne aaya hata
    Aetlu mast jamvanu
    Owner pan khud puchva aave
    Aetla polite Ane sweet Loko che
    Koi pan item lai lo clean Ane quality Vali che , dining hall che ae pan well clean che aaje ame badha hajaro km dur chiae pan yad kariae it was amazing experience

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 2 роки тому +1

    Jay thakar

  • @sarvaiyamehul5050
    @sarvaiyamehul5050 2 роки тому +2

    Best of the best

  • @victorb22622
    @victorb22622 Рік тому

    Moravi में भी ठाकर रेस्टोरेंट है और ,मुंबई मे ठाकर होटल भी है

  • @GujaratiMomPriyanka
    @GujaratiMomPriyanka 2 роки тому

    Maja aave chhe tmara videos jovani

  • @nandugajjar6315
    @nandugajjar6315 2 роки тому

    Very nice 👌

  • @user-fs3zc5gh5u
    @user-fs3zc5gh5u 2 роки тому +1

    Ha Thakar 👑

  • @GurpreetSingh-km2he
    @GurpreetSingh-km2he 2 роки тому

    Vv Nice

  • @laljiparsadiya5901
    @laljiparsadiya5901 2 роки тому +1

    Supar 👌👌

  • @hiteshbhaibharvadyaduvansh9788
    @hiteshbhaibharvadyaduvansh9788 2 роки тому +1

    Jay Thakar

  • @dipakmehta888
    @dipakmehta888 2 роки тому +2

    મોજે.મોજ રોજે.રોજ

  • @sandippatel3484
    @sandippatel3484 2 роки тому +2

    Jordar bhai

  • @komalbutani3414
    @komalbutani3414 2 роки тому +6

    Yes, TGT Is always best 👌👌👌
    Oftenly I have visited

    • @babulalgohel2972
      @babulalgohel2972 2 роки тому +1

      Yes. Grand thakar hotel is best for dinar.staff and food product is best.ple.ekwar mulakat Lavi .very good ...nice hotel in rajkot.

    • @Eatanddrive
      @Eatanddrive  2 роки тому

      Thank you

    • @arvindoad3542
      @arvindoad3542 2 роки тому

      Hii komal

    • @heetrana740
      @heetrana740 2 роки тому

      We go special for Pural Poli,dal nd Undhiyu.

  • @jayrajbhaikathi8517
    @jayrajbhaikathi8517 2 роки тому +1

    Nice video 😍😋😋

  • @asvinkesharia8666
    @asvinkesharia8666 2 роки тому +1

    Must video.

  • @arvindbhimani8553
    @arvindbhimani8553 2 роки тому +3

    બહુ સરસ જમવાનું છે

  • @varshajoshi7465
    @varshajoshi7465 2 роки тому +2

    I’ve been there for puran puri 👌

  • @jaykeshkumaracharya7253
    @jaykeshkumaracharya7253 2 роки тому

    Very nice

  • @safigangdani9906
    @safigangdani9906 2 роки тому +1

    Jordar Aanad bhai

  • @saryuray4697
    @saryuray4697 Рік тому

    Bhai Samaj PADI isarama pirsavo thanks Rajkot jamvaj mate aav su

  • @honda1836
    @honda1836 2 роки тому +1

    WAH GOPALBHAI

  • @Purvi71237
    @Purvi71237 2 роки тому +1

    Humm intresting

  • @bhushitthakrar6427
    @bhushitthakrar6427 2 роки тому +5

    Great video so far I have ever seen of TGT 👍👌

  • @jayvyasmumbai9310
    @jayvyasmumbai9310 2 роки тому

    I always stay at this hotel..good Rooms n service in Rooms.
    Food is tasty n good..last I had thali at 180 Rs..b4 Corona problem.
    Breakfast items are reduced then they were serving 2 yrs back..Juice is stopped..Breakfast must b improved..
    Pudla served in Thali is tasty.

  • @shreeganeshaschoolupleta4002
    @shreeganeshaschoolupleta4002 2 роки тому

    Nice 👍

  • @ramshibhajgotar7103
    @ramshibhajgotar7103 2 роки тому +1

    હેપ્પી શિવરાત્રી

  • @ramshibhajgotar7103
    @ramshibhajgotar7103 2 роки тому +1

    my favourite ઉધીયૂ

  • @himatbhaimehta1783
    @himatbhaimehta1783 Рік тому

    Duniyama thakrthi vdhu ane
    Sari itm aanathi ochhi kimtma
    Pirsay chhe

  • @pinaljogiya7419
    @pinaljogiya7419 2 роки тому

    I have visited here

  • @anvi540
    @anvi540 2 роки тому

    This is not d only restaurant even in ahmedabad also in kasturi restaurant they serve by der own points

  • @bhaveshkhasiya9005
    @bhaveshkhasiya9005 2 роки тому +1

    જમવાનુ સારૂ છે આવવુ જો હે રાજકોટ

  • @rakeshgoradia6896
    @rakeshgoradia6896 2 роки тому +2

    Nice video 👍

  • @batukgangani1616
    @batukgangani1616 2 роки тому +1

    Wah anand bhai

  • @nileshsanchaniya5064
    @nileshsanchaniya5064 2 роки тому

    Nice

  • @AshokSharma-wf6jd
    @AshokSharma-wf6jd 2 роки тому +2

    The grand thakr hotel very nice food

  • @janakraikhira4014
    @janakraikhira4014 Рік тому

    સરસ ભોજન નું મેનુ છે. પણ પ્રાઈઝ થોડી વધારે કહેવાય.

  • @rgajera9054
    @rgajera9054 Рік тому

    Jay thakar 🚩🙏

  • @vaddoriyarekha3324
    @vaddoriyarekha3324 2 роки тому +2

    Nice video

  • @jharshharsh6440
    @jharshharsh6440 2 роки тому

    Gopal bhai ni moj ho baki

  • @bhaveshkhasiya9005
    @bhaveshkhasiya9005 2 роки тому

    👌👌👌👌