એક સાથે 10 ચુલ્હા મા આપણી જુની રીત થી બનતી રસોઈ | અહીંયા 4 પડ વાળી રોટલી અને 10 ઇંચ નો રોટલો મલે છે.

Поділитися
Вставка
  • Опубліковано 20 гру 2019
  • EAT & DRIVE
    એક સાથે 10 ચુલ્હા મા આપણી જુની રીત થી બનતી રસોઈ | અહીંયા 4 પડ વાળી રોટલી અને 10 ઇંચ નો લોટલો મલે છે.
    Address :- Green land Chokdi, Panchavati society, New Morbi Road, Das Ka Dhaba, Rajkot
    contact number :- 9377371184
    Price - 120 ₹ Unlimited thali
    Facebook foodie group:- / 1964049157009669
    Facebook link:- / anand.sata.3
    Follow me on Blogger :
    eatndrive.blogspot.com/
    #eat&drive #anandsata #rajkot #rajkotstreetfood #indianfood #traditionalfood #gujaratifood #india #foodblogger #gujartifoodblogger #youtuber #daskadhaba #foodrecipes
  • Навчання та стиль

КОМЕНТАРІ • 827

  • @arika6964
    @arika6964 4 роки тому +7

    શુદ્ધ અને સાત્વિક ભોજન....
    salute to all aunties who is making healthy food ....

  • @ppatel4009
    @ppatel4009 3 роки тому +1

    सुपर डुपर कहेवु पड़े शू वात छे सरस
    जावु पड़ से दास का ढाबा 👍👌🤘🤟✌️👈🏻👉🏻👌

  • @radhekrishna-xj7eo
    @radhekrishna-xj7eo 3 роки тому +1

    Jabro jiv vallabh.bhai no.... Dhnya chhe kathiyavad,,, dhnya dhnya das na das vallabh.bhai....

  • @jigarbalbhatt1670
    @jigarbalbhatt1670 4 роки тому +3

    Wow maru kathiyawadi deshi khan u...ema vali bajra no rotalo ane 4 pad vali rotalo...majjja aavi gay video Joy ne....khathiwadi khawano hu khoob sokhin 6u

  • @mkvala2010
    @mkvala2010 4 роки тому +18

    વાહ ખૂબ સરસ,, અમારે ઘરે બાજરી ના આવડા રોટલા અને શાક રેગ્યુલર ખાણું છે,, મજા આવે

    • @Eatanddrive
      @Eatanddrive  4 роки тому

      Are wah nice 👌

    • @pareshsarvaiya4178
      @pareshsarvaiya4178 4 роки тому

      જસદણ થી માંડીને સુરેદ્રનગર સુધી કારમી બને છે

  • @sonimoh5298
    @sonimoh5298 4 роки тому +4

    जय हो ये गुजराती हिन्दू भाई बहुत ही अच्छी सेवा दे रहे है 🙏🏻👍🇮🇳🌷

  • @padmabenpadmaben3458
    @padmabenpadmaben3458 2 роки тому

    Very nice 👌
    Vlog.dal bati recipe my favorite recipe.

  • @letoja
    @letoja 4 роки тому +5

    બહુ સરસ ભાઈ. ઘણાંને ઘરે હાથે રોટલા ટીપતા નથી આવડતા, શહેરમાં ઘરમાં ચૂલા પણ નથી હોતા, ત્યારે તમે દેશી ભાણા માટે સરસ ઠેકાણું સૂચવ્યું છે. મજાની વાત એ છે કે એમાં ગરમ મસાલા પણ નથી પડતા.

    • @Eatanddrive
      @Eatanddrive  4 роки тому

      Thank u bhai tamari jem avi vat badha nai samajta, thank you 🤗

    • @jigarbalbhatt1670
      @jigarbalbhatt1670 4 роки тому +1

      I like deshi rotla of dhaba ...I miss in Singapore life...hu aavta varse return aavu etle aa dhabani visit karish..BT I miss rotla this time....

    • @Eatanddrive
      @Eatanddrive  4 роки тому

      @@jigarbalbhatt1670 thank u, kuch pane ke liye kuch khona padata hai, pela Rupiya kamailo pachi roj aaj jamjo ahiya Rai ne 🤗

  • @aniruddhsinhjadeja2234
    @aniruddhsinhjadeja2234 3 роки тому +1

    Sastu saru ane takat varu desi khavanu khub Sara's Valabbhai👍👍👍👍

  • @jigarpatelvlogs
    @jigarpatelvlogs 4 роки тому +4

    આ તો દેશી મોજ 😁 Wah anand bhai... જોરદાર 👍🏼 ૧૦ ઈંચ નો રોટલો

  • @anandvaghela8455
    @anandvaghela8455 3 роки тому +15

    અમે ગામડાના માણસો તો દરરોજ આજ વાનગી ખાઈએ છીએ ભાઈ👈👌🍛🍛

  • @heenakawa1745
    @heenakawa1745 3 роки тому

    Bavaj saras👌

  • @rakeshverma1613
    @rakeshverma1613 2 роки тому

    I m glad to see veggies recipe of Gujrat, so tasty so simple, so healthy without harming a ant

  • @cgbchirag6084
    @cgbchirag6084 4 роки тому +3

    ખુબજ સુંદર

  • @jadavhirji4702
    @jadavhirji4702 4 роки тому +40

    સૌરાષ્ટ્રના રોટલાની સુગંધ અને સ્વાદની વરસો જનની પ્રણાલિકાનો પ્રસાદ જન સમાજનો આપવા બદલ
    ધાબાના માલિક/ સંચાલક વલ્લભભાઈ અને કાર્યરત બ્હેનોને ધન્યવાદ
    હીવા જાદવ (રાાણાવાવ)

  • @mitalishah1402
    @mitalishah1402 4 роки тому +3

    Areey wah ji wah kya baat hai 😍👍👏👏👏👏👏
    Superb u trip us in village awesome video👍 love dis video 👍

  • @rakeshprajapati7684
    @rakeshprajapati7684 4 роки тому +8

    I live in Canada and basically from Rajkot. Really very very very fond of out katahiyavadi rasoi missing so much now I will must visit whenever I come to India Thank you Anand bhai for making our attention to such a pure and original traditional kathiyawadi rasoi.

  • @bobbypatel2770
    @bobbypatel2770 4 роки тому +3

    Thanks I will definitely visit this place one day I live in uk it’s in my list for lifetime visits when I am visiting Indian I have eaten traditional food eaten made by my grandma 50 years a go bless here she is no more it’s lovely food and real food thanks for making videos for information god bless you all

  • @anjanagandhi9055
    @anjanagandhi9055 2 роки тому

    વાહ... ખૂબ જ સરસ..

  • @mahaveersinhsarvaiya2155
    @mahaveersinhsarvaiya2155 4 роки тому +1

    Khubaj Sara's vidio banaviyo kimit.temaj sanamamate thekans.

  • @shreyavasani1557
    @shreyavasani1557 4 роки тому +6

    Traditional..Food..
    Very.. Yummy....👌👌👌

  • @bahadurvichhiya
    @bahadurvichhiya 4 роки тому +3

    વાહ ખુબ સરસ મનમોહક રજુઆત 🌟✨જોરદાર🌟✨વાહ 👍🏼👏👏👏👏

  • @mitalishah1402
    @mitalishah1402 4 роки тому +3

    Aatli moto bajra no rotlo wahhhh👍 wat a dhokli sabji mouthwatering recipe 😘😘😘👍

  • @hitendrapatel7597
    @hitendrapatel7597 4 роки тому +4

    Very nice video, I'll try to cook this Dhokari .... looks very nice. Please share more recipes

  • @jayabengadhavi4519
    @jayabengadhavi4519 3 роки тому +3

    જય મોગલ ખાવા નું મન થઈ ગયું ભાઈ મોજ હો

  • @shidhug2911
    @shidhug2911 4 роки тому +9

    ખૂબ સરસ ....લોકો ને ભાવતું ભોજન મળી રહે છે... પણ મોટા શહેરમાં ઉંમરલાયક બહેનોને કામ મળવું મુશ્કિલ હોય છે ત્યારે આવી મોંઘવારી માં બેરોજગાર મહિલાઓ ને કામ આપ્યું તે ખુબ સરસ પ્રયાસ છે.... ધન્યવાદ

    • @Eatanddrive
      @Eatanddrive  4 роки тому +1

      Thank u, tamari jem avu badha loko nai samjata 👏

  • @hasmukhrpatel
    @hasmukhrpatel 4 роки тому +6

    Very good video, pls keep posting this kind of video where it show recipe which help us to make. :)

  • @thepartheshneo7350
    @thepartheshneo7350 Рік тому

    This is also one of my favourite ❤️thanks Anand Bhai

  • @bharat-yg6nk
    @bharat-yg6nk 4 роки тому +2

    srdhar shree swaminarayan mandir very good recipee pls..

  • @user-kw5mb4kz5i
    @user-kw5mb4kz5i 3 роки тому

    Khubsaras

  • @maragharnurasodu9839
    @maragharnurasodu9839 3 роки тому +2

    Wow excellent...It's a Talent

  • @haridodiya8374
    @haridodiya8374 4 роки тому +5

    અમો ગુજરાત માં જ રહેતાં હોવા છતાં આવા ધાબા કે હોટલો ની માહિતી ન હતી....આપનો ધન્યવાદ સાહેબ, આપ ખૂબ સરસ માહિતી આપો છો.....હું આપનાં દરેક વિડીયો જોઉં છું અને Like, શેર પણ કરું છું.....
    આપનું કાર્ય સરાહનીય છે....🙏
    જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત 🙏

  • @darshanashah390
    @darshanashah390 4 роки тому +11

    It's good food I am very fooei I like to good food thank you so much

  • @patelpoonam561
    @patelpoonam561 3 роки тому +2

    🤔Deshi jeggri, Deshi ghee & Deshi bajras pancake,
    awesome test 🤗 i Just feel the ☺
    & your explanation style is also awesome,
    Best of luck to work 🙏😇

  • @jkfoods7039
    @jkfoods7039 4 роки тому +1

    Aapdo gujarat, dhanyche
    Ekdum desi ane suvadhisht
    🙏👍

    • @Eatanddrive
      @Eatanddrive  4 роки тому

      Thank u

    • @kashiramjoshi6944
      @kashiramjoshi6944 4 роки тому

      આવું આખાયે દેશમાં છે,દરેક પ્રાંતની રસોઈ ની વિષીષ્ટા છે,
      દેશી રશોઇ ત્યાંના સ્થાનિક વાતાવરણ ને અનુકુળ હોયછે, બીમારીઓને રોકે છે, ઋતુ જન્ય ફેરફારો થતાંજ રહેછે
      જો વાંક હોયતો તે કહેવાતી સુધારાવાદી વિચારધારા નો છે,કે અનુકુળ ન હોય તેવું ખાઇયે છીયે
      બીજું ખબર નથી કેમ, ગુજરાતીઓ માટે કહેવાય છે,કે તેઓ ગુજરાતી ભાણું સોધતા રહેછે
      જગતને જાણવું હોયતો, ત્યાંનો સ્થાનિક ખોરાક ખાવું જોઈએ,
      સ્વાદ પણ મળશે અને સ્વાસ્થ્ય પણ જળવાશે
      જાણે અજાણે સ્થાનિક ખોરાક માં ત્યાંના વાતાવરણ ને અનુકુળ વ્યંજનો વપરાય છે,જે સ્વાસ્થ્ય ને સાચવે છે

  • @TheBoyofattitude
    @TheBoyofattitude 3 роки тому

    Satabhai superb

  • @rekhashah619
    @rekhashah619 4 роки тому +3

    Very very interesting place will soon visit once in Rajkot have noted their address.. can’t wait .. food looks very 😋 yummy..👍

    • @Eatanddrive
      @Eatanddrive  4 роки тому

      Thank u so much 😊, and next Sunday bijo video avoj ave che a pan ani pasej che, a video jarur thi jo jo aaj rit na che but mainu alag che

  • @kamleshpanwala9361
    @kamleshpanwala9361 3 роки тому

    Great work

  • @ashokkubdiya8603
    @ashokkubdiya8603 3 роки тому +1

    Desi jamvani.moj.alag.che. 👌👌dhba kya avelu.che.

  • @shekharpatel
    @shekharpatel 4 роки тому +4

    I am so happy to see That you serve small portions on to your plate, and not dunk your fingers in the serving containers full of food. Bravo.

  • @Raghuahir333
    @Raghuahir333 4 роки тому +5

    Nice 😋😋😋😋

  • @daxpaljaypal8069
    @daxpaljaypal8069 4 роки тому +4

    Gujarat nu Gaurav. I like it very much. Go ahead. Thank you very much. 👌

  • @dhanrajdanti4121
    @dhanrajdanti4121 4 роки тому

    Wah Moj Wah Bhai

  • @amrutbhaidafda6673
    @amrutbhaidafda6673 3 роки тому +8

    SURAT GJRAT 🕉👌🙏

  • @kunalbhimani8597
    @kunalbhimani8597 3 роки тому

    Saras 👌👍

  • @jalabhaialgotar8438
    @jalabhaialgotar8438 3 роки тому

    ખૂબ સરસ ભાઈ 👌👌👌👌👌👍👍

  • @manishaapte4883
    @manishaapte4883 3 роки тому

    Bahot acchi recipes hai
    4 parat wali roti marathi gharon me regular banati hai usako Poli or Chapati bolate hai
    Fulka kam banata hai

  • @ashokbhaivyas2034
    @ashokbhaivyas2034 4 роки тому +8

    ખૂબ સરસ તમે અનાજ બગાડ ન થાય તેનો ખ્યાલ રાખી ટેસ્ટ કર્યાે 👍👍👍

    • @Eatanddrive
      @Eatanddrive  4 роки тому +2

      Yes sir, ato pela thij mara father a sikhaviyu che, thank u 😊

  • @Ramlakhan-sj9px
    @Ramlakhan-sj9px 3 роки тому +1

    Khub saras

  • @dhyanieducare6708
    @dhyanieducare6708 3 роки тому

    Very Very nice bhai

  • @annapurnarecipe5007
    @annapurnarecipe5007 4 роки тому +4

    Mast ricipi
    👍👌👌👌👌

  • @user-qi3sn7jp8z
    @user-qi3sn7jp8z 2 роки тому

    SABKO BHARPET BHOJAN MILE UPARVAALE JIVIT ISVAR PRABHU YESHUPITAA SATGURUDEV

  • @rameshmaheshwari7333
    @rameshmaheshwari7333 3 роки тому

    Good bhai👌👌👌👌

  • @krishnaandtrishachannel6895
    @krishnaandtrishachannel6895 4 роки тому +2

    Bhuj saras aavi 4 pad Vali rotli peli var joi .. moti umarna Masi pan khub mehnt Kari rasoi saras banve che..Ane tamari bolvani speach Bhuj saras che

  • @jayvyasmumbai9310
    @jayvyasmumbai9310 3 роки тому

    Cheap n Desi food..tasty

  • @indravadanrana702
    @indravadanrana702 4 роки тому +3

    testy mouthwatering 120 ma ketly items totally male menu plz

  • @maheshrathodbabra4224
    @maheshrathodbabra4224 3 роки тому

    Very nice bro 👍👍👍

  • @neetapatel4625
    @neetapatel4625 4 роки тому +3

    बहु ज सुन्दर थाली 🍽👌👍

  • @jayveerparmar5388
    @jayveerparmar5388 3 роки тому

    Very nice

  • @rambhadradas2965
    @rambhadradas2965 4 роки тому +3

    खुबज सरस धन्यवाद

  • @sudhirvegada7639
    @sudhirvegada7639 2 роки тому

    Mast 👌

  • @poonampurecha6224
    @poonampurecha6224 3 роки тому

    Second good thing jetlu Joe etlu thali ma lai jamvanu best habit. ..good God bless you. ..

  • @KemchhoCanada
    @KemchhoCanada 4 роки тому +2

    બહુ સરસ વિડીઓ બનાવ્યો છે , અમે સૌ ઘરમાં એટલા ધ્યાનથી ને રસ લઇ ને જોતા હતા કે મારા મમ્મી એ કહ્યું કે ' અવળી ભૂખી નજરે ના જુવો , ઓલા ભાઈ ને ભખીયો પડી જશે ' હા હા હા

  • @jayenvalji7505
    @jayenvalji7505 3 роки тому +2

    You doing great job man . All your videos are amazing food .

  • @akalavavimalvimal5644
    @akalavavimalvimal5644 4 роки тому +2

    વાહ કાઠીયાવાળી ભોજન કમાલ છે

  • @naitikrudakiya5764
    @naitikrudakiya5764 3 роки тому

    Bhai bhai tamaru kaam bahu saras che ekdum Desi jamanwar

  • @laljimakwana3164
    @laljimakwana3164 4 роки тому +5

    મોજ પડી જાય એવી જગ્યા છે 😋😋😋

  • @himmatmer6195
    @himmatmer6195 3 роки тому

    જય ગીરનારી

  • @thepartheshneo7350
    @thepartheshneo7350 Рік тому

    Wah , one more time

  • @jagdishpandya3425
    @jagdishpandya3425 4 роки тому +2

    🙏🙏 Anandbhai Jai Siaram

  • @snehpanchasara4008
    @snehpanchasara4008 3 роки тому

    હાલ તો અત્યારે હુ કેનેડા છુ , પણ તમારા બધા વિડીયો ધ્યાન મા છે અને ન્યાં આવતા જ આ બધી જગ્યાએ જવાનો છુ હુ. ખૂબ આભાર મોટાભાય.

  • @hareshmehta5201
    @hareshmehta5201 4 роки тому +2

    Kya khoob. Pehlivar aavo rotlo joyo chhe thanks for information. God bless

  • @sejalpatel72
    @sejalpatel72 3 роки тому +1

    Bahuj saras

  • @patelvinod6962
    @patelvinod6962 4 роки тому +2

    Jordar Bhai

  • @anilghuge6273
    @anilghuge6273 4 роки тому +2

    BROTHER AAPKa khana khane ka Andaz bahut achha hai ..jitna chahiye utna aapne liya ..saaf suthare dhang se...nahi to Ek gujrati blogger hai jo sab item dish may Dono aankha bund kar ke ek he zutta chammach daalkar test karte hai...Aadmi ko utna he khana zuta karna chahiye jitna wo kha sake...
    Thanks for this finding ...m from Mumbai but will be there in short time for encouraging this traditional food...Jai BHARAT 🙏

  • @rajpandya5829
    @rajpandya5829 4 роки тому +2

    Bavj saras che bhai

  • @rupalithakor1441
    @rupalithakor1441 4 роки тому +3

    Ame ghani var 4 pad Ni rotli banaviae che khub testi lage che

  • @darshiniajayshukla5507
    @darshiniajayshukla5507 3 роки тому +4

    Very nice dhokli

  • @vinodgosrani7751
    @vinodgosrani7751 4 роки тому +2

    Khub saras kathiyavadi menus

  • @SEJAN.X184
    @SEJAN.X184 4 роки тому +2

    Nice

  • @nafisabaldiwala206
    @nafisabaldiwala206 4 роки тому +1

    Nice recipe testy yummy Hame to daily aa rite rotli banaiye chhe

  • @shreekrishnakripa.9063
    @shreekrishnakripa.9063 4 роки тому +4

    👌👌👍

  • @deenamakwana9064
    @deenamakwana9064 4 роки тому

    Rotla khub saras banaviya che

  • @Raghuahir333
    @Raghuahir333 4 роки тому +3

    Mast bhai

  • @harikaresohoy8276
    @harikaresohoy8276 3 роки тому +4

    Mara Dadi Ma Pan Char Pad Vali Rotli Banavata hata. Thank You Bro

  • @cricketsport4163
    @cricketsport4163 3 роки тому

    Me Khadheli Se

  • @kvpatel56
    @kvpatel56 3 роки тому

    Wonderful

  • @dhansurgadhaviofficial4422
    @dhansurgadhaviofficial4422 Рік тому

    Vah khub Sara's kam Karo cho aap

  • @nidhishmehta3123
    @nidhishmehta3123 3 роки тому

    SUPERB

  • @umatrivedi7808
    @umatrivedi7808 4 роки тому +3

    Very yummy recipes mouthwatering recipes typically Gujarat traditional 👌👌

  • @rameshbhainakiya1604
    @rameshbhainakiya1604 4 роки тому +3

    Super video bhai

  • @ankitamistry4542
    @ankitamistry4542 4 роки тому +1

    Badha na svbhav bov j saras chhe

  • @SabhikaOfficial
    @SabhikaOfficial 3 роки тому

    જય ગરવી ગુજરાત...........💐💐❤💐💐

  • @thakorladajiji7402
    @thakorladajiji7402 4 роки тому +2

    સરસ જય શ્રી દ્વારકાધીશ 🙏🌹

  • @ashokshuklajtpcourt
    @ashokshuklajtpcourt 4 роки тому +3

    वाह भाई वाह હું તો જેતપુર થી ઘણી વખત આવું પણ ભાભા માં ने અમાં જતા પણ તમે आज ખૂબ સારું દેખાડયું હવે તો રાતે ત્યાં જ ખૂબ ખૂબ આભાર

    • @Eatanddrive
      @Eatanddrive  4 роки тому

      Hamana Sunday na avij Biji jaga no video aavse a bhi jo jo and hu jetpur tuk samay ma avano chu to ghughara,mamara and penda sivai Biju khavanu su Famous che plz suggest karjo ne

    • @ashokshuklajtpcourt
      @ashokshuklajtpcourt 4 роки тому

      @@Eatanddrive જેતપુર આવો તો મળીસુ... જેતપુર માં ભગત ના પેંડા પ્રખ્યાત છે. & સપના ના ગોલા & નવજીવન नी basundi. રબડી.. & आइसक्रीम વિગેરે... & જગડ ના પકોડા સમોસા & દિલિપ ના ઘૂઘરા & हरभोले ના ઢોસા ઈડલી & મહાવીર नी पवभाजी જેતલ सर & શ્રીજી ના લસનિયા સેવ મમરા & जय અંબે ના चीज़ पराठा વિગેરે... आ બધું પ્રખ્યાત છે...

    • @ashokshuklajtpcourt
      @ashokshuklajtpcourt 4 роки тому

      My. Contact. 9033582578
      આવો તો ફોન કરજો...

  • @dipshikhachaudhari4634
    @dipshikhachaudhari4634 4 роки тому +3

    Saras chulha par bnavela khavani mja aur che very nice keep it up ✌👌👌👌

  • @gauravzaveri3380
    @gauravzaveri3380 3 роки тому

    Maja aavi gayi Bapu..🤗

  • @jadejakarmraj124
    @jadejakarmraj124 Рік тому

    Vah

  • @pragneshpatel4965
    @pragneshpatel4965 4 роки тому +1

    Superb.

  • @patadiyabhavesh3574
    @patadiyabhavesh3574 4 роки тому +3

    Very nice video